Showing posts with label पहल. Show all posts
Showing posts with label पहल. Show all posts

Friday, July 10, 2026

डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग से सामान्य डाक भेजने के बाद उसके गंतव्य तक पहुंचने को लेकर बनी रहने वाली चिंता अब नहीं रहेगी। अब साधारण (अनअकाउंटेबल) डाक भी ऑनलाइन ट्रैक की जा सकेगी। इसके लिए साधारण डाक पर भी बारकोड लगाया जाएगा, इससे डाक कहां तक पहुंची, इसकी निगरानी संभव हो सकेगी। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग ने देशभर में डाक सेवाओं के आधुनिकीकरण एवं परिचालन दक्षता में वृद्धि की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए साधारण डाक की बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग सुविधा को एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0 एप्लीकेशन में लागू किया है।  साधारण डाक, विभाग के वार्षिक मेल ट्रैफिक का सर्वाधिक हिस्सा है। इनकी वार्षिक संख्या लगभग 90 करोड़ है तथा ये सार्वभौमिक डाक सेवाओं की रीढ़ हैं।  इस श्रेणी में चिट्ठियां, अखबार, पत्रिकाएं, सरकारी सूचनाएं और अन्य सामान्य डाक आती हैं। अब तक इन डाक वस्तुओं का कोई डिजिटल रिकॉर्ड नहीं होने से इनकी ट्रैकिंग संभव नहीं थी। इन साधारण डाक की संख्या का अनुमान वर्ष में दो बार सीमित अवधि के लिए की जाने वाली मैनुअल गणना के आधार पर लगाया जाता था। यह प्रक्रिया समय-साध्य होने के साथ-साथ कई बार पूर्णतः सटीक आंकड़े उपलब्ध कराने में सक्षम नहीं थी। परिणामस्वरूप परिचालन योजना, संसाधन प्रबंधन तथा सेवा सुधार के लिए आवश्यक वास्तविक आंकड़ों की उपलब्धता में कठिनाई आती थी। इसी आवश्यकता को ध्यान में रखते हुए डाक विभाग द्वारा 15 जून 2026 से लागू व्यवस्था में एपीटी एप्लीकेशन में प्रत्येक साधारण डाक का बारकोड आधारित इंडक्शन किया जाएगा तथा संबंधित वितरण डाकघरों में प्राप्त होने वाले प्रत्येक साधारण डाक को पोस्टमैन द्वारा डाक सेवा ऐप से वितरण किया जाएगा। इससे साधारण डाक के वितरण की संपूर्ण प्रक्रिया डिजिटल माध्यम से संचालित होगी। इस प्रणाली से साधारण डाक की संख्या का वास्तविक एवं सटीक रिकॉर्ड उपलब्ध होगा तथा डाक प्रवाह की निगरानी अधिक प्रभावी ढंग से की जा सकेगी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि नई व्यवस्था के अंतर्गत ज्यादा डाक भेजने वाले बल्क मेलर्स को भी प्रोत्साहित किया जा रहा है कि वे डाक विभाग द्वारा आवंटित बारकोड श्रृंखला को सीधे साधारण डाक पर मुद्रित करें अथवा प्रस्तुतीकरण से पूर्व पूर्व-मुद्रित बारकोड चिपकाकर डाक जमा करें। इसके अतिरिक्त, बुकिंग संबंधी डेटा माइक्रोसॉफ्ट एक्सेल प्रारूप में उपलब्ध कराएँ, ताकि साधारण डाक की इंडक्शन प्रक्रिया अधिक त्वरित, त्रुटिरहित एवं सुचारु रूप से संपन्न हो सके। इससे साधारण डाक की प्रोसेसिंग अधिक तेज, व्यवस्थित एवं पारदर्शी  होगी तथा परिचालन प्रक्रिया में स्वचालन (ऑटोमेशन) को बढ़ावा मिलेगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग प्रणाली से डाक परिचालन में पारदर्शिता और जवाबदेही बढ़ेगी तथा साधारण डाक की आवाजाही की डिजिटल निगरानी सुनिश्चित हो सकेगी। इसके अतिरिक्त, प्राप्त आंकड़ों के आधार पर संसाधनों एवं मानव श्रम की बेहतर योजना बनाना संभव होगा, जिससे कार्यकुशलता में वृद्धि होगी। यह प्रणाली सेवा गुणवत्ता और ग्राहक संतुष्टि को भी बेहतर बनाएगी तथा भविष्य की नीतियों, योजनाओं एवं परिचालन सुधारों के लिए विश्वसनीय डेटा उपलब्ध कराएगी। साथ ही, यह पहल डाक विभाग के आधुनिकीकरण एवं डिजिटलीकरण के प्रयासों को नई गति प्रदान करते हुए देशभर में अधिक सक्षम, पारदर्शी और तकनीक-संचालित डाक सेवाओं के विकास में महत्वपूर्ण योगदान देगी।

Department of Posts rollout of tracking of Unaccountable Mail functionality of APT Pan India – Postmaster General Krishna Kumar Yadav

Approximately 90 crore unaccountable Mail processed annually across India; Online tracking now available for unaccountable Mail through Barcodes– Postmaster General Krishnaa Kumar Yadav

India Post strengthens Unaccountable Mail operations with digital monitoring– Postmaster General Krishna Kumar Yadav

The long-standing concern about whether unaccountable mail sent through the Post Offices has reached its destination will now be a thing of the past. Now, unaccountable mail can be tracked online. To facilitate this, unaccountable mail will be affixed with barcodes, enabling digital monitoring of its movement, said Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region at Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Department of Posts has taken a significant step towards the modernization of postal services and enhancement of operational efficiency by implementing the barcode-based induction and invoicing facility for unaccountable mail in the Advanced Postal Technology (APT) 2.0 application. Unaccountable mail constitutes the largest share of the Department's annual mail traffic. With an annual volume of approximately 90 crore articles, it forms the backbone of Universal Postal Services. This category includes letters, newspapers, magazines, government communications, and other similar mails. Until now, these mails did not have any digital record, making individual tracking impossible. Their annual volume was estimated on the basis of manual counts conducted for limited periods twice a year. This process was not only time-consuming but also often fell short of providing fully accurate data. As a result, Department faced challenges in obtaining reliable statistics required for operational planning, resource management, and service improvement.

A senior bureaucrat of Indian Postal Services, Postmaster General Sh. Krishna Kumar Yadav further added that, to address this need, Department of Posts has introduced barcode-based induction of every unaccountable mail in APT 2.0 application. Further, each unaccountable mail received at the destination delivery post office will be delivered by the postman using the Dak Sewa App. As a result, the entire delivery process of unaccountable mail will be managed digitally. This system will provide accurate, real-time records of the volume of unaccountable mail and enable more effective monitoring of mail flow across the postal network.

Postmaster General Shri Krishna Kumar Yadav said that under the new system, bulk mailers are also being encouraged to print the barcode series allotted by the Department of Posts directly on unaccountable mails or affix pre-printed barcodes before presenting the mails for booking. In addition, they are advised to provide booking data in Microsoft Excel format to facilitate faster, error-free, and seamless induction of unaccountable mail. This will make the processing of mail quicker, more organized, and more transparent, while also promoting greater automation in postal operations.

Postmaster General Shri Krishna Kumar Yadav told that the barcode-based induction and invoicing system will enhance transparency and accountability in postal operations while ensuring digital monitoring of the movement of unaccountable mail. The data generated through this system will enable better planning and deployment of resources and manpower, thereby boosting operational efficiency. It will also enhance service quality and customer satisfaction by providing reliable data for future policy formulation, operational planning, and process improvements. Furthermore, this initiative will accelerate the Department of Posts' modernization and digital transformation efforts, contributing significantly to the development of a more efficient, transparent, and technology-driven postal service across the country.

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે આ ટપાલોને પણ બાર કોડ લગાવીને ઓનલાઈન ટ્રેક કરી શકાશે— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ રહેશે ડિજિટલ દેખરેખ — પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ  ટપાલ પર પણ બારકોડ લગાવવામાં આવશે, જેના કારણે ટપાલ ક્યાં સુધી પહોંચી છે તેની દરેક તબક્કે ડિજિટલ દેખરેખ અને ટ્રેકિંગ શક્ય બનશે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશનમાં સાધારણ  ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગની નવી સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. સાધારણ  ડાક પોસ્ટ વિભાગના વાર્ષિક મેઈલ ટ્રાફિકનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. દર વર્ષે આશરે 90 કરોડ સાધારણ  ડાકનું સંચાલન કરવામાં આવે છે અને તે સર્વવ્યાપી ડાક સેવાઓનો મુખ્ય આધારસ્તંભ છે. આ શ્રેણીમાં પત્રો, અખબારો, સામયિકો, સરકારી સૂચનાઓ તથા અન્ય સાધારણ  ડાકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પ્રકારની ટપાલ નો કોઈ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી તેનું ઑનલાઇન ટ્રેકિંગ શક્ય નહોતું. સાધારણ  ડાકની સંખ્યાનો અંદાજ વર્ષમાં માત્ર બે વખત મર્યાદિત સમયગાળા દરમિયાન કરવામાં આવતી મેન્યુઅલ ગણતરીના આધારે લગાવવામાં આવતો હતો. આ પ્રક્રિયા સમય માંગી લેતી હતી અને ઘણીવાર સચોટ ડેટાનો અભાવ હતો. પરિણામે કામગીરીનું આયોજન, સંસાધનોનું અસરકારક સંચાલન અને સેવા સુધારણા માટે જરૂરી વાસ્તવિક માહિતી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે એપીટી 2.0 એપ્લિકેશનમાં દરેક સાધારણ  ડાકનું બારકોડ આધારિત ઇન્ડક્શન કરવામાં આવશે. ઉપરાંત, સંબંધિત ડિવિલરી પોસ્ટઓફિસમાં પહોંચતી દરેક સાધારણ  ડાકનું પોસ્ટમેન દ્વારા 'ડાક સેવા' એપ્લિકેશન મારફતે વિતરણ કરવામાં આવશે. પરિણામે સાધારણ  ડાકના સમગ્ર સંચાલન અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. આ નવી વ્યવસ્થાથી સાધારણ  ડાકની સંખ્યાનો વાસ્તવિક અને ચોક્કસ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ થશે તેમજ સમગ્ર ડાક પ્રવાહ પર વધુ અસરકારક રીતે દેખરેખ રાખી શકાશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ મોટા પ્રમાણમાં ડાક મોકલતા બલ્ક મેઇલર્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોસ્ટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બારકોડ શ્રેણીને સાધારણ  ડાક પર સીધી જ પ્રિન્ટ કરે અથવા ડાક રજૂ કરતાં પહેલાં પૂર્વ-મુદ્રિત બારકોડ ચોંટાડીને ડાક જમા કરાવે. ઉપરાંત, બુકિંગ સંબંધિત માહિતી માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સાધારણ  ડાકની ઇન્ડક્શન પ્રક્રિયા વધુ ઝડપી, ભૂલરહિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. આ વ્યવસ્થાથી સાધારણ  ડાકની પ્રોસેસિંગ વધુ ઝડપી, વ્યવસ્થિત અને પારદર્શક બનશે તેમજ ડાક કામગીરીમાં સ્વચાલન (ઓટોમેશન)ને પણ પ્રોત્સાહન મળશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગ વ્યવસ્થાથી ડાક સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થશે તેમજ સાધારણ  ડાકની અવરજવર પર અસરકારક ડિજિટલ દેખરેખ સુનિશ્ચિત કરી શકાશે. ઉપરાંત, આ વ્યવસ્થાથી ઉપલબ્ધ થતા વાસ્તવિક આંકડાઓના આધારે સંસાધનો અને માનવબળનું વધુ અસરકારક આયોજન શક્ય બનશે, જેના પરિણામે કામગીરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ નવી વ્યવસ્થા ડાક સેવાઓની ગુણવત્તા અને ગ્રાહક સંતોષમાં પણ વધારો કરશે તેમજ ભવિષ્યમાં નીતિ નિર્માણ, આયોજન અને કામગીરીમાં સુધારા માટે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ કરાવશે. આ પહેલ પોસ્ટ વિભાગના આધુનિકીકરણ અને ડિજિટાઇઝેશનના પ્રયાસોને નવી ગતિ આપશે અને સમગ્ર દેશમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા ટેક્નોલોજી આધારિત ડાક સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.












डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

देश भर में सालाना 90 करोड़ साधारण डाक का ट्रैफिक, अब इन पर भी बार कोड लगाकर होगी ऑनलाइन ट्रैकिंग -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग में अब साधारण डाक के संचालन पर भी होगी डिजिटल निगरानी-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, May 16, 2026

डाक विभाग द्वारा 'वन स्टेट वन जीएसटी' के प्रभावी क्रियान्वयन हेतु अहमदाबाद में वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा “वन स्टेट वन जीएसटी” के प्रभावी क्रियान्वयन हेतु 15 मई, 2026 को अहमदाबाद में एक वर्कशॉप का आयोजन किया गया। वर्कशॉप का शुभारंभ उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने किया। वर्कशॉप का उद्देश्य नई जीएसटी प्रणाली के सफल संचालन के लिए अधिकारियों को प्रशिक्षित करना तथा एकीकृत कार्यप्रणाली को समझाना था। इसमें विभिन्न मंडलों के प्रवर अधीक्षक डाकघर, अधीक्षक, सीनियर पोस्टमास्टर और लेखाधिकारी शामिल हुए।



वर्कशॉप का शुभारंभ करते हुए पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि अब तक विभिन्न मंडलों में जीएसटी प्रक्रियाओं के संचालन में कार्यप्रणालीगत भिन्नताएँ देखने को मिलती थीं, किंतु यह नई व्यवस्था पूरे राज्य में एकीकृत प्रणाली के रूप में कार्य करेगी। इससे लेखांकन, टैक्स अनुपालन, इनवॉइस प्रबंधन तथा वित्तीय रिपोर्टिंग अधिक सरल एवं प्रभावी होगी। साथ ही प्रशासनिक दक्षता में वृद्धि, समय की बचत, त्रुटियों में कमी तथा जवाबदेही में उल्लेखनीय सुधार सुनिश्चित होगा। “वन स्टेट वन जीएसटी” केवल एक प्रशासनिक सुधार नहीं, बल्कि कार्यप्रणाली में सरलता, पारदर्शिता, एकरूपता एवं दक्षता स्थापित करने की दिशा में एक ऐतिहासिक कदम है। बदलती आर्थिक एवं तकनीकी आवश्यकताओं के अनुरूप विभागीय कार्यशैली में सुधार समय की आवश्यकता है, जिससे अधिक सरल, पारदर्शी एवं उत्तरदायी व्यवस्था सुनिश्चित की जा सके। “वन स्टेट वन जीएसटी” इसी दिशा में एक महत्वपूर्ण पहल है।


सीनियर लेखाधिकारी श्री बी. शिवा कुमार तथा चार्टर्ड अकाउंटेंट कंसल्टेंट श्री निर्मल भंडारी द्वारा वर्कशॉप में पुरानी एवं नई जीएसटी प्रणाली की तुलनात्मक समीक्षा, सप्लाई के वर्गीकरण, जीएसटी फ्रेमवर्क, पंजीकरण एवं उसकी प्रयोज्यता, इनपुट टैक्स क्रेडिट की पात्रता, प्रतिबंध, दावा प्रक्रिया एवं आवश्यक दस्तावेजीकरण, सीजीएसटी नियम 42 एवं 43 के अंतर्गत आईटीसी वर्गीकरण, कॉमन क्रेडिट की पहचान, ब्लॉक्ड क्रेडिट विश्लेषण तथा पात्र एवं अपात्र आईटीसी का विभाजन, मासिक रिटर्न फाइलिंग चक्र एवं अनुपालन न करने के प्रभाव, तथा जीएसटी के अंतर्गत टीडीएस प्रावधानों पर विस्तृत जानकारी दी गई। वरिष्ठ लेखा अधिकारी सुश्री पूजा राठौर ने स्वागत भाषण देते हुए सभी प्रतिभागियों का अभिनंदन किया तथा वर्कशॉप की रूपरेखा प्रस्तुत की।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग में “वन स्टेट वन जीएसटी” व्यवस्था लागू होने से विभागीय वित्तीय प्रबंधन अधिक सुव्यवस्थित, पारदर्शी, एकीकृत एवं प्रभावी बनेगा। पूर्व व्यवस्था में प्रत्येक ड्रॉइंग एंड डिस्बर्सिंग ऑफिसर (डीडीओ) के लिए अलग-अलग जीएसटी एवं जीएसटी-टीडीएस पंजीकरण संचालित होते थे। अब डाक निदेशालय द्वारा लागू किए जा रहे इस नए फ्रेमवर्क के अंतर्गत प्रत्येक राज्य में विभाग का केवल एकीकृत जीएसटी पंजीकरण होगा। इसके लिए डाक विभाग द्वारा केंद्रीकृत सिंगल पैन प्राप्त कर संबंधित जीएसटी पंजीकरणों से समुचित रूप से जोड़ा गया है। इस नई व्यवस्था से इनपुट टैक्स क्रेडिट का अधिक प्रभावी एवं समुचित उपयोग सुनिश्चित होगा, कर भुगतान प्रक्रिया केंद्रीकृत एवं सरल बनेगी, अनुपालन संबंधी प्रक्रियाओं में एकरूपता आएगी तथा विभागीय वित्तीय दक्षता में उल्लेखनीय सुधार होगा।

इस वर्कशॉप में अहमदाबाद सिटी मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री शिशिर कुमार, अहमदाबाद जीपीओ सीनियर पोस्टमास्टर श्री सिराज मन्सुरी, महेसाणा मंडल के डाक अधीक्षक श्री एस के वर्मा, साबरकांठा मंडल के डाक अधीक्षक श्री दीपक वाढेर, पाटन मंडल के डाक अधीक्षक श्री आर ए गोस्वामी, बनासकांठा मंडल के डाक अधीक्षक श्री हर्षद परमार, मैनेजर श्री दर्शन तपस्वी, सीनियर लेखाधिकारी श्री बी. शिवा कुमार, सुश्री पूजा  राठौर, सहायक लेखाधिकारी श्री रामस्वरूप मँगावा, श्री सुभाष कुमार, श्री ऋषभ महेता, सहायक निदेशक श्री वारिस वहोरा, श्री रितुल गाँधी सहित तमाम अधिकारी उपस्थित रहे।


ડાક વિભાગ દ્વારા ‘વન સ્ટેટ વન જીએસટી’ના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં વર્કશોપનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો શુભારંભ

‘વન સ્ટેટ વન જીએસટી’ થી ડાક વિભાગની કાર્યપ્રણાલીમાં આવશે સરળતા, એકરૂપતા અને કાર્યક્ષમતા: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભારતીય ડાક વિભાગ દ્વારા “વન સ્ટેટ વન જીએસટી”ના અસરકારક અમલીકરણ માટે 15 મે, 2026ના રોજ અમદાવાદમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો શુભારંભ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો. વર્કશોપનો મુખ્ય હેતુ નવી જીએસટી પ્રણાલીના સફળ અમલીકરણ માટે અધિકારીઓને તાલીમ આપવાનો તથા એકીકૃત કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવાનો હતો. તેમાં વિવિધ મંડળોના પ્રવર અધિક્ષક, અધિક્ષક, સિનિયર પોસ્ટમાસ્ટર તથા લેખાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

 વર્કશોપનું શુભારંભ કરતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે અત્યાર સુધી વિવિધ મંડળોમાં જીએસટી પ્રક્રિયાઓના સંચાલનમાં કાર્યપદ્ધતિ સંબંધિત ભિન્નતાઓ જોવા મળતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે. આથી હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન, ઇન્વૉઇસ મેનેજમેન્ટ તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. સાથે જ વહીવટી કાર્યક્ષમતામાં વધારો, સમયની બચત, ભૂલોમાં ઘટાડો તથા જવાબદારીમાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત થશે. “વન સ્ટેટ વન જીએસટી” માત્ર એક વહીવટી સુધારો નથી, પરંતુ કાર્યપદ્ધતિમાં સરળતા, પારદર્શિતા, એકરૂપતા અને કાર્યક્ષમતા સ્થાપિત કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. બદલાતી આર્થિક અને તકનીકી જરૂરિયાતોને અનુરૂપ વિભાગીય કાર્યશૈલીમાં સુધારો સમયની માંગ છે, જેથી વધુ સરળ, પારદર્શક અને જવાબદાર વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય. “વન સ્ટેટ વન જીએસટી” આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

સીનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કન્સલ્ટન્ટ શ્રી નિર્મલ ભંડારી દ્વારા વર્કશોપ દરમિયાન જૂની અને નવી જીએસટી પ્રણાલીની તુલનાત્મક સમીક્ષા, સપ્લાયનું વર્ગીકરણ, જીએસટી ફ્રેમવર્ક, નોંધણી અને તેની લાગુતા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટેની પાત્રતા, પ્રતિબંધો, ક્લેમ પ્રક્રિયા તથા આવશ્યક દસ્તાવેજીકરણ, સીજીએસટી નિયમ 42 અને 43 હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વર્ગીકરણ, કોમન ક્રેડિટની ઓળખ, બ્લોક્ડ ક્રેડિટ વિશ્લેષણ તેમજ પાત્ર અને અપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના વિભાજન, માસિક રિટર્ન ફાઇલિંગ ચક્ર અને અનુપાલન ન કરવાના પ્રભાવો તથા જીએસટી હેઠળના ટીડીએસ પ્રાવધાનો અંગે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સીનિયર લેખા અધિકારી સુશ્રી પૂજા રાઠોર એ સ્વાગત પ્રવચન આપતાં તમામ પ્રતિભાગીઓનું અભિવાદન કર્યું અને વર્કશોપની રૂપરેખા રજૂ કરી.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ડાક વિભાગમાં “વન સ્ટેટ વન જીએસટી” વ્યવસ્થા અમલમાં આવવાથી વિભાગીય નાણાકીય વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત, પારદર્શક, એકીકૃત અને અસરકારક બનશે. અગાઉની વ્યવસ્થામાં દરેક ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (ડીડીઓ) માટે અલગ-અલગ જીએસટી અને જીએસટી-ટીડીએસ નોંધણીઓ કાર્યરત હતી. હવે ડાક નિર્દેશાલય દ્વારા અમલમાં મુકાઈ રહેલા આ નવા ફ્રેમવર્ક હેઠળ દરેક રાજ્યમાં વિભાગ માટે માત્ર એકીકૃત જીએસટી નોંધણી રહેશે. આ માટે પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રીકૃત સિંગલ પાન મેળવી તેને સંબંધિત જીએસટી નોંધણીઓ સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યો છે. નવી વ્યવસ્થાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો વધુ અસરકારક અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે, કરચુકવણી પ્રક્રિયા કેન્દ્રીકૃત અને સરળ બનશે, અનુપાલન સંબંધિત પ્રક્રિયાઓમાં એકરૂપતા આવશે તથા વિભાગીય નાણાકીય કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.

આ વર્કશોપમાં અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સિરાજ મન્સુરી, મહેસાણા મંડળના અધિક્ષક શ્રી એસ. કે. વર્મા, સાબરકાંઠા મંડળના અધિક્ષક શ્રી દીપક વાઢેર, પાટણ મંડળના અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામી, બનાસકાંઠા મંડળના અધિક્ષક શ્રી હર્ષદ પરમાર, મેનેજર શ્રી દર્શન તપસ્વી, સિનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર, સુશ્રી પૂજા રાઠોર, સહાયક લેખાધિકારી શ્રી રામસ્વરૂપ મંગાવા, શ્રી સુભાષ કુમાર, શ્રી ઋષભ મહેતા, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી ઋતુલ ગાંધી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Department of Posts organized workshop on ‘One State One GST’ in Ahmedabad; Inaugurated by Postmaster General Krishna Kumar Yadav

'One State One GST' will bring simplicity, uniformity and efficiency in the functioning of the Department of Posts - Postmaster General Krishna Kumar Yadav


Department of Posts organized a workshop on “One State One GST” in Ahmedabad on 15 May 2026 for its effective implementation. The workshop was inaugurated by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav. The objective of the workshop was to train officers for the successful implementation of the new GST system and to familiarize them with the integrated operational framework. The workshop was attended by Senior Superintendents of Post Offices, Superintendents, Senior Postmasters, and Accounts Officers from various Divisions.

While inaugurating the workshop, Postmaster General Shri Krishna Kumar Yadav said that until now, variations in GST-related operational procedures were observed across different Divisions. However, under the new system, a unified framework will now function across the entire state. This will make accounting, tax compliance, invoice management, and financial reporting simpler and more effective. This new system would significantly enhance administrative efficiency, save time, reduce errors, and strengthen accountability. "One State, One GST" is not merely an administrative reform, but a historic step toward establishing simplicity, transparency, uniformity, and efficiency in operational procedures. In view of the evolving economic and technological requirements, reforming departmental work processes has become the need of the hour to ensure a simpler, more transparent, and accountable system. “One State One GST” is an important initiative in this direction.

During the workshop, Senior Accounts Officer Shri B. Shiva Kumar and Chartered Accountant Consultant Shri Nirmal Bhandari provided detailed insights on the comparative review of the old and new GST systems, classification of supplies, GST framework, registration and its applicability, eligibility of Input Tax Credit, restrictions, ITC claim and required documentation, ITC categorization under CGST Rules 42 & 43, common credit identification, blocked credit analysis, and apportionment of eligible and ineligible ITC, monthly filing cycle & non-compliance inferences as well as TDS provisions under GST. Senior Accounts Officer Ms. Pooja Rathore delivered the welcome address, greeted all participants, and presented the outline and framework of the workshop.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the implementation of the “One State One GST” system in the Department of Posts will make departmental financial management more streamlined, transparent, integrated, and effective. Under the earlier system, separate GST and GST-TDS registrations were operated for each Drawing and Disbursing Officer (DDO). Under the new framework being implemented by the Postal Directorate, each state will now have only a single integrated GST registration for the department. For this purpose, Department of Posts has obtained a centralized single PAN and appropriately linked it with the respective GST registrations. This new system will ensure more effective and optimal utilization of Input Tax Credit (ITC), simplify and centralize the tax payment process, bring greater uniformity in compliance procedures, and significantly enhance departmental financial efficiency.

The workshop was attended by Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Chirag Mehta, Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shishir Kumar, Senior Postmaster, Ahmedabad GPO, Shri Siraj Mansuri, Superintendent of Post Offices, Mahesana Division, Shri S. K. Verma, Superintendent of Post Offices, Sabarkantha Division, Shri Deepak Vadher, Superintendent of Post Offices, Patan Division, Shri R. A. Goswami, Superintendent of Post Offices, Banaskantha Division, Shri Harshad Parmar; Manager Shri Darshan Tapasvi; Senior Accounts Officer Shri B. Shiva Kumar and Ms. Pooja Rathore; Assistant Accounts Officers Shri Ramswaroop Mangava, Shri Subhash Kumar, and Shri Rushabh Mehta; Assistant Directors Shri Varis Vahora and Shri Ritul Gandhi, along with several other officials.

 

 


 

 

डाक विभाग द्वारा 'वन स्टेट वन जीएसटी' के प्रभावी क्रियान्वयन हेतु अहमदाबाद में वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव  ने किया शुभारंभ

'वन स्टेट वन जीएसटी' से डाक विभाग की कार्यप्रणाली में आएगी सरलता, एकरूपता एवं दक्षता - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Friday, May 1, 2026

गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

पेंशनधारकों के जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर महत्वपूर्ण पहल की है। गुजरात सरकार के रिटायर्ड पेंशनर्स को जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए अब बैंक, ट्रेजरी या किसी अन्य ऑफिस में जाने की आवश्यकता नहीं है।  यह सेवा निःशुल्क रूप से उनके घर पर पोस्टमैन और ग्रामीण डाक सेवकों द्वारा उपलब्ध कराई जाएगी। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गुजरात सरकार में वित्त सचिव श्री संदीप कुमार की उपस्थिति में गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा 1 मई से 31 जुलाई, 2026 के मध्य उनके घर पर निःशुल्क उपलब्ध कराई जाएगी। इससे गुजरात के लगभग 5 लाख से अधिक पेंशनर्स लाभान्वित होंगे। इस समझौते पर आईपीपीबी की ओर से असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह तथा गुजरात सरकार की ओर से निदेशक, वित्त विभाग श्री अमित मीना ने हस्ताक्षर किए। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने वर्ष 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तब 'बैंकिंग सेवाएं आपके द्वार' उनका प्रमुख विजन था। इसी विजन को आगे बढ़ाते हुए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर यह पहल की है। इस अवसर पर आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे तथा सीनियर मैनेजर श्री संतोष कुमार भी उपस्थित रहे।

उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गत वर्ष गुजरात में 93 हजार से ज़्यादा पेंशनधारकों ने इंडिया पोस्ट पेमेंटस बैंक के माध्यम से डिजिटल जीवन प्रमाण पत्र का लाभ लिया, जिसमें गुजरात सरकार के 62 हज़ार से ज़्यादा पेंशनधारकों ने घर बैठे यह सुविधा प्राप्त की।

इंडिया पोस्ट पेमेंट्स बैंक, गुजरात सर्किल के असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह ने बताया कि, जीवन प्रमाण पत्र के लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर डाकिया को देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है।

अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या पोस्टमैन से संपर्क करना होगा। साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।


પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી ૫ લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આથી ગુજરાતના આશરે ૫ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રારંભ કરતી વખતે “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”નું વિઝન આપ્યું હતું. એ જ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ પહેલ કરી છે. આ અવસર પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર શ્રી સંતોષ કુમાર પણ હાજર રહ્યા.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના ૬૨ હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.

અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.

Government of Gujarat and India Post Payments Bank signed MOU for free Digital Life Certificate (Jeevan Pramaan) at Doorstep of Pensioners

Digital Life Certificates to be generated free of cost in Gujarat through Postman at doorstep from 01 May to 31 July 2026-Postmaster General Krishna Kumar Yadav


The Government of Gujarat has taken a significant initiative in collaboration with India Post Payments Bank for the verification of life certificates (Jeevan Pramaan) of pensioners. Retired pensioners from various departments of the Gujarat Government no longer need to visit banks, treasuries, or any other offices for life certificate verification. This service will now be provided free of cost at their doorstep by Postmen and Gramin Dak Sevaks. Under the Memorandum of Understanding (MoU) signed between the Government of Gujarat and India Post Payments Bank, in the presence of Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav and Finance Secretary of Gujarat Government Shri Sandeep Kumar, the facility for generating Digital Life Certificates is being provided free of cost at the doorstep of pensioners from 01 May to 31 July, 2026. More than 5 lakh pensioners across Gujarat are expected to benefit from this initiative. The MoU was signed by Shri Ranveer Singh, Assistant General Manager of India Post Payments Bank and Shri Amit Meena, Director, Finance Department of the Gujarat Government. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was “Banking Services at Your Doorstep.” In alignment with this vision, the Government of Gujarat has undertaken this initiative in collaboration with India Post Payments Bank. On this occasion, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, and Senior Manager Shri Santosh Kumar were also present.

Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. Through digital biometric certification, Digital Life Certificate will be issued within minutes, and a digital copy will also be automatically sent to the pension office. This service is being provided through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC).

Postmaster General Shri Krishna Kumar Yadav said that last year, more than 93,000 pensioners in Gujarat availed the Digital Life Certificate service through India Post Payments Bank, out of which over 62,000 Gujarat Government pensioners availed this service at their doorstep. This initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences.

India Post Payments Bank, Gujarat Circle, Assistant General Manager, Shri Ranveer Singh said that for availing this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order) to the Postman. Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login.

Gujarat Government pensioners residing in other states will also be able to avail this service. For this, they need to contact their nearest Post Office or Postman. Additionally, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep by using the Aadhaar Enabled Payment System (AEPS) through Postman, making this service completely convenient and accessible.

 
 



 





 

 पहल: गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के मध्य हुए समझौते से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे निःशुल्क जीवन प्रमाण पत्र की सहूलियत-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, April 18, 2026

Postmaster General Krishna Kumar Yadav inaugurated Divisional Level Training Centre at Railway Mail Service, Ahmedabad

वर्तमान समय में डाक विभाग तेजी से डिजिटल परिवर्तन के दौर से गुजर रहा है, ऐसे में अधिकारियों व कर्मचारियों का निरंतर प्रशिक्षण एवं कौशल उन्नयन अत्यंत आवश्यक है। पोस्टल सेवाओं में दक्षता, तकनीकी सशक्तिकरण एवं निरंतर क्षमता निर्माण की दिशा में एक महत्वपूर्ण पहल के तहत 17 अप्रैल 2026 को रेल डाक सेवा “ए एम” मंडल, अहमदाबाद में डिविजनल लेवल ट्रेनिंग सेंटर का उद्घाटन पोस्टमास्टर जनरल, उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद श्री कृष्ण कुमार यादव द्वारा किया गया। उन्होंने ‘फंडामेंटल्स ऑफ जेनरेटिव आर्टिफिशियल इंटेलिजेंस’ का प्रशिक्षण पूर्ण करने वाले प्रशिक्षार्थियों को प्रमाणपत्र भी प्रदान किए। इस अवसर पर प्रवर अधीक्षक, रेल डाक सेवा, श्री पियूष रजक भी उपस्थिति रहे।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आईगॉट (इंटीग्रेटेड गवर्नमेंट ऑनलाइन ट्रेनिंग) – कर्मयोगी प्लेटफॉर्म इस दिशा में एक सशक्त माध्यम बनकर उभरा है, जिसके माध्यम से अधिकारियों-कर्मचारियों को आधुनिक प्रशासनिक, तकनीकी एवं प्रबंधन संबंधी प्रशिक्षण उपलब्ध कराया जा रहा है, जिससे सेवा गुणवत्ता में निरंतर सुधार हो रहा है। आईगॉट (इंटीग्रेटेड गवर्नमेंट ऑनलाइन ट्रेनिंग) – कर्मयोगी की शुरुआत माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा मिशन कर्मयोगी  के अंतर्गत की गई थी। इसका उद्देश्य देश के सभी अधिकारियों-कर्मचारियों को सतत, तकनीक-आधारित एवं प्रदर्शन-उन्मुख प्रशिक्षण प्रदान कर उन्हें अधिक सक्षम, उत्तरदायी, नवाचारशील एवं नागरिक-केंद्रित बनाना है। यह संपूर्ण पहल ‘विकसित भारत 2047’ के लक्ष्य को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम है। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि वर्तमान में उत्तर गुजरात परिक्षेत्र में 08 डिविजनल लेवल ट्रेनिंग सेंटर एवं 01 रीजनल लेवल ट्रेनिंग सेंटर सक्रिय रूप से कार्यरत हैं, जो डाककर्मियों के सतत प्रशिक्षण एवं कौशल उन्नयन में महत्वपूर्ण भूमिका निभा रहे हैं। वित्तीय वर्ष 2025-26 के दौरान उत्तर गुजरात परिक्षेत्र में 13,000 से अधिक अधिकारियों एवं कर्मचारियों को प्रशिक्षण प्रदान किया जा चुका है, जिसमें 10,000 डिविजनल लेवल ट्रेनिंग सेंटर के माध्यम से तथा 3,000 ऑनलाइन मोड के माध्यम से प्रशिक्षित हुए हैं।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग द्वारा आईगॉट प्लेटफॉर्म के माध्यम से विभिन्न समसामयिक एवं उपयोगी प्रशिक्षण पाठ्यक्रम संचालित किए जा रहे हैं, जिनमें कंडक्ट रूल्स, इफेक्टिव कम्युनिकेशन, पोस्ट ऑफिस रेगुलेशन्स 2024, एमआइएस रिपोर्ट्स अंडर एडवांस पोस्टल टेक्नोलॉजी 2.0, मैनेजिंग एंड लीडिंग टीम तथा फंडामेंटल्स ऑफ जेनरेटिव आर्टिफिशियल इंटेलिजेंस जैसे महत्वपूर्ण विषय शामिल हैं। इन पाठ्यक्रमों के माध्यम से कर्मचारियों को न केवल तकनीकी दक्षता प्राप्त हो रही है, बल्कि नेतृत्व क्षमता एवं निर्णय लेने की क्षमता भी सुदृढ़ हो रही है।

इस अवसर पर प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष राजक ने कहा कि इस ट्रेनिंग सेंटर के माध्यम से रेल डाक सेवा के कर्मियों को प्रशिक्षण हेतु अन्यत्र जाने की आवश्यकता नहीं होगी। इस सेंटर के माध्यम से 800 से अधिक कर्मियों को प्रत्यक्ष रूप से प्रशिक्षण का लाभ प्राप्त होगा, जिससे उनकी कार्यकुशलता, नेतृत्व क्षमता एवं तकनीकी दक्षता में वृद्धि होगी। उन्होंने कहा कि इस प्रशिक्षण केंद्र का पूर्ण एवं अधिकतम उपयोग सुनिश्चित किया जाएगा।

इस अवसर पर प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, सहायक डाक अधीक्षक श्री रितुल गाँधी, सुश्री प्रेयल शाह, डाक निरीक्षक सुश्री सोनल देसाई, श्री विजय राठोड, श्री रोनक शाह, डीसीटीसी प्रशिक्षक श्री संजय चौहान सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।


પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

આઇગોટ કર્મયોગી દ્વારા આધુનિક વહીવટી અને મેનેજમેન્ટ તાલીમથી સેવા ગુણવત્તામાં સતત સુધારો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે. પોસ્ટલ સેવાઓમાં કાર્યક્ષમતા, ટેકનિકલ સશક્તિકરણ અને સતત ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 17 એપ્રિલ 2026ના રોજ રેલવે મેઇલ સર્વિસ “એ એમ” મંડળ, અમદાવાદમાં ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. તેમણે ‘ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ તાલીમ પૂર્ણ કરનાર પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્રો પણ વિતરણ કર્યા. આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયુષ રજક પણ ઉપસ્થિત રહ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇગોટ (ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઑનલાઇન ટ્રેનિંગ) – કર્મયોગી પ્લેટફોર્મ આ દિશામાં એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભર્યું છે, જેના માધ્યમથી અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક વહીવટી, ટેકનિકલ અને મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે, જેના પરિણામે સેવા ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે. આઇગોટ – કર્મયોગીની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન કર્મયોગી અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત, ટેકનોલોજી આધારિત અને કાર્યક્ષમતા કેન્દ્રિત તાલીમ આપી તેમને વધુ સક્ષમ, જવાબદાર, નવીનતાસભર અને નાગરિક કેન્દ્રિત બનાવવાનો છે. આ સમગ્ર પહેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને સાકાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 08 ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર અને 01 રીજનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર સક્રિય રીતે કાર્યરત છે, જે પોસ્ટલ કર્મચારીઓના સતત તાલીમ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 13,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 10,000ને ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરો મારફતે અને 3,000ને ઑનલાઇન માધ્યમથી તાલીમ આપવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા આઇગોટ પ્લેટફોર્મ મારફતે વિવિધ સમયોચિત અને ઉપયોગી તાલીમ કોર્સો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં કન્ડક્ટ રૂલ્સ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, પોસ્ટ ઑફિસ રેગ્યુલેશન્સ 2024, એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી 2.0 હેઠળ એમઆઇએસ રિપોર્ટ્સ, મેનેજિંગ એન્ડ લીડિંગ ટીમ તેમજ ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. આ કોર્સોના માધ્યમથી કર્મચારીઓને માત્ર ટેકનિકલ કુશળતા જ પ્રાપ્ત થતી નથી, પરંતુ નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ મજબૂત બની રહી છે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે આ ટ્રેનિંગ સેન્ટર દ્વારા રેલવે મેઇલ સર્વિસના કર્મચારીઓને તાલીમ માટે અન્યત્ર જવાની જરૂર રહેશે નહીં. આ સેન્ટર મારફતે 800થી વધુ કર્મચારીઓને સીધો તાલીમનો લાભ મળશે, જેના કારણે તેમની કાર્યક્ષમતા, નેતૃત્વ ક્ષમતા અને ટેકનિકલ કુશળતામાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાલીમ કેન્દ્રનો પૂર્ણ અને મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજક, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, સહાયક અધિક્ષક શ્રી રિતુલ ગાંધી, સુશ્રી પ્રેયલ શાહ, નિરીક્ષક સુશ્રી સોનલ દેસાઈ, શ્રી વિજય રાઠોડ, શ્રી રોનક શાહ, ડીસીટીસી ટ્રેનર શ્રી સંજય ચૌહાણ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Postmaster General Krishna Kumar Yadav inaugurated Divisional Level Training Centre at Railway Mail Service, Ahmedabad

Modern Administrative and Management Training through iGOT Karmayogi leads to continuous improvement in service quality- Postmaster General Krishna Kumar Yadav


Department of Posts is rapidly moving through an era of digital transformation, and in such a scenario, continuous training and skill enhancement of officials has become extremely essential. As a significant initiative towards enhancing efficiency in postal services, technological empowerment, and continuous capacity building, Divisional Level Training Centre was inaugurated on April 17, 2026, at Railway Mail Service “AM” Division, Ahmedabad, by Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav. Certificates to the trainees who successfully completed the training course on “Fundamentals of Generative Artificial Intelligence” were also distributed. Senior Superintendent, Railway Mail Service, Shri Piyush Rajak also graced the function.

Postmaster General Shri Krishna Kumar Yadav IPoS said that iGOT (Integrated Government Online Training) – Karmayogi platform has emerged as a powerful medium in this direction, through which modern administrative, technical, and management-related training is being provided to officials, resulting in continuous improvement in service quality. iGOT Karmayogi was launched by Hon’ble Prime Minister Shri Narendra Modi under Mission Karmayogi. Its objective is to provide continuous, technology-based, and performance-oriented training to all officials, making them more capable, accountable, innovative, and citizen-centric. This entire initiative is an important step towards realizing the goal of Viksit Bharat 2047. At present, 08 Divisional Level Training Centres (DLTCs) and 01 Regional Level Training Centre (RLTC) are actively operational in the North Gujarat Region, playing a pivot role in continuous training and skill enhancement of India Posta officials. During the financial year 2025-26, more than 13,000 officials in the North Gujarat Postal Region have already been imparted training, of which 10,000 were trained through Divisional Level Training Centres and 3,000 through online mode.
 

Senior Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav, IPoS said that Department of Posts is conducting various contemporary and useful training courses through the iGOT platform. These include important courses such as Conduct Rules, Effective Communication, Post Office Regulations 2024, MIS Reports under Advanced Postal Technology 2.0, Managing and Leading Teams, and Fundamentals of Generative Artificial Intelligence. Through these courses, officials are not only gaining technical proficiency, but their leadership abilities and decision-making skills are also being significantly strengthened.

On this occasion, Senior Superintendent, Railway Mail Service, Shri Piyush Rajak, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Assistant Superintendents Shri Ritul Gandhi and Ms. Preyal Shah, Inspector Ms. Sonal Desai, Shri Vijay Rathod, Shri Ronak Shah, DCTC Trainer Shri Sanjay Chauhan, along with other officials were present.

 



 

 

 पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने रेल डाक सेवा, अहमदाबाद में डिविजनल लेवल ट्रेनिंग सेंटर का किया उद्घाटन

आईगॉट कर्मयोगी के माध्यम से आधुनिक प्रशासनिक एवं प्रबंधन प्रशिक्षण, सेवा गुणवत्ता में हो रहा निरंतर सुधार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव