Wednesday, July 16, 2025

गुजरात सरकार की नई पहल: अब राशन कार्ड धारक डाकिया के माध्यम से घर बैठे करायें निःशुल्क ई-केवाईसी

गुजरात सरकार ने राशन कार्ड धारकों के लिए सब्सिडी वाले खाद्यान्न के लिए उनकी निरन्तर पात्रता सुनिश्चित करने हेतु ई-केवाईसी प्रक्रिया अनिवार्य की है। जिसके तहत सभी राशन कार्ड धारकों को राशन प्राप्त करने के लिए  ई-केवाईसी प्रक्रिया पूरी करनी होगी। गुजरात सरकार की यह पहल राज्य में खाद्यान्न वितरण को पारदर्शी एवं सुगम बनाने की दिशा में एक महत्वपूर्ण उपलब्धि मानी जा रही है। अब इसमें डाक विभाग भी अहम भूमिका निभा रहा है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद  के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि भारतीय डाक विभाग और फूड एवं सिविल सप्लाई विभाग, गुजरात सरकार के बीच हुए एक महत्वपूर्ण समझौते के तहत डाक विभाग घर बैठे राशन कार्ड धारकों को ई-केवाईसी की सुविधा बिना किसी शुल्क के प्रदान कर रहा हैं। अब तक डाक विभाग द्वारा दो लाख से ज्यादा राशन कार्ड धारकों का घर बैठे ई-केवाईसी पूरा किया जा चुका है। इस योजना का लाभ विशेष रूप से एनएफएसए राशन कार्ड धारकों को मिलेगा। यह सेवा गुजरात राज्य के ग्रामीण और शहरी क्षेत्रों में स्थित 8,800 से ज्यादा डाकघरों के माध्यम से उपलब्ध कराई जा रही है। सभी राशन कार्ड धारकों का ई-केवाईसी शीघ्र पूर्ण करने हेतु डाककर्मी लाभार्थियों के घर जाकर उनको सेवा प्रदान कर रहे हैं, साथ ही जिला पूर्ति अधिकारी के साथ समन्वय कर राशन की दुकानों और सामुदायिक कैंप में भी ई-केवाईसी की सेवा दे रहे हैं।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग पोस्टमैन और ग्रामीण डाक सेवकों के माध्यम से घर बैठे आधार में मोबाईल नंबर अपडेशन की सुविधा भी उपलब्ध करा रहा है। अगर किसी राशन कार्ड धारक के आधार में मोबाईल नंबर अपडेट नहीं है तो डाक विभाग आधार सेवा के तहत पहले उनका मोबाईल नंबर अपडेट करेगा और बाद में उस राशन कार्ड धारक का ई-केवाईसी करेगाI किसी कारणवश फील्ड में डाककर्मियों से संपर्क नहीं हो पाता तो इस सेवा का लाभ लेने के लिए राशन कार्ड धारक अपने नजदीकी डाकघर से संपर्क कर सकते हैं। यह पहल डिजिटल इंडिया और सुलभ प्रशासन की दिशा में एक बड़ा कदम है, जिससे वृद्धजनों, दिव्यांगजनों, बीमार व्यक्तियों और महिलाओं  को तकनीक के माध्यम से उनके घर पर सहज और गरिमापूर्ण सेवा प्राप्त होगी।

ગુજરાત સરકારની નવી પહેલ: હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે

ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સાથે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે આ અભિયાનમાં ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ, ટપાલ વિભાગ કોઈપણ ચાર્જ વિના ઘરે રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સુવિધા પૂરી પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં, ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભ ખાસ કરીને એનએફએસએ રેશનકાર્ડ ધારકોને મળશે. આ સેવા ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થિત 8,800 થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. બધા રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે, ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને તેમને સેવા પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લા પુરવઠા અધિકારી સાથે સંકલન કરીને, તેઓ રેશનની દુકાનો અને સમુદાય શિબિરોમાં ઇ-કેવાયસી સેવા પણ પૂરી પાડી રહ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે. જો કોઈ પણ રેશનકાર્ડ ધારકનો મોબાઈલ નંબર આધારમાં અપડેટ ન થયો હોય, તો ડાક વિભાગ પહેલા આધાર સેવા હેઠળ તેનો મોબાઈલ નંબર અપડેટ કરશે અને બાદમાં તે રેશનકાર્ડ ધારકનો ઈ-કેવાયસી કરશે. જો કોઇ કારણસર હાજર ડાક કર્મીઓ સાથે સંપર્ક ન થાય, તો આ સેવાનો લાભ લેવા માટે, રેશનકાર્ડ ધારક તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અને સુલભ શાસન તરફ એક મોટું પગલું છે, જેના દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગજનો, બીમાર વ્યક્તિઓ અને મહિલાઓને ટેકનોલોજી દ્વારા સરળ અને ગૌરવપૂર્ણ સેવા મળી રહેશે.


In Gujarat Ration card holders will be able to get free e-KYC done at door step through Department of Posts - Postmaster General Krishna Kumar Yadav

Department of Posts is also providing mobile updation facility along with e-KYC to Ration card holders - Postmaster General Krishna Kumar Yadav

New initiative of Gujarat Government: Now, Ration card holders can get free e-KYC done at door step through Department of Posts

Gujarat Government has made e-KYC process mandatory for Ration card holders to ensure their continued eligibility for subsidized food grains. Under which, all Ration card holders will have to complete the e-KYC process to get ration. This initiative of the Gujarat Government is being considered an important achievement towards making food grain distribution transparent and smooth in the State. Now, Department of Posts is also playing an important role in this.

Postmaster General of North Gujarat Region, Ahmedabad Mr. Krishna Kumar Yadav said that under an MoU between Department of Posts and Director of Food and Civil Supplies, Government of Gujarat, Department of Posts is providing the facility of e-KYC to Ration card holders at door step without any charge. So far, Department of Posts has completed e-KYC of more than two lakh Ration card holders at door step. The benefit of this scheme will be specifically available to NFSA Ration card holders. This service is being provided through more than 8,800 Post offices located in rural and urban areas of Gujarat Postal Circle. To complete the e-KYC of all Ration card holders promptly, Postal officials in coordination with District Supply Officers are providing service to the beneficiaries by visiting their homes, providing e-KYC service at Ration shops and Community camps.

Postmaster General, Mr. Krishna Kumar Yadav said that the Department of Posts is also providing the facility of mobile number updation in Aadhaar at door step through Postmen and Gramin Dak Sewak. If the mobile number of any Ration card holder is not updated in Aadhaar, then, postal officials  will first update his mobile number under Aadhaar Seva and later do e-KYC of that Ration card holder. If for some reason, Postal officials unable to be contacted, then, the Ration card holder can go to nearest Post Office to avail this service. This initiative is a big step towards Digital India and accessible administration, through which Old age people, Divyangs, bed ridden people, Women will get comfortable and dignified service through technology at their door step.

 








डाक विभाग के माध्यम से गुजरात में राशन कार्ड धारक घर बैठे करा सकेंगे निःशुल्क ई-केवाईसी - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

राशन कार्ड धारकों को ई-केवाईसी के साथ मोबाइल अपडेशन की सुविधा भी दे रहा डाक विभाग 

गुजरात सरकार की नई पहल: अब राशन कार्ड धारक डाकिया के माध्यम से घर बैठे करायें निःशुल्क ई-केवाईसी



No comments: