डाक टिकट किसी भी राष्ट्र की सभ्यता, संस्कृति एवं विरासत के संवाहक हैं। तभी तो डाक टिकट को नन्हा राजदूत कहा जाता है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 'राष्ट्रीय डाक सप्ताह' के क्रम में अहमदाबाद जीपीओ में 8 अक्तूबर को आयोजित फिलेटली दिवस पर आयोजित कार्यक्रम में बतौर मुख्य अतिथि व्यक्त किये। इस अवसर पर विभिन्न स्कूलों के बच्चों ने फिलेटली ब्यूरो का भ्रमण करके डाक टिकटों के बारे में जानकारी ली। फिलेटली डिपाजिट एकाउंट, माई स्टैम्प, दीन दयाल स्पर्श छात्रवृत्ति योजना, ढाई आखर पत्र लेखन प्रतियोगिता के बारे में विद्यार्थियों को विस्तार से बताया गया। माई स्टैम्प के तहत डाक टिकटों पर अब लोगों की फोटो भी हो सकती है।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि एक अभिनव पहल के तहत डाक विभाग विभिन्न स्कूलों में फिलेटली क्लब खोल रहा है, ताकि विद्यार्थियों में डाक टिकट संग्रह की अभिरुचि के प्रति उनकी प्रवृत्ति को विकसित किया जा सके। इससे विद्यार्थियों की शिक्षा में भी फायदा मिलेगा। इस वित्तीय वर्ष में उत्तर गुजरात परिक्षेत्र में अबतक 11 फिलेटली क्लब खोले जा चुके हैं।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने विद्यार्थियों को सम्बोधित करते हुए कहा कि फिलेटली को "किंग आफ हॉबी व हॉबी आफ किंग" के रूप में जाना जाता है, जिसमें रूचि रखने पर विविध विषयों पर डाक टिकटों का संग्रह कर सकते हैं। साथ ही कहा कि संचार के बदलते दौर में आज की युवा पीढ़ी सोशल मीडिया को अधिक तरजीह दे रही है, पर बच्चों को फिलेटली (डाक टिकट संग्रह और उनके अध्ययन) से जरूर जुड़ना चाहिए, इससे उनका सामान्य ज्ञान भी खूब विकसित होगा।
डिप्टी चीफ पोस्टमास्टर श्री अल्पेश शाह ने बताया कि इस अवसर पर ढाई आखर पत्र लेखन प्रतियोगिता का भी आयोजन किया गया, जिसमें विभिन्न स्कूलों के बच्चों ने ‘लेखनकाआनंद : डिजिटलयुगमेंपत्रोंकामहत्व’विषय पर उत्साहपूर्वक पत्र लिखकर भाग लिया।
इस अवसर पर अहमदाबाद जीपीओ के चीफ पोस्टमास्टर श्री गोविन्द शर्मा, डिप्टी चीफ पोस्टमास्टर श्री अल्पेश शाह, डिप्टी सुपरिन्टेन्डेन्ट श्री वी.एम. वहोरा, सहायक निदेशक श्री एम. एम. शेख, सहायक अधीक्षक श्री रोनक शाह सहित तमाम लोग उपस्थित रहे।
ટપાલ ટિકિટ કોઈપણ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાનું વાહક છે - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ.
ડાક ટિકિટ સંગ્રહના પ્રત્યે અભિરૂચિ માટે ડાક વિભાગ શાળાઓમાં ફિલેટલી ક્લબ શરૂ કરશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
રાષ્ટ્રીય ડાક સપ્તાહઅંતર્ગત અમદાવાદ જીપીઓ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા 'ફિલાટેલી ડે'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ડાક ટિકિટ કોઈપણ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના સંવાહક છે. તેથી જ ડાક ટિકિટને નન્હા રાજદૂત કહેવામાં આવે છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ 'રાષ્ટ્રીય ડાક સપ્તાહ'ના પ્રસંગે અમદાવાદ જીપીઓમાં 8 ઓક્ટોબરે આયોજિત ફિલાટેલીદિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યકત કર્યા. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકોએ ફિલાટેલી બ્યુરોની મુલાકાત લીધી હતી અને ટપાલ ટિકિટ વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને ફિલાટેલી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના, ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. માઈ સ્ટેમ્પ અંતર્ગત ડાક ટિકિટો પર હવે લોકોને ફોટો પણ હોઈ શકે છે
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે એક નવીન પહેલ અંતર્ગત ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહની અભિરૂચિ પ્રત્યેની તેમની પ્રવૃતિ વિકસિત થઈ શકે. આથી વિદ્યાર્થીઓની શિક્ષણમાં પણ ફાયદો થશે. આ આર્થિક વર્ષમાં ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર માં અત્યાર સુધી 11 ફિલેટલી ક્લબ ખોલાયા છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે ફિલાટેલીને 'કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રસ રાખતાં વિવિધ વિષયો પર ડાક ટિકિટોનું સંગ્રહ કરી શકાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે સંચારના બદલતા દોરમાં આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાથમિકતા આપી રહી છે, પરંતુ બાળકોને ફિલાટેલી સાથે નક્કી જ જોડાવું જોઈએ, આથી તેમના સામાન્ય જ્ઞાનમાંપણવધારોથશે.
અમદાવાદ જીપીઓના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્માએ જણાવ્યું કે માત્ર 200 રૂપિયામાં ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટ ખોલીને ઘરે બેઠા ડાક ટિકિટો પ્રાપ્ત કરી શકાય છે. આ તરફ લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે આ અવસર પર ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાઓના બાળકોએ 'લેખન નો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ' વિષય પર ઉત્સાહપૂર્વક પત્ર લખીને ભાગ લીધો.
આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, સહાયક અધિક્ષક શ્રી રોનક શાહ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા.
Stamps are the carriers of a nation's civilization, culture, and heritage - Postmaster General Krishna Kumar Yadav
Department of Posts to open Philately Clubs in schools to foster interest in stamp collection - Postmaster General Krishna Kumar Yadav
Postmaster General Krishna Kumar Yadav inaugurates 'Philately Day' at Ahmedabad GPO during National Postal Week
Stamps are the carriers of a nation's civilization, culture, and heritage. That is why stamps are referred to as 'little ambassadors. Postmaster General Shri Krishna Kumar Yadav express these views as chief guest in the programme organized on Philately Day on October 8 at Ahmedabad GPO, as part of National Postal Week celebrations. On this occasion, students from various schools visited the Philately Bureau to learn about stamps. They were given detailed information about the Philately Deposit Account, My Stamp, DeenDayalSparsh Scholarship Scheme, and the "DhaiAakhar" letter writing competition. Under the My Stamp initiative, people can now have their photos on stamps.
Postmaster General Shri Krishna Kumar Yadav stated that under an innovative initiative,Department of Postsis opening Philately Clubs in various schools to develop students' interest in stamp collecting. This initiative would also benefit students' education. During this financial year, 11 Philately Clubs have already been opened in the North Gujarat region.
In addressing the students, Postmaster General Shri Krishna Kumar Yadav remarked that philately is known as the "King of Hobbies and Hobby of Kings," allowing enthusiasts to collect stamps on various subjects. He also said that while the youth today favor social media, it is essential for children to connect with philately, as it significantly enhances their general knowledge.
Chief Postmaster of Ahmedabad GPO Shri Govind Sharma said that a Philately Deposit Account can be opened for just Rs. 200/- and receive stamps conveniently at home. Efforts are being made to encourage people to take advantage of this opportunity.
Deputy Chief Postmaster Shri Alpesh Shah mentioned thaton this occasion, a "DhaiAakhar" letter writing competition was also held, where students from various schools enthusiastically participated by writing letters on the theme "The Joy of Writing: The Importance of Letters in the Digital Age."
The event was attended by Chief Postmaster of Ahmedabad GPO Shri Govind Sharma, Deputy Chief Postmaster Shri Alpesh Shah, Deputy Superintendent of City Division, Ahmedabad Shri V.M. Vahora, Assistant Director Shri M.M. Shaikh, Assistant Superintendent Shri Ronak Shah, and many others.
डाक टिकट संग्रह के प्रति अभिरुचि के लिए डाक विभाग स्कूलों में खोलेगा फिलेटली क्लब-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव
राष्ट्रीय डाक सप्ताह के तहत 'फिलेटली दिवस' का अहमदाबाद जीपीओ में पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ
No comments:
Post a Comment