Thursday, November 28, 2024

डाक विभाग वित्‍तीय समावेशन, डिजिटल अर्थव्‍यवस्‍था, ई-गवर्नेंस व ई-कामर्स के प्रोत्साहन के लिए कर रहा पहल -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक सेवाएं राष्ट्रीय अर्थव्यवस्था में योगदान देने के साथ ही देश को जोड़े रखने में भी खास भूमिका निभाती हैं। 'डिजिटल इंडिया', रिटेल एवं बैंकिंग सेवाओं को दूर-दराज के गाँवों तक पहुंचाकर ग्रामीणों को भी आर्थिक रूप से सशक्त एवं आत्मनिर्भर बनाती हैं। डाकघरों में एक ही छत के नीचे पत्र-पार्सल, बचत बैंक, बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक, डीबीटी, डिजिटल बैंकिंग, आधार, पासपोर्ट, कॉमन सर्विस सेंटर जैसी सुविधाएँ उपलब्ध कराई जा रही हैं। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 26 नवंबर, 2024 को क्षेत्रीय कार्यालय, अहमदाबाद में विभिन्न मंडलों के प्रवर डाक अधीक्षकों, डाक अधीक्षकों,  इण्डिया पोस्ट पेमेंट्स बैंक के क्षेत्रीय प्रबंधक, सहायक डाक अधीक्षकों और उपमंडलीय निरीक्षकों के कार्यों की समीक्षा बैठक की अध्यक्षता करते हुए व्यक्त किये।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक सेवाओं से समाज के हर व्यक्ति को जोड़ना हमारी प्राथमिकता में शामिल है। डाक सेवाएं नवीनतम टेक्नोलॉजी अपनाते हुए नित्य नए आयाम रच रही हैं। डाकघर अब निर्यात केंद्रों के रूप में भी काम कर रहा है, जहाँ ओडीओपी, जीआई और एमएसएमई उत्पादों को विदेश में भेजकर 'वोकल फॉर लोकल' और 'आत्मनिर्भर भारत' के उद्देश्य को सशक्त बनाया जा रहा है। डाक विभाग और इंडिया पोस्‍ट पेमेंट्स बैंक, देश के वंचित वर्गों को वित्‍तीय समावेशन, डिजिटल अर्थव्‍यवस्‍था, ई-गवर्नेंस और ई-कामर्स के दायरे में लाने के लिए तमाम पहल कर रहे हैं। पेंशनधारकों को घर बैठे डिजिटल जीवन प्रमाणपत्र की सुविधा भी दी जा रही है।  सूचना और संचार प्रौद्योगिकी के इस युग में, डाकघर अब भी अपनी परिवर्तनशील छवि के साथ नए आयाम स्थापित कर रहा है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद में डाक सेवाओं की प्रगति की विस्तृत समीक्षा की। इस परिक्षेत्र में वर्तमान में लगभग 38.23 लाख बचत खाते, 6.92  लाख आईपीपीबी खाते, 4.56  लाख सुकन्या समृद्धि खाते, 41 हजार महिला सम्मान बचत पत्र खाते संचालित हैं। 516  गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम और 629 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' भी बनाया जा चुका है। पासपोर्ट सेवा केंद्र के माध्यम से इस वित्तीय वर्ष में 34 हजार से ज्यादा लोगों ने पासपोर्ट बनवाया। 1.12  लाख से ज्यादा लोगों ने डाकघर के माध्यम से आधार सेवायें प्राप्त कीं, वहीं 86 हजार से ज्यादा लोगों ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से सीईएलसी के अंतर्गत इसका लाभ उठाया। 21 हजार से ज्यादा लोगों को घर बैठे आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से 6.7 करोड़ रुपये का भुगतान किया गया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने वित्तीय वर्ष के शेष महीनों में व्यापक अभियान चलाकर विभिन्न सेवाओं में आवंटित लक्ष्यों की प्राप्ति पर जोर दिया। साथ ही साथ विभिन्न सेवाओं से आम जन को जोड़ने, जन परिवाद के त्वरित निस्तारण और ग्राहकों के प्रति संवेदनशीलता पर जोर दिया।

इस अवसर पर प्रवर डाक अधीक्षक अहमदाबाद और गांधीनगर पीयूष रजक, वरिष्ठ अधीक्षक रेलवे मेल सर्विस गोविंद शर्मा, आईपीपीबी क्षेत्रीय प्रबंधक कपिल मंत्री, सहायक निदेशक एम. एम. शेख, रितुल गांधी, डाक उपाधीक्षक अहमदाबाद वी एम व्हॉरा, डाक उपाधीक्षक गांधीनगर मंजुला बेन पटेल, डाक अधीक्षक एस आई मंसूरी, एस के वर्मा, एच सी परमार, लेखाधिकारी पंकज स्नेही सहित अहमदाबाद उत्तर गुजरात परिक्षेत्र के तमाम अधिकारी उपस्थित रहे।

ડાક વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના પ્રોત્સાહન માટે કરી રહ્યું છે પહેલ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી, ફાળવેલ લક્ષ્યાંકો હાંસલ કરવા પર ભાર મૂક્યો


ડાક સેવાઓ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઉપરાંત દેશને જોડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. 'ડિજિટલ ઈન્ડિયા', રિટેલ અને બેન્કિંગ સેવાઓ દૂરના ગામડાઓમાં પહોંચાડી ગ્રામજનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે. ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબિટ, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પરીક્ષેત્ર કચેરી, અમદાવાદમાં વિવિધ મંડળના પ્રવર ડાક અધિક્ષકો, ડાક અધિક્ષકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પરીક્ષેત્ર મેનેજર, સહાયક ડાક અધિક્ષકો અને ઉપમંડલ નિરીક્ષકોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓથી સમાજના દરેક વ્યક્તિને જોડવું અમારી પ્રાથમિકતા છે. ડાક સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા આયામો સર્જી રહી છે. ડાકઘર હવે નિર્યાત કેન્દ્રો તરીકે પણ કાર્ય કરી રહ્યું છે, જ્યાં ઓડીઓપી, જી.આઇ., અને એમએસએમઇ ઉત્પાદનોને વિદેશમાં મોકલાવીને 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના ઉદ્દેશ્યને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ડાક વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દેશના વંચિત વર્ગને નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના દાયરા હેઠળ લાવવા માટે વિવિધ પહેલ કરી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા  આપવામાં આવી રહી છે. માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકીના આ યુગમાં, ડાકઘર હજી પણ તેની પરિવર્તિત છબી સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરીક્ષેત્રમાં હાલ અંદાજે 38.23 લાખ બચત ખાતા, 6.92 લાખ આઈપીપીબી  ખાતા, 4.56 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 41 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 516 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 629 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ બનાવવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં 34 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.12 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 86 હજારથી વધુ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘર બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 21 હજારથી વધુ લોકોએ 6.7 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂક્યો.

આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Department of Posts Initiates Steps to Promote Financial Inclusion, Digital Economy, E-Governance, and E-Commerce - Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Shri Krishna Kumar Yadav Reviewed the Progress of Postal Services in North Gujarat Region, Emphasizing the Achievement of Assigned Targets


Postal services significantly contribute to the national economy while playing a crucial role in maintaining the country's connectivity. By extending 'Digital India,' retail, and banking services to remote villages, Department of Posts plays a pivotal role in economically empowering and fostering self-reliance among rural communities. Post Offices now serve as one-stop solutions, providing a range of services under one roof, including mails and parcel delivery, savings bank, insurance, India Posts Payments Bank, DBT, Digital Banking, Aadhaar enrollment, Passport services and Common Service Centers. The above remarks were expressed by the Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav, while presiding over the review meeting attended by the Senior Superintendents of Post Offices, Superintendents of Post Offices, Regional Manager of India Post Payments Bank, Assistant Superintendents of Post Offices and Sub-Divisional Inspectors at Regional Office, Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav emphasized that integrating every individual into the fold of Postal Services remains a key priority. Adopting the latest technology, Postal Services are reaching new milestones. Post Offices now function as Dak Niryat Kendras, facilitating the international shipments of ODOP, GI, and MSME products. This initiative strengthens the vision of 'Vocal for Local' and 'Aatmanirbhar Bharat' by promoting indigenous products on a global scale. Department of Posts and India Post Payments Bank are undertaking numerous initiatives to bring the undeserved sections of society into the fold of financial inclusion, digital economy, e-governance, and e-commerce. Pensioners are also being provided the convenience of submitting digital life certificates from the comfort of their homes. In this era of information and communication technology, Post Offices are continuously establishing new dimensions with their dynamic and evolving presence.

Postmaster General Shri Krishna Kumar Yadav conducted a detailed review of the progress of Postal Services in North Gujarat Region, Ahmedabad. Currently, the region operates approximately 38.23 lakhs Savings accounts, 6.92 lakhs IPPB accounts, 4.56 lakhs Sukanya Samriddhi accounts, and 41 thousand Mahila Samman Savings Certificates. A total of 516 villages have been designated as 'Sampoorna Sukanya Samriddhi Gram,' and 629 villages as 'Sampoorna Bima Gram'. Through Passport Seva Kendras, more than 34 thousand individuals have obtained passports in the current financial year. More than 1.12 lakh individuals have availed Aadhaar services through Post Offices, while over 86 thousand people have benefited under the CECL scheme through India Post Payments Bank. Additionally, more than 21 thousand individuals have received payments totaling 6.7 crore rupees through the Aadhaar Enabled Payment System (AEPS) from the comfort of their homes.

Postmaster General Shri Krishna Kumar Yadav stressed the importance of achieving the allocated targets for various services by launching an extensive campaign in the remaining months of the financial year. He also emphasized the importance of connecting the general public to various services, ensuring the prompt resolution of public grievances, and maintaining sensitivity towards customers.

On this occasion, Senior Superintendent of Post Offices Ahmedabad and Gandhinagar Division, Shri Piyush Rajak, Senior  Superintendent of Railway Mail Services Shri Govind Sharma, IPPB Regional Manager Shri Kapil Mantri, Assistant Director Shri M. M. Shaikh, Shri Ritul Gandhi, Deputy Superintendent Ahmedabad Shri V.M. Vahora, Deputy Superintendent Gandhinagar Ms. Manjulaben Patel, Superintendent Shri S I Mansuri, Shri S K Verma, Shri H C Parmar, Accounts Officer Shri Pankaj Snehi along with all the officers of North Gujarat Region were present. 






 

 
 
 

 

Wednesday, November 27, 2024

Constitution Day : भारतीय डाक विभाग ने मनाया 'संविधान दिवस', संविधान अपनाने की 75वीं वर्षगांठ पर किया संविधान की उद्देशिका का पाठ और वाचन

भारतीय डाक विभाग द्वारा उत्तर गुजरात परिक्षेत्र के सभी डाकघरों और प्रशासनिक कार्यालयों में 26 नवंबर, 2024 को 'संविधान दिवस' मनाया गया। क्षेत्रीय कार्यालय, अहमदाबाद  में पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने संविधान अपनाने की 75वीं वर्षगांठ पर सभी अधिकारियों व कर्मचारियों के साथ, संविधान की उद्देशिका का पाठ और वाचन किया, जिसे सभी ने दोहराते हुए संविधान में निहित मूल्यों के प्रति अपनी प्रतिबद्धता जाहिर की।


 इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, भारतीय संविधान विश्व का सबसे बड़ा लिखित संविधान ही नहीं, विश्व के लोकतान्त्रिक इतिहास का अद्वितीय दस्तावेज है। हमारे संविधान का प्रत्येक अनुच्छेद हर नागरिक के अधिकारों की गारंटी है और कर्तव्य का पवित्र स्मरण है। श्री यादव ने कहा कि हमारा संविधान समानता के अधिकार और लोकतांत्रिक दृष्टिकोण के साथ प्रगति व समृद्धि का रास्ता दिखाता है। संविधान में निहित भावना को अंगीकार करके ही हम लोगों का कल्याण कर सकते हैं। हमारा संविधान ही हमारा संकल्प है।

 पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, संविधान सभा में  26 नवंबर 1949 को भारत के संविधान को अंगीकृत, अधिनियमित और आत्मार्पित किया गया था। संविधान सभा ने 2 साल 11 माह और 17 दिन की कड़ी मेहनत के बाद संविधान को तैयार किया था। इसको अंगीकृत किये जाने के समय, संविधान में 395 अनुच्छेद और 8 अनुसूचियां थीं और इसमें लगभग 145,000 शब्द थे, जिससे यह अब तक का अंगीकृत किया जाने वाला सबसे लंबा राष्ट्रीय संविधान बन गया। कालांतर में सामाजिक न्याय एवं आधिकारिता मंत्रालय ने 19 नवंबर 2015 को एक अधिसूचना में 26 नवंबर को हर साल ‘संविधान दिवस’ के तौर पर मनाने की बात कही।

 इस अवसर पर प्रवर डाक अधीक्षक अहमदाबाद और गांधीनगर पीयूष रजक, वरिष्ठ अधीक्षक रेलवे मेल सर्विस गोविंद शर्मा, आईपीपीबी क्षेत्रीय प्रबंधक कपिल मंत्री, सहायक निदेशक एम. एम. शेख, रितुल गांधी, डाक उपाधीक्षक अहमदाबाद वी एम व्हॉरा, डाक उपाधीक्षक गांधीनगर मंजुला बेन पटेल, डाक अधीक्षक एस आई मंसूरी, एस के वर्मा, एच सी परमार, लेखाधिकारी पंकज स्नेही सहित उत्तर गुजरात परिक्षेत्र के तमाम अधिकारियों-कर्मचारियों ने संविधान दिवस पर शपथ ली।



ભારતીય ડાક વિભાગે 'બંધારણ દિવસ'ની ઉજવણી કરી, બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણની પ્રસ્તાવના વાંચી અને તેનું પઠન કર્યું.

ભારતીય બંધારણ એ માત્ર વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ નથી, પરંતુ વિશ્વના લોકશાહી ઇતિહાસમાં એક અનોખો દસ્તાવેજ પણ છે - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ


 
ભારતીય ડાક વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 ના રોજ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં 'બંધારણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન અને પઠન કર્યું, જેનો પુનરોચ્ચાર કરતા દરેકે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ જ નથી પરંતુ વિશ્વના લોકશાહી ઈતિહાસમાં એક અનોખો દસ્તાવેજ પણ છે. આપણા બંધારણની દરેક કલમ દરેક નાગરિકોના અધિકારોની બાંયધરી છે અને ફરજોનું પવિત્ર સ્મૃતિપત્ર છે. શ્રી યાદવે કહ્યું કે આપણા બંધારણમાં લોકશાહિ દૃષ્ટિકોણ સાથે પ્રગતિ અને સમૃદ્ધિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. બંધારણમાં રહેલી ભાવનાને અપનાવીને જ આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ. આપણું બંધારણ અમારો સંકલ્પ છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણને અંગીકારિત, અધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની કઠોર મહેનત પછી બંધારણ તૈયાર કર્યું. આને અંગીકારિત કરતાં સમયે સંવિધાનમાં 395 કલમો અને 8 અનૂસૂચીઓ હતી અને તેમાં લગભગ 1,45,000 શબ્દો હતા, જે તેને અત્યાર સુધી અપનાવવામાં આવેલ સૌથી લાંબુ રાષ્ટ્રીય બંધારણ બનાવે છે. બાદમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, 19 નવેમ્બર 2015 ના રોજ એક જાહેરનામામાં , દર વર્ષે 26 નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાની વાત કરી.

આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંવિધાન દિવસના અવસર પર શપથ લીધી.


Department of Posts celebrated 'Constitution Day' on the 75th anniversary of the adoption of the Constitution, by reciting and reading the Preamble of the Constitution

India's Constitution is not only the largest written constitution in the world but also a unique document in the history of global democracy - Postmaster General Krishna Kumar Yadav.

Constitution Day was celebrated on November 26, 2024, by the Department of Posts in all post offices and administrative offices of the North Gujarat Region." Postmaster General, Shri Krishna Kumar Yadav, at the regional office in Ahmedabad, recited and read the Preamble of the Constitution with all the officers and staff on the 75th anniversary of the adoption of the Constitution. Everyone present, repeated the Preamble, reaffirming their commitment to the values enshrined in the Constitution.

On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav said that the Indian Constitution is not only the largest written constitution in the world but also a unique document in the history of global democracy. Each article of our constitution is a guarantee of the rights of every citizen and a sacred reminder of duty. Shri Yadav stated that our constitution shows the path of progress and prosperity with the right of equality and a democratic outlook. By embracing the spirit enshrined in the Constitution, we can ensure the welfare of the people. Our Constitution is our pledge.

 Postmaster General Shri Krishna Kumar Yadav said that on November 26, 1949, the Constitution of India was adopted, enacted, and voluntarily accepted by the Constituent Assembly. The Constituent Assembly had prepared the Constitution after 2 years, 11 months, and 17 days of rigorous efforts. At the time of its adoption, the Constitution contained 395 articles and 8 schedules, with approximately 145,000 words, making it the longest national constitution ever adopted. Over time, the Ministry of Social Justice and Empowerment issued a notification on November 19, 2015, declaring November 26 to be observed as 'Constitution Day' every year.
                  
On this occasion, Senior Superintendent of Post Offices Shri Piyush Rajak, Senior  Superintendent of Railway Mail Services Shri Govind Sharma, IPPB Regional Manager Shri Kapil Mantri, Assistant Director Shri M. M. Shaikh, Shri Ritul Gandhi, Deputy Superintendent Ahmedabad Shri V.M. Vahora, Deputy Superintendent Gandhinagar Ms. Manjulaben Patel, Superintendent Shri S I Mansuri, Shri S K Verma, Shri H C Parmar, Accounts Officer Shri Pankaj Snehi along with all the officers and employees of the North Gujarat Region, took the oath on Constitution Day.






 


 
 भारतीय संविधान विश्व का सबसे बड़ा लिखित संविधान ही नहीं, विश्व के लोकतान्त्रिक इतिहास का अद्वितीय दस्तावेज -पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

Wednesday, November 20, 2024

Home Minister Amit Shah inaugurated Gandhinagar District level Philately Exhibition - 'Philavista 2024' with Chief Minister of Gujarat Bhupendra Patel

The two-day Philatelic Exhibition 'Philavista 2024' was inaugurated on 19th November 2024 by Union Home Minister, Shri Amitbhai Shah and Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel at Dandi Kutir, Mahatma Mandir Museum, Gandhinagar. On this occasion, Special Cover and cancellation on “Architecture of Gandhinagar" was also released. Mayor, Gandhinagar City, Smt. Miraben Patel, Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh  Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Piyush Rajak were also present at the event.

 



The Union Home Minister and the Chief Minister, along with other dignitaries, visited the exquisite collection of unique and rare postal stamps on display. Before inaugurating the exhibition, Union Home Minister Shri Amit Shah and Chief Minister Shri Bhupendra Patel were welcomed by the large group of students present at Dandi Kutir.


On this occasion, Chief Postmaster General Shri Ganesh Sawaleshwarkar stated that the two-day exhibition held in Gandhinagar focused specifically on historical and cultural postage stamps. Postage stamps connect the past with the present. They play a significant role in introducing the rich and glorious history of the country and the state. For the younger generation and students, stamp collection is not only a hobby but also a powerful means of knowledge enhancement.


Postmaster General Shri Krishna Kumar Yadav stated that the main attraction of the Philatelic Exhibition 'Philavista 2024' is not only the unique collection of stamps from India but also from around the world. The exhibition also features a total of 1,604 postage stamps issued in 168 countries, honoring the Father of the Nation, Mahatma Gandhi. Regarding the special cover released by the Home Minister and Chief Minister on this occasion, he mentioned that Gandhinagar preserves a rich heritage of unparalleled architectural beauty. Famous sites like Stepwell of Adalaj, Akshardham Temple, Vitthalbhai Patel Bhavan (Gujarat Vidhansabha), Dandi Kutir, Mahatma Mandir Museum and Gift City, among others, contribute to the city’s unmatched beauty. Through this special cover, the culture and heritage of Gandhinagar will be promoted across the country and the abroad.

Shri Piyush Rajak, Senior Superintendent of Post Offices, Gandhinagar Division told that a total of 90 frames have been displayed at the 'Philavista 2024' Philatelic Exhibition, showcasing stamps from India and around the world. Of these, 69 frames are part of the competition group and 21 frames are part of the invitation group. The exhibition will remain open on 19th and 20th of November till 6 PM. During the exhibition, various activities such as Letter-Writing competitions, Philately workshops, Quiz, Stamp design competitions and Elocution competitions have been organized for school students. The "My Stamp" counter was also a major attraction for the visitors.

 

The Chief Secretary of Gandhinagar, Shri Raj Kumar, also visited the Philatelic Exhibition and appraised the efforts by Department of Posts to promote Philately among youth. On this occasion, Shri Mehul K. Dave, Collector of Gandhinagar City, Shri Ravi Teja, Superintendent of Police, Dr. Rajeev Kandpal, General Manager (Finance), Shri Surekh Reghunathen, Director of Postal Services, Jury Member Shri Markand Dave, Assistant Director M. M. Sheikh,  Deputy Superintendent of Posts, Smt. ManjulaBen Patel, Shri Vishalbhai Raval, Secretary of Gujarat Philatelic Association along with several other officials, philatelists, and students from various schools were present at the event.

गांधीनगर डाक टिकट प्रदर्शनी 'फिलाविस्टा 2024' का गृह मंत्री श्री अमितभाई शाह और मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने किया भव्य शुभारंभ

गृह मंत्री श्री अमितभाई शाह और मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने “गांधीनगर स्थापत्य कला” पर जारी किया विशेष आवरण व विरूपण



 गुजरात की राजधानी गांधीनगर में आयोजित दो दिवसीय डाक टिकट प्रदर्शनी 'फिलाविस्टा 2024' का 19 नवंबर 2024 को भारत सरकार के गृह मंत्री श्री अमितभाई शाह एवं गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल द्वारा दांडी कुटीर, महात्मा मंदिर संग्रहालय, गांधीनगर में शुभारंभ किया गया। इस अवसर पर “गांधीनगर स्थापत्य कला”  पर विशेष आवरण व विरूपण भी जारी किया गया। गांधीनगर की महापौर श्रीमती मीराबेन पटेल, गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश सावलेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री पियूष रजक भी इस अवसर पर मौजूद रहे। गृह मंत्री श्री अमितभाई शाह ने प्रदर्शनी का अवलोकन करते हुए इसकी प्रशंसा की। इस दौरान प्रदर्शनी देखने पहुँचे विभिन्न स्कूली बच्चे  गृह मंत्री और मुख्यमंत्री को अपने बीच पाकर काफी उत्साहित हुए। गृह मंत्री और मुख्यमंत्री ने भी उन्हें निराश नहीं किया और उनके साथ संवाद करते हुए तस्वीर खिंचवाई और बच्चों के उज्जवल भविष्य के लिए शुभेच्छा भी दी।

 इस अवसर पर, गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश सावलेश्वरकर ने बताया कि गांधीनगर में आयोजित दो दिवसीय प्रदर्शनी में विशेष रूप से ऐतिहासिक और सांस्कृतिक डाक टिकटों पर ध्यान केंद्रित किया गया है। डाक टिकट अतीत को वर्तमान से जोड़ते है। देश और प्रदेश के समृद्ध व गौरवशाली इतिहास से परिचय करने में डाक टिकटों का अहम स्थान है। युवा पीढ़ी और विद्यार्थीयों के लिए डाक टिकट संग्रह एक शौक के साथ- साथ ज्ञानवर्धन का भी सशक्त माध्यम है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक टिकट प्रदर्शनी 'फिलाविस्टा 2024' का मुख्य आकर्षण न केवल भारत  बल्कि विश्वभर की डाक टिकटों का अनूठा संग्रह है। इस प्रदर्शनी में राष्ट्रपिता महात्मा गांधी जी की 168 देशों मे जारी की गई कुल 1604 डाक टिकटें प्रदर्शित की गई है। उन्होंने गृह मंत्री और मुख्यमंत्री द्वारा जारी इस अवसर पर जारी विशेष आवरण के संबंध में कहा कि गांधीनगर अपने अंदर बेजोड़ स्थापत्य कला की विरासत को भी सहेजे हुए है। यहाँ स्थित अडालज की बावड़ी, अक्षरधाम मंदिर, विट्ठलभाई पटेल भवन – गुजरात विधानसभा, दांडी कुटीर, महात्मा मंदिर संग्रहालय, गिफ्ट सिटी इत्यादि जैसे तमाम प्रसिद्ध स्थल इसे अप्रतिम सौंदर्य प्रदान करते हैं। इस विशेष डाक आवरण के माध्यम से यहाँ  की संस्कृति और विरासत का देश-दुनिया में प्रसार होगा।   

गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री पियूष रजक ने बताया की 'फिलाविस्टा 2024' डाक टिकट प्रदर्शनी में कुल 90 फ़्रेम लगाए गए हैं, जिनमें देश-दुनिया के तमाम डाक टिकटों की प्रदर्शनी की गई है। इनमें 69 फ़्रेम प्रतियोगिता ग्रुप और 21 फ़्रेम आमंत्रण ग्रुप के तहत लगाई गई हैं। यह डाक टिकट प्रदर्शनी 19 और 20 तारीख को शाम 6 बजे तक खुली रहेगी। प्रदर्शनी के दौरान स्कूली विद्यार्थीयों हेतु पत्रलेखन प्रतियोगिता, फिलेटली वर्कशॉप, क्विज़, स्टैम्प डिजाइन प्रतियोगिता और वक्तृत्व प्रतियोगिता का आयोजन किया गया है। माय स्टैम्प काउंटर भी लोगों के लिए आकर्षण का केंद्र रहा।

 मुख्य सचिव, गांधीनगर श्री राज कुमार, ने भी डाक टिकट प्रदर्शनी का अवलोकन किया। इस अवसर पर गांधीनगर शहर के कलेक्टर श्री मेहुल के दवे, पुलिस अधीक्षक श्री रवि तेजा, महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल, निदेशक डाक सेवाएँ श्री सुरेख रघुनाथेन, ज्यूरी सदस्य श्री मार्कण्ड दवे, सहायक निदेशक एम. एम. शेख, डाक उपाधीक्षक श्रीमती मंजुला बेन पटेल, गुजरात फिलेटलिक एसोसिएशन के सचिव श्री विशाल भाई रावल सहित तमाम अधिकारी, फिलेटलिस्ट और विभिन्न विद्यालयों के विद्यार्थी मौजूद रहे।

 ગાંધીનગર ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા 2024' નું ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભવ્ય શુભારંભ

ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'ગાંધીનગર સ્થાપત્ય કલા' પર વિશેષ આવરણ અને વિરુપણ બહાર પાડ્યું



 ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા 2024' નું 19 નવેમ્બર 2024એ ભારત સરકારના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું. આ અવસરે “ગાંધીનગર સ્થાપત્ય કલા” પર વિશેષ આવરણ અને વિરુપણ પણ બહાર પાડવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજક પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રદર્શનનું અવલોકન કરીને તેની પ્રશંસા કરી. આ દરમિયાન પ્રદર્શન જોવા આવેલ વિવિધ શાળાના બાળકો ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પોતાના વચ્ચે જોઈને ખુબ જ ઉત્સાહિત થયા. ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ પણ તેમને નિરાશ ન કરતાં તેમની સાથે વાર્તાલાપ કર્યો અને તસવીરો ખેચાવી તેમજ બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે શુભેચ્છા આપી.

 આ અવસરે, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકરે જણાવ્યું કે, ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય પ્રદર્શનમાં ખાસ કરીને ઐતિહાસિક અને સાંસ્કૃતિક ડાક ટિકિટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડાક ટિકિટો ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. દેશ અને રાજ્યના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનો પરિચય કરાવવામાં ડાક ટિકિટોનું મહત્વપૂર્ણ સ્થાન છે. યુવા પેઢી અને વિદ્યાર્થીઓ માટે ડાક ટિકિટોનું સંગ્રહ માત્ર શોખ જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધન માટે પણ એક શક્તિશાળી માધ્યમ છે.

 પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા 2024'નું મુખ્ય આકર્ષણ માત્ર ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડાક ટિકિટોનો અનોખો સંગ્રહ છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 168 દેશોમાં જારી કરેલી કુલ 1604 ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જારી કરવામાં આવેલા વિશેષ આવરણ અંગે જણાવ્યું કે, ગાંધીનગરએ પોતાના અંદર અજોડ સ્થાપત્ય કલા વારસો સાચવ્યો છે. અહીં આવેલી અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, વિઠ્ઠલભાઈ પટેલ ભવન – ગુજરાત વિધાનસભા, દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમ, ગિફ્ટ સિટી વગેરે અનેક પ્રસિદ્ધ સ્થળો તેને અભૂતપૂર્વ સૌંદર્ય આપે છે. આ વિશેષ ડાક આવરણ દ્વારા અહીંની સંસ્કૃતિ અને વારસાનું દેશ-વિશ્વમાં પ્રસારણ થશે.

 ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે, 'ફિલાવિસ્ટા 2024' ડાક ટિકિટ પ્રદર્શનમાં કુલ 90 ફ્રેમ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં દેશ-વિશ્વની અનેક ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાંથી 69 ફ્રેમ સ્પર્ધા જુથ હેઠળ અને 21 ફ્રેમ આમંત્રણ જુથ હેઠળ લગાવવામાં આવી છે. આ ડાક ટિકિટ પ્રદર્શન 19 અને 20 તારીખે સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. પ્રદર્શન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે પત્રલેખન સ્પર્ધા, ફિલેટલી વર્કશોપ, ક્વિઝ, સ્ટેમ્પ ડિઝાઇન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. માય સ્ટેમ્પ કાઉન્ટર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ગાંધીનગર મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર એ પણ ડાક ટિકિટ પ્રદર્શનનું અવલોકન કર્યું. આ અવસરે, ગાંધીનગર શહેરના કલેક્ટર શ્રી મેહુલ કે દવે, પોલીસ આધિક્ષક શ્રી રવિ તેજા, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કંદપાલ, નિર્દેશક ડાક સેવા શ્રી સુરેખ રઘુનાથેન, જ્યુરી સભ્ય શ્રી માર્કંડ દવે, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી મંજુલાબેન પટેલ, ગુજરાત ફિલાટેલિક એસોસિએશનના સચિવ શ્રી વિશાલભાઈ રાવલ સહીત અનેક અધિકારીઓ, ફિલેટલિસ્ટ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

 






 
 Union Home Minister Shri Amitbhai Shah and Chief Minister Shri Bhupendrabhai Patel released a special cover and cancellation on "Architecture in Gandhinagar"

 

Saturday, November 16, 2024

भारतीय डाक द्वारा स्वच्छता पखवाड़ा 16-30 नवम्बर 2024: स्वच्छता, जागरूकता एवं सामुदायिक सहभागिता को बढ़ावा देने के लिए अभियान - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग द्वारा स्वच्छता अभियान का 16 से 30 नवम्बर 2024 तक “स्वच्छता पखवाड़ा” के साथ समापन होगा। स्वच्छता पखवाड़ा को 2017 से भारत सरकार के स्वच्छ भारत मिशन (SBM) के तहत भारतीय डाक विभाग में अत्यधिक प्रतिबद्धता और उत्साह के साथ मनाया जा रहा है। उक्त जानकारी देते हुए उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस वर्ष स्वच्छ भारत मिशन एक नई दिशा में अग्रसर हो रहा है, जिसके तहत “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” थीम को पूरे देश और समाज में स्वच्छता ही सेवा अभियान के दौरान अपनाया गया है। इस थीम के अंतर्गत डाक विभाग द्वारा स्वच्छता पखवाड़े के दौरान स्वच्छता के प्रति जागरूकता बढ़ाने, सभी नागरिकों को स्वच्छता की जिम्मेदारी समझाने और सफाई की आदतों को एक सामाजिक मूल्य के रूप में स्थापित करने का प्रयास किया जाएगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि स्वच्छता पखवाड़ा भारतीय डाक विभाग के लिए स्वच्छता को बेहतर तरीके से अपनाने और डाक कार्यालयों और नागरिक समुदायों में सेवा की गुणवत्ता और स्वच्छता को बढ़ावा देने का एक अवसर है। भारत सरकार के एक प्रमुख विभाग के रूप में, हर दिन के लिए एक योजना बनाई गई है, जिसके तहत विभिन्न गतिविधियाँ और कार्यक्रम आयोजित किए जाएंगे। स्वच्छता शपथ समारोह, 'एक पेड़ माँ के नाम' के तहत पौधारोपण अभियान, प्रभात फेरियां, और पत्रों पर स्वच्छता संदेश वाली विशेष मुहर जैसी गतिविधियों का आयोजन उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों और रेल डाक सेवा कार्यालयों द्वारा किया जाएगा। स्वच्छता अभियान के विजेताओं को दिसंबर 2024 में गुड गवर्नेंस सप्ताह के दौरान सम्मानित किया जायेगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि निर्धारित गतिविधियों के अतिरिक्त, भारतीय डाक विभाग स्वच्छ भारत मिशन, मिशन LiFE के उद्देश्यों के प्रसार के लिए अन्य संबंधित गतिविधियाँ भी आयोजित करेगा, जो भारतीय डाक की छवि को एक जिम्मेदार राष्ट्रीय संस्थान के रूप में सशक्त बनाएंगी।

ग़ौरतलब हैं कि भारतीय डाक विभाग देशभर में अपने 1.65 लाख डाकघरों और 4.5 लाख से अधिक डाक कर्मियों के नेटवर्क के माध्यम से निरंतर, समग्र और संतुलित सामाजिक-आर्थिक विकास को बढ़ावा दे रहा है।


16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સ્વચ્છ ભારત મિશનને નવા સ્તર પર પહોંચાડવા માટે 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' થીમ પર ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

         
ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન 16-30 નવેમ્બર,2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા સાથે સમાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 2017 થી ભારતીય ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડા ખૂબ જ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે,સ્વચ્છ ભારત મિશન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે,જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દરમિયાન સમગ્ર દેશમાં અને સમાજમાં “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા” થીમ અપનાવવામાં આવી છે. આ થીમ હેઠળ,ભારતીય ડાક વિભાગ સ્વચ્છતા પખવાડા દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા,તમામ નાગરિકોને સ્વચ્છતાની જવાબદારી સમજવા અને સ્વચ્છતાની ટેવને સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

         પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સ્વચ્છતા પખવાડા એ ભારતીય ડાક વિભાગ માટે સ્વચ્છતાને વધુ સારી રીતે અપનાવવાની અને પોસ્ટ ઓફિસો તથા નાગરિક સમુદાયોમાં સેવાની ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની તક છે. ભારત સરકારના મુખ્ય વિભાગ તરીકે,દરેક દિવસ માટે એક યોજના બનાવવામાં આવી છે,જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ઉત્તર ગુજરાત ક્ષેત્રની પોસ્ટ ઓફિસો અને રેલવે ડાક સેવા કાર્યાલયો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા સમારોહ,'એક પેડ માં કે નામ'અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ,પ્રભાત ફેરીઓ જેવી ખાસ પ્રવૃત્તિઓ તથા પત્રો પર સ્વચ્છતાના સંદેશ સાથેની ખાસ સ્ટેમ્પ લગાવામાં આવશે. સ્વચ્છતા અભિયાનના વિજેતાઓને ડિસેમ્બર 2024માં ગુડ ગવર્નન્સ વીક દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

          પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ઉપરાંત, ભારતીય ડાક વિભાગ સ્વચ્છ ભારત મિશન, મિશન LiFE ના ઉદ્દેશ્યોને પ્રસારિત કરવા માટે અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશે, જે એક જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે ભારતીય ડાક વિભાગની છબીને મજબૂત કરશે.

          નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ દેશભરમાં તેના 1.65 લાખ પોસ્ટ ઓફિસ અને 4.5 લાખથી વધુ પોસ્ટલ કર્મચારીઓના નેટવર્ક દ્વારા સતત, સર્વગ્રાહી અને સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.


Swachhta Pakhwada from 16th to 30th November 2024 by Department of Posts: Campaign to Promote Cleanliness, Awareness and Community Participation - Postmaster General Krishna Kumar Yadav

"Swachhata Hi Seva" Campaign on the Theme 'Swabhav Swachhta, Sanskar Swachhta' to Elevate the Swachh Bharat Mission - Postmaster General Krishna Kumar Yadav


Swachhta Campaign of Department of Posts would conclude with the Swachhta Pakhwada from 16-30 November, 2024. Swachhta Pakhwada has been celebrated with great commitment and zeal in Department of Posts since 2017 under the Swachh Bharat Mission. Mr. Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad said this year the Swachh Bharat Mission is set to reach the next level with theme “Swabhav Swachhta, Sanskar Swachhta” being adopted whole of the country and whole of socirty during Swachhta Hi Seva Campaign. Under this theme, Department of Posts will endeavour to enhance awareness about cleanliness, foster a sense of responsibility for cleanliness among all citizens, and cultivate cleaning habits as a social value during the Swachhta Pakhwada.

Postmaster General Mr. Krishna Kumar Yadav said that Swachhta Pakhwada presents Department of Posts with a valuable opportunity to adopt cleanliness more efficiently and enhance both the quality of service and hygiene in post offices and local communities. As a leading department of the Government of India, a daily plan has been devised, under which various activities and programs will be organized. Swachhta Pledge Ceremony, plantation drive under the theme 'Ek Ped Maa Ke Naam', Parbhat Pheries, and Special Cancellation featuring Swachhata focused messages on articles will be conducted by post offices and offices of Railway Mail Service in North Gujarat Region.

Postmaster General Mr. Krishna Kumar Yadav said that in addition to the planned activities, Department of Posts will also organize other related initiatives to promote the objectives of the Swachh Bharat Mission and Mission LiFE, which will further strengthen India Post’s image as a responsible national organization.

It is noteworthy that Department of Posts, through its network of 1.65 lakh post offices and more than 4.5 lakh postal employees across the country, is fostering sustained, inclusive, and balanced socio-economic development.

 








 
 भारतीय डाक द्वारा स्वच्छता पखवाड़ा 16-30 नवम्बर 2024: स्वच्छता, जागरूकता एवं सामुदायिक सहभागिता को बढ़ावा देने के लिए अभियान - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

स्वच्छ भारत मिशन को एक नए स्तर तक पहुँचाने के लिए 'स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता' थीम पर स्वच्छता ही सेवा अभियान - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव