Saturday, April 5, 2025

उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में बेटियों के खुले 4.67 लाख सुकन्या समृद्धि खाते, 711 गाँव बने सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


नवरात्र का पर्व नारी-शक्ति की आराधना को समर्पित है। इस अवसर पर समाज में कन्याओं की पूजा का भी विधान है। बेटियाँ सशक्त होंगी तो समाज भी सशक्त होगा। इस क्रम में डाक विभाग ने नवरात्र में ‘समृद्ध सुकन्या-समृद्ध समाज’ की पहल के तहत 'सुकन्या समृद्धि खाते' खोलने की पहल की है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बालिकाओं के सशक्तिकरण की दिशा में ‘सुकन्या समृद्धि योजना’ अहम् भूमिका निभा रही हैं। ऐसे में नवरात्र के दौरान बेटियों का सुकन्या समृद्धि खाता खुलवाकर एक नई पहल की जा सकती है। इसके तहत मात्र ₹250 से 10 वर्ष तक की बेटियों का खाता डाकघर में खुलवाया जा सकता है। इसमें 8.2 % ब्याज है, जो कि किसी भी लघु बचत योजना से अधिक है। यह खाता बेटियों की पढ़ाई एवं शादी के लिए एक वरदान की तरह है। इसमें  एक वित्तीय वर्ष में न्यूनतम ₹250 और अधिकतम डेढ़ लाख रूपये तक जमा किये जा सकते हैं। इस योजना में खाता खोलने से मात्र 15 वर्ष तक धन जमा कराना होगा। बेटी की उम्र 18 वर्ष होने पर जमा राशि का 50 प्रतिशत व सम्पूर्ण राशि खाता खोलने से 21 वर्ष पूरा होने पर निकाली जा सकती है। वर्तमान में ब्याज दर 8.2 प्रतिशत है और जमा धनराशि में आयकर छूट का भी प्रावधान है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में सुकन्या समृद्धि योजना के 4.67 लाख से भी ज्यादा खाते खोले जा चुके हैं, वहीं पूरे गुजरात परिमंडल में 15.72 लाख से ज़्यादा बेटियों के सुकन्या समृद्धि खाते खोले जा चुके है। गाँवों में डाक चौपाल से लेकर विभिन्न स्कूलों में अभियान चलाकर इससे सभी योग्य बालिकाओं को जोड़ा जा रहा है। उत्तर गुजरात में 711 गाँवों को संपूर्ण सुकन्या समृद्धि ग्राम बना दिया गया है। इन गाँवों में दस साल तक की सभी योग्य बालिकाओं के सुकन्या खाते डाकघर में खोले जा चुके हैं। यही नहीं, इन गाँवों में यदि किसी घर में बेटी के जन्म की किलकारी गूँजती है तो डाकिया तुरंत उसका सुकन्या खाता खुलवाने हेतु पहुँच जाता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि सुकन्या समृद्धि योजना सिर्फ निवेश का ही एक माध्यम नहीं है, बल्कि यह बेटियों के उज्ज्वल व समृद्ध भविष्य से भी जुडा हुआ है। इस योजना के आर्थिक के साथ-साथ सामाजिक आयाम भी महत्वपूर्ण हैं। इसमें जमा धनराशि पूर्णतया बेटियों के लिए ही होगी, जो उनकी शिक्षा, कैरियर एवं विवाह में उपयोगी होगी। यह योजना बेटियों के सशक्तिकरण के द्वारा भविष्य में नारी सशक्तिकरण और आत्मनिर्भर भारत को भी बढ़ावा देगी।

सहायक निदेशक डाक सेवाएं श्री रितुल गाँधी ने बताया कि सुकन्या समृद्धि खाता खुलवाने के लिए बालिका के जन्म प्रमाण पत्र व आधार की प्रति और उसके माता या पिता के आधार कार्ड एवं पैन की प्रति तथा दो फोटो के साथ नजदीकी डाकघर में संपर्क किया जा सकता है। आयकर की धारा 80 सी के तहत आयकर में डेढ़ लाख तक की छूट का भी प्रावधान इस खाते में है।

गौरतलब है कि नवरात्रि में कन्याओं का बहुत महत्व होता है। इस दौरान कन्याओं को पूजा के लिए घर पर आमंत्रित कर उपहार देने की भी परंपरा है। नवरात्र के दौरान 10 साल तक की बालिकाओं का डाकघर में सुकन्या समृद्धि खाता खुलवाकर कन्या पूजन कर सकते हैं।

ડાક વિભાગની પહેલ: નવરાત્રીમાં દિકરીઓ માટે માત્ર ₹250 માં ખોલાવો સુકન્યા સમૃદ્ધિ ખાતું અને બનાવો તેમનું ભવિષ્ય સુરક્ષિત

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ડાકઘરોમાં દિકરીઓ માટે ખોલ્યા 4.67 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 711 ગામ બન્યા સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગામ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


નવરાત્રીનો તહેવાર સ્ત્રી શક્તિની આરાધનાને સમર્પિત છે. આ પ્રસંગે સમાજમાં કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. જો કન્યા સશક્ત થશે તો સમાજ પણ સશક્ત બનશે. આ સંદર્ભમાં, ડાક વિભાગે 'સમૃદ્ધ સુકન્યા-સમૃદ્ધ સમાજ' ની પહેલ હેઠળ નવરાત્રિ દરમિયાન 'સુકન્યા સમૃદ્ધિ યોજના' ના ખાતા ખોલવાની પહેલ કરી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' કન્યાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવી સ્થિતિમાં, નવરાત્રી દરમિયાન દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલીને એક નવી પહેલ કરી શકાય છે. આ યોજના હેઠળ, 10 વર્ષ સુધીની દિકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં ફક્ત ₹250 ચૂકવીને ખાતું ખોલાવી શકાય છે. તેમાં ૮.૨% વ્યાજ છે, જે કોઈપણ નાની બચત યોજના કરતાં વધુ છે. આ ખાતું દિકરીઓના શિક્ષણ અને લગ્ન માટે વરદાન સમાન છે. આમાં, એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹ 250 અને વધુમાં વધુ ₹ 1.5 લાખ જમા કરાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી, ફક્ત 15 વર્ષ માટે રકમજમા કરાવવાની જરૂર છે. દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે જમા કરાયેલી રકમના ૫૦ % ઉપાડી શકાય છે અને ખાતું ખોલ્યાની તારીખથી ૨૧ વર્ષ પૂર્ણ થયા પછી આખી રકમ ઉપાડી શકાય છે. હાલમાં વ્યાજ દર ૮.૨ ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની જોગવાઈ પણ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં 4.67 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાત પરિમંડલમાં દિકરીઓના 15.72 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. દિકરીઓને આ યોજનાનો લાભ પહોંચાડવા માટે ગામડાઓમાં "ડાક ચોપાલ" અને વિવિધ શાળાઓમાં વિશેષ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી દરેક લાયકાત ધરાવતી દિકરીને આ યોજનાનો લાભ મળી શકે. ઉત્તર ગુજરાતના 711 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. આ ગામડાઓમાં, 10 વર્ષ સુધીની બધી પાત્ર કન્યાઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. એટલું જ નહીં, જો આ ગામડાઓમાં કોઈ પણ ઘરમાં દિકરીનો જન્મ થાય છે, તો પોસ્ટમેન તરત જ સુકન્યા ખાતું ખોલાવવા માટેની કામગીરી હાથધરે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કેકે યાદવે જણાવ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી પરંતુ તે દિકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક તેમજ સામાજિક પરિમાણો મહત્વપૂર્ણ છે. આમાં જમા કરાયેલી રકમ સંપૂર્ણપણે દિકરીઓ માટે હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્ન માટે ઉપયોગી થશે. આ યોજના ભવિષ્યમાં દિકરીઓને સશક્ત બનાવીને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.

સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ માહિતી આપી કે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે, બાળકીના જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડની નકલ, તેના માતા અથવા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ અને બે ફોટોગ્રાફ્સ સાથે નજીકના પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકાય છે. આ ખાતામાં આવકવેરા કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની આવકવેરા મુક્તિની જોગવાઈ પણ છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન દિકરીઓનું વિશેષ મહત્વ હોય છે. આ અવસરે કન્યા પૂજન માટે દિકરીઓને આમંત્રિત કરી ભેટ આપવાની પરંપરા છે. નવરાત્રિ દરમ્યાન 10 વર્ષ સુધીની દિકરીઓ માટે "સુકન્યા સમૃદ્ધિ ખાતું" ખોલાવી, કન્યા પૂજન કરી શકાય છે.

Department of Posts initiative: Secure the future of girl child by opening a SukanyaSamriddhi account for just ₹250 as a gift during Navratri

4.67 Lakh Sukanya Samriddhi Accounts Opened for Daughters in North Gujarat Region, 711 Villages declared as Sampoorna Sukanya Samriddhi Grams – Postmaster General Krishna Kumar Yadav


The festival of Navratri is dedicated to the worship of women power. On this occasion, there is a tradition of worshiping girls in the society. When girls are empowered, society will also be empowered. In this sequence, Department of Posts has taken the initiative of opening the 'SukanyaSamriddhi Accounts' under the 'Samriddh Sukanya - Samriddh Samaj' initiative during Navratri.

Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, said that the 'Sukanya Samriddhi Yojana' is playing a significant role in the empowerment of girl child. During Navratri, a new initiative can be taken by opening Sukanya Samriddhi accounts for girl child. Under this scheme, a girl’s account can be opened in the Post Office with a minimum of ₹250 for girl child up to 10 years of age. The scheme offers an interest rate of 8.2%, which is higher than any other small savings scheme. This account serves as a boon for the education and marriage of girls. A minimum deposit of ₹250 and a maximum of ₹1.5 lakh can be deposited in this account in a financial year. In this scheme, deposits need to be made only up to 15 years from the account opening date. Upon the girl reaching the age of 18, 50% of the deposited amount can be withdrawn, and the entire amount can be withdrawn when the girl turns 21. Currently, the interest rate is 8.2%, and there is also a provision for income tax exemption on the deposited amount.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav said that more than 4.67 lakh SukanyaSamriddhi accounts have been opened in the Post Offices of the North Gujarat Region. Across the entire Gujarat Postal Circle, more than 15.72 lakh SukanyaSamriddhi accounts have been opened for girl child. Through various campaigns, including DakChaupals in villages and in schools, all eligible girls are being included in the scheme. In North Gujarat Region, 711 villages have been declared as "SampoornaSukanyaSamriddhi Gram." In these villages, Sukanya accounts have been opened for all eligible girl child up to the age of 10 in the Post Offices. Furthermore, if a girl is born in any of these villages, the postman quickly visits the household to facilitate the opening of a SukanyaSamriddhi account for the girl child.

Postmaster General, Shri K K Yadav, said that the SukanyaSamriddhiYojana is not just a means of investment but is also closely linked to the bright and prosperous future of girl child. The economic as well as social dimensions of this scheme are significant. The deposited amount in this scheme will be entirely for the girls, to be used for their education, career, and marriage. This scheme, through the empowerment of girl child, will also promote women’s empowerment and the vision of an Atmanirbhar Bharat in the future.

Assistant Director of Postal Services, Shri Ritul Gandhi, said that to open a SukanyaSamriddhi account, one can visit the nearest Post Office with copy of the girl's birth certificate and Aadhaar Card and a copy of her mother or father's Aadhaar card and PAN card along with two photographs. Under Section 80C of Income Tax, there is also a provision of exemption of up to 1.5 lakhs in income tax in this account.

It is noteworthy that girls hold great significance during Navratri. During this time, there is also a tradition to invite girls to the home for worship and giving them gifts. During Navratri, one can open a SukanyaSamriddhi account for girl child up to 10 years of age in the post office and carry out the KanyaPujan ceremony.












डाक विभाग की पहल : नवरात्र में बेटियों का उपहार में मात्र ₹250 से सुकन्या समृद्धि खाता खुलवाकर कराएं उनका भविष्य सुरक्षित

उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में बेटियों के खुले 4.67 लाख सुकन्या समृद्धि खाते, 711 गाँव बने सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

No comments:

Post a Comment