गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने “कवांट गेर मेला” की सांस्कृतिक महत्ता को सम्मानित करते हुए इस पर आधारित कस्टमाइज़्ड डाक टिकट एवं विशेष आवरण 05 मार्च, 2026 को मुख्यमंत्री आवास पर जारी किया। उत्तर गुजरात सह दक्षिण गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस डाक टिकट एवं विशेष आवरण की प्रथम प्रति मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी को भेंट की। यह पहल राज्य की समृद्ध जनजातीय परंपराओं एवं सांस्कृतिक विरासत को राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पहचान दिलाने की दिशा में एक महत्वपूर्ण कदम है। इस अवसर पर छोटाउदेपुर, लोकसभा सांसद श्री जशुभाई राठवा, विधायक श्री अभेसिंह तडवी, सुश्री गार्गी जैन, कलेक्टर, प्रवर डाकघर अधीक्षक श्री आर बी ठाकोर सहित राठवा आदिवासी समुदाय के तमाम प्रतिनिधि भी उपस्थित रहे।
मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने भारतीय डाक विभाग द्वारा 'कवांट गेर मेला', छोटाउदेपुर, गुजरात पर आधारित डाक टिकट और विशेष आवरण जारी किये जाने की पहल की सराहना करते हुए कहा कि, यह राज्य की जनजातीय संस्कृति, कला और परंपराओं को संरक्षण देने और उन्हें आने वाली पीढ़ियों तक पहुँचाने का महत्वपूर्ण प्रयास है। 'कवांट गेर मेला' मात्र एक उत्सव नहीं, बल्कि एक जीवंत परंपरा है, जो प्रकृति के साथ सामंजस्य, सामाजिक समरसता और पीढ़ियों से चले आ रहे रीति-रिवाजों की अक्षुण्ण परंपरा का प्रतीक है। यह भारत की समृद्ध सांस्कृतिक विरासत और भारतीय जनजातीय जन-जीवन की उदात्त अभिव्यक्ति है। मुख्यमंत्री ने कहा कि, डाक टिकटों के माध्यम से न केवल संस्कृति का संवर्धन होता है, बल्कि यह युवाओं में सांस्कृतिक जागरूकता भी पैदा करता है। इसके जरिए आदिवासी कला, संगीत और नृत्य की परंपराएँ स्थायित्व पाती हैं और आने वाली पीढ़ियाँ इस समृद्ध विरासत से जुड़ी रहती हैं। मुख्यमंत्री ने कहा कि इस तरह के प्रयास राज्य की सांस्कृतिक पहचान को मजबूत करने, समाज में सामाजिक समरसता और एकता बढ़ाने, और आदिवासी जीवन शैली एवं कलाओं की प्राचीन परंपराओं को संरक्षित करने में अत्यंत महत्वपूर्ण भूमिका निभाते हैं।
उत्तर गुजरात सह दक्षिण गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक टिकटों के माध्यम से देश की संस्कृति, कला, विरासत, इतिहास, महान विभूतियों और प्रमुख घटनाओं, ज्ञान-विज्ञान व उपलब्धियों को दर्शाया जाता है, जो संचार के साथ-साथ राष्ट्रीय गौरव और विरासत को बढ़ावा देते हैं। पोस्टमास्टर जनरल ने कहा कि, ‘कवांट गेर मेला' पर डाक विभाग के सौजन्य से माननीय मुख्यमंत्री द्वारा जारी डाक टिकट और विशेष आवरण इस जनजातीय पर्व की समृद्ध सांस्कृतिक महत्ता को राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पहचान दिलाने का माध्यम बनेगा और गुजरात की समृद्ध आदिवासी विरासत को भी समृद्ध करेगा।
छोटा उदेपुर के सांसद श्री जशुभाई राठवा ने कहा कि ‘कवांट गेर मेला' गुजरात के छोटाउदेपुर जिले के कवांट में प्रतिवर्ष आयोजित होने वाला एक प्रसिद्ध जनजातीय सांस्कृतिक उत्सव है। इस मेले में जनजातीय महिलाएं व पुरुष बड़ी संख्या में एकत्र होकर हर्षोल्लास, श्रद्धा भक्ति और आपसी सद्भाव का अविस्मरणीय दृश्य उपस्थित करते हैं। ऐसे में माननीय मुख्यमंत्री द्वारा डाक टिकट जारी कर इसे एक नई पहचान दी गई है। उन्होंने डाक विभाग का भी इस पहल के लिए आभार व्यक्त किया।
सुश्री गार्गी जैन, कलेक्टर, छोटाउदेपुर ने बताया कि होली पर्व के तुरंत बाद आयोजित किया जाने वाला ‘कवांट गेर मेला' राठवा आदिवासी समुदाय के रीति-रिवाजों, मान्यताओं, सांस्कृतिक परंपराओं का प्रतिबिंब है। ढोल-नगाड़ों की लयबद्ध ध्वनि, गेर नृत्य की उर्जावान जनजातीय प्रस्तुतियाँ, पारंपरिक वाद्ययंत्र, रंग-बिरंगे पारंपरिक परिधान और शरीर पर उकेरी गई सुंदर कलाकृतियाँ इस उत्सव की प्रमुख विशेषताएँ हैं। माननीय मुख्यमंत्री जी के नेतृत्व में जिला प्रशासन द्वारा की गई पहल पर भारतीय डाक विभाग द्वारा इस पर जारी डाक टिकट और विशेष आवरण इसे और भी प्रतिष्ठित बनाते हैं।
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ 'ક્વાંટ ગેર મેળા' પર ટપાલ ટિકિટની પ્રથમ નકલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભેંટ કરી
‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ
‘કવાંટ ગેર મેળા’ પર જારી ટપાલ ટિકિટ ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 05 માર્ચ, 2026ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને તેના પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પ્રથમ પ્રતિ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ભેંટ કરી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, સુશ્રી ગાર્ગી જૈન, કલેક્ટર, પ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘કવાંટ ગેર મેલા’, છોટાઉદેપુર, ગુજરાત પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ બહાર પાડવાની પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટપાલ ટિકિટોના માધ્યમ થી સંસ્કૃતિનું સંવર્ધન થાય છે અને યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ પણ વધે છે. આ પહેલથી આદિવાસી કલા, સંગીત અને નૃત્ય પરંપરાઓને સ્થિરતા મળે છે અને આવનારી પેઢી આ સમૃદ્ધ ધરોહર સાથે જોડાયેલી રહે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આવા પ્રયાસો રાજ્યની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવામાં, સમાજમાં સમરસતા અને એકતા વધારવામાં તેમજ આદિવાસી જીવનશૈલી અને કલાઓની પ્રાચીન પરંપરાઓને સંરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ટપાલ ટિકિટો દેશની સંસ્કૃતિ, કલા, વારસો, ઇતિહાસ, મહાન વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ જ્ઞાન-વિજ્ઞાન અને સિદ્ધિઓનું પ્રતિબિંબ રજૂ કરે છે, જે સંચાર સાથે રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પણ પ્રોત્સાહન આપે છે. પોસ્ટમાસ્ટર જનરલે વધુમાં જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળા’ પર ડાક વિભાગના સૌજન્યથી માનનીય મુખ્યમંત્રી દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ આદિવાસી ઉત્સવની સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્તાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે અને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી વારસાને પણ વધુ સમૃદ્ધ બનાવશે.
છોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ છે. આ મેળામાં આદિવાસી મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ, ભક્તિ અને પરસ્પર સૌહાર્દનો અનોખો માહોલ સર્જે છે. તેમણે જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રી દ્વારા આ ઉત્સવ પર ટપાલ ટિકિટ જારી કરવામાં આવતા તેને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. તેમણે આ પહેલ માટે ડાક વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો.
છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને જણાવ્યું કે હોળી પર્વ બાદ યોજાતો આ ભવ્ય મેળો રાઠવા આદિવાસી સમુદાયના રિવાજો, માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલબદ્ધ નાદ, ગેર નૃત્યની ઊર્જાસભર રજૂઆતો, પરંપરાગત વાદ્યો, રંગબેરંગી વેશભૂષા અને શરીર પર આલેખાયેલી કલાત્મક આકૃતિઓ આ ઉત્સવની વિશેષતાઓ છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પહેલના અનુસંધાને ભારતીય ડાક વિભાગ દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ ઉત્સવને વધુ પ્રતિષ્ઠિત બનાવે છે.
Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a Stamp and Special Cover on ‘Kawant Ger Mela’
Postmaster General Shri Krishna Kumar Yadav presented First copy of stamp released on ‘Kawant Ger Mela’ to Chief Minister Shri Bhupendrabhai Patel
‘Kawant Ger Mela’, a renowned tribal cultural festival celebrated annually at Kawant in the Chhotaudepur district of Gujarat*
Release of Stamp on ‘Kawant Ger Mela’ is a significant step towards showcasing Gujarat’s Rich Tribal Traditions and Cultural Heritage at the National Level
Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a customized Stamp and Special Cover based on the cultural significance of ‘Kawant Ger Mela’ at the Chief Minister’s residence on 05 March 2026. The Postmaster General of North Gujarat and South Gujarat Region, Shri Krishna Kumar Yadav, presented the first copy of the Stamp and Special Cover to the Chief Minister Shri Bhupendrabhai Patel. This initiative is an important step towards national and international recognition to the State’s rich tribal traditions and cultural heritage. On this occasion, Lok Sabha MP from Chhotaudepur Shri Jashubhai Rathwa, MLA Shri Abhesinh Tadvi, Ms. Gargi Jain, Collector, Chhotaudepur, Senior Superintendent of Post Offices of Vadodara East Division, Shri R. B. Thakor, and several representatives of the Rathwa tribal community were also present.
Chief Minister Shri Bhupendrabhai Patel appreciated the initiative of the Department of Posts for releasing a Customized Stamp and Special Cover based on ‘Kawant Ger Mela’, Chhota Udepur, Gujarat, stating that it is a significant effort towards preserving the State’s tribal culture, art and traditions and passing them on to the coming generations. Chief Minister Shri Bhupendrabhai Patel said that more than a celebration, Kawant Ger Mela is a living tradition that reflects harmony with nature, social unity, and the continuity of ancestral customs passed down through generations. It stands as a significant symbol of India’s indigenous cultural heritage and the enduring spirit of tribal life. Chief Minister said that postal stamps not only promote and preserve culture but also create cultural awareness among the youth. Through such initiatives, the traditions of tribal art, music and dance gain continuity and sustainability, enabling future generations to remain connected with this rich heritage. Chief Minister Shri Bhupendrabhai Patel further added that such efforts play a vital role in strengthening the State’s cultural identity, fostering social harmony and unity in society, and preserving the ancient traditions of tribal lifestyle and arts.
Postmaster General, North Gujarat and South Gujarat Region, Shri Krishna Kumar Yadav said that through postage stamps, the nation’s culture, art, heritage, history, eminent personalities, significant events, knowledge-science and achievements are depicted, thereby promoting national pride and heritage along with serving as a means of communication. Postmaster General Shri Krishna Kumar Yadav further said that stamp and special cover released by the Chief Minister on ‘Kawant Ger Mela’, will serve as a medium to give national and international recognition to the rich cultural significance of this tribal festival and will further promote the rich tribal heritage of Gujarat.
Lok Sabha MP from Chhotaudepur, Shri Jashubhai Rathwa said that Kawant Ger Mela is a renowned tribal cultural festival celebrated annually at Kawant in the Chhotaudepur district of Gujarat. On this occasion, tribal men and women gather in large numbers creating a powerful visual expression of joy, devotion, and community harmony. He further said that Chief Minister has given it a new identity by releasing a stamp on this. He also expressed his gratitude to the Department of Posts for this initiative.
Ms. Gargi Jain, Collector, Chhotaudepur, said that ‘Kawant Ger Mela’, observed soon after the festival of Holi, this vibrant mela is deeply rooted in the traditions, beliefs, and cultural practices of the Rathwa Adivasi community. The festival is characterized by rhythmic drumbeats, energetic Ger dance performances, traditional musical instruments, colorful indigenous attire, and intricate body art. Postal Stamp and special cover released by the Department of Posts on this occasion, following the initiative taken by the district administration under the leadership of the Hon’ble Chief Minister, have added further prestige to this festival.







No comments:
Post a Comment