There have been radical transformations in postal services worldwide. In this era of digital mail, postal services have embraced diversity and added new dimensions. Postal workers have emerged as an important link in providing services between governments and the general public. Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav expressed these views on the occasion of 'World Post Day.' The 'Universal Postal Union' is not only connecting postal services across the world but also fostering creativity among youth through various competitions. In this context, Postmaster General Shri Krishna Kumar Yadav gave away the prizes to Ms. Hetvi Nitin Mehta from Shanti Asiatic School, Ahmedabad as the first prize of Rs. 25,000 for the 'Universal Postal Union Letter Writing Competition' at the circle level, and Ms. Meera Thakkar from Maharaja Agrasen School, Ahmedabad as second prize of Rs. 10,000 along with a certificate.
Postmaster General Shri Krishna Kumar Yadav said that the objective of 'World Post Day' is to raise awareness about the role of postal services in people's daily lives, business, and social and economic development worldwide. The 'Universal Postal Union' was established on October 9, 1874, in Bern, Switzerland, to realize the concept of "One World, One Postal System," allowing for a uniform postal system across the globe. India was the first Asian nation to become a member on July 1, 1876. Subsequently, during the Universal Postal Union Congress held in Tokyo, Japan, in 1969, it was declared that this founding day would be celebrated as 'World Post Day.' In the year 2024, the Universal Postal Union (UPU) is celebrating its 150th anniversary and the theme of this year is ‘150 Years of Enabling Communication and Empowering the People of Nations.’
Postmaster General Shri Krishna Kumar Yadav said that Department of Posts is one of the oldest departments in the country, playing a vital role in the socio-economic development of the nation. Over its 170-year journey, Department of Posts has witnessed numerous historical and socio-economic events. In the current era of information and communication revolution, many new technologies have emerged, and postal services have adapted by integrating these innovations, diversifying their services, and leveraging their extensive network to partner with various organizations for the distribution and sale of their products and services. The role of the Department of Posts has undergone significant changes. The phrase "DakiyaDakLaya" has evolved to include "Dakiya Bank Laya," highlighting its growing importance. Along with letters and parcels, essential things related to the lives of people in the modern era - important documents like Aadhar card, passport, PAN card, voter ID, driving license, bank check book, ATM, as well as prasad from various temples, Ganga water are also being delivered by Post offices. Through India Post Payments Bank, postmen are now playing a new role as mobile ATMs, contributing to economic and social inclusion. They provide a range of services, from social security schemes to Aadhaar, Direct Benefit Transfer (DBT), Pradhan Mantri Fasal Bima Yojna, e-Shram cards, vehicle insurance, and digital life certificates.
विश्व डाक दिवस का 'संचार को सक्षम बनाने और राष्ट्रों के लोगों को सशक्त बनाने के 150 वर्ष' थीम पर हुआ आयोजन
यूनिवर्सल पोस्टल यूनियन पत्र लेखन प्रतियोगिता के विजेताओं को पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने किया पुरस्कृत
फिजिकल मेल से डिजिटल मेल के इस दौर में डाक सेवाओं में विविधता के साथ कई नए आयाम जुड़े-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव
विश्व भर में डाक सेवाओं में आमूल चूल परिवर्तन आये हैं। फिजिकल मेल से डिजिटल मेल के इस दौर में डाक सेवाओं में विविधता के साथ कई नए आयाम जुड़े हैं। डाककर्मी सरकारों और आमजन के बीच सेवाओं को प्रदान करने वाले एक अहम कड़ी के रूप में उभरे हैं। उक्त उद्गार 'विश्व डाक दिवस' पर उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने व्यक्त किये। 'यूनिवर्सल पोस्टल यूनियन' न सिर्फ विश्व भर की डाक सेवाओं को जोड़ रहा है, बल्कि तमाम प्रतियोगिताएं के माध्यम से युवाओं में रचनात्मकता का भी विकास कर रहा है। इसी क्रम में अहमदाबाद जीपीओ में पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 'यूनिवर्सल पोस्टल यूनियन पत्र लेखन प्रतियोगिता' में शांति एशियाटिक स्कूल, अहमदाबाद की सुश्री हेतवी नितिन मेहता को परिमंडल स्तर पर प्रथम पुरस्कार के रूप में रु. 25,000/- और महाराजा अग्रसेन विद्यालय, अहमदाबाद की सुश्री मीरा ठक्कर को द्वितीय पुरस्कार के रूप में रु.10,000/- की नकद राशि और सर्टिफिकेट प्रदान कर सम्मानित किया।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि 'विश्व डाक दिवस' का उद्देश्य विश्व भर में लोगों के दैनिक जीवन, व्यापार और सामाजिक व आर्थिक विकास में डाक सेवाओं की भूमिका के बारे में जागरूकता बढ़ाना है। 'एक विश्व-एक डाक प्रणाली' की अवधारणा को साकार करने हेतु 9 अक्टूबर, 1874 को 'यूनिवर्सल पोस्टल यूनियन' की स्थापना बर्न, स्विट्जरलैंड में की गई, जिससे विश्व भर में एक समान डाक व्यवस्था लागू हो सके। भारत प्रथम एशियाई राष्ट्र था, जो कि 1 जुलाई 1876 को इसका सदस्य बना। कालांतर में वर्ष 1969 में टोकियो, जापान में सम्पन्न यूनिवर्सल पोस्टल यूनियन कांग्रेस में इस स्थापना दिवस 9 अक्टूबर को 'विश्व डाक दिवस' के रूप में मनाने हेतु घोषित किया गया। वर्ष 2024 में यूनिवर्सल पोस्टल यूनियन ( यूपीयू ) अपनी 150वीं वर्षगांठ मना रहा है, अत: इस वर्ष की थीम है 'संचार को सक्षम बनाने और राष्ट्रों के लोगों को सशक्त बनाने के 150 वर्ष'।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग देश के सबसे पुराने विभागों में से एक है जो कि देश के सामाजिक-आर्थिक विकास में महत्वपूर्ण भूमिका निभाता है। भारतीय डाक विभाग 170 वर्षों के अपने सफर में तमाम ऐतिहासिक और सामाजिक-आर्थिक घटनाक्रम का साक्षी रहा है। वर्तमान में सूचना एवं संचार क्रांति के चलते तमाम नवीन तकनीकों का आविष्कार हुआ है और डाक सेवाओं ने भी समय के साथ नव-तकनीक के प्रवर्तन, अपनी सेवाओं में विविधता एवं अपने व्यापक नेटवर्क के चलते विभिन्न संगठनों के उत्पादों व सेवाओं के वितरण एवं बिक्री हेतु उनसे गठजोड़ करके अपनी निरंतरता कायम रखी है। डाक विभाग की भूमिका में तमाम परिवर्तन आए हैं। ‘डाकिया डाक लाया’ के साथ ‘डाकिया बैंक लाया’ भी अब उतना ही महत्वपूर्ण है। पत्रों व पार्सल के साथ-साथ आधुनिक दौर में लोगों के जीवन से जुड़ी महत्वपूर्ण चीजें-आधार कार्ड, पासपोर्ट, पैन कार्ड, वोटर आईडी, ड्राइविंग लाइसेंस, बैंक चेक बुक, एटीएम जैसे महत्वपूर्ण दस्तावेजों के साथ-साथ विभिन्न मंदिरों के प्रसाद, गंगा जल भी डाकघरों द्वारा ही पहुँचायी जा रही हैं। इण्डिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से आर्थिक और सामाजिक समावेशन के तहत पोस्टमैन चलते-फिरते एटीएम के रूप में नई भूमिका निभा रहे हैं और जन सुरक्षा योजनाओं से लेकर आधार, डीबीटी, प्रधानमंत्री फसल बीमा योजना, ई-श्रम कार्ड, वाहन बीमा,डिजिटल लाइफ सर्टिफिकेट तक की सुविधा प्रदान कर रहे हैं।
વિશ્વ ડાક દિવસની 'સંચારને સક્ષમ બનાવવું અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવાના 150 વર્ષ' થીમ હેઠળ ઉજવણી
યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન પત્ર લેખન સ્પર્ધાના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરાયાપુરસ્કૃત
ફિઝિકલ મેઇલથી ડિજિટલ મેઈલના આ યુગમાં, ડાક સેવાઓમાં વિવિધતામાં ઘણા નવા પરિમાણો ઉમેરાયા છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ.
વિશ્વભરમાં ડાક સેવાઓમાં જળમૂળથી પરિવર્તન આવ્યું છે. ફિઝિકલ મેઇલથી ડિજિટલ મેઈલના આ યુગમાં, ડાક સેવાઓમાં વિવિધતામાં ઘણા નવા પરિમાણો ઉમેરાયા છે. ડાક કર્મચારી સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પ્રદાન કરવાની એક મહત્વપૂર્ણ કડી તરીકે આગળ આવ્યા છે. ઉપરોક્ત નિવેદન 'વિશ્વ ડાક દિવસ' પર ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા. 'યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન' ન માત્ર વિશ્વભરની ડાક સેવાઓને જોડે છે, પરંતુ વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી યુવાનોમાં રચનાત્મકતાનો પણ વિકાસ કરે છે. આ જ શ્રેણીમાં અમદાવાદ જીપીઓમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 'યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન પત્ર લેખન સ્પર્ધામાં' શાંતિ એશિયાટિક સ્કૂલ, અમદાવાદની સુશ્રી હેતવી નિતિન મેહતાને પરિમંડળ સ્તરે પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. 25,000/- અને મહારાજા અગ્રસેન વિદ્યાલય, અમદાવાદની સુશ્રી મીરા ઠક્કરને દ્વિતીય પુરસ્કાર તરીકે રૂ. 10,000/- ની નકદ રકમ અને સર્ટિફિકેટ પ્રદાન કરી સન્માનિત કર્યા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે 'વિશ્વ ડાક દિવસ' નો ઉદ્દેશ વિશ્વભરમાં લોકોને દૈનિક જીવન, વેપાર અને સામાજિક તથા આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતતા વધારવાનો છે. ‘એક વિશ્વ-એક ડાક પ્રણાલી' ની ધારણા સકાર કરવા માટે ૯ ઓક્ટોબર, ૧૮૭૪ના રોજ 'યુનિવર્સલ પોસ્ટલ યુનિયન' ની સ્થાપના બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી, જેથી વિશ્વભરમાં એક સમાન ડાક વ્યવસ્થા લાગુ કરી શકાય. ભારત પહેલું એશિયાઈ રાષ્ટ્ર હતું, જે 1 જુલાઈ 1876ના રોજ આનું સભ્ય બન્યું. પાછળથી, વર્ષ 1969 માં ટોકિયો, જાપાનમાં સંપન્ન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં આ સ્થાપનાની તારીખ 9 અક્ટોબરને 'વિશ્વ ડાક દિવસ' તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી. વર્ષ 2024માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યૂપીયૂ) તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહી છે, તેથી આ વર્ષની થીમ છે 'સંચારને સક્ષમ બનાવવું અને રાષ્ટ્રના લોકોને સશક્ત બનાવાના ૧૫૦ વર્ષ'.
ડાક વિભાગ દેશના સૌથી જૂના વિભાગોમાંથી એક છે, જે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય ડાક વિભાગ 170 વર્ષના તેના પ્રવાસમાં અનેક ઐતિહાસિક અને સામાજિક-આર્થિક ઘટનાક્રમોનું સાક્ષી રહ્યું છે. વર્તમાનમાં માહિતી અને સંચાર ક્રાંતિને કારણે અનેક નવી ટેકનોલોજીઓનો વિકાસ થયો છે અને ડાક સેવાઓએ પણ સમય સાથે નવી ટેકનોલોજીનો સમાવેશ, પોતાની સેવાઓમાં વૈવિધ્ય અને પોતાના વિશાળ નેટવર્કની અસરથી વિવિધ સંગઠનોના ઉત્પાદનો અને સેવાઓના વિતરણ અને વેચાણ માટે તેમની સાથે જોડાણ કરીને સાતત્યતા જાળવી રાખી છે. ડાક વિભાગની ભૂમિકામાં અનેક પરિવર્તન આવ્યા છે. ‘ડાકિયા ડાક લાયા’ની સાથે ‘ડાકિયા બેંક લાયા’ પણ હવે એટલું જ મહત્વનું છે. પત્રો અને પાર્સલની સાથે સાથે આધુનિક યુગમાં લોકોના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ—આધાર કાર્ડ, પાસપોર્ટ, પેન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક ચેક બુક, એટીએમ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો, તેમજ વિવિધ મંદિરોના પ્રસાદ અને ગંગાજળ પણ ડાકઘરો દ્વારા જ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી આર્થિક અને સામાજિક સમાવિષ્ટિ હેઠળ પોસ્ટમેન ચાલતા-ફરતા એટીએમના રૂપમાં નવી ભૂમિકા નિભાવી રહ્યા છે અને જન સુરક્ષા યોજનાઓથી લઈને આધાર, ડીબીટી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, ઇ-શ્રમ કાર્ડ, વાહન વીમા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુધીની સુવિધા પ્રદાન કરી રહ્યા છે.
World Post Day Celebration held under the theme "150 Years of Enabling Communication and Empowering the People of Nations
Postmaster General Krishna Kumar Yadav gave away Prizes to Winners of the Universal Postal Union Letter Writing Competition
Postmaster General Krishna Kumar Yadav: In this era of digital mail, postal services have embraced diversity and added new dimensions
No comments:
Post a Comment