Saturday, September 14, 2024

हिन्दी को समर्पित एक परिवार : तीन पीढ़ियों संग हिंदी हिन्दी की अभिवृद्धि के लिए तत्पर हैं पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

हमारे देश में प्रतिवर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है। 14 सितंबर 1949 को संविधान सभा में एक मत से हिंदी को राजभाषा घोषित किया गया था। इसी निर्णय के महत्व को प्रतिपादित करने तथा हिन्दी को प्रत्येक क्षेत्र में प्रसारित करने के लिये वर्ष 1953 से पूरे भारत में 14 सितम्बर को प्रतिवर्ष 'हिन्दी दिवस' के रूप में मनाया जाता है। हिंदी को लेकर तमाम विद्वान, संस्थाएँ, सरकारी विभाग अपने स्तर पर कार्य कर रहे हैं। इन सबके बीच उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव का अनूठा परिवार ऐसा भी है, जिनकी तीन पीढ़ियाँ हिंदी की अभिवृद्धि के लिए न सिर्फ प्रयासरत हैं, बल्कि वैश्विक स्तर पर कई देशों में सम्मानित हैं।

मूलत: उत्तर प्रदेश के आज़मगढ़ जनपद निवासी श्री कृष्ण कुमार यादव के परिवार में उनके पिता श्री राम शिव मूर्ति यादव के साथ-साथ पत्नी सुश्री आकांक्षा यादव और दोनों बेटियाँ अक्षिता व अपूर्वा भी हिंदी को अपने लेखन से लगातार नए आयाम दे रही हैं। देश-दुनिया की तमाम पत्रिकाओं में प्रकाशन के साथ श्री कृष्ण कुमार यादव की 7 और पत्नी सुश्री आकांक्षा की 4 पुस्तकें प्रकाशित हो चुकी हैं।

प्रशासनिक सेवा के दायित्वों के निर्वहन के साथ श्री कृष्ण कुमार यादव की 'अभिलाषा' (काव्य संग्रह), 'अभिव्यक्तियों के बहाने', 'अनुभूतियाँ और विमर्श' (निबंध संग्रह), 'क्रांति यज्ञ : 1857-1947 की गाथा', 'जंगल में क्रिकेट' (बाल गीत संग्रह) एवं '16 आने,  16 लोग' सहित कुल सात पुस्तकें प्रकाशित हो चुकी हैं। विभिन्न प्रतिष्ठित सामाजिक - साहित्यिक संस्थाओं द्वारा विशिष्ट कृतित्व, रचनाधर्मिता व प्रशासन के साथ-साथ सतत् साहित्य सृजनशीलता हेतु शताधिक सम्मान प्राप्त श्री यादव को उत्तर प्रदेश के मुख्यमंत्री, पश्चिम बंगाल, छत्तीसगढ़ और सिक्किम के राज्यपाल भी सम्मानित कर चुके हैं।

हिंदी ब्लॉगिंग के क्षेत्र में इस परिवार का नाम अन्तर्राष्ट्रीय स्तर पर भी अग्रणी है। 'दशक के श्रेष्ठ ब्लॉगर दम्पति' सम्मान से विभूषित यादव दम्पति को नेपाल, भूटान व श्रीलंका में आयोजित 'अंतर्राष्ट्रीय हिंदी ब्लॉगर सम्मेलन' में “परिकल्पना ब्लॉगिंग सार्क शिखर सम्मान” सहित अन्य सम्मानों से नवाजा जा चुका है। जर्मनी के बॉन शहर में ग्लोबल मीडिया फोरम (2015) के दौरान 'पीपुल्स चॉइस अवॉर्ड' श्रेणी में सुश्री आकांक्षा यादव के ब्लॉग 'शब्द-शिखर' को हिंदी के सबसे लोकप्रिय ब्लॉग के रूप में भी सम्मानित किया जा चुका है।

 फिरदौस अमृत सेंटर स्कूल, कैंटोनमेंट, अहमदाबाद में अध्ययनरत इनकी दोनों बेटियाँ अक्षिता (पाखी) और अपूर्वा भी इसी राह पर चलते हुए अंग्रेजी माध्यम की पढ़ाई के बावजूद हिंदी में सृजनरत हैं। अपने ब्लॉग 'पाखी की दुनिया' हेतु अक्षिता को भारत सरकार द्वारा वर्ष 2011 में सबसे कम उम्र में 'राष्ट्रीय बाल पुरस्कार' से सम्मानित किया जा चुका है। अक्षिता को प्रथम अंतर्राष्ट्रीय हिंदी ब्लॉगर सम्मेलन, नई दिल्ली (2011) में भारत के पूर्व मानव संसाधन विकास मंत्री डा. रमेश पोखरियाल 'निशंक' ने ‘श्रेष्ठ नन्ही ब्लॉगर‘ सम्मान से अलंकृत किया, तो अंतर्राष्ट्रीय हिंदी ब्लॉगर सम्मेलन, श्रीलंका (2015) में भी अक्षिता को “परिकल्पना कनिष्ठ सार्क ब्लॉगर सम्मान” से सम्मानित किया गया। अपूर्वा ने भी कोरोना महामारी के दौर में अपनी कविताओं से लोगों को सचेत किया।

 पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव का कहना है कि, सृजन एवं अभिव्यक्ति की दृष्टि से हिंदी दुनिया की अग्रणी भाषाओं में से एक है। हिन्दी सिर्फ एक भाषा ही नहीं बल्कि हम सबकी पहचान है, यह हर हिंदुस्तानी का हृदय है। डिजिटल क्रान्ति के इस युग में हिन्दी में विश्व भाषा बनने की क्षमता है। वहीं, सुश्री आकांक्षा यादव का मानना है कि, हिंदी राष्ट्र को एकता के सूत्र में पिरोने वाली तथा विभिन्न संस्कृतियों, विधाओं और कलाओं की त्रिवेणी है, जिसके साहित्य में समाज की विविधता, जीवन दृष्टि और लोक कलाएं संरक्षित हैं। आज परिवर्तन और विकास की भाषा के रूप में हिन्दी के महत्व को नये सिरे से रेखांकित किया जा रहा है।


હિન્દી દિવસ વિશેષ (14 સપ્ટેમ્બર)

હિન્દી માટે સમર્પિત એક પરિવાર : પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને તેમની પરિવારે ત્રણ પેઢીઓથી હિન્દીને સમૃદ્ધ બનાવ્યું છે

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને તેમના પરિવારના સભ્યોને હિન્દી ના પ્રમોશન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે


 આપણા દેશમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર ના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ સંવિધાનસભામાં એકમતથી હિન્દીને રાજભાષા જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણયના મહત્વને ઉજાગર કરવા અને હિન્દી ને દરેક ક્ષેત્રમાં પ્રસારીત કરવા માટે વર્ષ 1953 થી સમગ્ર ભારત માં 14 સપ્ટેમ્બર ને દરેક વર્ષે 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી ને લઈ અનેક વિદ્વાન, સંસ્થાઓ, સરકારી વિભાગો તેમના સ્તરે કાર્યરત છે. આ બધાં વચ્ચે ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદ ના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ નું એક વિશિષ્ટ પરિવાર ત્રણ પેઢીઓથી હિન્દીનાં વિકાસ માટેની સમર્પણ અને વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં સન્માનિત છે.

  ઉત્તર પ્રદેશ ના આઝમગઢ જીલ્લા ના મૂળ વતની શ્રી કૃષ્ણ કુમાર યાદવ ના પરિવારમાં તેમના પિતા શ્રી રામ શિવ મૂર્તિ યાદવ ની સાથે સાથે , પત્ની સુશ્રી આકાંક્ષા યાદવ અને બંને પુત્રીઓ અક્ષિતા અને અપુર્વા પણ હિન્દી ને તેમના લેખન દ્વારા સતત નવા પરિમાણ આપતાં રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગેઝિનોમાં અનેક પ્રકાશનો સાથે, કૃષ્ણ કુમાર યાદવની ૦૭ પુસ્તકો અને તેમના પત્ની શ્રીમતી આકાંક્ષા યાદવની ૦૪ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે.


  નાગરિક સેવા અધિકારી તરીકે પ્રશાસનિક સેવાઓની જવાબદારીઓ નિભાવવાની સાથે, શ્રી કૃષ્ણ કુમાર યાદવ ની 'અભિલાષા' (કાવ્યસંગ્રહ), 'અભિવ્યક્તિઓના બહાને', 'અનુભૂતિઓ અને વિમર્શ' (નિબંધસંગ્રહ), 'ક્રાંતિ યજ્ઞ: 1857-1947 ની ગાથા', 'જંગલમાં ક્રિકેટ' (બાળ ગીત સંગ્રહ) અને '16 આના, 16 લોકો' સહિત કુલ સાત પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકેલી છે. વિવિધ પ્રતિષ્ઠિત સામાજિક-સાહિત્યિક સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ કૃતિત્વ, રચનાધર્મિતા અને પ્રશાસન સાથે સતત સાહિત્ય સર્જનક્ષમતા માટે સો કરતા વધુ પુરસ્કારો પ્રાપ્ત કરેલા શ્રી યાદવને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રીએ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને સિક્કિમ ના રાજ્યપાલોએ પણ સન્માનિત કરી ચુક્યા છે.

  હિન્દી બ્લોગિંગ ના ક્ષેત્રમાં આ પરિવારનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આગવું છે. 'દશકના શ્રેષ્ઠ બ્લોગર દંપતી' પુરસ્કારથી સન્માનિત યાદવ દંપતી ને નેપાલ, ભૂટાન અને શ્રીલંકામાં આયોજિત 'અંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન' માં “પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર પુરસ્કાર” સહિતના અન્ય પુરસ્કારો મળ્યા છે. જર્મની ના બોન શહેરમાં ગ્લોબલ મીડિયા ફોરમ (2015) દરમિયાન 'પીપલ્સ ચોઇસ એવોર્ડ' શ્રેણીમાં સુશ્રી આકાંક્ષા યાદવ ના બ્લોગ 'શબ્દ-શિખર' ને હિન્દી ના સૌથી લોકપ્રિય બ્લોગ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે.

 ફિરદોસ અમૃત સેન્ટર સ્કૂલ, કેન્ટોનમેન્ટ, અમદાવાદમાં અભ્યાસ કરતી તેમની બંને પુત્રીઓ અક્ષિતા (પાખી) અને અપુર્વા પણ આ માર્ગ પર આગળ વધતા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા છતાં હિન્દીમાં સર્જનશીલ છે. તેમના બ્લોગ 'પાખી ની દુનિયા' માટે અક્ષિતા ને ભારત સરકાર દ્વારા વર્ષ 2011 માં સૌથી નાની ઉંમરે 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવી છે. અક્ષિતા ને પ્રથમ આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન, નવી દિલ્હી (2011) માં ભારતના પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા 'શ્રેષ્ઠ નાની બ્લોગર' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું, તો આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન, શ્રીલંકા (2015) માં પણ અક્ષિતા ને “પરિકલ્પના કનિષ્ઠ સાર્ક બ્લોગર પુરસ્કાર” થી સન્માનિત કરવામાં આવી છે. અપુર્વા એ પણ કોવિડ-19 ના સમયગાળા દરમિયાન તેની કાવ્યોથી લોકોને સચેત કર્યા છે.

         પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ કહે છે કે, સર્જન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ હિન્દી દુનિયાની આગેવાન ભાષાઓમાંથી એક છે. હિન્દી માત્ર એક ભાષા જ નહીં, પરંતુ આપણા બધાની ઓળખ છે, આ દરેક ભારતીય નું હ્રદય છે. ડિજીટલ ક્રાંતિના યુગમાં હિન્દી માં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા છે. જ્યારે સુશ્રી આકાંક્ષા યાદવ નું માનવું છે કે, હિન્દી રાષ્ટ્ર ને એકતાના સૂત્રમાં જોડતી અને વિવિધ સંસ્કૃતિઓ, વિધાઓ અને કલા નો ત્રિવેણી છે, જેના સાહિત્યમાં સમાજની વિવિધતા, જીવન દૃષ્ટિ અને લોક કલાઓ સંરક્ષિત છે. આજે પરિવર્તન અને વિકાસ ની ભાષા તરીકે હિન્દી ના મહત્વને નવા રૂપે વ્યક્ત કરવામાં આવી રહી છે.

Hindi Day special (September 14)

A Family Devoted to Hindi with three Generations : Postmaster General Shri Krishna Kumar Yadav and his family enriching the Hindi

Postmaster General Shri Krishna Kumar Yadav & Family members have been honored at International level for promoting Hindi



 In our country, Hindi Day is celebrated every year on September 14. On September 14, 1949, the Constituent Assembly declared Hindi as the official language by a unanimous decision. To emphasize the significance of this decision and to promote Hindi in all areas, September 14 has been celebrated as 'Hindi Day' across India since 1953. Many Scholars, organizations, and Government Departments are working at their level for advancement of Hindi. Among them, the unique family of Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad, is remarkable for its three generations dedication towards the enhancement of Hindi and also being honored globally in various countries.



 A native of Azamgarh district in Uttar Pradesh, Krishna Kumar Yadav's family includes his father, Shri Ram Shiv Murti Yadav, as well as his wife, Mrs. Aakansha Yadav, and their two daughters, Akshitaa and Apurva, all of whom continue to contribute to Hindi through their creative writing and blogging. Along with numerous publications in National and International magazines, 07 books of Krishna Kumar Yadav and 04 books of his wife, Mrs. Aakansha Yadav, have been published.

 Apart from his administrative duties as Civil servant, 7 books of Shri Krishna Kumar Yadav has been published, which includes 'Abhilasha' (a poetry collection), 'Abhivyaktiyon ke Bahane', 'Anubhutiyan aur Vimarsh' (both essay collection), 'Kranti Yajna: 1857-1947 ki Gatha', 'Jungle Mein Cricket' (a collection of children’s poetry) and '16 Aane, 16 Log'. More than hundred awards has been received by various prestigious social and literary institutions for his literary contributions and creative writings. He has been honored by the Chief Minister of Uttar Pradesh, as well as the Governors of West Bengal, Chhattisgarh, and Sikkim.

 In the field of Hindi blogging, this family's name is also prominent at the International level. Yadav couple has been honored with the 'Best Blogger Couple of the Decade' award and has received various accolades at the 'International Hindi Blogger Conference' held in Nepal, Bhutan, and Sri Lanka, including the “Parikalpana Blogging SAARC Summit Award.” In the Global Media Forum held in Bonn, Germany (2015), Mrs. Aakansha Yadav's blog 'Shabd-Shikhar' was recognized as the most popular Hindi blog in the 'People's Choice Award' category.

 


Their daughters, Akshitaa (Pakhi) and Apurva, who are studying in Firdaus Amrut Centre School, Cantonment, Ahmedabad, continue to contribute to Hindi despite their English medium education. Akshitaa has been honored with the 'National Child Award' by the Government of India in 2011, making her the youngest recipient for her blog ‘Pakhi ki duniya’. She was awarded the 'Best Young Blogger' honor by India’s former Minister of Human Resource Development, Dr. Ramesh Pokhriyal 'Nishank', at the First International Hindi Blogger Conference, New Delhi (2011), and received the “Parikalpana Junior SAARC Blogger Award” at the International Hindi Blogger Conference, Sri Lanka (2015). Apurva also used her poetry during the COVID-19 pandemic to raise awareness.

 Postmaster General Shri Krishna Kumar Yadav said that, from the perspective of creation and expression, Hindi is one of the leading languages in the world. Hindi is not just a language but our identity; it is the heart of every Indian. In this era of digital revolution, Hindi has the potential to become a global language. Meanwhile, Mrs. Aakansha Yadav believes that Hindi is the thread that binds the nation in unity and is a confluence of various cultures, disciplines, and arts, with its literature preserving the diversity of society, worldview, and folk arts. Today, the importance of Hindi is being highlighted as a language of change and development.

 

 





 

हिन्दी को समर्पित एक परिवार : तीन पीढ़ियों संग हिंदी के विकास में जुटे हैं पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

हिन्दी की अभिवृद्धि के लिए राष्ट्रीय-अंतर्राष्ट्रीय स्तर पर कई सम्मानों से विभूषित हैं पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव और उनका परिवार

No comments: