Showing posts with label Chief Minister. Show all posts
Showing posts with label Chief Minister. Show all posts

Friday, March 6, 2026

गुजरात के मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल ने 'कवांट गेर मेला' पर जारी किया डाक टिकट एवं विशेष आवरण, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने भेंट की प्रथम प्रति

गुजरात के मुख्यमंत्री  श्री भूपेन्द्रभाई पटेल ने “कवांट गेर मेला” की सांस्कृतिक महत्ता को सम्मानित करते हुए इस पर आधारित कस्टमाइज़्ड डाक टिकट एवं विशेष आवरण 05 मार्च, 2026 को मुख्यमंत्री आवास पर जारी किया। उत्तर गुजरात सह दक्षिण गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस डाक टिकट एवं विशेष आवरण की प्रथम प्रति मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी को भेंट की। यह पहल राज्य की समृद्ध जनजातीय परंपराओं एवं सांस्कृतिक विरासत को राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पहचान दिलाने की दिशा में एक महत्वपूर्ण कदम है। इस अवसर पर छोटाउदेपुर, लोकसभा सांसद श्री जशुभाई राठवा, विधायक श्री अभेसिंह तडवी, सुश्री गार्गी जैन, कलेक्टर, प्रवर डाकघर अधीक्षक श्री आर बी ठाकोर सहित राठवा आदिवासी समुदाय के तमाम प्रतिनिधि भी उपस्थित रहे।







मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने भारतीय डाक विभाग द्वारा 'कवांट गेर मेला', छोटाउदेपुर, गुजरात पर आधारित डाक टिकट और विशेष आवरण जारी किये जाने की पहल की सराहना करते हुए कहा कि, यह राज्य की जनजातीय संस्कृति, कला और परंपराओं को संरक्षण देने और उन्हें आने वाली पीढ़ियों तक पहुँचाने का महत्वपूर्ण प्रयास है। 'कवांट गेर मेला' मात्र एक उत्सव नहीं, बल्कि एक जीवंत परंपरा है, जो प्रकृति के साथ सामंजस्य, सामाजिक समरसता और पीढ़ियों से चले आ रहे रीति-रिवाजों की अक्षुण्ण परंपरा का प्रतीक है। यह भारत की समृद्ध सांस्कृतिक विरासत और भारतीय जनजातीय जन-जीवन की उदात्त अभिव्यक्ति है। मुख्यमंत्री ने कहा कि, डाक टिकटों के माध्यम से न केवल संस्कृति का संवर्धन होता है, बल्कि यह युवाओं में सांस्कृतिक जागरूकता भी पैदा करता है। इसके जरिए आदिवासी कला, संगीत और नृत्य की परंपराएँ स्थायित्व पाती हैं और आने वाली पीढ़ियाँ इस समृद्ध विरासत से जुड़ी रहती हैं। मुख्यमंत्री ने कहा कि इस तरह के प्रयास राज्य की सांस्कृतिक पहचान को मजबूत करने, समाज में सामाजिक समरसता और एकता बढ़ाने, और आदिवासी जीवन शैली एवं कलाओं की प्राचीन परंपराओं को संरक्षित करने में अत्यंत महत्वपूर्ण भूमिका निभाते हैं।


उत्तर गुजरात सह दक्षिण गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक टिकटों के माध्यम से देश की संस्कृति, कला, विरासत, इतिहास, महान विभूतियों और प्रमुख घटनाओं, ज्ञान-विज्ञान व उपलब्धियों को दर्शाया जाता है, जो संचार के साथ-साथ राष्ट्रीय गौरव और विरासत को बढ़ावा देते हैं। पोस्टमास्टर जनरल ने कहा कि, ‘कवांट गेर मेला' पर डाक विभाग के सौजन्य से माननीय मुख्यमंत्री द्वारा जारी डाक टिकट और विशेष आवरण इस जनजातीय पर्व की समृद्ध सांस्कृतिक महत्ता को राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पहचान दिलाने का माध्यम बनेगा और गुजरात की समृद्ध आदिवासी विरासत को भी समृद्ध करेगा।


छोटा उदेपुर के सांसद श्री जशुभाई राठवा ने कहा कि ‘कवांट गेर मेला' गुजरात के छोटाउदेपुर जिले के कवांट में प्रतिवर्ष आयोजित होने वाला एक प्रसिद्ध जनजातीय सांस्कृतिक उत्सव है। इस मेले में जनजातीय महिलाएं व पुरुष बड़ी संख्या में एकत्र होकर हर्षोल्लास, श्रद्धा भक्ति और आपसी सद्भाव का अविस्मरणीय दृश्य उपस्थित करते हैं। ऐसे में माननीय मुख्यमंत्री द्वारा डाक टिकट जारी कर इसे एक नई पहचान दी गई है। उन्होंने डाक विभाग का भी इस पहल के लिए आभार व्यक्त किया।

सुश्री गार्गी जैन, कलेक्टर, छोटाउदेपुर ने बताया कि होली पर्व के तुरंत बाद आयोजित किया जाने वाला ‘कवांट गेर मेला' राठवा आदिवासी समुदाय के रीति-रिवाजों, मान्यताओं, सांस्कृतिक परंपराओं का प्रतिबिंब है। ढोल-नगाड़ों की लयबद्ध ध्वनि, गेर नृत्य की उर्जावान जनजातीय प्रस्तुतियाँ, पारंपरिक वाद्ययंत्र, रंग-बिरंगे पारंपरिक परिधान और शरीर पर उकेरी गई सुंदर कलाकृतियाँ इस उत्सव की प्रमुख विशेषताएँ हैं। माननीय मुख्यमंत्री जी के नेतृत्व में जिला प्रशासन द्वारा की गई पहल पर भारतीय डाक विभाग द्वारा इस पर जारी डाक टिकट और विशेष आवरण इसे और भी प्रतिष्ठित बनाते हैं।

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ 'ક્વાંટ ગેર મેળા' પર ટપાલ ટિકિટની પ્રથમ નકલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભેંટ કરી

‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ

‘કવાંટ ગેર મેળા’ પર જારી ટપાલ ટિકિટ ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 05 માર્ચ, 2026ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને તેના પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પ્રથમ પ્રતિ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ભેંટ કરી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, સુશ્રી ગાર્ગી જૈન, કલેક્ટર, પ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘કવાંટ ગેર મેલા’, છોટાઉદેપુર, ગુજરાત પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ બહાર પાડવાની પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટપાલ ટિકિટોના માધ્યમ થી સંસ્કૃતિનું સંવર્ધન થાય છે અને યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ પણ વધે છે. આ પહેલથી આદિવાસી કલા, સંગીત અને નૃત્ય પરંપરાઓને સ્થિરતા મળે છે અને આવનારી પેઢી આ સમૃદ્ધ ધરોહર સાથે જોડાયેલી રહે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આવા પ્રયાસો રાજ્યની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવામાં, સમાજમાં સમરસતા અને એકતા વધારવામાં તેમજ આદિવાસી જીવનશૈલી અને કલાઓની પ્રાચીન પરંપરાઓને સંરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ટપાલ ટિકિટો દેશની સંસ્કૃતિ, કલા, વારસો, ઇતિહાસ, મહાન વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ જ્ઞાન-વિજ્ઞાન અને સિદ્ધિઓનું પ્રતિબિંબ રજૂ કરે છે, જે સંચાર સાથે રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પણ પ્રોત્સાહન આપે છે. પોસ્ટમાસ્ટર જનરલે વધુમાં જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળા’ પર ડાક વિભાગના સૌજન્યથી માનનીય મુખ્યમંત્રી દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ આદિવાસી ઉત્સવની સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્તાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે અને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી વારસાને પણ વધુ સમૃદ્ધ બનાવશે.

 છોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ છે. આ મેળામાં આદિવાસી મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ, ભક્તિ અને પરસ્પર સૌહાર્દનો અનોખો માહોલ સર્જે છે. તેમણે જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રી દ્વારા આ ઉત્સવ પર ટપાલ ટિકિટ જારી કરવામાં આવતા તેને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. તેમણે આ પહેલ માટે ડાક વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો.

છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને જણાવ્યું કે હોળી પર્વ બાદ યોજાતો આ ભવ્ય મેળો રાઠવા આદિવાસી સમુદાયના રિવાજો, માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલબદ્ધ નાદ, ગેર નૃત્યની ઊર્જાસભર રજૂઆતો, પરંપરાગત વાદ્યો, રંગબેરંગી વેશભૂષા અને શરીર પર આલેખાયેલી કલાત્મક આકૃતિઓ આ ઉત્સવની વિશેષતાઓ છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પહેલના અનુસંધાને ભારતીય ડાક વિભાગ દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ ઉત્સવને વધુ પ્રતિષ્ઠિત બનાવે છે.

Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a Stamp and Special Cover on ‘Kawant Ger Mela’

Postmaster General Shri Krishna Kumar Yadav presented First copy of stamp released on ‘Kawant Ger Mela’ to Chief Minister Shri Bhupendrabhai Patel

‘Kawant Ger Mela’, a renowned tribal cultural festival celebrated annually at Kawant in the Chhotaudepur district of Gujarat*

Release of Stamp on ‘Kawant Ger Mela’ is a significant step towards showcasing Gujarat’s Rich Tribal Traditions and Cultural Heritage at the National Level

Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a customized Stamp and Special Cover based on the cultural significance of ‘Kawant Ger Mela’ at the Chief Minister’s residence on 05 March 2026. The Postmaster General of North Gujarat and South Gujarat Region, Shri Krishna Kumar Yadav, presented the first copy of the Stamp and Special Cover to the Chief Minister Shri Bhupendrabhai Patel. This initiative is an important step towards national and international recognition to the State’s rich tribal traditions and cultural heritage. On this occasion, Lok Sabha MP from Chhotaudepur Shri Jashubhai Rathwa, MLA Shri Abhesinh Tadvi, Ms. Gargi Jain, Collector, Chhotaudepur, Senior Superintendent of Post Offices of Vadodara East Division, Shri R. B. Thakor, and several representatives of the Rathwa tribal community were also present.


Chief Minister Shri Bhupendrabhai Patel appreciated the initiative of the Department of Posts for releasing a Customized Stamp and Special Cover based on ‘Kawant Ger Mela’, Chhota Udepur, Gujarat, stating that it is a significant effort towards preserving the State’s tribal culture, art and traditions and passing them on to the coming generations. Chief Minister Shri Bhupendrabhai Patel said that more than a celebration, Kawant Ger Mela is a living tradition that reflects harmony with nature, social unity, and the continuity of ancestral customs passed down through generations. It stands as a significant symbol of India’s indigenous cultural heritage and the enduring spirit of tribal life. Chief Minister said that postal stamps not only promote and preserve culture but also create cultural awareness among the youth. Through such initiatives, the traditions of tribal art, music and dance gain continuity and sustainability, enabling future generations to remain connected with this rich heritage. Chief Minister Shri Bhupendrabhai Patel further added that such efforts play a vital role in strengthening the State’s cultural identity, fostering social harmony and unity in society, and preserving the ancient traditions of tribal lifestyle and arts.

Postmaster General, North Gujarat and South Gujarat Region, Shri Krishna Kumar Yadav said that through postage stamps, the nation’s culture, art, heritage, history, eminent personalities, significant events, knowledge-science and achievements are depicted, thereby promoting national pride and heritage along with serving as a means of communication. Postmaster General Shri Krishna Kumar Yadav further said that stamp and special cover released by the Chief Minister on ‘Kawant Ger Mela’, will serve as a medium to give national and international recognition to the rich cultural significance of this tribal festival and will further promote the rich tribal heritage of Gujarat.

Lok Sabha MP from Chhotaudepur, Shri Jashubhai Rathwa said that Kawant Ger Mela is a renowned tribal cultural festival celebrated annually at Kawant in the Chhotaudepur district of Gujarat. On this occasion, tribal men and women gather in large numbers creating a powerful visual expression of joy, devotion, and community harmony. He further said that Chief Minister has given it a new identity by releasing a stamp on this. He also expressed his gratitude to the Department of Posts for this initiative.

Ms. Gargi Jain, Collector, Chhotaudepur, said that ‘Kawant Ger Mela’, observed soon after the festival of Holi, this vibrant mela is deeply rooted in the traditions, beliefs, and cultural practices of the Rathwa Adivasi community. The festival is characterized by rhythmic drumbeats, energetic Ger dance performances, traditional musical instruments, colorful indigenous attire, and intricate body art. Postal Stamp and special cover released by the Department of Posts on this occasion, following the initiative taken by the district administration under the leadership of the Hon’ble Chief Minister, have added further prestige to this festival.











गुजरात के मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल ने 'कवांट गेर मेला' पर जारी किया डाक टिकट एवं विशेष आवरण, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने भेंट की प्रथम प्रति 

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल को भेंट की  'कवांट गेर मेला' पर जारी  डाक टिकट की प्रथम प्रति

'कवांट गेर मेला' गुजरात के छोटाउदेपुर जिले के कवांट में प्रतिवर्ष आयोजित होने वाला एक प्रसिद्ध जनजातीय सांस्कृतिक उत्सव

'कवांट गेर मेला' पर जारी डाक टिकट गुजरात की समृद्ध जनजातीय परंपराओं एवं सांस्कृतिक विरासत को राष्ट्रीय स्तर पर पहचान दिलाने की दिशा में एक महत्वपूर्ण कदम


Thursday, April 10, 2025

Vishwa Navkar Mahamantra Diwas : Chief Minister of Gujarat Bhupendrabhai Patel released a Special Cover with Cancellation by India Post on 'Vishwa Navkar Mahamantra Diwas'

भारतीय डाक विभाग द्वारा महावीर जयंती से एक दिन पूर्व जैन इंटरनेशनल ट्रेड ऑर्गनाइजेशन (जीतो) की ओर से 9 अप्रैल,  2025 को अहमदाबाद के जीएमडीसी मैदान पर आयोजित ‘'विश्व नवकार महामंत्र दिवस'' पर एक विशेष आवरण और विरूपण गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल द्वारा जारी किया गया। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने मुख्यमंत्री को विशेष आवरण की प्रथम प्रति भेंट किया। इस विशेष आवरण पर 'भगवान पार्श्वनाथ का 2800 वां निर्वाण कल्याणक' पर जारी डाक टिकट लगाकर इसका विशिष्ट विरूपण किया गया। यह आयोजन जैन समुदाय की ओर से विश्व शांति और अहिंसा के संदेश को फैलाने के उद्देश्य से किया गया। इस दौरान सुबह 8:01 बजे से लेकर 9:36 बजे तक एक साथ 25 हजार से अधिक लोगों ने नवकार मंत्र का सामूहिक जाप किया।


प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने नई दिल्ली के विज्ञान भवन में आयोजित कार्यक्रम से पूरे भारत को वर्चुअली संबोधित किया। प्रधानमंत्री श्री मोदी ने नवकार मंत्र के गहन आध्यात्मिक अनुभव साझा करते हुए मन में शांति एवं स्थिरता लाने की इसकी क्षमता पर चर्चा की। उन्होंने कहा, "नवकार महामंत्र सिर्फ मंत्र नहीं है। ये हमारी आस्था का केंद्र है। हमारे जीवन का मूल स्वर, और इसका महत्व सिर्फ आध्यात्मिक नहीं है। ये स्वयं से लेकर समाज तक सबको राह दिखाता है, जन से जग तक की यात्रा है। इस मंत्र का प्रत्येक पद ही नहीं, बल्कि प्रत्येक अक्षर अपने आप में मंत्र है।" प्रधानमंत्री ने सामूहिक नवकार मंत्र के जाप के बाद सभी से नौ संकल्प लेने का भी आग्रह किया। गुजरात के गृह राज्य मंत्री श्री हर्ष संघवी भी अहमदाबाद में आयोजित कार्यक्रम से  वर्चुअली जुड़े।  





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि ‘'विश्व नवकार महामंत्र दिवस' पर विशेष आवरण को एक विशिष्ट प्रतीक के रूप में तैयार किया गया है। इसमें नवकार मंत्र "नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं, एसो पंच नमुक्कारो, सव्व पावप्पणासणो, मंगलाणं च सव्वेसिँ, पढमं हवइ मंगलं" को प्रदर्शित किया गया है। ऐसे में एक प्रतिष्ठित सांस्कृतिक प्रतीक के रूप में जारी इस विशेष आवरण के माध्यम से युवा पीढ़ी अपनी संस्कृति और विरासत से अवगत हो सकेगी। ये विशेष आवरण फिलेटली का एक अद्भुत हिस्सा बनकर और डाक टिकट लगकर देश-विदेश में भी जायेंगे, जहाँ नवकार महामंत्र की गाथा को लोगों तक फैलाएँगे और इसका देश-विदेश में व्यापक प्रचार-प्रसार हो सकेगा।

गौरतलब है कि नवकार महामंत्र दिवस आध्यात्मिक सद्भाव और नैतिक चेतना का एक महत्वपूर्ण उत्सव है और यह जैन धर्म में सबसे अधिक पूजनीय और सार्वभौमिक मंत्र नवकार महामंत्र के सामूहिक जाप के माध्यम से लोगों को एकजुट करने का प्रयास करता है। अहिंसा, विनम्रता और आध्यात्मिक उत्थान के सिद्धांतों पर आधारित यह मंत्र प्रबुद्ध व्यक्तियों के गुणों को श्रद्धांजलि देता है और आंतरिक परिवर्तन को प्रेरित करता है। यह दिवस सभी व्यक्तियों को आत्म-शुद्धि, सहिष्णुता और सामूहिक कल्याण के मूल्यों पर चिंतन करने के लिए प्रोत्साहित करता है। शांति और एकजुटता के लिए इस वैश्विक मंत्रोच्चार में देश-विदेश से तमाम लोग शामिल हुए। उन्होंने पवित्र जैन मंत्र के माध्यम से शांति, आध्यात्मिक जागृति और सार्वभौमिक सद्भाव को बढ़ावा देने के लिए भाग लिया।

इस अवसर पर टोरेंट ग्रुप के चेयरमैन श्री सुधीर मेहता, जीतो की अहमदाबाद इकाई अध्यक्ष श्री ऋषभ पटेल, जीतो के चीफ सेक्रेटरी श्री मनीष शाह, कन्वीनर श्री आसित शाह, वाइस चेयरमैन श्री वैभव शाह, श्री प्रकाश भाई संघवी, श्री गणपतराज चौधरी, अहमदाबाद जीपीओ डिप्टी चीफ पोस्टमास्टर श्री अल्पेश शाह और जैन समुदाय के विभिन्न पंथों जैसे श्वेतांबर, दिगंबर, तेरापंथी, स्थानकवासी आदि के साधु-साध्वी, आचार्य, गच्छाधिपति आयोजन में शामिल हुए।

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' પર વિશેષ ડાક આવરણ અને વિરુપણ બહાર પાડ્યું

'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' પર પ્રકાશિત વિશેષ આવરણ દ્વારા તેનો દેશ- વિદેશમાં થશે વ્યાપક પ્રચાર-પ્રસાર - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ

9 એપ્રિલ, 2025 ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત "વિશ્વ નવકાર મહામંત્ર દિવસ" નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક વિશેષ આવરણ અને વિરુપણનું વિમોચન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે મુખ્યમંત્રીને વિશેષ આવરણની પ્રથમ નકલ ભેટ આપી. આ વિશેષ આવરણ પર 'ભગવાન પાર્શ્વનાથના 2800મા નિર્વાણ કલ્યાણક'  વિષય પર બહાર પડેલ ડાક ટિકિટ ચોંટાડીને અનોખી રીતે વિરૂપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન જૈન સમુદાય દ્વારા વિશ્વ શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું. આ દરમિયાન સવારે 8:01 થી 9:36 વાગ્યા સુધી 25 હજારથી વધુ લોકોએ સામૂહિક રીતે નવકાર મંત્રનો જાપ કર્યો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાંથી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવકાર મંત્રનો પોતાનો ઊંડો આધ્યાત્મિક અનુભવ શેર કર્યો અને મનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની તેની ક્ષમતા વિશે ચર્ચા કરી. તેમણે કહ્યું, “નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી. આ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણા જીવનનો મૂળ સ્વર અને તેનું મહત્વ ફક્ત આધ્યાત્મિક નથી. "આ સ્વયં થી લઈને સમાજ સુધી સૌને માર્ગ દર્શાવે છે, તે જન થી જગ સુધીની યાત્રા છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, પરંતુ દરેક અક્ષર પોતે જ એક મંત્ર છે." પ્રધાનમંત્રીએ સામૂહિક નવકાર મંત્રના જાપ પછી સૌને નવ સંકલ્પ લેવાની અપીલ પણ કરી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' પર વિશેષ આવરણને એક વિશિષ્ટ પ્રતીક રૂપે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં નવકાર મંત્ર "નમો અરીહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એશો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિમ, પઢમં હવઈ મંગલમ" દર્શાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, યુવા પેઢી એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક તરીકે પ્રકાશિત થયેલા આ વિશેષ આવરણ દ્વારા તેમની સંસ્કૃતિ અને વારસાથી વાકેફ થઈ શકશે. આ વિશેષ આવરણ ફિલેટલીનો એક અદ્ભુત હિસ્સો બની ડાક ટિકિટ સાથે દેશ-વિદેશમાં પણ પહોંચશે, જ્યાં નવકાર મહામંત્રની ગાથાને લોકો સુધી ફેલાવશે અને તેનું દેશ-વિદેશમાં વ્યાપક પ્રચાર-પ્રસાર શક્ય બનાવશે.

આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા, JITO - અમદાવાદ યુનિટના પ્રમુખ શ્રી ઋષભ પટેલ, JITO ના ચીફ સેક્રેટરી શ્રી મનીષ શાહ, કન્વીનર શ્રી આસિત શાહ, વાઇસ ચેરમેન શ્રી વૈભવ શાહ, શ્રી પ્રકાશભાઈ સંઘવી, શ્રી ગણપતરાજ ચૌધરી, અમદાવાદ જીપીઓના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્તર શ્રી અલ્પેશ શાહ તેમજ જૈન સમાજના વિવિધ પંથો જેમ કે શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાણકવાસી વગેરેના સાધુ-સાધ્વી, આચાર્ય અને ગચ્છાધિપતિઓએ આ ભવ્ય આયોજનમાં હાજરી આપી.

Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel released a Special Cover with Cancellation by India Post, on 'Vishwa Navkar Mahamantra Diwas'

India Post Special Cover on 'Vishwa Navkar Mahamantra Diwas' will give it wide publicity in India and abroad - Postmaster General Sh. Krishna Kumar Yadav

On the occasion of 'Vishwa Navkar Mahamantra Diwas’ organized by the Jain International Trade Organization (JITO) at the GMDC Ground in Ahmedabad on 9th April 2025, a Special Cover with Cancellation was released by the Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel. Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav presented the first copy of the Special Cover to the Chief Minister. This special cover features a unique cancellation with a stamp depicting the 2800th Nirvan Kalyanak of Bhagwan Parshvanath. The event was organized by the Jain community to spread the message of world peace and non-violence. During this event, more than 25,000 people gathered and collectively chanted the Navkar Mantra from 8:01 AM to 9:36 AM.

Prime Minister Shri Narendra Modi addressed the function virtually from the Science Bhavan, New Delhi. In his address, the Prime Minister shared his deep spiritual experiences with the Navkar Mantra and discussed its ability to bring peace and stability to the mind. He stated, "Navkar Mantra is not just a mantra, it is the center of our faith, the essence of our life. It’s importance is not only spiritual. It guides everyone, from the individual to society, from the common man to the entire world. Every word, every letter of this mantra is itself a mantra." After the collective chanting of the mantra, the Prime Minister urged everyone to take nine vows also. The Home Minister of Gujarat, Shri Harsh Sanghvi, also joined the event virtually at Ahmedabad.

Postmaster General, Shri Krishna Kumar Yadav told that the special cover on 'Vishwa Navkar Mantra Diwas' is designed as a unique symbol. It prominently features the Navkar Mantra: "Namo Arihantanam, Namo Siddhanam, Namo Aayariyanam, Namo Uvajjayanam, Namo Loe Savvasahunam, Eso Panch Namukaaro, Savva Paavappanaassano, Mangalaanam Cha Savvesim, Padhmam Havai Mangalam". This special cover has been designed as a distinguished cultural symbol and will help the younger generation connect with their culture and heritage. It will become a remarkable part of philately, with stamp affixed to it, and will move across the world thereby spreading the importance of the Navkar Mantra far and wide.

On this Occasion, Chairman of Torrent Group, Shri Sudhir Mehta, Chairman of JITO Ahmedabad, Shri Rishabh Patel, Chief Secretary of JITO, Shri Manish Shah, Convener, Shri Aasit Shah, Vice- Chairman, Shri Vaibhav Shah, Shri Prakashbhai Sanghvi, Shri Ganpatraj Chaudhary, Deputy Chief Postmaster, Ahmedabad GPO, Shri Alpesh Shah as well as Saints, Sadhvis, Acharyas, Gachchadhipatis from various sects of Jain community such as Shvetambara, Digambar, Terapanthi, Sthanakvasi etc. were also remained present















गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने 'विश्व नवकार महामंत्र दिवस' पर जारी किया विशेष डाक आवरण और विरूपण

'विश्व नवकार महामंत्र दिवस' पर जारी विशेष आवरण के माध्यम से देश-दुनिया में होगा इसका व्यापक प्रचार प्रसार-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

Monday, December 16, 2024

गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने 'रण उत्सव' पर कच्छ संस्कृति की झलक दिखाने वाला जारी किया विशेष डाक आवरण और विरूपण

गुजरात के धोरडो गाँव में रण उत्सव के तहत आयोजित भव्य सांस्कृतिक कार्यक्रम “कच्छड़ों बारेमास” में भारतीय डाक विभाग द्वारा ‘रण उत्सव' पर एक विशेष आवरण और विरूपण गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल द्वारा 15 दिसंबर, 2024 को जारी किया गया। 

 
 

सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने मुख्यमंत्री को विशेष आवरण की प्रथम प्रति भेंट किया। इस विशेष आवरण पर कच्छ कशीदाकारी पर जारी डाक टिकट लगाकर इसका विशिष्ट विरूपण किया गया।


इस अवसर पर गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने कहा कि 2005 में गुजरात के तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी जी द्वारा शुरू किया गया रण उत्सव आज एक वैश्विक उत्सव बन गया है। देश-विदेश के लोग आतुरता से इस उत्सव का इंतज़ार करते हैं। प्रकृति, संस्कृति, कला, परम्परा और विरासत के इस उत्सव ने न केवल स्थानीय अर्थव्यवस्था को गति दी है बल्कि इसे वैश्विक सांस्कृतिक मंच में बदल दिया है। 

डाक विभाग द्वारा रण उत्सव पर जारी विशेष आवरण की सराहना करते हुए कहा कि डाक टिकट और विशेष आवरण किसी भी राष्ट्र की संस्कृति और विरासत को अन्य भागों से जोड़कर सांस्कृतिक आदान-प्रदान की सुविधा प्रदान करते हैं और सांस्कृतिक संदर्भ स्थापित करते हैं । मुख्यमंत्री ने रण उत्सव में हस्तशिल्प और कारीगरी के विभिन्न स्टॉल के साथ डाक विभाग के स्टॉल का भी विजिट किया और डाक सेवाओं की सराहना की। इस अवसर पर उन्हें गुजरात की थीम पर आधारित पर्सनलाइज्ड माई स्टैंप भी भेंट किया गया।

मुख्यमंत्री ने कहा कि गत वर्ष 2023 में संयुक्त राष्ट्र विश्व पर्यटन संगठन ने धोरडो की जीवंतता और कई आकर्षणों को मान्यता दी, और इसे “सर्वश्रेष्ठ पर्यटन गाँव 2023” के प्रतिष्ठित खिताब से सम्मानित किया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि ‘रण उत्सव' पर विशेष आवरण को एक विशिष्ट प्रतीक के रूप में तैयार किया गया है। इसमें कच्छ का रण, सफेद नमक के रेगिस्तान, टेंट सिटी, सूर्यास्त, सजे-धजे ऊंट और वाद्य यंत्रों को सहेजती जीवंत संस्कृति को प्रदर्शित किया गया है। इसमें दर्ज है कि वर्ष 2005 में शुरू किया गया तीन दिवसीय उत्सव आज अपनी लोकप्रियता के चलते कच्छ के रण के पास धोरडो गाँव में 100 दिवसीय उत्सव में तबदील हो चुका है। सफेद रेत पर तंबुओं का शहर अपनी रोमांचकता के चलते देश- दुनिया के पर्यटकों को आकर्षित करता है। गुजरात में कच्छ का रण अपनी सफेद नमकीन रेगिस्तानी रेत के लिए प्रसिद्ध है और इसे दुनिया का सबसे बड़ा नमक रेगिस्तान माना जाता है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि रण उत्सव न केवल एक पर्यटन स्थल है बल्कि यह कच्छ की आत्मा का उत्सव भी है। ऐसे में एक प्रतिष्ठित सांस्कृतिक प्रतीक के रूप में रण उत्सव पर जारी इस विशेष आवरण के माध्यम से युवा पीढ़ी अपनी संस्कृति और विरासत से अवगत हो सकेगी। ये विशेष आवरण फिलेटली का एक अद्भुत हिस्सा बनकर और डाक टिकट लगकर देश-विदेश में भी जायेंगे, जहाँ रण के उत्सव की गाथा को लोगों तक फैलाएँगे। इसका पर्यटन के क्षेत्र में भी देश-विदेश में व्यापक प्रचार-प्रसार हो सकेगा।


गौरतलब है कि रण उत्सव कच्छ के सांस्कृतिक रंगों को बिखेरता है। यहां संस्कृति, कला, संगीत और स्थानीय हस्तशिल्प का एक अनोखा संगम देखने को मिलता है। यह उत्सव कच्छ की परंपराओं को जीवंत करता है और भारत के विभिन्न हिस्सों से आए पर्यटकों के लिए आकर्षण का केंद्र बनता है।





कच्छ मंडल के अधीक्षक डाकघर श्री एस. आर. मिस्त्री ने बताया कि 'रण उत्सव' पर जारी उक्त विशेष आवरण मय विरूपण 25 रुपए में डाकघरों के माध्यम से उपलब्ध होगा। इसे रण उत्सव में डाक विभाग के विशेष स्टॉल के माध्यम से भी लिया जा सकेगा।

इस अवसर पर मंत्री (पर्यटन), श्री मुलुभाई बेरा, सांसद कच्छ, श्री विनोदभाई चावड़ा, प्रमुख जिला पंचायत, श्री जनकसिंह जाडेजा, जिला भाजपा प्रमुख, श्री देवजीभाई विरचंद, विधायक भुज, श्री केशुभाई पटेल विधायक रापर, श्री वीरेंद्रसिंह जाडेजा, विधायक गांधीधाम, श्रीमती मालतीबेन महेश्वरी, विधायक अबाडासा, श्री प्रद्युम्नसिंह जाडेजा, विधायक अंजार, श्री त्रिकमभाई चांगा, सचिव (पर्यटन), श्री राजेंद्र कुमार, प्रबंध निदेशक और आयुक्त (पर्यटन), सुश्री सैडिंगपुई छकछुक, कलेक्टर कच्छ, श्री अमित अरोड़ा, जिला विकास अधिकारी कच्छ, श्री एस.के.प्रजापति, सरपंच धोरडो, श्री मिया हुसैन, अधीक्षक डाकघर, कच्छ मंडल, श्री एस.आर. मिस्त्री  सहित तमाम जनप्रतिनिधि और अधिकारी उपस्थित रहे।


Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a Special Cover and Cancellation on ‘Rann Utsav’ showcasing a glimpse of the Culture of Kachchh

Special Cover on 'Rann Utsav' will promote it’s cultural heritage across the Country and the World - Postmaster General Krishna Kumar Yadav


A Special Cover on 'Rann Utsav', along with Cancellation was released by the Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel on December 15, 2024 at a grand Cultural Program "Kachchhdo Baremas" which was organized under “Rann Utsav” festival in Dhordo village, Gujarat. On this occasion Postmaster General of Saurashtra and Kachchh Region Shri Krishna Kumar Yadav presented the first copy of the special cover to the Chief Minister. The special cover features a unique cancellation with a stamp depicting Kutch Embroidery.

On this occasion, Chief Minister Shri Bhupendrabhai Patel said that the Rann Utsav, initiated by the then Chief Minister of Gujarat, Shri Narendra bhai Modi, in 2005, has now become a global celebration. People from across the country and abroad eagerly wait for this festival. This celebration of nature, culture, art, tradition, and heritage has not only boosted the local economy but has also transformed it into a global cultural platform. Appreciating the special cover released by the Department of Posts on Rann Utsav, he also mentioned that Stamps and Special Covers connect a nation's culture and heritage with other parts of the world, facilitating cultural exchange and establishing vide cultural context. While visiting various stalls at Rann Utsav showcasing handicrafts and craftsmanship, the Chief Minister also visited the India Post Stall and appreciated the Postal services. On this occasion, he was also presented with a Personalized My Stamp on Gujarat theme.

The Chief Minister said that in last Year 2023, the United Nations World Tourism Organization recognized Dhordo’s vibrancy and many attractions and awarded it the prestigious title of “Best Tourism Village 2023”.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the special cover on 'Rann Utsav' has been designed as a unique symbol. It showcases the vibrant culture of Kachchh, featuring the Rann of Kachchh, the white salt desert, the Tent City, the sunset, decorated camels and musical instruments. It is recorded that the three-day festival, which was started in 2005, has today transformed into a 100-day festival in Dhordo village near Rann of Kachchh due to its popularity. The city of tents on white sand attracts tourists from all over the world due to its excitement. The Rann of Kachchh in Gujarat is famous for its white salty desert sand and is considered to be the largest salt desert in the world.

Postmaster General Shri Krishna Kumar Yadav said that this Special Cover is issued as a prestigious cultural symbol because Rann Utsav is not only a tourist destination but also a celebration of the soul of Kachchh. Through this special cover, the younger generation will be able to connect with their culture and heritage. These special cover, being a part of philately bearing stamps on it, will be sent across the country and abroad, spreading the importance of the Rann Utsav to people. This will also lead to widespread promotion of tourism, both nationally and globally.

It is noteworthy that the Rann Utsav showcases the cultural vibrancy of Kachchh. The festival presents a unique fusion of culture, art, music, and local handicrafts. It brings Kachchh's traditions to life and serves as a major attraction for tourists from various parts of India.

Superintendent of Post Office, Kachchh Division, Shri S. R. Mistry, informed that the Special Cover with Cancellation on 'Rann Utsav' will be available for sale at ₹ 25 from Post Offices. It can also be obtained at the special stall set up by the Department of Posts during the Rann Utsav.

On this occasion, Minister (Tourism) Shri Mulubhai Bera, Member of Parliament Kachchh, Shri Vinodbhai Chavda, President District Panchayat, Shri Janaksingh Jadeja, District BJP President, Shri Devjibhai Virchand, MLA Bhuj ,Shri Keshubhai Patel, MLA Rapar, Shri Virendrasingh Jadeja, MLA Gandhidham Smt. Malatiben Maheshwari, MLA Abadasa, Shri Pradyumansinh Jadeja, MLA Anjar, Shri Trikambhai Chhanga, Secretary (Tourism) Shri Rajendra Kumar, Managing Director and Commissioner (Tourism) Ms. Sadingpui Chhakchhuk, Collector Kachchh, Shri Amit Arora, District Development Officer Kachchh, Shri S.K. Prajapati, Sarpanch of Dhordo, Shri Miya Hussain, Superintendent of Post Offices Kachchh Division, Shri S.R. Mistry were also remain present.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કચ્છની સંસ્કૃતિની ઝલક દર્શાવતા‘ રણ ઉત્સવ’ પર વિશેષ આવરણ અને વિરૂપણ વિમોચન કર્યું


‘રણ ઉત્સવ’ પર વિશેષ કવર દ્વારા દેશ-વિદેશમાં તેનું વ્યાપક પ્રમોશન અને પ્રસારણ થશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ


ગુજરાતના ધોરડો ખાતે રણોત્સવ અંતર્ગત આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ “ કચ્છડો બારેમાસ” માં ભારતીય ટપાલ વિભાગે ‘રણ ઉત્સવ’ પર વિશેષ આવરણ અને વિરૂપણ વિમોચન કર્યું, જે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા 15 ડિસેમ્બર, 2024 ના રોજ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રીને વિશેષ આવરણની પ્રથમ કોપી ભેટ તરીકે આપી. આ ખાસ કવરમાં કચ્છના ભરતકામ દર્શાવતી ટપાલ ટીકીટ લગાવી એનું અનોખું વિરૂપણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ રણ ઉત્સવ આજે વૈશ્વિક ઉત્સવ બની ગયો છે. દેશ-વિદેશના લોકો આ ઉત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ, કલા, પરંપરા અને વારસાની આ ઉજવણીએ માત્ર સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપ્યો નથી પરંતુ તેને વૈશ્વિક સાંસ્કૃતિક મંચમાં પણ પરિવર્તિત કર્યું છે. રણ ઉત્સવ પર ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા વિશેષ કવરની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ટપાલ ટિકિટો અને વિશેષ કવર કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને વારસાને અન્ય ભાગો સાથે જોડીને સાંસ્કૃતિક આદાનપ્રદાનની સુવિધા આપે છે અને સાંસ્કૃતિક સંદર્ભ સ્થાપિત કરે છે.  રણ ઉત્સવમાં હસ્તકલા અને કારીગરી દર્શાવતા વિવિધ સ્ટોલની મુલાકાત લેતી વખતે મુખ્યમંત્રીએ ઈન્ડિયા પોસ્ટ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને ટપાલ સેવાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તેમને ગુજરાત થીમ પર વ્યક્તિગત માય સ્ટેમ્પ પણ ભેટ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષ 2023માં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોની જીવંતતા અને અનેક આકર્ષણોને ઓળખીને તેને “શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2023”નું પ્રતિષ્ઠિત બિરુદ આપ્યું હતું.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 'રણ ઉત્સવ' પર વિશેષ કવર એક અનોખા પ્રતીક તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તે કચ્છના રણ, સફેદ મીઠાનું રણ, ટેન્ટ સિટી, સૂર્યાસ્ત, સુશોભિત ઊંટ અને સંગીતનાં સાધનોને સાચવતી જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. આ વિશેષ કવર પર રણ ઉત્સવ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી છે, જે તેને વધુ માહિતીપ્રદ બનાવે છે. આમાં દર્શાવાયું  છે કે તેની લોકપ્રિયતાને કારણે, વર્ષ 2005માં શરૂ થયેલો ત્રણ દિવસીય ઉત્સવ આજે કચ્છના રણ નજીકના ધોરડો ગામમાં 100 દિવસના ઉત્સવમાં પરિવર્તિત થયો છે. સફેદ રેતી પર તંબુઓનું શહેર તેની રોમાંચકતાને કારણે દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગુજરાતમાં કચ્છનું રણ તેની સફેદ ખારી રણની રેતી માટે પ્રખ્યાત છે અને તેને વિશ્વનું સૌથી મોટું ખારું રણ માનવામાં આવે છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે રણ ઉત્સવ એ માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ તે કચ્છના આત્માની ઉજવણી પણ છે. આવી સ્થિતિમાં, પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક તરીકે રણ ઉત્સવ પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવર દ્વારા, યુવા પેઢી તેમની સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થઈ શકશે. આ વિશેષ કવર, ફિલેટલીનો અદ્ભુત ભાગ બનીને અને એની ઉપર ટપાલ ટિકિટ છપાઈને દેશ-વિદેશમાં જશે, જ્યાં તેઓ રણ ઉત્સવની કથા લોકો સુધી પહોંચાડશે. જેનાથી દેશ-વિદેશમાં પ્રવાસન ક્ષેત્રે પણ તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થશે.

ઉલ્લેખનીય છે કે રણ ઉત્સવ કચ્છની સાંસ્કૃતિક જીવંતતા દર્શાવે છે. આ તહેવાર સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. તે કચ્છની પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે.

ટપાલ વિભાગના કચ્છ મંડળ ના સુપરિન્ટેન્ડન્ટ શ્રી એસ. આર. મિસ્ટ્રી એ જણાવ્યું કે, ‘રણ ઉત્સવ’ પર વિમોચન કરાયેલ આ વિશેષ કવર 25 રૂપિયા માં પોસ્ટ ઓફિસો થી મળી રહેશે. આ ઉપરાંત આ કવર ને રણ ઉત્સવમાં ટપાલ વિભાગના લાગેલ વિશેષ સ્ટોલ પરથી પણ પ્રાપ્ત કરી શકાશે.

આ પ્રસંગે મંત્રી (પર્યટન), શ્રી મુલુભાઈ બેરા, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રમુખશ્રી જીલ્લા પંચાયત, શ્રી જનકસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ, શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય ભુજ, શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય રાપર, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગાંધીધામ, શ્રીમતી. માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય અબડાસા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય અંજાર, શ્રી ત્રિકમભાઈ છાંગા, સચિવ (પર્યટન),શ્રી રાજેન્દ્ર કુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને કમિશનર (પર્યટન), સુશ્રી સૈડિંગપુઈ છકછુક, કલેક્ટર કચ્છ, શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી  કચ્છ, શ્રી એસ કે પ્રજાપતિ સરપંચ ધોરડો, શ્રી મીયા હુસેન અને કચ્છ ટપાલ વિભાગ ના અધિક્ષક, શ્રી એસ. આર. મિસ્ટ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 


 
 
 
 
 गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने 'रण उत्सव' पर कच्छ संस्कृति की झलक दिखाने वाला जारी किया विशेष डाक आवरण और विरूपण

'रण उत्सव' पर जारी विशेष आवरण के माध्यम से देश-दुनिया में होगा इसका व्यापक प्रचार-प्रसार - पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव