डाक विभाग से सामान्य डाक भेजने के बाद उसके गंतव्य तक पहुंचने को लेकर बनी रहने वाली चिंता अब नहीं रहेगी। अब साधारण (अनअकाउंटेबल) डाक भी ऑनलाइन ट्रैक की जा सकेगी। इसके लिए साधारण डाक पर भी बारकोड लगाया जाएगा, इससे डाक कहां तक पहुंची, इसकी निगरानी संभव हो सकेगी। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग ने देशभर में डाक सेवाओं के आधुनिकीकरण एवं परिचालन दक्षता में वृद्धि की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए साधारण डाक की बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग सुविधा को एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0 एप्लीकेशन में लागू किया है। साधारण डाक, विभाग के वार्षिक मेल ट्रैफिक का सर्वाधिक हिस्सा है। इनकी वार्षिक संख्या लगभग 90 करोड़ है तथा ये सार्वभौमिक डाक सेवाओं की रीढ़ हैं। इस श्रेणी में चिट्ठियां, अखबार, पत्रिकाएं, सरकारी सूचनाएं और अन्य सामान्य डाक आती हैं। अब तक इन डाक वस्तुओं का कोई डिजिटल रिकॉर्ड नहीं होने से इनकी ट्रैकिंग संभव नहीं थी। इन साधारण डाक की संख्या का अनुमान वर्ष में दो बार सीमित अवधि के लिए की जाने वाली मैनुअल गणना के आधार पर लगाया जाता था। यह प्रक्रिया समय-साध्य होने के साथ-साथ कई बार पूर्णतः सटीक आंकड़े उपलब्ध कराने में सक्षम नहीं थी। परिणामस्वरूप परिचालन योजना, संसाधन प्रबंधन तथा सेवा सुधार के लिए आवश्यक वास्तविक आंकड़ों की उपलब्धता में कठिनाई आती थी। इसी आवश्यकता को ध्यान में रखते हुए डाक विभाग द्वारा 15 जून 2026 से लागू व्यवस्था में एपीटी एप्लीकेशन में प्रत्येक साधारण डाक का बारकोड आधारित इंडक्शन किया जाएगा तथा संबंधित वितरण डाकघरों में प्राप्त होने वाले प्रत्येक साधारण डाक को पोस्टमैन द्वारा डाक सेवा ऐप से वितरण किया जाएगा। इससे साधारण डाक के वितरण की संपूर्ण प्रक्रिया डिजिटल माध्यम से संचालित होगी। इस प्रणाली से साधारण डाक की संख्या का वास्तविक एवं सटीक रिकॉर्ड उपलब्ध होगा तथा डाक प्रवाह की निगरानी अधिक प्रभावी ढंग से की जा सकेगी।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि नई व्यवस्था के अंतर्गत ज्यादा डाक भेजने वाले बल्क मेलर्स को भी प्रोत्साहित किया जा रहा है कि वे डाक विभाग द्वारा आवंटित बारकोड श्रृंखला को सीधे साधारण डाक पर मुद्रित करें अथवा प्रस्तुतीकरण से पूर्व पूर्व-मुद्रित बारकोड चिपकाकर डाक जमा करें। इसके अतिरिक्त, बुकिंग संबंधी डेटा माइक्रोसॉफ्ट एक्सेल प्रारूप में उपलब्ध कराएँ, ताकि साधारण डाक की इंडक्शन प्रक्रिया अधिक त्वरित, त्रुटिरहित एवं सुचारु रूप से संपन्न हो सके। इससे साधारण डाक की प्रोसेसिंग अधिक तेज, व्यवस्थित एवं पारदर्शी होगी तथा परिचालन प्रक्रिया में स्वचालन (ऑटोमेशन) को बढ़ावा मिलेगा।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग प्रणाली से डाक परिचालन में पारदर्शिता और जवाबदेही बढ़ेगी तथा साधारण डाक की आवाजाही की डिजिटल निगरानी सुनिश्चित हो सकेगी। इसके अतिरिक्त, प्राप्त आंकड़ों के आधार पर संसाधनों एवं मानव श्रम की बेहतर योजना बनाना संभव होगा, जिससे कार्यकुशलता में वृद्धि होगी। यह प्रणाली सेवा गुणवत्ता और ग्राहक संतुष्टि को भी बेहतर बनाएगी तथा भविष्य की नीतियों, योजनाओं एवं परिचालन सुधारों के लिए विश्वसनीय डेटा उपलब्ध कराएगी। साथ ही, यह पहल डाक विभाग के आधुनिकीकरण एवं डिजिटलीकरण के प्रयासों को नई गति प्रदान करते हुए देशभर में अधिक सक्षम, पारदर्शी और तकनीक-संचालित डाक सेवाओं के विकास में महत्वपूर्ण योगदान देगी।
Department of Posts rollout of tracking of Unaccountable Mail functionality of APT Pan India – Postmaster General Krishna Kumar Yadav
Approximately 90 crore unaccountable Mail processed annually across India; Online tracking now available for unaccountable Mail through Barcodes– Postmaster General Krishnaa Kumar Yadav
India Post strengthens Unaccountable Mail operations with digital monitoring– Postmaster General Krishna Kumar Yadav
The long-standing concern about whether unaccountable mail sent through the Post Offices has reached its destination will now be a thing of the past. Now, unaccountable mail can be tracked online. To facilitate this, unaccountable mail will be affixed with barcodes, enabling digital monitoring of its movement, said Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region at Ahmedabad.
Postmaster General Shri Krishna Kumar Yadav said that the Department of Posts has taken a significant step towards the modernization of postal services and enhancement of operational efficiency by implementing the barcode-based induction and invoicing facility for unaccountable mail in the Advanced Postal Technology (APT) 2.0 application. Unaccountable mail constitutes the largest share of the Department's annual mail traffic. With an annual volume of approximately 90 crore articles, it forms the backbone of Universal Postal Services. This category includes letters, newspapers, magazines, government communications, and other similar mails. Until now, these mails did not have any digital record, making individual tracking impossible. Their annual volume was estimated on the basis of manual counts conducted for limited periods twice a year. This process was not only time-consuming but also often fell short of providing fully accurate data. As a result, Department faced challenges in obtaining reliable statistics required for operational planning, resource management, and service improvement.
A senior bureaucrat of Indian Postal Services, Postmaster General Sh. Krishna Kumar Yadav further added that, to address this need, Department of Posts has introduced barcode-based induction of every unaccountable mail in APT 2.0 application. Further, each unaccountable mail received at the destination delivery post office will be delivered by the postman using the Dak Sewa App. As a result, the entire delivery process of unaccountable mail will be managed digitally. This system will provide accurate, real-time records of the volume of unaccountable mail and enable more effective monitoring of mail flow across the postal network.
Postmaster General Shri Krishna Kumar Yadav said that under the new system, bulk mailers are also being encouraged to print the barcode series allotted by the Department of Posts directly on unaccountable mails or affix pre-printed barcodes before presenting the mails for booking. In addition, they are advised to provide booking data in Microsoft Excel format to facilitate faster, error-free, and seamless induction of unaccountable mail. This will make the processing of mail quicker, more organized, and more transparent, while also promoting greater automation in postal operations.
Postmaster General Shri Krishna Kumar Yadav told that the barcode-based induction and invoicing system will enhance transparency and accountability in postal operations while ensuring digital monitoring of the movement of unaccountable mail. The data generated through this system will enable better planning and deployment of resources and manpower, thereby boosting operational efficiency. It will also enhance service quality and customer satisfaction by providing reliable data for future policy formulation, operational planning, and process improvements. Furthermore, this initiative will accelerate the Department of Posts' modernization and digital transformation efforts, contributing significantly to the development of a more efficient, transparent, and technology-driven postal service across the country.
પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે આ ટપાલોને પણ બાર કોડ લગાવીને ઓનલાઈન ટ્રેક કરી શકાશે— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ રહેશે ડિજિટલ દેખરેખ — પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ ટપાલ પર પણ બારકોડ લગાવવામાં આવશે, જેના કારણે ટપાલ ક્યાં સુધી પહોંચી છે તેની દરેક તબક્કે ડિજિટલ દેખરેખ અને ટ્રેકિંગ શક્ય બનશે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશનમાં સાધારણ ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગની નવી સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. સાધારણ ડાક પોસ્ટ વિભાગના વાર્ષિક મેઈલ ટ્રાફિકનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. દર વર્ષે આશરે 90 કરોડ સાધારણ ડાકનું સંચાલન કરવામાં આવે છે અને તે સર્વવ્યાપી ડાક સેવાઓનો મુખ્ય આધારસ્તંભ છે. આ શ્રેણીમાં પત્રો, અખબારો, સામયિકો, સરકારી સૂચનાઓ તથા અન્ય સાધારણ ડાકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પ્રકારની ટપાલ નો કોઈ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી તેનું ઑનલાઇન ટ્રેકિંગ શક્ય નહોતું. સાધારણ ડાકની સંખ્યાનો અંદાજ વર્ષમાં માત્ર બે વખત મર્યાદિત સમયગાળા દરમિયાન કરવામાં આવતી મેન્યુઅલ ગણતરીના આધારે લગાવવામાં આવતો હતો. આ પ્રક્રિયા સમય માંગી લેતી હતી અને ઘણીવાર સચોટ ડેટાનો અભાવ હતો. પરિણામે કામગીરીનું આયોજન, સંસાધનોનું અસરકારક સંચાલન અને સેવા સુધારણા માટે જરૂરી વાસ્તવિક માહિતી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે એપીટી 2.0 એપ્લિકેશનમાં દરેક સાધારણ ડાકનું બારકોડ આધારિત ઇન્ડક્શન કરવામાં આવશે. ઉપરાંત, સંબંધિત ડિવિલરી પોસ્ટઓફિસમાં પહોંચતી દરેક સાધારણ ડાકનું પોસ્ટમેન દ્વારા 'ડાક સેવા' એપ્લિકેશન મારફતે વિતરણ કરવામાં આવશે. પરિણામે સાધારણ ડાકના સમગ્ર સંચાલન અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. આ નવી વ્યવસ્થાથી સાધારણ ડાકની સંખ્યાનો વાસ્તવિક અને ચોક્કસ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ થશે તેમજ સમગ્ર ડાક પ્રવાહ પર વધુ અસરકારક રીતે દેખરેખ રાખી શકાશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ મોટા પ્રમાણમાં ડાક મોકલતા બલ્ક મેઇલર્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોસ્ટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બારકોડ શ્રેણીને સાધારણ ડાક પર સીધી જ પ્રિન્ટ કરે અથવા ડાક રજૂ કરતાં પહેલાં પૂર્વ-મુદ્રિત બારકોડ ચોંટાડીને ડાક જમા કરાવે. ઉપરાંત, બુકિંગ સંબંધિત માહિતી માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સાધારણ ડાકની ઇન્ડક્શન પ્રક્રિયા વધુ ઝડપી, ભૂલરહિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. આ વ્યવસ્થાથી સાધારણ ડાકની પ્રોસેસિંગ વધુ ઝડપી, વ્યવસ્થિત અને પારદર્શક બનશે તેમજ ડાક કામગીરીમાં સ્વચાલન (ઓટોમેશન)ને પણ પ્રોત્સાહન મળશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગ વ્યવસ્થાથી ડાક સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થશે તેમજ સાધારણ ડાકની અવરજવર પર અસરકારક ડિજિટલ દેખરેખ સુનિશ્ચિત કરી શકાશે. ઉપરાંત, આ વ્યવસ્થાથી ઉપલબ્ધ થતા વાસ્તવિક આંકડાઓના આધારે સંસાધનો અને માનવબળનું વધુ અસરકારક આયોજન શક્ય બનશે, જેના પરિણામે કામગીરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ નવી વ્યવસ્થા ડાક સેવાઓની ગુણવત્તા અને ગ્રાહક સંતોષમાં પણ વધારો કરશે તેમજ ભવિષ્યમાં નીતિ નિર્માણ, આયોજન અને કામગીરીમાં સુધારા માટે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ કરાવશે. આ પહેલ પોસ્ટ વિભાગના આધુનિકીકરણ અને ડિજિટાઇઝેશનના પ્રયાસોને નવી ગતિ આપશે અને સમગ્ર દેશમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા ટેક્નોલોજી આધારિત ડાક સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव
देश भर में सालाना 90 करोड़ साधारण डाक का ट्रैफिक, अब इन पर भी बार कोड लगाकर होगी ऑनलाइन ट्रैकिंग -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव
डाक विभाग में अब साधारण डाक के संचालन पर भी होगी डिजिटल निगरानी-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

No comments:
Post a Comment