Postmaster General of the North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav has been recognized for his significant contribution to the promotion of Hindi and the expansion of his creative expression through blogging also. His blog, 'DakiyaDakLaya' (http://dakbabu.blogspot.com/) has been included in the list of top Hindi blogs of the year 2024. Based on a global survey of Hindi blogs conducted by the survey agency "Indian Top Blogs," it has been added to the directory of the best Hindi blogs, with 104 Hindi blogs being included in the 2024 list. More than 1600 posts have been published so far on 'DakiyaDakLaya', which is read in more than a hundred countries.The blog listing contains top over hundred blogs in Hindi, chosen for their content, regularity and other parameters that show their commitment to blogging.
Active in blogging since 2008, Shri Krishna Kumar Yadav, has been awarded with the titles of 'Best Hindi Blogger Couple of the Decade' and the prestigious 'Parikalpana Blogging SAARC Summit Award' for the SAARC countries, establishing himself as a prominent figure in the Hindi blogging community. Through his blog, 'DakiyaDakLaya,' he highlights the vastness, diversity, and numerous changes taking place in postal services in the modern era. Through this, an effort has been made to highlight both the explored and unexplored aspects of postal services.
It is noteworthy that Shri Krishna Kumar Yadav, a multifaceted personality, is not only a senior officer of the 2001 batch of the Indian Postal Service but also a writer, thinker, and blogger, known for his significant writings on social, literary, and contemporary issues. 07 of his books have been published so far: 'Abhilasha' (a poetry collection), 'AbhivyaktiyonKeBahane' and 'AnubhootiyanAurVimarsh' (essay collection), 'India Post: 150 Glorious Years' (2006), 'Kranti-Yagya: 1857-1947 Ki Gatha', 'Jungle Mein Cricket' (a collection of children’s poetry), and '16 Aane 16 Log' (essays). As part of his departmental responsibilities and efforts to promote Hindi, Shri Yadav has traveled so many countries including United Kingdom, France, Germany, Netherland, South Korea, Bhutan, Sri Lanka and Nepal. His blogs, 'ShabdSrijanki or' (http://kkyadav.blogspot.com) and 'DakiyaDakLaya' (http://dakbabu.blogspot.com) have gained significant recognition. He has been honored at various international bloggers' conferences held in Nepal, Bhutan and Sri Lanka. Shri Yadav is native of Azamgarh District in Uttar Pradesh. After serving in various positions in different parts of the country, including Surat, Kanpur, Andaman and Nicobar Islands, Prayagraj, Jodhpur, Lucknow and Varanasi, Shri Krishna Kumar Yadav is currently serving as the Postmaster General of the North Gujarat Region, Ahmedabad.
टॉप हिंदी ब्लॉग्स में शामिल हुआ पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव का ब्लॉग 'डाकिया डाक लाया'
भारतीय डाक सेवा के अधिकारी होने के साथ-साथ साहित्यकार, विचारक और ब्लॉगर भी हैं श्री कृष्ण कुमार यादव
देश-विदेश में इंटरनेट पर हिंदी के व्यापक प्रचार-प्रसार और ब्लॉगिंग के माध्यम से अपनी रचनाधर्मिता को विस्तृत आयाम देने वाले उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव के ब्लॉग 'डाकिया डाक लाया' (http://dakbabu.blogspot.com/)को टॉप हिंदी ब्लॉग्स में शामिल किया गया है। इंडियन टॉप ब्लॉग्स नामक सर्वे एजेंसी ने विश्व के हिंदी ब्लॉगों पर किये गए सर्वे के आधार पर इसे सर्वश्रेष्ठ हिंदी ब्लॉगों की डायरेक्टरी में सम्मिलित किया है, जिसमें वर्ष 2024 में 104 हिंदी ब्लॉगों को स्थान मिला है। सौ से ज्यादा देशों में देखे-पढ़े जाने वाले 'डाकिया डाक लाया' पर अब तक 1600 से ज्यादा पोस्ट प्रकाशित हैं। वर्ष 2008 से ब्लॉगिंग में सक्रिय एवम 'दशक के श्रेष्ठ हिंदी ब्लॉगर दम्पति' और सार्क देशों के सर्वोच्च 'परिकल्पना ब्लॉगिंग सार्क शिखर सम्मान' से सम्मानित श्री कृष्ण कुमार यादव हिंदी ब्लॉगिंग के क्षेत्र में जाना-पहचाना नाम बन चुके हैं। 'डाकिया डाक लाया' ब्लॉग अपनी विभिन्न पोस्ट के माध्यम से डाक सेवाओं की व्यापकता, विविधता और आधुनिक दौर में उनमें हो रहे तमाम बदलावों को रेखांकित करता है। इसके माध्यम से डाक सेवाओं से सम्बंधित तमाम छुए-अनछुए पहलुओं को सामने लाने का प्रयास भी किया गया है।
गौरतलब है कि बहुआयामी व्यक्तित्व के धनी श्री कृष्ण कुमार यादव भारतीय डाक सेवा के 2001 बैच के वरिष्ठ प्रशासनिक अधिकारी होने के साथ-साथ सामाजिक, साहित्यिक और समसामयिक मुद्दों से सम्बंधित विषयों पर प्रमुखता से लेखन करने वाले साहित्यकार, विचारक और ब्लॉगर भी हैं। आपकी अब तक 7 पुस्तकें प्रकाशित हो चुकी हैं- 'अभिलाषा' (काव्य-संग्रह), 'अभिव्यक्तियों के बहाने' व 'अनुभूतियाँ और विमर्श' (निबंध-संग्रह), 'India Post : 150 Glorious Years' (2006), 'क्रांति-यज्ञ : 1857-1947 की गाथा', 'जंगल में क्रिकेट' (बाल-गीत संग्रह) और '16 आने 16 लोग' (निबंध-संग्रह)। विभागीय दायित्वों और हिन्दी के प्रचार-प्रसार के क्रम में अब तक आप लंदन, फ़्रांस, जर्मनी, नीदरलैंड, दक्षिण कोरिया, भूटान, श्रीलंका, नेपाल जैसे देशों की यात्रा कर चुके हैं। 'शब्द सृजन की ओर' (http://kkyadav.blogspot.com) और 'डाकिया डाक लाया' (http://dakbabu.blogspot.com) आपके चर्चित ब्लॉग हैं। नेपाल, भूटान और श्रीलंका सहित तमाम देशों में आयोजित अंतर्राष्ट्रीय ब्लॉगर्स सम्मेलन में आप सम्मानित हो चुके हैं। देश के विभिन्न भागों- सूरत (गुजरात), कानपुर, अंडमान-निकोबार द्वीप समूह, प्रयागराज, जोधपुर, लखनऊ, वाराणसी में विभिन्न पदों पर कार्य करने के उपरांत सम्प्रति उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल पद पर कार्यरत हैं।
ટોપ હિન્દી બ્લોગ્સમાં સામેલ થયું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું બ્લોગ 'ડાકિયા ડાક લાયા'
ભારતીય ડાક સેવા ના અધિકારી ઉપરાંત સાહિત્યકાર, વિચારક અને બ્લોગર શ્રી કૃષ્ણ કુમાર યાદવ
દેશ-વિદેશમાં ઇન્ટરનેટ પર હિન્દી ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસાર અને બ્લોગિંગના માધ્યમથી પોતાની રચનાત્મકતાની વિસ્તૃત વિસ્તૃતિકરણ કરનાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના બ્લોગ 'ડાકિયા ડાક લાયા' (http://dakbabu.blogspot.com/) ને ટોપ હિન્દી બ્લોગ્સમાં સ્થાન મળ્યું. ઇન્ડિયન ટોપ બ્લોગ્સ નામક સર્વે એજન્સી દ્વારા વિશ્વના હિન્દી બ્લોગ્સ પર કરાયેલા સર્વેના આધાર પર આ બ્લોગને શ્રેષ્ઠ હિન્દી બ્લોગ્સની ડિરેક્ટરીમાં શામિલ કરવામાં આવ્યું છ, જેમાં વર્ષ 2024માં 104 હિન્દી બ્લોગોને સ્થાન મળ્યું છે. 100થી વધુ દેશોમાં જોવાતો અને વંચાતો'ડાકિયા ડાક લાયા' બ્લોગ હાલમાં 1600થી વધુ પોસ્ટ પ્રકાશિત છે. વર્ષ 2008થી બ્લોગિંગમાં સક્રિય અને 'દશકના શ્રેષ્ઠ હિન્દી બ્લોગર દંપતિ' તેમજ સાર્ક દેશોના શ્રેષ્ઠ 'પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર સન્માન'થી સમ્માનિત શ્રી કૃષ્ણ કુમાર યાદવ હિન્દી બ્લોગિંગ ક્ષેત્રમાં એક જાણીતા નામ બન્યા છે. 'ડાકિયા ડાક લાયા' બ્લોગ તેની વિવિધ પોસ્ટ્સ દ્વારા ડાક સેવાઓની વિશાળતા, વિવિધતા અને આધુનિક સમયમાં તેમાં થયેલાં બધા બદલાવોને રેખાંકિત કરે છે. આ બ્લોગ દ્વારા ડાક સેવાઓ સાથે જોડાયેલા ઘણા જાણીતા – અજાણ પાસાંને પ્રકાશિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
ગૌરતલબ છે કે બહુમાત્રિક વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક સેવા ના 2001 બેચના વરિષ્ઠ અધિકારી છે, સાથે-સાથે સામાજિક, સાહિત્યિક અને સમકાલીન મુદ્દાઓ પર લેખન કરનારા સાહિત્યકાર, વિચારક અને બ્લોગર પણ છે. અત્યાર સુધી એમની 7 પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે - 'અભિલાષા' (કાવ્ય-સંગ્રહ), 'અભિવ્યક્તિઓના બહાના ' અને 'અનુભૂતિઓ અને વિમર્શ' (નિબંધ-સંગ્રહ), 'India Post : 150 Glorious Years' (2006), 'ક્રાંતિ-યજ્ઞ : 1857-1947 ની ગાથા', 'જંગલમાં ક્રિકેટ' (બાલ-ગીત સંગ્રહ) અને ' 16 આને 16 લોક' (નિબંધ-સંગ્રહ). વિભાગીય દાયિત્વ અને હિન્દી નાપ્રચારદરમિયાન, લંડન, ફ્રાંસ, જર્મની, નેદરલૅન્ડ, દક્ષિણ કોરિયા, ભૂટાન, શ્રીલંકા, નેપાલ જેવા દેશોની યાત્રા કરી છે. 'શબ્દ સર્જન કી ઓર' (http://kkyadav.blogspot.com) અને 'ડાકિયા ડાક લાયા' (http://dakbabu.blogspot.com) આપના પ્રખ્યાત બ્લોગ્સ છે. નેપાલ, ભૂટાન અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બ્લોગર્સ સંમેલનમાં આપને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં - સુરત (ગુજરાત), કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ , જોધપુર, લખનૌ, વારાણસીમાં વિવિધ પદો પર કાર્ય કરવા ઉપરાંત હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ તરીકે કાર્યરત છે.
No comments:
Post a Comment