Showing posts with label Ahmedabad. Show all posts
Showing posts with label Ahmedabad. Show all posts

Friday, August 28, 2026

Postmaster General Krishna Kumar Yadav turns birthday into a green legacy : 49 years, 49 saplings

भारतीय परंपरा में पेड़-पौधों को परमात्मा का प्रतीक मान कर उनकी पूजा का विधान बनाया गया  है। हमारी साँसें चलती रहें, इसके लिए ऑक्सीजन बेहद जरुरी है। पर्यावरण की रक्षा के लिए जरुरी है कि हम इसे अपनी दिनचर्या में शामिल करने के साथ पौधारोपण को जीवन के विभिन्न महत्वपूर्ण दिनों से जोड़ें।  ऐसे में जन्मदिन व विवाह वर्षगांठ जैसे जीवन के महत्वपूर्ण दिनों को विशेष बनाने के लिए पौधारोपण कर समाज को नई दिशा दी जा सकती है। उक्त संदेश वरिष्ठ ब्लॉगर, साहित्यकार, लोकप्रिय प्रशासक एवं सम्प्रति उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने स्वदेशी समाज सेवा समिति द्वारा 10 अगस्त, 2026 को अपने 49वें जन्मदिन पर अहमदाबाद में आयोजित वृक्षारोपण कार्यक्रम में दिया। स्वदेशी समाज सेवा समिति के संस्थापक सचिव विवेक यादव 'रुद्राक्ष मैन' ने श्री कृष्ण कुमार यादव को रुद्राक्ष का पौधा भेंट कर उनके सुखद एवं स्वस्थ जीवन की कामना की।



स्वदेशी समाज सेवा समिति के तत्त्वावधान में अहमदाबाद  में आयोजित उक्त कार्यक्रम में श्री कृष्ण कुमार यादव, पोस्टमास्टर जनरल के 49 वें जन्मदिन पर 'एक पेड़ माँ के नाम' अभियान के तहत रुद्राक्ष, गुलमोहर, अमलतास, अशोक, तुलसी, नीम, आम, आंवला, तेजपत्ता, दालचीनी, पान, सिंगोनियम, रजनीगन्धा, गंधराज इत्यादि के फलदार, औषधीय, छायादार वृक्षों, बेल व पुष्प सहित 49 पौधों का रोपण कर धरा को हराभरा एवं पर्यावरण को शुद्ध बनाने का संकल्प लिया गया।


स्वदेशी समाज सेवा समिति के संस्थापक सचिव विवेक यादव 'रुद्राक्ष मैन' ने कहा कि  सम्पूर्ण धरा और प्रकृति को सुरक्षित व संतुलित रखने हेतु हमें पौधारोपण के प्रति लोगों को सजग बनाना होगा। स्वदेशी समाज सेवा समिति के संकल्पों से जुड़कर सेवा, संस्कार एवं पर्यावरण रक्षा के इस यज्ञ में लोगों से अपनी आहुति देने का आह्वान भी किया






इस अवसर पर अहमदाबाद मंडल के वरिष्ठ डाक अधीक्षक श्री शिशिर कुमार ने कहा कि, वृक्षारोपण पर्यावरण संरक्षण, ग्लोबल वार्मिंग को कम करने और आने वाली पीढ़ियों के लिए एक सुरक्षित भविष्य का निर्माण करने का सबसे प्रभावी जरिया है। रघुनाथ हिंदी हायर सेकेंडरी स्कूल के प्रिंसिपल श्री महेंद्र डी. यादव  ने कहा, यह जीवन परमात्मा का उपहार है, सेवा ही सबसे बड़ी उपासना है और प्रकृति की रक्षा ही आज का सबसे बड़ा धर्म है। सहायक निदेशक श्री अल्पेश शाह ने कहा कि वर्तमान परिस्थितियों में जब वन क्षेत्र का निरंतर ह्रास होता जा रहा है तब संपूर्ण समाज को इस तरह के आयोजनों से सीख लेने की आवश्यकता है। इस अवसर पर सहायक निदेशक श्री रितुल गाँधी, वारिस व्होरा, सहायक अधीक्षक बिरंग शाह, जिनेश पटेल, रमेश पटेल, रोनक शाह, विशाल चौहान, सुभाष, जीबी कटारिया सहित तमाम पर्यावरण प्रेमियों ने पौधारोपण में अपना योगदान दिया।

પોસ્ટમાસ્ટર જનરલ અને વરિષ્ઠ સાહિત્યકાર કૃષ્ણ કુમાર યાદવના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જન્મદિવસ અને વર્ષગાંઠ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય પરંપરામાં વૃક્ષો અને છોડને પરમાત્માના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા રહી છે. આપણી શ્વાસપ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ઓક્સિજન અત્યંત જરૂરી છે. પર્યાવરણની રક્ષા માટે જરૂરી છે કે આપણે પર્યાવરણ સંરક્ષણને પોતાની દિનચર્યાનો એક અભિન્ન ભાગ બનાવવાની સાથે વૃક્ષારોપણને જીવનના વિવિધ મહત્વપૂર્ણ પ્રસંગો સાથે જોડીએ. આવી સ્થિતિમાં જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા જીવનના મહત્વપૂર્ણ દિવસોને વિશેષ બનાવવા માટે વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે. આ સંદેશ વરિષ્ઠ બ્લોગર, સાહિત્યકાર અને લોકપ્રિય પ્રશાસક અને હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા તેમના 49મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આપ્યો હતો. સ્વદેશી સમાજ સેવા સમિતિના સ્થાપક સચિવ ‘રુદ્રાક્ષ મેન’ વિવેક યાદવે શ્રી કૃષ્ણ કુમાર યાદવને રુદ્રાક્ષનો છોડ ભેટ આપી તેમના સુખદ અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.

સ્વદેશી સમાજ સેવા સમિતિના તત્ત્વાવધાનમાં અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના 49મા જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ રુદ્રાક્ષ, ગુલમોહર, અમલતાસ, અશોક, તુલસી, લીમડો, કેરી, આમળા, તેજપાન, તજ, પાન, સિંગોનિયમ, રજનીગંધા, ગંધરાજ વગેરે ફળદાયી, ઔષધીય અને છાયાદાર વૃક્ષો તેમજ વેલ અને પુષ્પ સહિત કુલ 49 છોડનું વાવેતર કરી ધરતીને હરિયાળી અને પર્યાવરણને શુદ્ધ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.

સ્વદેશી સમાજ સેવા સમિતિના સ્થાપક સચિવ ‘રુદ્રાક્ષ મેન’ શ્રી વિવેક યાદવે જણાવ્યું કે સમગ્ર ધરતી અને પ્રકૃતિને સુરક્ષિત તથા સંતુલિત રાખવા માટે આપણે લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા પડશે. તેમણે સ્વદેશી સમાજ સેવા સમિતિના સંકલ્પો સાથે જોડાઈને સેવા, સંસ્કાર અને પર્યાવરણ સંરક્ષણના આ યજ્ઞમાં સૌને પોતાનું યોગદાન આપવા માટે આહ્વાન કર્યું.

આ પ્રસંગે અમદાવાદ મંડળના વરિષ્ઠ ડાક અધિક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું કે વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા અને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવા માટેનું સૌથી અસરકારક માધ્યમ છે. રઘુનાથ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્ર ડી. યાદવે જણાવ્યું કે, આ જીવન પરમાત્માની ભેટ છે, સેવા જ સૌથી મોટી ઉપાસના છે અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ આજના સમયનો સૌથી મોટો ધર્મ છે. સહાયક નિયામક શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે વન વિસ્તાર સતત ઘટી રહ્યો છે, ત્યારે સમગ્ર સમાજે આવા આયોજનોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિસ વહોરા, સહાયક અધિક્ષક શ્રી બિરંગ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી વિશાલ ચૌહાણ, શ્રી સુભાષ, શ્રી જી.બી. કટારિયા સહિત અનેક પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપ્યું.













Deen Dayal SPARSH Yojana Scholarship: India Post to promote students’ interest in Philately and Research– Postmaster General Krishna Kumar Yadav

डाक-टिकट संग्रह (फिलैटली) को शिक्षा प्रणाली की मुख्यधारा में लाने और प्रोत्साहन देने के उद्देश्य से डाक विभाग द्वारा विद्यार्थियों के लिए "दीन दयाल स्पर्श योजना" (स्कॉलरशिप फॉर प्रमोशन ऑफ एप्टीट्यूड एंड रिसर्च इन स्टैम्प्स ऐज ए हॉबी) छात्रवृत्ति दी जाएगी। इस सम्बन्ध में जानकारी देते हुए उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि वर्ष 2017 से कक्षा 6 से 9 तक के जेन अल्फ़ा पीढ़ी के बच्चों के लिए आरम्भ इस योजना में  उन मेधावी विद्यार्थियों  को 6000/- रूपये वार्षिक छात्रवृत्ति प्रदान करने का प्रस्ताव है, जिनका शैक्षणिक रिकार्ड अच्छा है और जिन्होंने शौक के तौर पर फिलैटली को अपनाया है। इस छात्रवृत्ति योजना में लाभार्थियों के चयन हेतु आयोजित होने वाली परीक्षा में सम्मिलित होने के लिए निर्धारित प्रारूप में आवेदन की अंतिम तिथि 10 सितम्बर निर्धारित है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इसके तहत अखिल भारतीय स्तर पर प्रत्येक डाक परिमंडल कक्षा 6, 7, 8, और 9 के 10-10 विद्यार्थियों को, अधिकतम 40 छात्रवृत्तियाँ  प्रदान करेगा। छात्रवृत्ति  की राशि, 500/- रूपये प्रतिमाह की दर से 6000/- रूपये प्रतिवर्ष होगी, जो कि तिमाही आधार पर देय  होगी। पोस्टमास्टर जनरल श्री यादव ने कहा कि छात्रवृत्ति की अहर्ता हेतु भारत में मान्यता प्राप्त विद्यालय का विद्यार्थी होना चाहिए। संबंधित विद्यालय का फिलैटली क्लब होना चाहिए और उम्मीदवार क्लब का सदस्य होना चाहिए। यदि विद्यालय में फिलैटली क्लब स्थापित नहीं है, तो ऐसे विद्यालय के उस विद्यार्थी के नाम पर भी विचार किया जा सकता है, जिसका अपना फिलैटली जमा खाता संचालित हो। फिलैटली डिपोजिट खाता डाकघर में न्यूनतम 200 रुपये से खोला जा सकता है।  छात्रवृत्ति देने लिए चयन करते समय इस बात का ध्यान रखा जाए कि उम्मीदवार ने विगत अंतिम परीक्षा में कम से कम 60 प्रतिशत अंक अथवा समकक्ष ग्रेड/ग्रेड प्वांइट प्राप्त किए हों। अनुसूचित जाति/अनुसूचित जनजाति के उम्मीदवारों के लिए 5 प्रतिशत की छूट होगी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि छात्रवृत्ति हेतु पहले मंडलीय स्तर पर लिखित क्विज़ का आयोजन 27 सितंबर को किया जाएगा, जिसमें 50 बहुविकल्पीय प्रश्न पूछे जाएंगे। इसमें सफल विद्यार्थियों को अंतिम चयन हेतु नवंबर माह के प्रथम सप्ताह तक 16 डाक टिकटों के साथ अधिकतम 500 शब्दों में एक फिलेटली प्रोजेक्ट जमा करना होगा।  इसके लिए  परिमंडल स्तर पर डाक अधिकारी और प्रतिष्ठित फिलैटलीविदों की एक समिति भी गठित की जाएगी। अंतिम रिजल्ट 01 दिसंबर, 2026 को घोषित किया जायेगा। चयनित विद्यार्थियों को, पोस्ट ऑफिस अथवा इंडिया पोस्ट पेमेंट्स बैंक में अपने अभिभावकों के साथ एक संयुक्त खाता खुलवाना होगा।

पोस्टमास्टर जनरल  श्री कृष्ण कुमार यादव ने कहा कि इस छात्रवृत्ति का उद्देश्य जेन अल्फ़ा पीढ़ी के युवाओं में छोटी आयु से ही फिलैटली के शौक को इस प्रकार बढ़ावा देना है, ताकि यह रूचिकर कार्य, उन्हें सुकून भरा अनुभव और तनाव-मुक्त जीवन प्रदान करने के साथ-साथ उनके लिए शिक्षाप्रद भी सिद्ध हो। ‘दीन दयाल स्पर्श योजना’ विद्यार्थियों के इस शौक को प्रोत्साहन देने के साथ-साथ उनकी प्रतिभा को छात्रवृत्ति के माध्यम से सम्मानित करने का एक सार्थक प्रयास है।

ડાક-ટિકિટ પ્રત્યે રુચિ અને સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે ‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ ટપાલ વિભાગ આપશે શિષ્યવૃત્તિ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ મેધાવી વિદ્યાર્થીઓને ટપાલ વિભાગ દ્વારા વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ; અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક-ટિકિટ સંગ્રહ (ફિલેટલી)ને શિક્ષણ પ્રણાલીની મુખ્યધારામાં લાવવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી ડાક વિભાગ દ્વારા “દીન દયાલ સ્પર્શ યોજના” (સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યુડ એન્ડ રિસર્ચ ઇન સ્ટેમ્પ્સ એઝ અ હોબી) હેઠળ જેન આલ્ફા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2017થી ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં સારા શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા અને શોખ તરીકે ફિલેટલી અપનાવનાર મેધાવી વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ છે. આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી માટે યોજાનારી પરીક્ષામાં ભાગ લેવા માટે નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સમગ્ર ભારતના દરેક પોસ્ટલ સર્કલ કાર્યાલય દ્વારા ધોરણ 6, 7, 8 અને 9ના 10-10 વિદ્યાર્થીઓને, એટલે કે મહત્તમ 40 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ દર મહિને રૂ. 500, એટલે કે વાર્ષિક રૂ. 6,000 રહેશે, જે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થી ભારતની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. સંબંધિત શાળામાં ફિલેટલી ક્લબ હોવો જોઈએ અને ઉમેદવાર તે ક્લબનો સભ્ય હોવો જોઈએ. જો શાળામાં ફિલેટલી ક્લબ સ્થાપિત ન હોય, તો એવી શાળાના તે વિદ્યાર્થીના નામ પર પણ વિચારણા કરી શકાય છે, જેના પોતાના નામે ફિલેટલી ડિપોઝિટ ખાતું સંચાલિત થતું હોય. ફિલેટલી ડિપોઝિટ ખાતું પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા રૂ. 200ની રકમથી ખોલી શકાય છે. શિષ્યવૃત્તિ માટે ઉમેદવારોની પસંદગી કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે ઉમેદવારે અગાઉની અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ/ગ્રેડ પોઇન્ટ મેળવ્યા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પ્રથમ તબક્કામાં મંડળીય સ્તરે લેખિત ક્વિઝનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, જેમાં 50 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં સફળ થનાર વિદ્યાર્થીઓએ અંતિમ પસંદગી માટે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં 16 ડાક-ટિકિટો સાથે મહત્તમ 500 શબ્દોમાં ફિલેટલી પ્રોજેક્ટ જમા કરાવવાનો રહેશે. આ માટે પરિમંડળ સ્તરે ડાક અધિકારીઓ અને પ્રતિષ્ઠિત ફિલેટલિસ્ટોની એક સમિતિ પણ રચવામાં આવશે. અંતિમ પરિણામ 01 ડિસેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં પોતાના માતા-પિતા સાથે સંયુક્ત ખાતું ખોલાવવું પડશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ શિષ્યવૃત્તિનો હેતુ જેન આલ્ફા પેઢી ના બાળકોમાં નાની ઉંમરથી જ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આ રસપ્રદ પ્રવૃત્તિ તેમને આનંદદાયક અનુભવ અને તણાવમુક્ત જીવન પ્રદાન કરવાની સાથે તેમના માટે શૈક્ષણિક પણ સાબિત થાય. ‘દીન દયાલ સ્પર્શ યોજના’ જેન આલ્ફા વિદ્યાર્થીઓમાં ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવા સાથે તેમની પ્રતિભાને શિષ્યવૃત્તિ દ્વારા સન્માનિત કરવાનો એક સાર્થક પ્રયાસ છે.

Department of Posts to award scholarships under ‘Deen Dayal SPARSH Yojana’ to promote students’ interest in Philately and Research– Postmaster General Krishna Kumar Yadav

Meritorious Students to receive annual scholarship of ₹6,000 under ‘Deen Dayal SPARSH Yojana’; last date to apply is September 10– Postmaster General Krishna Kumar Yadav

With the objective of bringing Philately into the mainstream of the education system and encouraging it among students, Department of Posts will provide scholarships to Gen Alpha students under the “Deen Dayal SPARSH Yojana” (Scholarship for Promotion of Aptitude and Research in Stamps as a Hobby). Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, said that the scheme, launched in 2017 for students of Classes VI to IX, proposes to provide an annual scholarship of ₹6,000 to meritorious students who have a good academic record and have adopted Philately as a hobby. The last date for submission of applications in the prescribed format to appear in the examination conducted for the selection of beneficiaries under this scholarship scheme is 10 September 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that, under the scheme, each Postal Circle across India will award 10 scholarships each to students of Classes VI, VII, VIII and IX, totalling a maximum of 40 scholarships. The scholarship amount will be ₹ 6000/- per annum, payable at a rate of ₹500 per month on a quarterly basis. Postmaster General Shri Krishna Kumar Yadav added that, to be eligible for the scholarship, the student must be enrolled in a recognised school in India. The concerned school should have a Philately Club, and the candidate should be a member of the club. In case the school Philately Club has not established, a student having his own Philately Deposit Account may also be considered. A Philately Deposit Account can be opened at a Post Office with a minimum deposit of ₹200. While selecting candidates for the scholarship, it will be ensured that the candidate must have scored at least 60% marks or equivalent grade/ grade point in recent final exam. There will be 5% relaxation in marks for SC/ST.

Postmaster General Shri Krishna Kumar Yadav informed that, for the scholarship, a written quiz will first be conducted at the Divisional level on 27 September, comprising 50 multiple-choice questions. Students who qualify in the quiz will be required to submit a Philately Project of not more than 500 words, along with 16 postage stamps, by the first week of November for final selection. For this purpose, a committee comprising postal officials and eminent philatelists will also be constituted at the Circle level. The final results will be declared on 1 December 2026. The selected students will be required to open a joint account with their parents at a Post Office or India Post Payments Bank.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the objective of this scholarship is to encourage children to develop the hobby of Philately from an early age in Gen Alpha So that this engaging and meaningful activity provides them with a relaxing, stress-free, and educational experience. ‘Deen Dayal SPARSH Yojana’ is a meaningful initiative to encourage the hobby of Philately among Gen Alpha students and recognise their talent through scholarships.




डाक-टिकटों के प्रति अभिरूचि व शोध कार्य हेतु "दीन दयाल स्पर्श योजना" छात्रवृत्ति देगा डाक विभाग- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'दीन दयाल स्पर्श योजना' में मेधावी विद्यार्थियों को डाक विभाग द्वारा 6000/- रूपये वार्षिक छात्रवृत्ति, आवेदन की अंतिम तिथि 10 सितम्बर- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Thursday, August 27, 2026

डाकघरों से 135 देशों में ट्रैकिंग सुविधा के साथ भेजें राखी, इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के तहत सुविधा उपलब्ध- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 रक्षाबंधन भाई-बहन के अटूट प्रेम, विश्वास और स्नेह का पर्व है। यदि आपका भाई विदेश में रहते हैं, तो अब दूरी आपके स्नेह में बाधा नहीं बनेगी। भारतीय डाक विभाग अपनी इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के माध्यम से 135 देशों में बेहद किफायती दरों पर राखी, एवं उपहार सुरक्षित व ट्रैकिंग सुविधा के साथ भेजने की सुविधा उपलब्ध करा रहा है। उक्त जानकारी देते हुए उत्तर गुजरात क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस अंतरराष्ट्रीय ई-कॉमर्स की बढ़ती आवश्यकताओं को ध्यान में रखते हुए विकसित की गई एक विशेष सेवा है। यह सेवा व्यवसायिक ग्राहकों के साथ-साथ आम नागरिकों के लिए भी उपलब्ध है। इसके माध्यम से ग्राहक अधिकतम 5 किलोग्राम तक का पार्सल भेज सकते हैं, जो संबंधित गंतव्य देश द्वारा निर्धारित अधिकतम वजन सीमा के अधीन होगा। इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस की सबसे बड़ी विशेषता एंड-टू-एंड ऑनलाइन ट्रैकिंग है। कम लागत, विश्वसनीय सेवा, व्यापक पहुँच और ट्रैकिंग सुविधा के कारण यह विदेशों में राखी भेजने का सबसे भरोसेमंद माध्यम बनकर उभरी है

 
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि भारतीय डाक की इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस उन लाखों भारतीय परिवारों के लिए भावनात्मक सेतु का कार्य कर रही है, जिनके अपने विदेशों में रहते हैं। इस सुविधा के अंतर्गत थाईलैंड, भूटान, चीन, म्यांमार, सिंगापुर तथा संयुक्त अरब अमीरात जैसे देशों में शुरूआती 50 ग्राम तक सिर्फ ₹185 में भेजा जा सकता है। वहीं मलेशिया, हांगकांग, कज़ाख़स्तान एवं वियतनाम के लिए शुरुआती 50 ग्राम का शुल्क ₹190 है। ग्रेट ब्रिटेन के लिए ₹200, जर्मनी और साउथ अफ्रीका के लिए ₹245, नीदरलैंड के लिए ₹320, ऑस्ट्रिया और बेल्जियम के लिए ₹325, फ्रांस के लिए ₹335, इटली के लिए ₹350, कनाडा के लिए ₹360, ऑस्ट्रेलिया के लिए ₹395, अमेरिका के लिए ₹400 की दर निर्धारित की गई है। इसके अतिरिक्त ब्राज़ील, मैक्सिको, अर्जेंटीना सहित अनेक देशों के लिए भी आकर्षक दरें उपलब्ध हैं। उपर्युक्त दरों पर जीएसटी (18%) अतिरिक्त देय होगा।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने यह भी बताया कि रक्षा बंधन के अवसर पर डाक विभाग द्वारा ग्राहकों को इनलैंड स्पीड पोस्ट (डॉक्यूमेंट) ‘राखी मेल’ पर डाक शुल्क में 10% की विशेष छूट प्रदान की जा रही है। छूट का लाभ लेने के लिए लिफाफे पर “राखी मेल” अंकित होना आवश्यक है। यह छूट केवल डाक शुल्क पर लागू होगी और एक ग्राहक द्वारा एक बार में अधिकतम 5 राखी मेल बुक किए जा सकेंगे। यह सुविधा केवल रिटेल काउंटर बुकिंग के लिए उपलब्ध होगी।


Send Rakhis to 135 Countries with Tracking Facility through Post Offices under International Tracked Packet Service: Postmaster General Krishna Kumar Yadav

10% Special Discount on Sending Rakhis through Speed Post Across the Country: Postmaster General Krishna Kumar Yadav


Raksha Bandhan is a festival that celebrates the unbreakable bond of love, trust and affection between brothers and sisters. For those whose siblings are living abroad, distance need not come in the way of sharing the warmth and emotions of this special occasion. India Post is offering a convenient and affordable facility to send Rakhi and gifts to 135 countries through its International Tracked Packet Service (ITPS), with the added convenience of secure transmission and online tracking. Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav said that the International Tracked Packet Service is a special service developed keeping in view the growing requirements of international e-commerce. The service is available not only to business customers but also to the general public. Through this service, customers can send packets weighing up to 5 kg, subject to the maximum weight limit prescribed by the destination country. The biggest feature of the International Tracked Packet Service is end-to-end online tracking. With its low cost, reliable service, wide reach and tracking facility, it has emerged as one of the most dependable means of sending Rakhis to loved ones abroad.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that India Post’s International Tracked Packet Service is serving as an emotional bridge for millions of Indian families whose loved ones reside abroad. Under this facility, rakhis can be sent to countries such as Thailand, Bhutan, China, Myanmar, Singapore and the United Arab Emirates at an initial rate of just ₹185 for up to 50 grams. For Malaysia, Hong Kong, Kazakhstan and Vietnam, the initial rate for up to 50 grams is ₹190. ₹200 for Great Britain, ₹245 for Germany and South Africa, ₹320 for the Netherlands, ₹325 for Austria and Belgium, ₹335 for France, ₹350 for Italy, ₹360 for Canada, ₹395 for Australia and ₹400 for the United States of America. Attractive rates are also available for several other countries, including Brazil, Mexico and Argentina. GST at 18% will be charged additionally on the above rates.
       Postmaster General Shri Krishna Kumar Yadav also informed that on the occasion of Raksha Bandhan, Department of Posts is offering customers a 10% special discount on postage charges for Inland Speed Post (Document) under the “Rakhi Mail” initiative. To avail the discount, “Rakhi Mail” must be written on the envelope. The discount is applicable only on the postage component, and a customer can book a maximum of 5 Rakhi Mail articles in a single transaction. The facility is available only for retail counter bookings.


પોસ્ટઓફિસો દ્વારા 135 દેશોમાં ટ્રેકિંગ સુવિધા સાથે મોકલો રાખડી, ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા હેઠળ સુવિધા ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

દેશભરમાં સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવા પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનો પર્વ છે. જો તમારા ભાઈ વિદેશમાં રહે છે, તો હવે અંતર તમારા સ્નેહમાં અવરોધ બનશે નહીં. ભારતીય પોસ્ટ વિભાગ પોતાની ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ દ્વારા 135 દેશોમાં અત્યંત કિફાયતી દરે રાખડી તથા ભેટ-સોગાદો સુરક્ષિત રીતે અને ટ્રેકિંગ સુવિધા સાથે મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી વિશેષ સેવા છે. આ સેવા વ્યવસાયિક ગ્રાહકો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા ગ્રાહકો મહત્તમ 5 કિલોગ્રામ સુધીનું પાર્સલ મોકલી શકે છે, જે સંબંધિત ગંતવ્ય દેશ દ્વારા નિર્ધારિત મહત્તમ વજન મર્યાદાને આધીન રહેશે. ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસની સૌથી મોટી વિશેષતા એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન ટ્રેકિંગ સુવિધા છે. ઓછો ખર્ચ, વિશ્વસનીય સેવા, વ્યાપક પહોંચ અને ટ્રેકિંગ સુવિધાના કારણે વિદેશમાં રાખડી મોકલવા માટે આ સેવા એક વિશ્વસનીય માધ્યમ બની રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય પોસ્ટ વિભાગની ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ એવા લાખો ભારતીય પરિવારો માટે ભાવનાત્મક સેતુનું કાર્ય કરી રહી છે, જેમના પોતાના સ્વજનો વિદેશમાં રહે છે. આ સુવિધા અંતર્ગત થાઈલેન્ડ, ભૂટાન, ચીન, મ્યાનમાર, સિંગાપોર તથા સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં શરૂઆતના 50 ગ્રામ સુધીનું પેકેટ માત્ર ₹185માં મોકલી શકાય છે. જ્યારે મલેશિયા, હોંગકોંગ, કઝાકિસ્તાન અને વિયેતનામ માટે શરૂઆતના 50 ગ્રામનો ચાર્જ ₹190 છે. તે જ રીતે ગ્રેટ બ્રિટન માટે ₹200, જર્મની અને દક્ષિણ આફ્રિકા માટે ₹245, નેધરલેન્ડ્સ માટે ₹320, ઓસ્ટ્રિયા અને બેલ્જિયમ માટે ₹325, ફ્રાન્સ માટે ₹335, ઇટાલી માટે ₹350, કેનેડા માટે ₹360, ઓસ્ટ્રેલિયા માટે ₹395 અને અમેરિકા માટે ₹400નો દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના સહિત અનેક દેશો માટે પણ આકર્ષક દરો ઉપલબ્ધ છે. ઉપરોક્ત દરો ઉપરાંત 18% જીએસટી વધારાના રૂપે ચૂકવવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે રક્ષાબંધનના અવસરે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને ઈનલૅન્ડ સ્પીડ પોસ્ટ (ડોક્યુમેન્ટ) ‘રાખી મેઇલ’ પર પોસ્ટેજ ચાર્જમાં 10%ની વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટનો લાભ લેવા માટે કવર પર “રાખી મેઇલ” લખેલું હોવું આવશ્યક છે. આ છૂટ માત્ર પોસ્ટેજ ચાર્જ પર જ લાગુ પડશે અને એક ગ્રાહક એક સમયે મહત્તમ 5 રાખી મેઇલ બુક કરાવી શકશે. આ સુવિધા માત્ર રિટેલ કાઉન્ટર બુકિંગ માટે જ ઉપલબ્ધ રહેશે.

 



 


डाकघरों से 135 देशों में ट्रैकिंग सुविधा के साथ भेजें राखी, इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के तहत सुविधा उपलब्ध- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

‘देश भर में स्पीड पोस्ट द्वारा राखी भेजने पर 10 % विशेष छूट- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

सावन माह में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और काशी विश्वनाथ मंदिर का प्रसाद - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भगवान शिव को समर्पित सावन माह में हर श्रद्धालु की इच्छा होती है कि वह भगवान शिव के ज्योतिर्लिङ्ग स्वरूप का दर्शन और आशीर्वाद स्वरुप प्रसाद पा सके। अब ऐसे श्रद्धालुओं को निराश होने की आवश्यकता नहीं है। डाक विभाग की स्पीड पोस्ट सेवा के माध्यम से लोग देश के किसी भी कोने में घर बैठे प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ (गुजरात) और श्री काशी विश्वनाथ (वाराणसी) का प्रसाद मँगा सकते हैं। सावन माह में डाक विभाग ने इसके लिए विशेष प्रबंध किये हैं। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।




पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि श्री सोमनाथ ट्रस्ट और डाक विभाग के मध्य हुए एक एग्रीमेंट के तहत कोई भी श्रद्धालु मैनेजर, श्री सोमनाथ ट्रस्ट, प्रभास पाटन, जिला- जूनागढ़, गुजरात-362268  को ₹ 270 रूपये का ई-मनीऑर्डर भेजकर स्पीड पोस्ट द्वारा प्रसाद मँगा सकता है। इस ई-मनीऑर्डर पर 'प्रसाद के लिए बुकिंग' अंकित करना होगा। तदोपरांत श्री सोमनाथ ट्रस्ट द्वारा संबंधित श्रद्धालु को 400 ग्राम का प्रसाद का पैकेट स्पीड पोस्ट द्वारा भेजा जायेगा।  इस प्रसाद में 200 ग्राम बेसन लड्डू, 100 ग्राम तिल की चिक्की और 100 ग्राम मावा की चिक्की शामिल है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि आदि ज्योतिर्लिंग सोमनाथ के साथ-साथ वाराणसी स्थित श्री काशी विश्वनाथ मंदिर ट्रस्ट और डाक विभाग के बीच हुये एक एग्रीमेण्ट के तहत देश के किसी भी कोने में रह रहे श्रद्धालु अपने नजदीकी डाकघर से मात्र ₹ 251 रूपये का ई-मनीआर्डर प्रवर अधीक्षक डाकघर, वाराणसी (पूर्वी) मंडल-221001 के नाम भेजकर स्पीड पोस्ट से श्री काशी विश्वनाथ का प्रसाद मँगा सकते हैं।  ई-मनीऑर्डर प्राप्त होते ही डाक विभाग द्वारा तत्काल दिए गए पते पर स्पीड पोस्ट द्वारा प्रसाद भेज दिया जाएगा। श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रसाद में श्री काशी विश्वनाथ ज्योतिर्लिङ्ग की छवि, महामृत्युंजय यंत्र, श्री शिव चालीसा, 108 दाने की रुद्राक्ष की माला, बेलपत्र, माता अन्नपूर्णा से भिक्षाटन करते भोले बाबा की छवि अंकित सिक्का, भभूति, रक्षा सूत्र, रुद्राक्ष मनका, मेवा, मिश्री का पैकेट इत्यादि शामिल हैं। सूखा होने के कारण यह प्रसाद लम्बे समय तक उपयोग में बना रहता है।

उन्होंने बताया कि, डाक विभाग ने इस बात के भी प्रबंध किए हैं कि, श्रद्धालुओं को मोबाइल नंबर पर स्पीड पोस्ट का विवरण एस.एम.एस के माध्यम से मिलेगा। इसके लिए उन्हें  ई-मनीऑर्डर में अपना पूरा पता, पिन कोड और मोबाइल नंबर लिखना अनिवार्य होगा।


શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સોમનાથ માટે ₹270 અને કાશી વિશ્વનાથ માટે ₹251 નો ઈ-મનીઓર્ડર મોકલવો પડશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ


ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં, દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. હવે આવા ભક્તોને નિરાશ થવાની જરૂર નથી. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો ઘરે બેઠા દેશના કોઈપણ ખૂણેથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ (ગુજરાત) અને શ્રી કાશી વિશ્વનાથ (વારાણસી) નો પ્રસાદ મંગાવી શકે છે. શ્રાવણ મહિનામાં પોસ્ટ વિભાગ દ્વારા આ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આપવામાં આવી.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા એક કરાર અંતર્ગત કોઈપણ શ્રદ્ધાળુ “મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો – જૂનાગઢ, ગુજરાત – 362268” ને ₹270 નો ઈ-મનીઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. આ ઈ-મનીઓર્ડર પર ‘પ્રસાદ માટે બુકિંગ’ નો ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંબંધિત શ્રદ્ધાળુને 400 ગ્રામનું પ્રસાદ પેકેટ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે. આ પ્રસાદમાં 200 ગ્રામના બેસનના લાડૂ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સમાવેશ થાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની જેમ જ, વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા કરાર હેઠળ દેશના કોઈપણ ખૂણે રહેલા શ્રદ્ધાળુ માત્ર ₹251 નો ઈ-મનીઓર્ડર પોતાના નજીકના ડાકઘરથી “પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ – 221001”ના નામે મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથનો પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મનીઓર્ડર પ્રાપ્ત થતા જ ડાક વિભાગ દ્વારા આપેલા સરનામા પર તરત જ સ્પીડ પોસ્ટ મારફતે પ્રસાદ મોકલી દેવામાં આવશે. શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુન્જય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 દાણા રુદ્રાક્ષની માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લેતા ભગવાન શિવની છબીવાળો સિક્કો, ભભૂતિ, રક્ષા સૂત્ર, રુદ્રાક્ષ મણકો, મેવો, મિશ્રીના પેકેટ વગેરે સામેલ છે. સૂકા સ્વરૂપમાં હોવાના કારણે આ પ્રસાદ લાંબા સમય સુધી સાચવી શકાય એવો છે.

તેમણે જણાવ્યું કે, ડાક વિભાગે ભક્તોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ મારફતે સ્પીડ પોસ્ટની વિગતો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે. આ માટે ભક્તોએ ઈ-મનીઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે.

Get the Prasad of Shri Somnath Temple and Shri Kashi Vishwanath Temple through Speed Post at doorstep across the country in the month of Sawan - Postmaster General Krishna Kumar Yadav

e-Money Order of ₹270 for Somnath and ₹251 for Kashi Vishwanath to be Sent for Prasad through Speed Post –Postmaster General Krishna Kumar Yadav


In the Pious month of Sawan everyone wishes that he can have a glimpse of the Jyotirlinga of Lord Shiva and get their blessings. Now such devotees need not to be disappointed. Through the Speed Post service of the Department of Posts, people can get the offerings (Prasadam) of first Jyotirlinga Shree Somnath (Gujarat) and Shri Kashi Vishwanath (Varanasi)  at their door steps in any corner of the country. In the month of Sawan, Postal Department has made special arrangements for this, said Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region.

Senior Indian Postal Service Officer and Postmaster General Shri Krishna Kumar Yadav said that under an agreement signed between Shri Somnath Trust and the Department of Posts, any devotee can order Prasad through Speed Post by placing an e-Money Order of ₹270 to the Manager, Shri Somnath Trust, Prabhas Patan, District- Junagadh, Gujarat-362268. This e-money order will have to be marked as "Booking for Prasad". After that, a packet of 400 grams of Prasad will be sent by Speed Post to the concerned devotee by Shri Somnath Trust. Prasad will contain  200 grams Magas Laddoo, 100 grams of Sesame Chikki and 100 grams peanut Chikki.

Postmaster General Shri Krishna Kumar Yadav further added that under an agreement between Shri Kashi Vishwanath Mandir Trust and the Department of Posts, devotees can get Shri Kashi Vishwanath Prasad through Speed Post by sending e-money order of  ₹ 251 in the name of Senior Superintendent Post Offices, Varanasi (East) Division-221001 from their nearest Post Office. As soon as the e-money order is received, the Prasad will be sent by Speed post to the given address immediately by Postal Department. Shri Krishna Kumar Yadav said that the Prasad includes the image of Shri Kashi Vishwanath Jyotirlinga, Mahamrityunjaya Yantra, Shri Shiv Chalisa, 108 beads of Rudraksh garland, coin having Bhole Baba’s image inscribed with Mata Annapurna, Bhabhuti, Raksha Sutra, Rudraksh bead, dry fruits, mishri packet etc.

He also added that the Postal Department has made arrangements that the devotees may get the details of Speed Post on mobile number through SMS. For this, it will be mandatory for them to write their full address, pin code and mobile number in the e-money order.

 







सावन माह में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और काशी विश्वनाथ मंदिर का प्रसाद-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

सोमनाथ हेतु ₹ 270 और काशी विश्वनाथ हेतु ₹ 251 रूपये का ई-मनीआर्डर होगा भेजना-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव