Showing posts with label Republic Day. Show all posts
Showing posts with label Republic Day. Show all posts

Tuesday, January 27, 2026

गणतंत्र दिवस केवल एक पर्व नहीं, संविधान, लोकतंत्र व राष्ट्र के प्रति हमारे कर्तव्यों की स्मृति का दिवस - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


77वां  गणतंत्र दिवस उत्तर गुजरात परिक्षेत्र के सभी डाकघरों में राष्ट्रीय ध्वज फहराकर हर्षोल्लास के साथ मनाया गया। इस अवसर पर गांधीनगर प्रधान डाकघर में उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा राष्ट्रीय ध्वज फहराया गया तथा गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं दी गईं। कार्यक्रम के दौरान राष्ट्रगान, राष्ट्रगीत वंदे मातरम, देशभक्ति गीतों और राष्ट्र के प्रति समर्पण की भावना से सराबोर वातावरण देखने को मिला। इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा एवं इंडिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों से संवाद किया एवं उन्हें पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए। साथ ही उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को सम्मानित कर उनका उत्साहवर्धन भी किया गया।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने संबोधन में कहा कि, 77वां गणतंत्र दिवस भारत के लंबे संविधानिक सफर और लोकतंत्र की ताकत को याद दिलाता है। यह विभिन्न क्षेत्रों में हुई प्रगति और भारत की विविधता में एकता की सोच को भी सामने लाता है। स्वतंत्र भारत में डाक विभाग ने समाज और राष्ट्र को जोड़ने में अतुलनीय भूमिका निभाई है। 'डाक सेवा जन सेवा' के विजन के साथ भारतीय डाक विभाग समाज के अंतिम व्यक्ति तक अपनी पहुँच सुनिश्चित कर लोक कल्याणकारी योजनाओं से लोगों को जोड़ता है। डिजिटल इंडिया, वित्तीय समावेशन, कैशलेस इकोनॉमी के साथ विकसित भारत की संकल्पना को मूर्त रूप देने में डाक सेवाओं की अहम् भूमिका है। बदलते दौर में युवाओं की जरूरतों को पूरा करने हेतु एन-जेन (नेक्स्ट जेन) स्वरूप में डाकघरों का कायाकल्प किया जा रहा है। श्री यादव ने कहा, भारतीय संविधान की उद्देशिका में निहित मूल शब्दों और उनके गहन अर्थों को आत्मसात करना आज की आवश्यकता है, जिसकी शुरुआत “हम भारत के लोग” से होती है। यही वाक्य हमारे लोकतंत्र की आत्मा, हमारे गणतंत्र की आधारशिला और हमारे राष्ट्रीय जीवन के मूल मूल्यों का प्रतीक है।













पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि गणतंत्र दिवस केवल एक पर्व नहीं, बल्कि संविधान, लोकतंत्र और राष्ट्र के प्रति हमारे कर्तव्यों की स्मृति का दिवस है। यह हर नागरिक को संविधान की अहमियत समझने और उसकी रक्षा करने की जिम्मेदारी याद दिलाता है। आज ही के दिन भारत ने संविधान के माध्यम से लोकतांत्रिक प्रणाली को अपनाकर नागरिकों के कल्याण, समानता और सर्वांगीण विकास का संकल्प लिया था। राष्ट्रीय गीत 'वंदे मातरम्' के 150 वर्ष पूर्ण होने के उपलक्ष्य में डाकघरों में आयोजित विशेष कार्यक्रमों का भी उल्लेख किया।




गांधीनगर मंडल के प्रवर डाकघर अधीक्षक श्री शिशिर कुमार ने अपने संबोधन में स्वतंत्र भारत में डाक सेवाओं की ऐतिहासिक और वर्तमान भूमिका पर  प्रकाश डाला। उन्होंने कहा कि डाक विभाग का प्रत्येक कर्मचारी राष्ट्र निर्माण की प्रक्रिया का सक्रिय भागीदार है और उनके कार्यों के माध्यम से ही एक मजबूत, एकजुट और प्रगतिशील भारत की नींव मजबूत होती है।

अहमदाबाद में शाहीबाग स्थित स्पीड पोस्ट भवन में भी पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने गणतंत्र दिवस पर आयोजित समारोह में भाग लिया और क्षेत्रीय कार्यालय एवं रेलवे मेल सर्विस में उत्कृष्ट कार्य करने वाले कर्मियों को सम्मानित किया।

इस अवसर पर प्रवर अधीक्षक श्री पियूष रजक, श्री शिशिर कुमार, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, डिप्टी अधीक्षक श्री दीपक वाढेर, आइपीपीबी मैनेजर श्री निरंजन भक्ता, सहायक डाक अधीक्षक सुश्री प्रेयल शाह, श्री आर ए शेख, श्री पराग वासनिक, श्री एस एन घोरी, श्री डी पी मोरे, श्री हेमंत कंतार, श्री नितिन शेंद्रे, श्री दक्षेश चौहान, श्री जीनेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक श्री वी के प्रजापति, सुश्री पायल पटेल, सुश्री सोनल देसाई, श्री योगेन्द्र राठोड़, श्री चिराग सुथार, पोस्टमास्टर श्री डी एम राठोड़ सहित तमाम अधिकारी-कर्मचारी व उनके परिजन शामिल हुए और हर्षोल्लास के साथ गणतंत्र दिवस का जश्न मनाया।

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ બંધારણ, લોકશાહી અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોની સ્મૃતિનો દિવસ છે. - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગણતંત્ર દિવસ પર શ્રેષ્ઠ કામગીરી કરનારા ડાક કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યા સન્માનિત

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ અવસરે ગાંધીનગર મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, દેશભક્તિ ગીતો અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના સાથે દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. આ અવસરે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમને પાસબુક તથા પૉલિસી બૉન્ડ વિતરણ કર્યા. સાથે જ શ્રેષ્ઠ કાર્ય કરનારા ડાક કર્મચારીઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત પણ કર્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, 77મો ગણતંત્ર દિવસ ભારતના લાંબા બંધારણીય પ્રવાસ અને લોકશાહીની શક્તિની યાદ અપાવે છે. તે વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અને ભારતની વિવિધતામાં એકતા ની ભાવના ને પણ ઉજાગર કરે છે. સ્વતંત્ર ભારતમાં ડાક વિભાગે સમાજ અને રાષ્ટ્રને જોડવામાં અનોખી ભૂમિકા ભજવી છે. ‘ડાક સેવા, જન સેવા’ ના દ્રષ્ટિકોણ સાથે ભારતીય ડાક વિભાગ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ અને લોક કલ્યાણકારી યોજનાઓથી લોકોને જોડે છે. ડિજિટલ ઇન્ડિયા, આર્થિક સમાવેશન, કેશલેસ અર્થવ્યવસ્થા સાથે વિકાસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ડાક સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બદલાતા યુગમાં યુવાનોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એન-જેન (નેક્સ્ટ જેન) ડાકઘરોનું નવિકરણ કરવામાં આવી રહ્યું છે. શ્રી યાદવે કહ્યું કે, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ મૂળભૂત શબ્દો અને તેમના ગહન અર્થોને સ્વીકારવા આજે જરૂરી છે, જે "અમે ભારતના લોકો" થી શરૂ થાય છે. આ વાક્ય આપણા લોકશાહીના આત્મા, આપણા પ્રજાસત્તાકના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા રાષ્ટ્રીય જીવનના મુખ્ય મૂલ્યોને મૂર્તિમંત કરે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ બંધારણ, લોકશાહી અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોની સ્મૃતિનો દિવસ છે. તે દરેક નાગરિકને બંધારણની મહત્વતા સમજવા અને તેની રક્ષા કરવાની જવાબદારી યાદ અપાવે છે. આજના દિવસે ભારતે બંધારણના માધ્યમથી લોકશાહી પ્રણાલી અપનાવી અને નાગરિકોના કલ્યાણ, સમાનતા અને સર્વાંગી વિકાસનો સંકલ્પ કર્યો હતો. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાકઘરોમાં આયોજિત વિશેષ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો.

ગાંધીનગર મંડળના સિનિયર સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસ શ્રી શિશિર કુમારે પોતાના સંબોધનમાં સ્વતંત્ર ભારતમાં ડાક સેવાઓની ઐતિહાસિક અને વર્તમાન ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ડાક વિભાગનો દરેક કર્મચારી રાષ્ટ્રના નિર્માણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર છે અને તેમના કાર્ય દ્વારા જ મજબૂત, સંયુક્ત અને પ્રગતિશીલ ભારતનો પાયો મજબૂત બને છે.

અમદાવાદમાં શાહિબાગ સ્થિત સ્પીડ પોસ્ટ બિલ્ડિંગમાં પણ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં હાજરી આપી અને ક્ષેત્રીય કાર્યાલય તેમજ રેલવે મેલ સર્વિસના કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા હતા.

આ અવસરે સિનિયર સુપરિટેન્ડન્ટ શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ શ્રી દીપક વાઢેર, આઈપીપીબી મેનેજર શ્રી નિરંજન ભક્તા, સહાયક અધીક્ષક સુશ્રી પ્રેયલ શાહ, શ્રી આર એ શેખ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ એન ઘોરી, શ્રી ડી પી મોરે, શ્રી હેમંત કંતાર, શ્રી નીતિન શેન્દ્રે, શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી જીનેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર શ્રી વી. કે. પ્રજાપતિ, સુશ્રી પાયલ પટેલ, સુ શ્રી સોનલ દેસાઈ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, શ્રી ચિરાગ સુથાર, પોસ્ટમાસ્ટર શ્રી ડી. એમ. રાઠોડ સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહપૂર્વક ગણતંત્ર દિવસની ઉજવણી કરી.

Department of Posts celebrated 77th Republic Day; Postmaster General Krishna Kumar Yadav unfurled the National Flag at the Gandhinagar Head Post Office

Republic Day is not just a festival, but a day to remember our duties towards the Constitution, democracy, and the nation - Postmaster General Krishna Kumar Yadav

On the occasion of Republic Day, Postmaster General Krishna Kumar Yadav felicitated Postal Employees for their outstanding work

77th Republic Day was celebrated with great enthusiasm by unfurling the national flag at all Post Offices of the North Gujarat Region. On this occasion, the national flag was unfurled at the Gandhinagar Head Post Office by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and extended heartfelt Republic Day greetings to the officials. The program witnessed a patriotic atmosphere filled with the National Anthem, the national song Vande Mataram, patriotic songs, and a deep sense of dedication toward the nation. On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav interacted with beneficiaries of the Sukanya Samriddhi Yojana, Postal Life Insurance, and India Post Payments Bank, and distributed passbooks and policy bonds to them. He also felicitated and encouraged postal employees for their exceptional performance.


Postmaster General Shri Krishna Kumar Yadav said that the 77th Republic Day reminds us of India’s long constitutional journey and the strength of its democracy. It also highlights the progress made in various fields and the spirit of unity in diversity that defines India. In independent India, Department of Posts has played an unparalleled role in connecting society and the nation. With the vision of ‘Dak Sewa Jan Sewa,’ India Post ensures its reach to the last miles and connects people with welfare schemes. Postal services play a vital role in realizing the vision of a developed India, alongside Digital India, financial inclusion, and a cashless economy. To meet the evolving needs of the youth, post offices are being revamped into N-GEN (Next GEN) post offices. Shri Yadav added that it is essential today to internalize the core words and their profound meanings enshrined in the preamble of the Indian Constitution, which begins with “We, the People of India.” These words represent the soul of our democracy, the foundation of our republic, and the fundamental values of our national life.




Postmaster General Shri Krishna Kumar Yadav said that Republic Day is not just a festival, but a day to remember our duties toward the Constitution, democracy, and the nation. It reminds every citizen of the importance of the Constitution and their responsibility to protect it. On this day in history, India adopted a democratic system through the Constitution, pledging the welfare of its citizens, equality, and holistic development. He also mentioned the special programs organized at post offices to commemorate the 150th anniversary of the national song Vande Mataram.

In his address, Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shishir Kumar, highlighted the historical and contemporary role of postal services in independent India. He said that every employee of the postal department is an active participant in the nation-building process, and through their efforts, the foundation of a strong, united, and progressive India is strengthened.

Postmaster General Shri Krishna Kumar Yadav also graced the Republic Day celebrations held at the Speed Post building in Shahibaug, Ahmedabad and felicitated employees from the Regional Office and Railway Mail Service for their outstanding work.

On this occasion, Senior Superintendent of Railway Mails Service Shri Piyush Rajak, Shri Shishir Kumar, Assistant Director Shri V. M. Vahora, Shri Ritul Gandhi, Deputy Superintendent Shri Dipak Vadher, IPPB Manager Shri Niranjan Bhakta, Assistant Superintendent Ms. Preyal Shah, Shri R A Shaikh, Shri Parag Wasnik, Shri S N Ghori, Shri D P More, Shri Hemant Kantar, Shri Nitin Shendre, Shri Dakshesh Chauhan, Shri Jinesh Patel, Shri Ronak Shah, Shri Bhavin Prajapati, Postal Inspector Shri V. K. Prajapati, Ms. Payal Patel, Ms. Sonal Desai, Shri Yogendra Rathod, Shri Chirag Suthar, Postmaster Shri D. M. Rathod, along with other Officials and their families, participated and celebrated Republic Day with great enthusiasm.







डाक विभाग ने मनाया  77वां गणतंत्र दिवस, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने गांधीनगर प्रधान डाकघर में फहराया राष्ट्रीय ध्वज

गणतंत्र दिवस केवल एक पर्व नहीं, संविधान, लोकतंत्र व राष्ट्र के प्रति हमारे कर्तव्यों की स्मृति का दिवस-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

गणतंत्र दिवस पर उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया सम्मानित



Monday, January 27, 2025

Department of Posts Celebrated 76th Republic Day with National Flag Unfurled and 'Dak Chaupal' Events at all Post Offices in Gujarat

 

76वां गणतंत्र दिवस डाक विभाग द्वारा हर्षोल्लास के साथ मनाया गया। अहमदाबाद स्थित नवरंगपुरा प्रधान डाकघर में उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने राष्ट्रीय ध्वज फहराया। इस अवसर पर 'डाक चौपाल' महोत्सव का आयोजन कर लोगों को सरकार की तमाम कल्याणकारी योजनाओं के बारे में जानकारी दी गई। 

 

उत्तर गुजरात के सभी 2262 डाकघरों में गणतंत्र दिवस पर राष्ट्रीय ध्वज फहराने के साथ ही डाक चौपाल का भी आयोजन किया गया। इस अवसर पर ‘डाक सेवा - जन सेवा’ के अंतर्गत डाक विभाग की सभी सेवाओ के बारे में जानकारी प्रदान करती हुए बुकलेट का भी लोकार्पण किया गया।  


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने संबोधन में कहा कि डाक विभाग आम जन से जुड़ा हुआ है जो समाज के अंतिम व्यक्ति तक अपनी पहुँच सुनिश्चित कर लोक कल्याणकारी योजनाओं से लोगों को जोड़ता है। ऐसे में गणतंत्र में इसकी भूमिका और भी अहम हो जाती है। संविधान में प्रदत्त अधिकारों के साथ-साथ कर्तव्यों का भी विवेकपूर्ण अनुपालन आवश्यक है। इसी क्रम में आवश्यक सरकारी और नागरिक-केंद्रित सेवाओं को समाज के अंतिम छोर तक ले जाने हेतु हर डाकघर में 'डाक चौपाल' का भी आयोजन किया गया है। इनमें ‘सरकारी सेवाएँ आपके द्वार’ के तहत वित्तीय सेवायें, बीमा, पेमेन्ट्स बैंक सेवायें, डीबीटी, ई कॉमर्स और निर्यात सेवाएँ सहित तमाम नागरिक केंद्रित सेवाओं के बारे में जागरूकता फैलाकर लोगों को लाभान्वित किया गया। भारत सरकार की तमाम कल्याणकारी योजनाएँ डाकघरों के माध्यम से संचालित हो रही हैं। इन्हें समाज के सभी लोगों तक पहुंचाकर हम लोगों को उनका अधिकार दिला सकते हैं और अपने कर्तव्यों की पूर्ति कर सकते हैं। यही गणतंत्र दिवस की असली सार्थकता होगी। उन्होंने सुकन्या समृद्धि योजना और महिला सम्मान बचत पत्र की लाभार्थियों को पासबुक वितरित करते हुए सशक्त नारी-समृद्ध समाज का आह्वान किया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आज ही के दिन हमने संविधान के तहत लोकतान्त्रिक व्यवस्था को अंगीकार कर देश के प्रत्येक नागरिक के कल्याण एवं सर्वोन्मुखी विकास का संकल्प लिया था। ऐसे में एक जिम्मेदार नागरिक और सरकारी व्यवस्था के अंग दोनों रूप में, संविधान द्वारा स्थापित तंत्र की मजबूती हेतु कार्य करते हुए  हमारा दायित्व होना चाहिए कि सरकार की सभी कल्याणकारी योजनाएं आम जन तक पहुंचें और इसके लिए हमें अधिक प्रभावी और प्रतिबद्ध रूप में कार्य करना होगा। गणतंत्र दिवस के दिन हम सभी को लोकतंत्र की उपलब्धियों का उत्सव मनाना चाहिए और एक शांतिपूर्ण, सौहार्दपूर्ण एवं प्रगतिशील भारत के निर्माण में स्वयं को समर्पित करने का संकल्प लेना चाहिए। भारतीय संविधान की उद्देशिका में निहित शब्दों और उनमें निहितार्थ भाव को अंगीकार करने की जरूरत है, जिसकी शुरुआत 'हम भारत के लोग' से हुई है। यही हमारे लोकतंत्र और गणतंत्र का मूल है।

अहमदाबाद सिटी मंडल के प्रवर डाकघर अधीक्षक श्री विकास पाल्वे ने सभी को गणतंत्र दिवस पर हार्दिक शुभकामनाएँ दीं। अपने संबोधन में, उन्होंने स्वतंत्र भारत में डाक सेवाओं की महत्वपूर्ण भूमिका पर जोर दिया और देश के विकास और देश को जोड़ने में उनके अत्यंत महत्वपूर्ण योगदान को रेखांकित किया। उन्होंने बताया कि अहमदाबाद के सभी डाकघरों में डाक चौपाल का फायदा यहाँ की जनता और सभी लाभार्थियों को मिलेगा।

इस अवसर पर सहायक निदेशक श्री रितुल गाँधी, श्री एम. एम. शेख, सीनियर लेखाधिकारी श्री पंकज स्नेही, सीनियर पोस्टमास्टर पी. जे. सोलंकी, आईपीपीबी के मुख्य प्रबंधक श्री कपिल मंत्री, सहायक डाक अधीक्षक श्री जिनेश पटेल, श्री रविंद्र परमार, श्री रमेश पटेल,श्री रोनक शाह, श्री हार्दिक राठोड, श्री हितेश परीख, श्री विशाल चौहाण, निरीक्षक श्री भाविन प्रजापति, श्री योगेंद्र राठोड, पोस्ट फोरम के सदस्यों सुश्री कान्ताबेन चावडा, सुश्री रेखाबेन अधवरियू सहित तमाम अधिकारी-कर्मचारी व उनके परिजन शामिल हुए और हर्षोल्लास के साथ गणतंत्र दिवस का जश्न मनाया।






















ડાક વિભાગે મનાવ્યો 76મો ગણતંત્ર દિવસ, તમામ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે 'ડાક ચોપાલ 'નું પણ આયોજન કરવામાં આવ્યું

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ, ડાક ચોપલમાં લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

ડાક વિભાગ નો સામાન્ય જન સાથે જોડાણ, આવા સંજોગોમાં ગણતંત્રમાં તેની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચોપલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ‘ડાક સેવા - જન સેવા’ સૂત્ર હેઠળ તમામ ટપાલ સેવાઓની માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ડાક વિભાગ સામાન્ય જનતા સાથે જોડાયેલું છે જે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી ને લોક કલ્યાણકારી યોજનાઓથી લોકોને જોડે છે. એવી પરિસ્થિતિમાં, ગણતંત્રમાં ડાક વિભાગની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સંવિધાનમાં આપવામાં આવેલા અધિકારો સાથે કર્તવ્યોનો પણ યોગ્ય અમલ કરવો જરૂરી છે. આ અનુસંધાનમાં, જરૂરી સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓને સમાજના અંતિમ છોર સુધી પહોંચાડવા માટે દરેક ડાકઘરમાં ‘ડાક ચોપલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ‘સરકારી સેવાઓ તમારા દ્વાર’ હેઠળ નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ્સ બેંક સેવાઓ, ડીબટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત વિવિધ નાગરિક-કેન્દ્રીત સેવાઓ વિશે જાગરૂકતા ફેલાવી અને લોકોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ડાકઘરો દ્વારા અમલમાં લેવામાં આવી રહી છે. આ સેવાઓને સમાજના તમામ લોકો સુધી પહોંચાડીને આપણે તેમને તેમના અધિકાર આપવા અને આપણી ફરજોનું નિર્વહણ કરી શકીએ છીએ. આ જ ગણતંત્ર દિવસની વાસ્તવિક મહત્વ હશે. સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન બચત પત્રની લાભાર્થીઓને પાસબુક વિતરણ કરતી વખતે, તેમણે સશક્ત નારી અને સમૃદ્ધ સમાજનું આહ્વાન કર્યું.

શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ દિવસે, આપણે બંધારણ હેઠળ લોકશાહી પ્રણાલી અપનાવી હતી અને દેશના દરેક નાગરિકના કલ્યાણ અને સર્વાંગી વિકાસની ખાતરી કરવાનો સંકલ્પ લીધો હતો. આવી સ્થિતિમાં, એક જવાબદાર નાગરિક અને સરકારી વ્યવસ્થાના એક ભાગ તરીકે, બંધારણ દ્વારા સ્થાપિત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરતી વખતે, આપણી ફરજ હોવી જોઈએ કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચે. અને આ માટે આપણે વધુ અસરકારક અને પ્રતિબદ્ધ રીતે કામ કરવું પડશે. દિવસ પર, આપણે બધાએ લોકશાહીની સિદ્ધિઓની ઉજવણી કરવી જોઈએ અને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ કરવા માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ શબ્દો અને ભાવનાને સ્વીકારવાની જરૂર છે, જે 'આપણે ભારતના લોકો' થી શરૂ થાય છે. આ આપણા લોકશાહી અને ગણતંત્રનો સાર છે.

અમદાવાદ સિટી વિભાગના પ્રવર ડાકઘર અધિકારી શ્રી વિકાસ પાલ્વે એ બધાને ગણતંત્ર દિનની હાર્દિક શુભેચ્છાઓ આપવી. તેમના સંબોધનમાં, તેમણે સ્વતંત્ર ભારતમાં ડાક સેવાનો મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો અને દેશમાં વિકાસ અને દેશના એકતામાં તેના મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કર્યું. તેમણે જણાવ્યું કે, અમદાવાદના તમામ ડાકઘરોમાં ‘ડાક ચોપાલ’નો લાભ અહીંના લોકો અને તમામ લાભાર્થીઓથી મળશે.

આ અવસરે, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી, શ્રી એમ. એમ. શેખ, સિનિયર એકાઉન્ટ અધિકારી શ્રી પંકજ સ્નેહી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી,  ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક ડાક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રવિન્દ્ર પરમાર, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી હિતેશ પરીખ, શ્રી વિશાલ ચૌહાણ, નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, પોસ્ટ ફોરમ ના મેમ્બર્સ મિસ કાન્તાબેન. ચાવડા, મિસ  રેખાબેન અધવરિયું   સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસ ઉજવ્યો



Department of Posts Celebrated 76th Republic Day with National Flag Unfurled and 'Dak Chaupal' Events at all Post Offices

Postmaster General Shri Krishna Kumar Yadav Unfurled National Flag at Navrangpura Head Post Office and Interacted with Beneficiaries in 'Dak Chaupal'

Department of Posts' Connection with the Public Increases the Significance of Its role in the Republic-Postmaster General Krishna Kumar Yadav


Department of Posts Celebrated 76th Republic Day with great enthusiasm. Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav unfurled the National Flag at Navrangpura Head Post Office in Ahmedabad. On this occasion, a 'Dak Chaupal' mahotsav was organized to raise awareness about various Government welfare schemes. The National Flag was unfurled at all 2,262 post offices across North Gujarat Region, accompanied by 'Dak Chaupal'. On this occasion, a booklet providing information about all the Postal services under the slogan ‘Dak Sewa - Jan Sewa’ was also released.

In his address, Postmaster General Shri Krishna Kumar Yadav said that Department of Posts is closely connected with the public, ensuring its reach to the last person in society and connecting people to welfare schemes. In this context, its role in the Republic becomes even more significant. Along with the rights given in the Constitution, the conscientious fulfilment of duties is also essential. In this sequence, 'Dak Chaupal' has been organized at every post office to bring essential government and citizen-centric services to the last mile of the society. These events spread awareness about various citizen-centric services, including financial services, Insurance, payments bank services, DBT, e-commerce, and export services under the ‘Government Services at Doorstep’ initiative, benefiting the public. All welfare schemes of the Government of India are being operated through post offices. By ensuring these services reach all individuals in society, we can uphold their rights and fulfill our responsibilities. This would be the true meaning of Republic Day. While distributing passbooks to the beneficiaries of the Sukanya Samriddhi Yojana and Mahila Samman Savings Certificate, he urged for an empowered woman and a prosperous society.

Postmaster General Shri Krishna Kumar Yadav said that on this day, we embraced the democratic system under the Constitution and pledged to work for the welfare and overall development of every citizen of the country. In this context, as responsible citizens and integral parts of the government system, it is our duty to ensure that all government welfare schemes reach the common people, and for this, we must work more effectively and with greater commitment. On Republic Day, we should celebrate the achievements of democracy and take a pledge to dedicate ourselves to building a peaceful, harmonious, and progressive India. There is a need to embrace the words and the underlying meaning in the Preamble of the Indian Constitution, starting with "We, the people of India." This is the essence of our democracy and republic.

Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Vikas Palwe, extended his heartfelt greetings to everyone on Republic Day. In his address, he emphasized the significant role of postal services in independent India and underlined their extremely important contribution to the country's development and connectivity. He said that the benefit of 'Dak Chaupal' would be available to the public and all beneficiaries at all post offices in Ahmedabad.

On this occasion, Assistant Director Shri Ritul Gandhi, Shri M. M. Shaikh, Sr. Accounts Officer Shri Pankaj Snehi, Senior Postmaster Shri P. J. Solanki, Chief Manager of IPPB, Shri Kapil Mantri, Assistant Superintendent Shri Jinesh Patel, Shri Ravindra Parmar, Shri Ramesh Patel, Shri Ronak Shah, Shri Hardik Rathod, Shri Hitesh Parikh, Shri Vishal Chauhan, Inspector Shri Bhavin Prajapati, Shri Yogendra Rathod, Members of Post Forum Ms. Kantaben Chavda, Ms. Rekhaben Adhvariyu along with other officers, staff, and their families, participated and celebrated Republic Day with great enthusiasm.

 




 डाक विभाग ने मनाया 76वाँ गणतंत्र दिवस, सभी डाकघरों में राष्ट्रीय ध्वज फहराने के साथ 'डाक चौपाल' का भी हुआ आयोजन

पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने नवरंगपुरा प्रधान डाकघर में फहराया राष्ट्रीय ध्वज, डाक चौपाल में किया लाभार्थियों से संवाद

डाक विभाग का आम जन से जुड़ाव, ऐसे में गणतंत्र में इसकी भूमिका और भी अहम - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव