डाक विभाग की युवा-केंद्रित और आधुनिक सेवाओं को शैक्षणिक परिसरों तक पहुंचाने की दिशा में केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया जी के दृष्टिकोण से निर्देशित पहल के तहत गुजरात के छठवें एवं महेसाणा के प्रथम एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित नवीनीकृत गणपत विद्यानगर डाकघर का उद्घाटन 12 अगस्त, 2026 को उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव एवं डॉ. महेंद्र शर्मा, प्रो-चांसलर, गणपत यूनिवर्सिटी, महेसाणा द्वारा किया गया। भारतीय डाक की फ्लैगशिप एन-जेन पहल के अंतर्गत विकसित यह पोस्ट ऑफिस विद्यार्थियों ने इंडिया पोस्ट के साथ मिलकर "छात्रों का, छात्रों द्वारा, छात्रों के लिए" की फिलॉसफी पर डिजाइन किया है। इसमें भारतीय डाक की विश्वसनीयता, व्यापक पहुँच, आधुनिक सेवाओं, युवा जुड़ाव और विरासत का सुंदर मिश्रण देखने को मिलता है।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि एन-जेन डाकघर पहल विद्यार्थी एवं डिजिटल नेटिव्स को केंद्र में रखकर इंडिया पोस्ट के एक आधुनिक, युवा-केंद्रित सेवा नेटवर्क में परिवर्तन को दर्शाती है। एन-जेन पोस्ट ऑफिस युवाओं को आधुनिक सुविधाएँ प्रदान करेगा, जिसमें वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, यूपीआई-आधारित डिजिटल भुगतान, यूथ-केंद्रित कंफर्ट सीटिंग स्पेस, विद्यार्थियों के लिए स्पीड पोस्ट व पार्सल सेवाओं पर 10% की विशेष छूट, ज्ञान पोस्ट, इंटरनेशनल पार्सल बुकिंग, पार्सल पैकेजिंग सर्विस, फिलेटली एवं डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, आईपीपीबी जैसी वित्तीय सेवाएं शामिल हैं। गणपत यूनिवर्सिटी का यह एन-जेन पोस्ट ऑफिस जेन-जी की जीवनशैली, रुचियों और अपेक्षाओं को ध्यान में रखते हुए मॉडर्न डिजाइन, आकर्षक वातावरण और हाई-टेक सुविधाओं से सुसज्जित किया गया है।
प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने डाक विभाग द्वारा गणपत यूनिवर्सिटी कैंपस में एन-जेन पोस्ट ऑफिस पहल को युवाओं को डाक सेवाओं से जोड़ने की अभिनव पहल बताते हुए कहा कि आधुनिक और तकनीक-सक्षम वातावरण विद्यार्थियों की बदलती जरूरतों के अनुरूप सेवाओं की बेहतर पहुंच सुनिश्चित करेगा। आधुनिक सुविधाओं से युक्त यह डाकघर 18 हजार से ज्यादा विद्यार्थियों को डाक विभाग की सेवाओं का एक नया अनुभव प्रदान करेगा। राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर की होने वाली तमाम सेमिनार, कांफ्रेंस के डेलिगेट्स के लिए भी यहाँ से देश-विदेश में शैक्षणिक सामग्री भेजने में आसानी होगी।
महेसाणा मंडल के अधीक्षक डाकघर श्री एस के वर्मा ने कहा कि गणपत यूनिवर्सिटी के विद्यार्थियों, संकाय सदस्यों व निवासियों को उनकी बदलती आवश्यकताओं के अनुरूप सुविधाजनक, त्वरित, तकनीक-सक्षम एवं आधुनिक डाक सेवाएं उपलब्ध कराएगा।
गणपत यूनिवर्सिटी के विद्यार्थियों को महेसाणा के पहले एन-जेन थीम आधारित पोस्ट ऑफिस को डिज़ाइन करने में उनके योगदान के लिए पोस्टमास्टर जनरल एवं प्रो-चांसलर द्वारा सम्मानित भी किया गया।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गुजरात में आईआईटी गांधीनगर, आईआईएम अहमदाबाद, सरदार वल्लभभाई पटेल एनआईटी सूरत, आनंद कृषि यूनिवर्सिटी, कच्छ यूनिवर्सिटी, गणपत यूनिवर्सिटी, महेसाणा सहित कुल छह एन-जेन पोस्ट ऑफिस आरम्भ हो चुके हैं।
इस अवसर पर प्रो-वाइस चांसलर डॉ. गिरीश पटेल, डीन संदीपसिंह आर. सिसोदिया, एसोसिएट डीन आर्किटेक्ट आदित्य बी. व्यास, डाक अधीक्षक एसके वर्मा, सहायक निदेशक वीएम वहोरा, सहायक डाक अधीक्षक रमेश रबारी, धवल सुथार, विशाल ब्रह्मभट्ट, डाक निरीक्षक चेतन सुथार, विनुभाई भरवाड, पोस्टमास्टर अश्विनभाई चौधरी, परेश मिस्त्री, भरत प्रजापति, मुकेश चौधरी, एम आइ फ़क़ीर सहित तमाम अधिकारी एवं विद्यार्थीगण उपस्थित रहे।
મહેસાણાની પ્રથમ નેક્સ્ટ-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ
એન-જેન પોસ્ટ ઓફિસમાં ડાક સેવાઓ સાથે યુવાનો માટે વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ગણપત યુનિવર્સિટીમાં એન-જેન પોસ્ટ ઓફિસ દ્વારા યુવાનોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ડાક સેવાઓની વધુ સુગમ પહોંચ – પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા
ડાક વિભાગની યુવા કેન્દ્રિત અને આધુનિક સેવાઓને શૈક્ષણિક પરિસરો સુધી પહોંચાડવાની દિશામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના વિઝનથી પ્રેરિત પહેલ અંતર્ગત ગુજરાતના છઠ્ઠા અને મહેસાણા ના પ્રથમ એન-જેન (નેક્સ્ટ-જેન) થીમ આધારિત નવીનીકરણ કરાયેલ ગણપત વિદ્યાનગર પોસ્ટ ઓફિસનું 12 ઓગસ્ટ, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ તથા ડૉ. મહેન્દ્ર શર્મા, ગ્રુપ પ્રો-ચાન્સેલર, ગણપત યુનિવર્સિટી, મહેસાણા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ એન-જેન પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલું આ પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર ડિઝાઇન કર્યું છે. અહીં ભારતીય ડાકની વિશ્વસનીયતા, વ્યાપક પહોંચ, આધુનિક સેવાઓ, યુવા જોડાણ અને સમૃદ્ધ વારસાનો સુંદર સમન્વય જોવા મળે છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, એન-જેન પોસ્ટ ઓફિસ પહેલ વિદ્યાર્થીઓ અને ડિજિટલ નેટિવ્સને કેન્દ્રમાં રાખીને ઇન્ડિયા પોસ્ટને આધુનિક અને યુવા કેન્દ્રિત સેવા નેટવર્કમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે એન-જેન પોસ્ટ ઓફિસ યુવાનોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ, યુવા કેન્દ્રિત કમ્ફર્ટ સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર 10%ની વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, પાર્સલ પેકેજિંગ સેવા, ફિલેટલી અને પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા તથા આઈપીપીબી જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. ગણપત યુનિવર્સિટીનું આ એન-જેન પોસ્ટ ઓફિસ જનરેશન-Z ની જીવનશૈલી, રુચિઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને યુવાનોને ડાક સેવાઓ સાથે જોડવાની એક નવીન પહેલ ગણાવતા જણાવ્યું હતું કે, આધુનિક અને ટેક્નોલોજી-સક્ષમ વાતાવરણ વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની વધુ સુગમ પહોંચ સુનિશ્ચિત કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પોસ્ટ ઓફિસ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓનો નવો અનુભવ પ્રદાન કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારા વિવિધ સેમિનાર અને કૉન્ફરન્સના ડેલિગેટ્સ માટે પણ અહીંથી દેશ-વિદેશમાં શૈક્ષણિક સામગ્રી મોકલવામાં સરળતા રહેશે.
મહેસાણા મંડળના અધિક્ષક ડાકઘર શ્રી એસ. કે. વર્માએ જણાવ્યું હતું કે, ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ રહેવાસીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાજનક, ઝડપી, ટેક્નોલોજી-સક્ષમ અને આધુનિક ડાક સેવાઓ પૂરી પાડશે.
ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મહેસાણાના પ્રથમ એન-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસની ડિઝાઇન તૈયાર કરવામાં તેમના યોગદાન બદલ પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રો-ચાન્સેલર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ એનઆઈટી સુરત, આનંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી, મહેસાણા સહિત કુલ છ એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ થઈ ચૂક્યા છે.
આ પ્રસંગે પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ, ડીન સંદીપસિંહ આર. સિસોદિયા, એસોસિયેટ ડીન આર્કિટેક્ટ આદિત્ય બી. વ્યાસ, ડાક અધિક્ષક એસ. કે. વર્મા, સહાયક નિદેશક વી. એમ. વહોરા, સહાયક ડાક અધિક્ષક રમેશ રબારી, ધવલ સુથાર, વિશાલ બ્રહ્મભટ્ટ, ડાક નિરીક્ષક ચેતન સુથાર, વિનુભાઈ ભરવાડ, પોસ્ટમાસ્ટર અશ્વિનભાઈ ચૌધરી, પરેશ મિસ્ત્રી, ભરત પ્રજાપતિ, મુકેશ ચૌધરી, એમ. આઈ. ફકીર સહિતના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
First Next-Gen theme- revamped Post Office of Mahesana inaugurated at Ganpat University by Postmaster General Krishna Kumar Yadav and Pro-Chancellor Dr. Mahendra Sharma
Next-Gen Post Office offers Wi-Fi, cafeteria, mini library and UPI-based digital payment facilities for youth along with Postal Services – Postmaster General Krishna Kumar Yadav
Next-Gen Post Office at Ganpat University to ensure better access to Postal Services in line with the changing needs of youth – Pro-Chancellor Dr. Mahendra Sharma
Guided by the vision of Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, to bring the Department of Posts’ youth-centric and modern services to educational campuses, Gujarat’s sixth and Mehsana’s first N-GEN (Next Gen) theme-based revamped Ganpat Vidyanagar Post Office was inaugurated on August 12, 2026 by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and Dr. Mahendra Sharma, Pro-Chancellor, Ganpat University, Mahesana. Developed under India Post’s flagship N-GEN initiative, this Post Office has been co-created by students in collaboration with India Post, following the philosophy of ‘Of the students, by the students, for the students.’ It beautifully blends the trust and extensive reach of India Post with modern services, youth engagement, and the rich heritage of the Postal services.
Postmaster General Shri Krishna Kumar Yadav said that the N-GEN Post Office initiative reflects India Post’s transformation into a modern, youth-centric service network, keeping students and digital natives at its core. The N-GEN Post Office offers a vide range of modern facilities for youth, including Wi-Fi, cafeteria, mini library, UPI-based digital payments, youth-centric comfortable seating spaces, special 10% discount for students on Speed Post and Parcel services, Gyan Post, International Parcel booking, Parcel Packaging Services, Philately and financial services such as Pos Office Savings Schemes, Postal Life Insurance, India Post Payments Bank. The N-GEN Post Office at Ganpat University has been equipped with a modern design, an engaging ambience, and high-tech facilities, keeping in mind the lifestyle, interests, and expectations of Gen Z.
Describing the Department of Posts' 'N-Gen Post Office' initiative at the Ganpat University campus as an innovative step to connect the youth with postal services, Pro-Chancellor Dr. Mahendra Sharma said that the modern and technology-enabled environment would ensure better access to postal services in line with the changing needs of youth. Equipped with modern facilities, this Post Office will provide a new experience of postal services to more than 18,000 students. It will also facilitate the dispatch of educational materials—within India and abroad to delegates attending various national and international seminars and conferences.
Superintendent of Post Offices, Mahesana Division, Shri S. K. Verma, said that the N-GEN Post Office will provide very convenient, prompt, technology-enabled, and modern postal services to students, faculty members, and residents of Ganpat University with catering to their evolving needs
Students of Ganpat University were also felicitated by the Postmaster General Sh. KK Yadav and the Pro-Chancellor Dr. Mahendra Sharma for their contribution to designing Mahesana’s first N-GEN theme-based, revamped Ganpat Vidhyanagar Post Office.
Postmaster General Shri Krishna Kumar Yadav told that a total of six N-GEN Post Offices have been launched in Gujarat so far, including those at IIT Gandhinagar, IIM Ahmedabad, Sardar Vallabhbhai Patel NIT Surat, Anand Agricultural University, Kutch University, and Ganpat University, Mahesana.
On this occasion, Pro-Vice-Chancellor Dr. Girish Patel, Dean Sandeepsingh R. Sisodia, Associate Dean Architect Aditya B. Vyas, Superintendent of Post Offices S.K. Verma, Assistant Director V.M. Vahora, Assistant Superintendents Ramesh Rabari, Dhaval Suthar, and Vishal Brahmbhatt, Postal Inspectors Chetan Suthar and Vinubhai Bharwad, Postmaster Ashwinbhai Chaudhary, Paresh Mistry, Bharat Prajapati, Mukesh Chaudhary, and M.I. Faqir, along with other officials and students were present.
महेसाणा के पहले नेक्स्ट-जेन थीम आधारित डाकघर का गणपत यूनिवर्सिटी में हुआ उद्घाटन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव एवं प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने किया उद्घाटन
एन-जेन पोस्ट ऑफिस में डाक सेवाओं के साथ युवाओं के लिए वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, यूपीआई-आधारित डिजिटल भुगतान की भी सुविधा-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव
गणपत यूनिवर्सिटी में एन-जेन पोस्ट ऑफिस से युवाओं की बदलती जरूरतों के अनुरूप डाक सेवाओं की बेहतर पहुंच- प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा












No comments:
Post a Comment