Thursday, November 28, 2024

डाक विभाग वित्‍तीय समावेशन, डिजिटल अर्थव्‍यवस्‍था, ई-गवर्नेंस व ई-कामर्स के प्रोत्साहन के लिए कर रहा पहल -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक सेवाएं राष्ट्रीय अर्थव्यवस्था में योगदान देने के साथ ही देश को जोड़े रखने में भी खास भूमिका निभाती हैं। 'डिजिटल इंडिया', रिटेल एवं बैंकिंग सेवाओं को दूर-दराज के गाँवों तक पहुंचाकर ग्रामीणों को भी आर्थिक रूप से सशक्त एवं आत्मनिर्भर बनाती हैं। डाकघरों में एक ही छत के नीचे पत्र-पार्सल, बचत बैंक, बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक, डीबीटी, डिजिटल बैंकिंग, आधार, पासपोर्ट, कॉमन सर्विस सेंटर जैसी सुविधाएँ उपलब्ध कराई जा रही हैं। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 26 नवंबर, 2024 को क्षेत्रीय कार्यालय, अहमदाबाद में विभिन्न मंडलों के प्रवर डाक अधीक्षकों, डाक अधीक्षकों,  इण्डिया पोस्ट पेमेंट्स बैंक के क्षेत्रीय प्रबंधक, सहायक डाक अधीक्षकों और उपमंडलीय निरीक्षकों के कार्यों की समीक्षा बैठक की अध्यक्षता करते हुए व्यक्त किये।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक सेवाओं से समाज के हर व्यक्ति को जोड़ना हमारी प्राथमिकता में शामिल है। डाक सेवाएं नवीनतम टेक्नोलॉजी अपनाते हुए नित्य नए आयाम रच रही हैं। डाकघर अब निर्यात केंद्रों के रूप में भी काम कर रहा है, जहाँ ओडीओपी, जीआई और एमएसएमई उत्पादों को विदेश में भेजकर 'वोकल फॉर लोकल' और 'आत्मनिर्भर भारत' के उद्देश्य को सशक्त बनाया जा रहा है। डाक विभाग और इंडिया पोस्‍ट पेमेंट्स बैंक, देश के वंचित वर्गों को वित्‍तीय समावेशन, डिजिटल अर्थव्‍यवस्‍था, ई-गवर्नेंस और ई-कामर्स के दायरे में लाने के लिए तमाम पहल कर रहे हैं। पेंशनधारकों को घर बैठे डिजिटल जीवन प्रमाणपत्र की सुविधा भी दी जा रही है।  सूचना और संचार प्रौद्योगिकी के इस युग में, डाकघर अब भी अपनी परिवर्तनशील छवि के साथ नए आयाम स्थापित कर रहा है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद में डाक सेवाओं की प्रगति की विस्तृत समीक्षा की। इस परिक्षेत्र में वर्तमान में लगभग 38.23 लाख बचत खाते, 6.92  लाख आईपीपीबी खाते, 4.56  लाख सुकन्या समृद्धि खाते, 41 हजार महिला सम्मान बचत पत्र खाते संचालित हैं। 516  गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम और 629 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' भी बनाया जा चुका है। पासपोर्ट सेवा केंद्र के माध्यम से इस वित्तीय वर्ष में 34 हजार से ज्यादा लोगों ने पासपोर्ट बनवाया। 1.12  लाख से ज्यादा लोगों ने डाकघर के माध्यम से आधार सेवायें प्राप्त कीं, वहीं 86 हजार से ज्यादा लोगों ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से सीईएलसी के अंतर्गत इसका लाभ उठाया। 21 हजार से ज्यादा लोगों को घर बैठे आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से 6.7 करोड़ रुपये का भुगतान किया गया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने वित्तीय वर्ष के शेष महीनों में व्यापक अभियान चलाकर विभिन्न सेवाओं में आवंटित लक्ष्यों की प्राप्ति पर जोर दिया। साथ ही साथ विभिन्न सेवाओं से आम जन को जोड़ने, जन परिवाद के त्वरित निस्तारण और ग्राहकों के प्रति संवेदनशीलता पर जोर दिया।

इस अवसर पर प्रवर डाक अधीक्षक अहमदाबाद और गांधीनगर पीयूष रजक, वरिष्ठ अधीक्षक रेलवे मेल सर्विस गोविंद शर्मा, आईपीपीबी क्षेत्रीय प्रबंधक कपिल मंत्री, सहायक निदेशक एम. एम. शेख, रितुल गांधी, डाक उपाधीक्षक अहमदाबाद वी एम व्हॉरा, डाक उपाधीक्षक गांधीनगर मंजुला बेन पटेल, डाक अधीक्षक एस आई मंसूरी, एस के वर्मा, एच सी परमार, लेखाधिकारी पंकज स्नेही सहित अहमदाबाद उत्तर गुजरात परिक्षेत्र के तमाम अधिकारी उपस्थित रहे।

ડાક વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના પ્રોત્સાહન માટે કરી રહ્યું છે પહેલ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી, ફાળવેલ લક્ષ્યાંકો હાંસલ કરવા પર ભાર મૂક્યો


ડાક સેવાઓ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઉપરાંત દેશને જોડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. 'ડિજિટલ ઈન્ડિયા', રિટેલ અને બેન્કિંગ સેવાઓ દૂરના ગામડાઓમાં પહોંચાડી ગ્રામજનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે. ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબિટ, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પરીક્ષેત્ર કચેરી, અમદાવાદમાં વિવિધ મંડળના પ્રવર ડાક અધિક્ષકો, ડાક અધિક્ષકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પરીક્ષેત્ર મેનેજર, સહાયક ડાક અધિક્ષકો અને ઉપમંડલ નિરીક્ષકોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓથી સમાજના દરેક વ્યક્તિને જોડવું અમારી પ્રાથમિકતા છે. ડાક સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા આયામો સર્જી રહી છે. ડાકઘર હવે નિર્યાત કેન્દ્રો તરીકે પણ કાર્ય કરી રહ્યું છે, જ્યાં ઓડીઓપી, જી.આઇ., અને એમએસએમઇ ઉત્પાદનોને વિદેશમાં મોકલાવીને 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના ઉદ્દેશ્યને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ડાક વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દેશના વંચિત વર્ગને નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના દાયરા હેઠળ લાવવા માટે વિવિધ પહેલ કરી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા  આપવામાં આવી રહી છે. માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકીના આ યુગમાં, ડાકઘર હજી પણ તેની પરિવર્તિત છબી સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરીક્ષેત્રમાં હાલ અંદાજે 38.23 લાખ બચત ખાતા, 6.92 લાખ આઈપીપીબી  ખાતા, 4.56 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 41 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 516 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 629 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ બનાવવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં 34 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.12 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 86 હજારથી વધુ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘર બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 21 હજારથી વધુ લોકોએ 6.7 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂક્યો.

આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Department of Posts Initiates Steps to Promote Financial Inclusion, Digital Economy, E-Governance, and E-Commerce - Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Shri Krishna Kumar Yadav Reviewed the Progress of Postal Services in North Gujarat Region, Emphasizing the Achievement of Assigned Targets


Postal services significantly contribute to the national economy while playing a crucial role in maintaining the country's connectivity. By extending 'Digital India,' retail, and banking services to remote villages, Department of Posts plays a pivotal role in economically empowering and fostering self-reliance among rural communities. Post Offices now serve as one-stop solutions, providing a range of services under one roof, including mails and parcel delivery, savings bank, insurance, India Posts Payments Bank, DBT, Digital Banking, Aadhaar enrollment, Passport services and Common Service Centers. The above remarks were expressed by the Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav, while presiding over the review meeting attended by the Senior Superintendents of Post Offices, Superintendents of Post Offices, Regional Manager of India Post Payments Bank, Assistant Superintendents of Post Offices and Sub-Divisional Inspectors at Regional Office, Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav emphasized that integrating every individual into the fold of Postal Services remains a key priority. Adopting the latest technology, Postal Services are reaching new milestones. Post Offices now function as Dak Niryat Kendras, facilitating the international shipments of ODOP, GI, and MSME products. This initiative strengthens the vision of 'Vocal for Local' and 'Aatmanirbhar Bharat' by promoting indigenous products on a global scale. Department of Posts and India Post Payments Bank are undertaking numerous initiatives to bring the undeserved sections of society into the fold of financial inclusion, digital economy, e-governance, and e-commerce. Pensioners are also being provided the convenience of submitting digital life certificates from the comfort of their homes. In this era of information and communication technology, Post Offices are continuously establishing new dimensions with their dynamic and evolving presence.

Postmaster General Shri Krishna Kumar Yadav conducted a detailed review of the progress of Postal Services in North Gujarat Region, Ahmedabad. Currently, the region operates approximately 38.23 lakhs Savings accounts, 6.92 lakhs IPPB accounts, 4.56 lakhs Sukanya Samriddhi accounts, and 41 thousand Mahila Samman Savings Certificates. A total of 516 villages have been designated as 'Sampoorna Sukanya Samriddhi Gram,' and 629 villages as 'Sampoorna Bima Gram'. Through Passport Seva Kendras, more than 34 thousand individuals have obtained passports in the current financial year. More than 1.12 lakh individuals have availed Aadhaar services through Post Offices, while over 86 thousand people have benefited under the CECL scheme through India Post Payments Bank. Additionally, more than 21 thousand individuals have received payments totaling 6.7 crore rupees through the Aadhaar Enabled Payment System (AEPS) from the comfort of their homes.

Postmaster General Shri Krishna Kumar Yadav stressed the importance of achieving the allocated targets for various services by launching an extensive campaign in the remaining months of the financial year. He also emphasized the importance of connecting the general public to various services, ensuring the prompt resolution of public grievances, and maintaining sensitivity towards customers.

On this occasion, Senior Superintendent of Post Offices Ahmedabad and Gandhinagar Division, Shri Piyush Rajak, Senior  Superintendent of Railway Mail Services Shri Govind Sharma, IPPB Regional Manager Shri Kapil Mantri, Assistant Director Shri M. M. Shaikh, Shri Ritul Gandhi, Deputy Superintendent Ahmedabad Shri V.M. Vahora, Deputy Superintendent Gandhinagar Ms. Manjulaben Patel, Superintendent Shri S I Mansuri, Shri S K Verma, Shri H C Parmar, Accounts Officer Shri Pankaj Snehi along with all the officers of North Gujarat Region were present. 






 

 
 
 

 

No comments: