Department of Posts is organizing 'Dhai Akhar' National Letter Writing Competition on the topic ‘The Joy of Writing:The Importance of Letters in the Digital Age.’ Postmaster General of the North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, said that various schools and colleges can collaborate with the Department of Posts to organize this event. Participants will be required to write a letter expressing their thoughts, addressed to the Chief Postmaster General, Gujarat Circle, Ahmedabad-380001 with full name, address, date of birth, mobile number and name of the school. Selected letters in this competition will be eligible for prizes ranging from ₹5,000 to ₹50,000. The last date for submission is December 14, 2024.
Postmaster General, Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'DhaiAkhar' letter writing competition. The first category will be up to 18 years and the second will be above 18 years of age. Letter will be accepted only in an inland letter or in envelope issued by the Department of Posts, in which letter can be written by hand in English, Hindi or any vernacular language in 500 and 1,000 words respectively.
Postmaster General, Shri Krishna Kumar Yadav informed that three prizes each in different 4 categories will be given to the winners of the competition at the Circle and National levels. Best letter selected at the Circle (State) will be given prizes of ₹25,000/-, ₹10,000/- and ₹5,000/- in the first, second and third category respectively. Prizes of ₹50,000/-, ₹25,000/- and ₹10,000/-will be given to the best letters selected at National level in first, second and third category respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, participants can contact the Superintendents of their respective Divisions and the Postmasters of the Head Post offices.
Postmaster General, Shri Krishna Kumar Yadav said that The DhaiAkhar National Level Letter Writing Campaign is not only a celebration of the art of letter writing, but it is also an opportunity for individuals across the country to express their thoughts, feelings, and ideas in a meaningful and heartfelt manner. It encourages creativity, originality, and self-expression, and provides a platform for individuals to display their writing skills and talents. In today's fast- paced world, where communication has largely shifted to digital platforms, the art of letter writing remains vibrant. Letters hold a special place in our hearts as they carry with them a sense of nostalgia, warmth, and personal touch that is hard to replicate in a text message or an email. The Dhai Akhar Campaign not only promotes the art of letter writing but also fosters creativity, critical thinking, and empathy among participants. PMG Shri KK Yadav further added that, Handwriting is a foundational skill that can influence students’ reading, writing, language use, and critical thinking. It has an important role in brain development. It is necessary to teach children to write, alongside technology in the classroom, as it promotes success in other academic subjects. Postmaster General, Shri Krishna Kumar Yadav invites everyone to take part in this wonderful opportunity and express their emotions through their writing.
डाक विभाग द्वारा ‘लेखन का आनंद: डिजिटल युग में पत्रों का महत्व’ विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता का आयोजन
'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में विजेताओं को मिलेगा 5 हजार से 50 हजार रूपये तक का पुरस्कार, अंतिम तिथि 14 दिसम्बर, 2024- पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव
पत्रों की दुनिया से लोगों को जोड़ने हेतु डाक विभाग की अनूठी पहल : राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन- पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव
भारतीय डाक विभाग द्वारा लोगों में पत्र लेखन को प्रोत्साहित करने हेतु राष्ट्रीय स्तर पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन किया जा रहा है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस प्रतियोगिता में ‘लेखन का आनंद: डिजिटल युग में पत्रों का महत्व’ विषय पर प्रतिभागियों को अपने विचारों को व्यक्त करते हुए एक पत्र लिखना होगा, जिसे चीफ पोस्टमास्टर जनरल, गुजरात परिमंडल, अहमदाबाद-380001 को संबोधित करना है। इस प्रतियोगिता में पत्र चुने जाने पर पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा। इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि 14 दिसम्बर, 2024 है।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस 'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा, जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम सहित संबंधित परिमंडल के चीफ पोस्टमास्टर जनरल के पते पर 14 दिसम्बर, 2024 तक भेजना होगा।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व 5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आज की तेज़-तर्रार दुनिया में, जहाँ संचार बड़े पैमाने पर डिजिटल प्लेटफ़ॉर्म पर स्थानांतरित हो गया है, पत्र लिखने की कला अभी भी जीवंत है। पत्र हमारे दिलों में एक विशेष स्थान रखते हैं क्योंकि वे अपने साथ पुरानी यादों, आत्मीयता और व्यक्तिगत स्पर्श की भावना रखते हैं जिसे टेक्स्ट संदेश या ईमेल में नहीं मिल सकता। ऐसे में 'ढाई आखर' अभियान न केवल पत्र लेखन की कला का जश्न है, बल्कि यह देश भर के व्यक्तियों के लिए अपने विचारों, भावनाओं व विचारों को एक अर्थपूर्ण और दिल से व्यक्त करने का अवसर भी प्रदान करता है।
ડાક વિભાગ દ્વારા 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્ત્વ' વિષય પર 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્ર લેખન પ્રતિયોગીતાનું આયોજન
'ઢાઈ આખર' પત્ર લેખન પ્રતિયોગીતામાં વિજેતાઓને 5 હજારથી 50 હજાર રૂપિયાનું ઇનામ, અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
પત્રોની દુનિયા સાથે લોકોનું જોડાણ કરવા માટે ડાક વિભાગની અનોખી પહેલ: રાષ્ટ્રીય પત્ર લેખન પ્રતિયોગીતા'ઢાઈ આખર' નું આયોજન - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્ર લેખન માટે પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે પત્ર લેખન પ્રતિયોગીતા'ઢાઈ આખર'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પ્રતિયોગીતામાં 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ' વિષય પર પ્રતિભાગીઓએ તેમના વિચારોને વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે, જેને મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડલ, અમદાવાદ-380001ને સંબોધિત કરવાનોરહેશે. આ પ્રતિયોગીતામાં પસંદ કરવામાં આવેલા પત્રો માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયાં સુધીનું પુરસ્કાર આપવામાંઆવશે. આ માટે વિવિધ શાળાઓ અને કોલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ પ્રતિયોગીતાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આ 'ઢાઈ આખર' પત્ર લેખન પ્રતિયોગીતામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધી અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના લોકો માટે હશે. પત્ર ડાક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આંતરદેશીય પત્ર અથવા પરબિડીયામાં જ માન્ય હશે, જેમાં અનુક્રમે 500 અને 1,000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથથી પત્ર લખી શકાય છે. પત્રમાં તમારું પૂર્ણ નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાના નામ સાથે સંબંધિત પરિમંડલના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 14 ડિસેમ્બર, 2024 સુધી મોકલવાનું રહેશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પ્રતિયોગીતાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ 4 શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કાર આપવામાં આવશે. તેમાં પરિમંડલ (રાજ્ય) સ્તરે પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં અનુક્રમે 25 હજાર, 10 હજાર અને 5 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં અનુક્રમે 50 હજાર, 25 હજાર અને 10 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. કુલ મળીને સમગ્ર દેશમાં 40 લાખ 20 હજાર રૂપિયાનાં પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ પરિમંડલોના અધીક્ષકો અને મુખ્ય ડાકઘરના પોસ્ટમાસ્ટર સાથે સંપર્ક કરી શકાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આજની ઝડપભરી દુનિયામાં, જ્યાં સંચાર વિશાળ પ્રમાણમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પરિવર્તિત થઈ ગયો છે, ત્યાં પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તેઓ સાથે જૂની યાદોને, ઘનિષ્ઠતા અને વ્યકિતગત ભાવનાનો અનુભવ લાવે છે, જે ટેક્સ્ટ સંદેશા અથવા ઈમેલમાં મળતો નથી. આમ, 'ઢાઈ આખર' અભિયાન માત્ર પત્ર લખવાની કળાની ઉજવણી નથી, પરંતુ દેશભરમાંના લોકો માટે તેમના વિચારો, લાગણીઓ અને વિચારોને એક અર્થપૂર્ણ અને દિલથી વ્યક્ત કરવાનો અવસર પણ આપે છે.
Dhai Akhar Campaign not only promotes the art of letter writing but also fosters creativity, critical thinking, and empathy among participants-Postmaster General Krishna Kumar Yadav