Friday, November 29, 2024

हिंदी भारतीय परंपरा, संस्कृति व संस्कारों की सच्ची संवाहक - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 हिंदी भारतीय परंपरा, जीवन मूल्यों, संस्कृति व संस्कारों की सच्ची संवाहक, संप्रेषक और परिचायक है। इसके प्रचार-प्रसार से देश में एकता की भावना और सुदृढ़ होगी। सृजन एवं अभिव्यक्ति की दृष्टि से हिंदी दुनिया की अग्रणी भाषाओं में से एक है। ऐसे में हिंदी में गर्व से कार्य करने और अपनी भाषा को समृद्ध करने में सभी को योगदान देना होगा। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डाक विभाग द्वारा क्षेत्रीय कार्यालय में आयोजित हिंदी दिवस और तदनुसार आरम्भ हिंदी पखवाड़ा का शुभारंभ करते हुए किया। इससे पूर्व उन्होंने मां सरस्वती के चित्र पर माल्यार्पण कर और दीप प्रज्वलित कर हिंदी पखवाड़ा का शुभारम्भ किया।

 



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि अनेकता में एकता को स्थापित करने की सूत्रधार 'हिन्दी भाषा' भारतीय संस्कृति का अभिन्न हिस्सा है, इसकी सबसे बड़ी ताक़त इसकी मौलिकता और सरलता है। भारत सरकार द्वारा विकास योजनाओं तथा नागरिक सेवाएं प्रदान करने में हिंदी के प्रयोग को निरंतर बढ़ावा दिया जा रहा है। आज संयुक्त राष्ट्र संघ जैसी संस्थाओं में भी हिंदी की गूंज सुनाई देने लगी है।

निदेशक डाक सेवा सुश्री मीता के. शाह ने बताया कि डाक विभाग की ओर से 14 से 29 सितंबर तक आयोजित हिंदी पखवाडे़ में तमाम प्रतियोगिताओं का आयोजन किया जायेगा।


कार्यक्रम में सहायक निदेशक सुश्री एम . पटेल, सहायक लेखाधिकारी श्री चेतन सैन, सहायक अधीक्षक श्री जिनेश पटेल, श्री रमेश पटेल, श्री आर टी परमार, डाक निरीक्षक सुश्री पायल पटेल,श्री योगेन्द्र राठोड, सहित तमाम विभागीय अधिकारी-कर्मचारी उपस्थित रहे। कार्यक्रम का संचालन श्री सौरभ कुमावत ने किया।

હિન્દી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારની સાચી સંવાહક - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ દ્વારા હિન્દી દિવસ અને હિન્દી પખવાડાનુ આયોજન કરાયું, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યું ઉદઘાટન


હિન્દીની સૌથી મોટી શક્તિ તેની મૌલિકતા અને સરળતા છે-પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



હિન્દી ભારતીય પરંપરા, જીવન મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારની સાચી સંવાહક, પ્રસારક અને પરિચાયક છે. તેના પ્રચાર અને પ્રસારથી દેશમાં એકતાની ભાવના વધારે મજબૂત થશે. સર્જન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ હિન્દી દુનિયાની અગ્રણી ભાષાઓમાંની એક છે. એવા સમયે, હિન્દીમાં ગર્વથી કાર્ય કરવામાં અને આપણી ભાષાને સમૃદ્ધ બનાવવામાં બધાએ યોગદાન આપવું પડશે. ઉપરોક્ત અભિપ્રાય ઉત્તર ગુજરાત વિભાગના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગ દ્વારા પ્રાદેશિક કાર્યાલયમાં આયોજિત હિન્દી દિવસ અને તદઉપરાંત હિન્દી પખવાડાની શરૂઆત કરતી વખતે વ્યક્ત કર્યો. આ પહેલાં, તેમણે માતા સરસ્વતીના ચિત્ર પર માલા ચઢાવી અને દીપ પ્રજ્વલિત કરીને હિન્દી પખવાડાની શરૂઆત કરી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વિવિધતા માં એકતા સ્થાપિત કરવા માટે 'હિન્દી ભાષા' ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, તેની સૌથી મોટી શક્તિ એ તેની મૌલિકતા અને સરળતા છે. ભારત સરકાર દ્વારા વિકાસ યોજનાઓ અને નાગરિક સેવાઓ પ્રદાન કરવામાં હિન્દીના ઉપયોગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાઓમાં પણ હિન્દીની ગૂંજ સાંભળવામાં આવી રહી છે.

ડાક સેવા નિદેશક સુશ્રી મીતા કે શાહે જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા 14 થી 29 સપ્ટેમ્બર સુધી યોજાતા હિન્દી પખવાડામાં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં સહાયક નિદેશક સુશ્રી એમ એ પટેલ, સહાયક લેખાધિકારી શ્રી ચેતન સૈન, સહાયક અધિક્ષક શ્રી જિનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રવિન્દ્ર પરમાર, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી યોગેન્દ્ર રાઠોડ અને અન્ય વિભાગીય અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન શ્રી સૌરભ કુમાવતએ કર્યું.


Hindi is the True Custodian of Indian Tradition, Culture, and Values - Postmaster General Shri Krishna Kumar Yadav

Department of Posts celebrated ‘Hindi Day’ and ‘Hindi Fortnight’ inaugurated by Postmaster General Shri Krishna Kumar Yadav

The Greatest Strength of Hindi is its Originality and Simplicity - Postmaster General Shri Krishna Kumar Yadav



Hindi is the true custodian, transmitter, and representative of Indian tradition, life values, culture, and values. Its promotion will strengthen the sense of unity in the country. From the perspective of creation and expression, Hindi is one of the leading languages in the world. In this context, everyone needs to contribute towards working in Hindi proudly and enriching our language. These remarks were made by Postmaster General Shri Krishna Kumar Yadav while inaugurating Hindi Day and subsequently Hindi Fortnight at the Regional Office organized by the Department of Posts. Prior to this, he inaugurated the Hindi Fortnight by offering garlands to the portrait of Goddess Saraswati and lighting a lamp.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that the 'Hindi language' is a fundamental part of Indian culture and the key to establishing unity in diversity. Its greatest strength lies in its originality and simplicity. Government of India is continuously promoting the use of Hindi in development plans and citizen centric services. Today, the echoes of Hindi are even being heard in institutions like the United Nations.

Director of Postal Services, Ms. Meeta K. Shah, told that the Postal Department will organize various competitions during the Hindi Fortnight from September 14 to 29.

The event was attended by Assistant Director Ms. M. A. Patel, Assistant Accounts Officer Mr. Chetan Sain, Assistant Superintendent Mr. Jinesh Patel, Mr. Ramesh Patel, Mr. R. T. Parmar, Postal Inspector Ms. Payal Patel, Mr. Yogendra Rathod, and other departmental officers and employees. The program was anchored by Mr. Sourabh Kumawat.








 
हिंदी भारतीय परंपरा, संस्कृति व संस्कारों की सच्ची संवाहक - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग द्वारा हिंदी दिवस व हिंदी पखवाड़ा का आयोजन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारम्भ

हिंदी की सबसे बड़ी ताक़त इसकी मौलिकता व सरलता - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अहमदाबाद में 'दि आइडियल एण्ड ग्रेट स्टैम्प्स' पेंटिंग प्रदर्शनी का किया उद्घाटन

'दि आइडियल एण्ड ग्रेट स्टैम्प्स' पेंटिंग प्रदर्शनी का उद्घाटन उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने किया। अहमदाबाद के रविशंकर रावल कला भवन, एलिस ब्रिज में आयोजित तीन दिवसीय इस प्रदर्शनी में कलाकर श्री बिपिन चंद्र नाथूराम धमेल की महात्मा बुद्ध विषयक कलाकृतियों एवं डाक टिकटों पर आधारित पेंटिंग्स को प्रदर्शित किया गया है। गुजरात राज्य ललित कला अकादमी द्वारा प्रायोजित यह प्रदर्शनी 23 अगस्त तक सुबह 11 बजे से शाम 7 बजे तक देखी जा सकती है। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दीप प्रज्वलन कर प्रदर्शनी का उदघाटन किया और तत्पश्चात  विभिन्न कलाकृतियों  का अवलोकन किया। इस अवसर पर विशिष्ट अतिथि के रूप में बौद्ध गुरु धम्माचारी आनंद शाक्य, सेठ सी.एन कॉलेज ऑफ फाइन आर्टस के पूर्व विभागाध्यक्ष श्री जयेन्द्र पंचोली, वाटर कलर आर्टिस्ट श्री भारत भट्ट भी उपस्थित रहे।  


इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने संबोधन में कहा कि महात्मा बुद्ध के जीवन के विभिन्न पक्षों के साथ-साथ साहित्य, कला, संस्कृति, शिक्षा, अध्यात्म, स्थापत्य कला के विभिन्न पहलुओं को सहेजती यह कला प्रदर्शनी अनुपम है। पेंटिंग एक विधा के साथ-साथ हमारे समाज और परिवेश का प्रतिबिंब भी है। इन कलाकृतियों में हमें समाज की अनूठी झलक दिखती है। मात्र आड़ी तिरछी लाइनें खींचकर उनमें रंग भर देना ही पेंटिंग नहीं है बल्कि उसमें संवेदना और सामाजिक सरोकार भी प्रतिबिंबित होना चाहिए।


 कलाकार श्री बिपिन चंद्र द्वारा महात्मा बुद्ध के साथ विभिन्न महापुरुषों और विविध विषयों पर जारी डाक टिकटों को पेंटिंग्स में उकेर कर प्रदर्शित करने की उन्होंने सराहना की। श्री यादव ने इंगित किया कि डाक टिकट वास्तव में एक नन्हा राजदूत है, जो विभिन्न देशों का भ्रमण करता है एवम् उन्हें अपनी सभ्यता, संस्कृति और विरासत से अवगत कराता है। हर डाक टिकट के पीछे एक कहानी छुपी हुई है और इस कहानी से आज की युवा पीढ़ी को जोड़ने की जरूरत है। गुजरात की धरती पर जन्मे 'राष्ट्रपिता' महात्मा गाँधी जी ने अपने विचारों और कर्मों से पूरी दुनिया में प्रतिष्ठा हासिल की, यही कारण है कि दुनिया में सबसे ज्यादा डाक टिकट महात्मा गाँधी पर जारी हुए। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कला प्रदर्शनी की प्रशंसा करते हुए कहा कि ऐसी प्रदर्शनी का आयोजन होना चाहिए जिससे कि कुछ नयापन लोगों को देखने को मिले। उन्होंने कहा कि श्री बिपिन चंद्र की कलाकृतियाँ “अप्प दीपो भव” की संस्कृति को बढ़ावा देती हैं। इससे अधिक से अधिक लोगों को जुड़ना चाहिए।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक टिकट संग्रह और इसके अध्ययन की विधा फिलेटली के क्षेत्र में डाक विभाग द्वारा तमाम नए कदम उठाये जा रहे हैं। इसका उद्देश्य बच्चों में रचनात्मकता के विकास के साथ-साथ यह भी है कि तमाम समसामयिक विषयों, घटनाओं, देश की विभूतियों, जैव विविधता आदि से बच्चे इन डाक टिकटों के माध्यम से रूबरू हो सकेंगे। फिलेटली का शिक्षा प्रणाली को मजबूत करने में अहम योगदान है। डाकघरों में मात्र 200 रूपये की आरम्भिक राशि से  फिलेटली डिपाजिट एकाउंट खोलकर घर बैठे डाक टिकटें मंगाई जा सकती हैं। इससे युवाओं और बच्चों को ज्ञान के साथ-साथ एक अच्छी हॉबी अपनाने की प्रेरणा भी मिलेगी।

 कलाकर श्री बिपिन चंद्र ने बताया कि 'वन मैन एक्जीबिशन ऑफ पेंटिंग्स' के तहत लगाई गई उनकी इस प्रदर्शनी का उद्देश्य महात्मा बुद्ध के जीवन के विभिन्न प्रसंगों एवं डाक टिकटों के माध्यम से प्रतिबिंबित किये गए विभिन्न महापुरुषों, सांस्कृतिक सरोकारों एवं अन्य समसामयिक विषयों को पेंटिंग्स में समाहित कर उनके माध्यम से जनजागरूकता को बढ़ावा देना है। उन्होंने बताया कि इसके बाद 19 से 21 अक्टूबर के मध्य गोवा स्थित उज्वल आर्ट गैलरी में इन पेंटिंग्स की प्रदर्शनी लगाई जाएगी।


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદમાં 'ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ' પેઈન્ટિંગ પ્રદર્શનીનું કર્યું ઉદઘાટન

રવિશંકર રાવલ કલા ભવન, અમદાવાદમાં 21-23 ઑગસ્ટ સુધી યોજાયેલી ત્રણ દિવસીય પેઈન્ટિંગ પ્રદર્શનીનું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કર્યું ઉદઘાટન

પેઈન્ટિંગ એક કળાનીસાથે-સાથે આધુનિક સમાજની સંવેદનાનું પ્રતિબિંબ છે –પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પેઈન્ટિંગ ફક્ત રંગ ભરવાની પ્રવુત્તિ નથી, તેમાં સંવેદના અને સામાજિક જાગૃતિ પણ પ્રતિબિંબિત થવી જોઈએ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સભ્યતા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે ડાક ટિકિટ –પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



'ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ' પેઈન્ટિંગ પ્રદર્શનીનું ઉદઘાટન21 ઑગસ્ટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, એલિસ બ્રિજ ખાતે યોજાયેલ આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં કલાકાર શ્રી બિપિન ચંદ્ર નાથુરામ ધમેલની મહાત્મા બુદ્ધ વિષયક ચિત્રકલા અને ડાક ટિકિટો પર આધારિત પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પ્રાયોજિત આ પ્રદર્શની 23 ઑગસ્ટ સુધી સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જોઈ શકાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે દીપ પ્રજ્વલન કરીને પ્રદર્શનનું ઉદઘાટન કર્યું અને ત્યારબાદ વિવિધ કળાકૃતિઓનું અવલોકન કર્યું. આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે બૌદ્ધ ગુરુ ધમ્માચારી આનંદ શાક્ય, સેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ શ્રી જયેન્દ્ર પંચોલી, વોટર કલર આર્ટિસ્ટ શ્રી ભારત ભટ્ટ પણ હાજર રહ્યા.

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહાત્મા બુદ્ધના જીવનના વિવિધ પાસાઓ સાથે સાહિત્ય, કળા, સંસ્કૃતિની સાથે-સાથે શિક્ષણ, આધ્યાત્મ, સ્થાપત્ય કળાના વિવિધ પાસાઓને સાચવતી આ કળાપ્રદર્શન અનોખુ છે. પેઈન્ટિંગ એક કળાની સાથે સાથે આપણા સમાજ અને પર્યાવરણનું પ્રતિબિંબ પણ છે. આ કળાકૃતિઓમાં આપણને સમાજની અનોખી ઝલક જોવા મળે છે. માત્ર આડી કે ત્રાંસી લાઇનો દોરીને તેમાં રંગો ભરવા એ જ પેઈન્ટિંગ નથી, પરંતુ તેમાં સંવેદના અને સામાજિક જાગૃતિ પણ પ્રતિબિંબિત થવી જોઈએ.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કલાકાર શ્રી બિપિન ચંદ્ર દ્વારા મહાત્મા બુદ્ધ સાથે  વિવિધ મહાપુરુષો અને વિવિધ વિષયો પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટોને પેઈન્ટિંગ્સમાં ઢાળી પ્રદર્શિત કરવા બદલ પ્રશંસા કરી. શ્રી યાદવે સૂચિત કર્યું કે ડાક ટિકિટ ખરેખર એક નાનું રાજદૂત છે, જે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે અને તેઓને પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને વારસાનો પરિચિય કરાવે છે. દરેક ડાક ટિકિટની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આ વાર્તાની સાથે આજની યુવા પેઢીને જોડવાની જરૂર છે. ગુજરાતની ધરતી પર જન્મેલા 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીજીએ પોતાના વિચારો અને કાર્યોથી વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે, એટલે જ વિશ્વમાં સૌથી વધુ ટપાલ ટિકિટો મહાત્મા ગાંધી પર બહાર પાડવામાં આવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કળાપ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવ્યું  કે આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન થવું જોઈએ, જેથી લોકોને કંઈક નવું જોવા અને શીખવા મળે. તેમણે જણાવ્યું કે શ્રી બિપિન ચંદ્રની કલાકૃતિઓ "અપ્પ દીપો ભવ" સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આથી વધારેમાં વધારે લોકો આ પ્રકારની પ્રવૃતિમાં જોડાવા જોઈએ.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ડાક ટિકિટ સંગ્રહ અને તેના અધ્યયનની કળા ‘ફિલેટલી’ ના ક્ષેત્રમાં પોસ્ટ વિભાગ દ્વારા ઘણા નવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેનો હેતુ બાળકોમાં સર્જનાત્મકતાના વિકાસ સાથે સાથે તેઓને વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના મહાનુભાવો, જૈવ વૈવિધ્યતા વગેરે સાથે પરિચિત કરાવવાનો છે. ‘ફિલેટલી’ નો શિક્ષણ પદ્ધતિને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો છે. પોસ્ટ ઓફિસમાં માત્ર ₹.200/-ની પ્રારંભિક જમા રકમથી ફિલેટલી ડિપોઝિટ ખાતું ખોલીને ઘરે બેઠા ડાક ટિકિટ મંગાવી શકાય છે. આથી યુવાનો અને બાળકોને જ્ઞાન સાથે સાથે એક સારો શોખ અપનાવવા માટે પ્રેરણા મળશે.

કલાકાર શ્રી બિપિન ચંદ્રે જણાવ્યું કે 'વન મેન એક્ઝિબિશન ઓફ પેઈન્ટિંગ્સ' હેઠળ મૂકાયેલી તેમની આ પ્રદર્શનીનો હેતુ મહાત્મા બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગો અને ડાક ટિકિટો દ્વારા પ્રતિબિંબિત થયેલા વિવિધ મહાનુભાવો, સાંસ્કૃતિક સગવડ અને અન્ય સમસામયિક વિષયોને ચિત્રોમાં સમાવવું અને તેના માધ્યમથી જનજાગૃતિને વધારવું છે. તેમણે જણાવ્યું કે આ પછી ૧૯ થી ૨૧ ઑક્ટોબર દરમિયાન ગોવા સ્થિત ઉજ્વલ આર્ટ ગેલેરીમાં આ પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવશે.


Postmaster General Krishna Kumar Yadav inaugurated 'The Ideal and Great Stamps' Painting Exhibition in Ahmedabad

Painting is not only an art, but also a reflection of society - Postmaster General Krishna Kumar Yadav

Painting is not just about applying colors; it should also reflect social concerns - Postmaster General Krishna Kumar Yadav

Postage stamps are the carriers of civilization, culture, and heritage– Postmaster General Krishna Kumar Yadav


'The Ideal and Great Stamps' Paintings exhibition was inaugurated by Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad, on 21st August. The three-day exhibition, held at Ravishankar Raval Kala Bhavan, Ellisbridge, Ahmedabad, features paintings by artist Shri Bipinchandra Nathuram Dhamel based on the theme of Mahatma Buddha and postal stamps. The exhibition sponsored by the Gujarat State Lalit Kala Academy will be opened for public from 11 AM to 7 PM until August 23. Postmaster General Shri Krishna Kumar Yadav inaugurated the exhibition by lighting a lamp, and then proceeded to view the various artworks. Shri Dhammachari Anand Shakya, Triratna Bauddha Mahasangh, Shri Jayendra Pancholi, Eminent artist and retired Head of Department, Sheth CN College of Fine arts, Shri Bharat Bhatt, Water color artist also graced the function as Guest of honour.

On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav said that this painting exhibition is unique, preserving various aspects of Mahatma Buddha's life along with literature, art, culture, as well as education, spirituality, and architecture. He emphasized that painting is not just an art but also a reflection of our society. These artworks show a unique glimpse of the society. Painting is not just about drawing lines and filling them with colors; but it should also reflect social concerns.

Postmaster General Shri Krishna Kumar Yadav appreciated the efforts of artist Shri Bipinchandra for depicting Mahatma Buddha and various eminent personalities and themes through postal stamps in his paintings. Shri Yadav further said that postage stamps are indeed small ambassadors which travel to different countries, introducing our civilization, culture, and heritage. Every postage stamp has a story behind it, and today's young generation needs to be connected to this story. 'Father of the Nation' Mahatma Gandhi, born on the land of Gujarat, gained worldwide recognition through his thoughts and actions, so, the highest number of stamps in the world were issued on Mahatma Gandhi. Praising the art exhibition, Postmaster General Shri Yadav said that such exhibitions should be organized regularly so that people get to see something new. He mentioned that Shri Bipinchandra's artworks promote the culture of "App Deepo Bhava" (Be a Light unto Yourself), so that more and more people should connect with it.

Postmaster General Shri Krishna Kumar Yadav told that the Department of Posts is taking new initiatives to promote philately i.e collection and study of stamps. Its objective is to develop creativity in children as well as to make them aware of contemporary issues, events, eminent personalities, biodiversity etc. through stamps. Philately plays an important role in strengthening the education system also. Philatelic deposit account can be opened in post offices with an initial amount of just Rs. 200/- to get stamps at door steps. This initiative will not only provide knowledge to the youth and children but also inspire them to adopt a good hobby.

Artist Shri Bipin Chandra said that the objective of this exhibition organized under 'One Man Exhibition of Paintings' is to spread awareness through paintings that reflect various aspects of Mahatma Buddha's life, notable personalities, cultural concerns, and other contemporary topics, as depicted through postal stamps. He also mentioned that the exhibition of these paintings will next be held at Ujjwal Art Gallery in Goa from 19th to 21st October.



 




 
 पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अहमदाबाद में 'दि आइडियल एण्ड ग्रेट स्टैम्प्स' पेंटिंग प्रदर्शनी का किया उद्घाटन


पेंटिंग एक विधा के साथ-साथ समकालीन समाज की संवेदना का प्रतिबिंब -पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

पेंटिंग सिर्फ रंग भरना नहीं, उसमें संवेदना व सामाजिक सरोकार भी हो प्रतिबिंबित-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

सभ्यता, संस्कृति एवं विरासत के संवाहक हैं डाक टिकट –पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव



'पोस्टल प्रीमियर लीग-2024' क्रिकेट टूर्नामेंट का पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया उद्घाटन

डाककर्मियों के बीच खेलों को बढ़ावा देने के लिए, डाक विभाग, अहमदाबाद सिटी डिवीजन द्वारा 'पोस्टल प्रीमियर लीग-2024' का आयोजन किया गया। अहमदाबाद मुख्यालय क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने V9 क्रिकेट ग्राउंड, साइंस सिटी सर्कल, अहमदाबाद में टूर्नामेंट का उद्घाटन किया। अहमदाबाद सिटी डिवीजन के वरिष्ठ डाकघर अधीक्षक श्री विकास पालवे ने सभी क्रिकेट खिलाड़ियों को खेलो इंडिया की शपथ दिलवाई और मुख्य अतिथि को सभी क्रिकेट टीमों का परिचय दिलवाया।

 


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि क्रिकेट टीम भावना, परस्पर सहयोग, अनुशासन, और अंत तक जूझने का प्रतीक है। ऐसी प्रतियोगिताएं कर्मचारियों में उत्साहवर्धन करती हैं, उन्हें स्वस्थ रहने की प्रेरणा देती हैं तथा उनके सामाजिक कौशल का निर्माण करती हैं। अहमदाबाद सिटी डिवीजन द्वारा इस प्रतियोगिता के पहली बार आयोजन पर उन्होंने ख़ुशी भी जताई।


टूर्नामेंट में अहमदाबाद सिटी पोस्टल डिवीजन के तहत 2 महिला क्रिकेट टीमों सहित कुल 10 क्रिकेट टीम भाग ले रही है। टूर्नामेंट के पहले दिन 08–08 ओवर के सात मैच खेले गए। ओढव ओलंपियन और ड्रैगन इलेवन ने पहले दिन दो मैच जीतकर सेमीफाइनल में अपनी जगह पक्की कर ली है। वहीं नॉर्थन स्टार, वेस्ट ग्लैडिएटर और नवरंगपुरा नाइट राइडर्स ने दो में से एक मैच जीता। टूर्नामेंट के सेमी फाइनल और फाइनल मैच 04.08.2024 को खेले जाएंगे।



પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’ ક્રિકેટ ટુર્નામેન્ટનું પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું ઉદ્ઘાટન.

પોસ્ટલ વિભાગ દ્વારા V9 ક્રિકેટ ગ્રાઉન્ડ, સાયન્સ સિટી સર્કલ, અમદાવાદ ખાતે આયોજિત ‘પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પોસ્ટલ સ્ટાફની જોવા મળી સક્રિય ભાગીદારી.


પોસ્ટલ સ્ટાફમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ શહેર વિભાગના પોસ્ટ વિભાગ દ્વારા ‘પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’નું આયોજન કરવામાં આવ્યું. શ્રી કૃષ્ણ કુમાર યાદવ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ હેડ ક્વાર્ટર રિજિયન દ્વારા V9 ક્રિકેટ ગ્રાઉન્ડ, સાયન્સ સિટી સર્કલ, અમદાવાદ ખાતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ સિટી ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શ્રી વિકાસ પાલવેએ તમામ ક્રિકેટ ખેલાડીઓને ખેલો ઈન્ડિયાના શપથ લેવડાવ્યા અને તમામ ક્રિકેટ ટીમનો મુખ્ય મહેમાન સમક્ષ પરિચય કરાવ્યો.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે ક્રિકેટ એ ટીમ ભાવના, પરસ્પર સહયોગ, અનુશાસન અને અંત સુધી લડવાનું પ્રતીક છે. આવી સ્પર્ધાઓ કર્મચારીઓના મનોબળને વેગ આપે છે, તેમને સ્વસ્થ રહેવા અને તેમનું સામાજિક કૌશલ્ય બનાવવા માટે પ્રેરિત કરે છે. તેમણે અમદાવાદ સિટી ડિવિઝન દ્વારા પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ખુશી પણ વ્યક્ત કરી.

ટુર્નામેન્ટમાં 2 મહિલા ક્રિકેટ ટીમો સહિત અમદાવાદ સિટી પોસ્ટલ વિભાગ હેઠળની કુલ 10 ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.  ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 08-08 ઓવરની સાત મેચ રમાઈ છે. ઓઢવ ઓલિમ્પિયન્સ અને ડ્રેગન ઈલેવન એ પ્રથમ દિવસે બે મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે નૉર્થન સ્ટાર, વેસ્ટ ગ્લેડીયેટર અને નવરંગપુરા નાઈટ રાઈડર્સે બે મેચમાંથી એક મેચ જીતી છે.

ટુર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ 04.08.2024 ના રોજ રમાશે.

 

Postal Premier League – 2024’ Cricket tournament inaugurated by Krishna Kumar Yadav, Postmaster General.

Active participation seen in ‘Postal Premier League – 2024 ’ organized by Postal Department at V9 Cricket Ground, Science City Circle, Ahmedabad.


In order to promote sports amongst postal staff, ‘Postal Premier League – 2024’ was organized by Department of Post, Ahmedabad City Division. Shri Krishna Kumar Yadav, Postmaster General, Ahmedabad Head Quarter Region has inaugurated the tournament at V9 Cricket Ground, Science City Circle, Ahmedabad. Shri Vikas Palve, Senior Superintendent of Post Offices, Ahmedabad City Division administered Khelo India Pledge to all the cricket players and introduced all the cricket teams to the chief guest.

Shri Krishna Kumar Yadav, Postmaster General said that Cricket symbolizes team spirit, mutual cooperation, discipline, and fighting till the end. Such competitions boost the morale of employees, motivate them to stay healthy and build their social skills. He also expressed happiness over organizing this competition for the first time by Ahmedabad City Division.

Total 10 cricket teams under Ahmedabad City Postal Division including 2 women cricket teams have participated in the tournament.  Seven matches of 08-08 overs have been played on the first day of the tournament. Odhav Olympians and Dragon XI have won two matches on the first day and secured their position in Semi Final. Whereas Northern Star, West Gladiator and Navrangpura Knight Riders, have won one match out of two matches.

Semi Finals and Final match of the tournament will be played on 04.08.2024.



 
 
डाक विभाग द्वारा V9 क्रिकेट ग्राउंड, साइंस सिटी सर्कल, अहमदाबाद में आयोजित 'पोस्टल प्रीमियर लीग - 2024'  क्रिकेट टूर्नामेंट में डाककर्मियों की दिखी सक्रिय भागीदारी
 

 


Thursday, November 28, 2024

डाक विभाग वित्‍तीय समावेशन, डिजिटल अर्थव्‍यवस्‍था, ई-गवर्नेंस व ई-कामर्स के प्रोत्साहन के लिए कर रहा पहल -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक सेवाएं राष्ट्रीय अर्थव्यवस्था में योगदान देने के साथ ही देश को जोड़े रखने में भी खास भूमिका निभाती हैं। 'डिजिटल इंडिया', रिटेल एवं बैंकिंग सेवाओं को दूर-दराज के गाँवों तक पहुंचाकर ग्रामीणों को भी आर्थिक रूप से सशक्त एवं आत्मनिर्भर बनाती हैं। डाकघरों में एक ही छत के नीचे पत्र-पार्सल, बचत बैंक, बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक, डीबीटी, डिजिटल बैंकिंग, आधार, पासपोर्ट, कॉमन सर्विस सेंटर जैसी सुविधाएँ उपलब्ध कराई जा रही हैं। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 26 नवंबर, 2024 को क्षेत्रीय कार्यालय, अहमदाबाद में विभिन्न मंडलों के प्रवर डाक अधीक्षकों, डाक अधीक्षकों,  इण्डिया पोस्ट पेमेंट्स बैंक के क्षेत्रीय प्रबंधक, सहायक डाक अधीक्षकों और उपमंडलीय निरीक्षकों के कार्यों की समीक्षा बैठक की अध्यक्षता करते हुए व्यक्त किये।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक सेवाओं से समाज के हर व्यक्ति को जोड़ना हमारी प्राथमिकता में शामिल है। डाक सेवाएं नवीनतम टेक्नोलॉजी अपनाते हुए नित्य नए आयाम रच रही हैं। डाकघर अब निर्यात केंद्रों के रूप में भी काम कर रहा है, जहाँ ओडीओपी, जीआई और एमएसएमई उत्पादों को विदेश में भेजकर 'वोकल फॉर लोकल' और 'आत्मनिर्भर भारत' के उद्देश्य को सशक्त बनाया जा रहा है। डाक विभाग और इंडिया पोस्‍ट पेमेंट्स बैंक, देश के वंचित वर्गों को वित्‍तीय समावेशन, डिजिटल अर्थव्‍यवस्‍था, ई-गवर्नेंस और ई-कामर्स के दायरे में लाने के लिए तमाम पहल कर रहे हैं। पेंशनधारकों को घर बैठे डिजिटल जीवन प्रमाणपत्र की सुविधा भी दी जा रही है।  सूचना और संचार प्रौद्योगिकी के इस युग में, डाकघर अब भी अपनी परिवर्तनशील छवि के साथ नए आयाम स्थापित कर रहा है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद में डाक सेवाओं की प्रगति की विस्तृत समीक्षा की। इस परिक्षेत्र में वर्तमान में लगभग 38.23 लाख बचत खाते, 6.92  लाख आईपीपीबी खाते, 4.56  लाख सुकन्या समृद्धि खाते, 41 हजार महिला सम्मान बचत पत्र खाते संचालित हैं। 516  गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम और 629 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' भी बनाया जा चुका है। पासपोर्ट सेवा केंद्र के माध्यम से इस वित्तीय वर्ष में 34 हजार से ज्यादा लोगों ने पासपोर्ट बनवाया। 1.12  लाख से ज्यादा लोगों ने डाकघर के माध्यम से आधार सेवायें प्राप्त कीं, वहीं 86 हजार से ज्यादा लोगों ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से सीईएलसी के अंतर्गत इसका लाभ उठाया। 21 हजार से ज्यादा लोगों को घर बैठे आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से 6.7 करोड़ रुपये का भुगतान किया गया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने वित्तीय वर्ष के शेष महीनों में व्यापक अभियान चलाकर विभिन्न सेवाओं में आवंटित लक्ष्यों की प्राप्ति पर जोर दिया। साथ ही साथ विभिन्न सेवाओं से आम जन को जोड़ने, जन परिवाद के त्वरित निस्तारण और ग्राहकों के प्रति संवेदनशीलता पर जोर दिया।

इस अवसर पर प्रवर डाक अधीक्षक अहमदाबाद और गांधीनगर पीयूष रजक, वरिष्ठ अधीक्षक रेलवे मेल सर्विस गोविंद शर्मा, आईपीपीबी क्षेत्रीय प्रबंधक कपिल मंत्री, सहायक निदेशक एम. एम. शेख, रितुल गांधी, डाक उपाधीक्षक अहमदाबाद वी एम व्हॉरा, डाक उपाधीक्षक गांधीनगर मंजुला बेन पटेल, डाक अधीक्षक एस आई मंसूरी, एस के वर्मा, एच सी परमार, लेखाधिकारी पंकज स्नेही सहित अहमदाबाद उत्तर गुजरात परिक्षेत्र के तमाम अधिकारी उपस्थित रहे।

ડાક વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના પ્રોત્સાહન માટે કરી રહ્યું છે પહેલ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી, ફાળવેલ લક્ષ્યાંકો હાંસલ કરવા પર ભાર મૂક્યો


ડાક સેવાઓ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઉપરાંત દેશને જોડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. 'ડિજિટલ ઈન્ડિયા', રિટેલ અને બેન્કિંગ સેવાઓ દૂરના ગામડાઓમાં પહોંચાડી ગ્રામજનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે. ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબિટ, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પરીક્ષેત્ર કચેરી, અમદાવાદમાં વિવિધ મંડળના પ્રવર ડાક અધિક્ષકો, ડાક અધિક્ષકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પરીક્ષેત્ર મેનેજર, સહાયક ડાક અધિક્ષકો અને ઉપમંડલ નિરીક્ષકોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓથી સમાજના દરેક વ્યક્તિને જોડવું અમારી પ્રાથમિકતા છે. ડાક સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા આયામો સર્જી રહી છે. ડાકઘર હવે નિર્યાત કેન્દ્રો તરીકે પણ કાર્ય કરી રહ્યું છે, જ્યાં ઓડીઓપી, જી.આઇ., અને એમએસએમઇ ઉત્પાદનોને વિદેશમાં મોકલાવીને 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના ઉદ્દેશ્યને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ડાક વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દેશના વંચિત વર્ગને નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના દાયરા હેઠળ લાવવા માટે વિવિધ પહેલ કરી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા  આપવામાં આવી રહી છે. માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકીના આ યુગમાં, ડાકઘર હજી પણ તેની પરિવર્તિત છબી સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરીક્ષેત્રમાં હાલ અંદાજે 38.23 લાખ બચત ખાતા, 6.92 લાખ આઈપીપીબી  ખાતા, 4.56 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 41 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 516 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 629 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ બનાવવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં 34 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.12 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 86 હજારથી વધુ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘર બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 21 હજારથી વધુ લોકોએ 6.7 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂક્યો.

આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Department of Posts Initiates Steps to Promote Financial Inclusion, Digital Economy, E-Governance, and E-Commerce - Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Shri Krishna Kumar Yadav Reviewed the Progress of Postal Services in North Gujarat Region, Emphasizing the Achievement of Assigned Targets


Postal services significantly contribute to the national economy while playing a crucial role in maintaining the country's connectivity. By extending 'Digital India,' retail, and banking services to remote villages, Department of Posts plays a pivotal role in economically empowering and fostering self-reliance among rural communities. Post Offices now serve as one-stop solutions, providing a range of services under one roof, including mails and parcel delivery, savings bank, insurance, India Posts Payments Bank, DBT, Digital Banking, Aadhaar enrollment, Passport services and Common Service Centers. The above remarks were expressed by the Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav, while presiding over the review meeting attended by the Senior Superintendents of Post Offices, Superintendents of Post Offices, Regional Manager of India Post Payments Bank, Assistant Superintendents of Post Offices and Sub-Divisional Inspectors at Regional Office, Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav emphasized that integrating every individual into the fold of Postal Services remains a key priority. Adopting the latest technology, Postal Services are reaching new milestones. Post Offices now function as Dak Niryat Kendras, facilitating the international shipments of ODOP, GI, and MSME products. This initiative strengthens the vision of 'Vocal for Local' and 'Aatmanirbhar Bharat' by promoting indigenous products on a global scale. Department of Posts and India Post Payments Bank are undertaking numerous initiatives to bring the undeserved sections of society into the fold of financial inclusion, digital economy, e-governance, and e-commerce. Pensioners are also being provided the convenience of submitting digital life certificates from the comfort of their homes. In this era of information and communication technology, Post Offices are continuously establishing new dimensions with their dynamic and evolving presence.

Postmaster General Shri Krishna Kumar Yadav conducted a detailed review of the progress of Postal Services in North Gujarat Region, Ahmedabad. Currently, the region operates approximately 38.23 lakhs Savings accounts, 6.92 lakhs IPPB accounts, 4.56 lakhs Sukanya Samriddhi accounts, and 41 thousand Mahila Samman Savings Certificates. A total of 516 villages have been designated as 'Sampoorna Sukanya Samriddhi Gram,' and 629 villages as 'Sampoorna Bima Gram'. Through Passport Seva Kendras, more than 34 thousand individuals have obtained passports in the current financial year. More than 1.12 lakh individuals have availed Aadhaar services through Post Offices, while over 86 thousand people have benefited under the CECL scheme through India Post Payments Bank. Additionally, more than 21 thousand individuals have received payments totaling 6.7 crore rupees through the Aadhaar Enabled Payment System (AEPS) from the comfort of their homes.

Postmaster General Shri Krishna Kumar Yadav stressed the importance of achieving the allocated targets for various services by launching an extensive campaign in the remaining months of the financial year. He also emphasized the importance of connecting the general public to various services, ensuring the prompt resolution of public grievances, and maintaining sensitivity towards customers.

On this occasion, Senior Superintendent of Post Offices Ahmedabad and Gandhinagar Division, Shri Piyush Rajak, Senior  Superintendent of Railway Mail Services Shri Govind Sharma, IPPB Regional Manager Shri Kapil Mantri, Assistant Director Shri M. M. Shaikh, Shri Ritul Gandhi, Deputy Superintendent Ahmedabad Shri V.M. Vahora, Deputy Superintendent Gandhinagar Ms. Manjulaben Patel, Superintendent Shri S I Mansuri, Shri S K Verma, Shri H C Parmar, Accounts Officer Shri Pankaj Snehi along with all the officers of North Gujarat Region were present.