India Post Payments Bank, established as an undertaking of the Department of Posts, reaffirmed its commitment to accelerating the mission of Financial Inclusion and Digital India on the occasion of its 8th Foundation Day by living up to its vision of "Aapka Bank, Aapke Dwaar". On this occasion, Postmaster General of North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav said that over the past seven years, IPPB has made a remarkable contribution in delivering banking services to the common people in rural India. The core objective of IPPB is to digitally empower every Indian and pave the way for economic independence. IPPB has become an effective medium for delivering various government welfare schemes directly to the last mile. Established on 1st September, 2018 with a nationwide launch by Prime Minister Shri Narendra Modi, IPPB has today built a strong foundation. It is worth noting that more than 18 lakh IPPB accounts are being operated in the North Gujarat region, so far provided general insurance to 2.41 lakh people, mobile updation to 6.44 lakh and Aadhaar enrollment of more than 55 thousand children at their doorstep under CELC. DBT payment of Rs 54 crore was made to more than 94 thousand people in North Gujarat. At PAN India, 48% of IPPB customers are women, underlining its important role in women empowerment and inclusive banking.
Postmaster General Shri K K Yadav said that 
during its seven-year journey, India Post Payments Bank (IPPB) has 
successfully brought the concept of paperless, cashless, and presentless
 banking to every doorstep, providing the common people with accessible,
 secure, and convenient banking services. It has completely transformed 
the banking landscape of rural India. Through IPPB, Postmen and Gramin 
Dak Sevaks are now functioning as mobile bank cum ATM. Services such as 
Aadhaar enrollment for children at home under the CELC, mobile number 
updates, digital life certificates, Direct Benefit Transfers (DBT), bill
 payments, AEPS-based bank account transactions, vehicle insurance, 
health insurance, accident insurance, and Pradhan Mantri Jeevan Jyoti 
Bima Yojana are all being provided at the doorstep through postmen by 
IPPB. Online deposits can also be made in Sukanya, RD, PPF, Postal Life 
Insurance of the post office if someone has an IPPB account. IPPB is 
committed for improving the lives of people who do not have easy access 
to insurance & other financial services.
IPPB Chief Manager 
Shri Abhijeet Jibhkate told that by conducting a three-day campaign in 
the North Gujarat region to raise awareness about general insurance, an 
impressive achievement was made with the issuance of over 6,200 new GI 
policies.
Assistant Director Shri Ritul Gandhi said that IPPB has
 transformed financial inclusion into a ground reality through its 
extensive network and the strong infrastructure of the Postal 
Department.
इण्डिया पोस्ट पेमेंट्स बैंक ने पूरे किए 7 वर्ष, डिजिटल व कैशलेस बैंकिंग को सुदूर क्षेत्रों में दे रहा बढ़ावा - पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव
 इण्डिया पोस्ट 
पेमेंट्स बैंक द्वारा मात्र ₹149 में ‘प्रीमियम आरोग्य बचत खाता’ की 
शुरुआत, पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अधिकाधिक लोगों को 
जोड़ने का किया आह्वान
आईपीपीबी के माध्यम से डाकिया आज एक चलते फिरते बैंक के रूप में कर रहा कार्य-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव
डाक विभाग के उपक्रम के रूप में स्थापित इण्डिया पोस्ट पेमेंट्स बैंक ने अपने आठवें स्थापना दिवस पर ‘आपका बैंक, आपके द्वार’ की संकल्पना को साकार करते हुए 'वित्तीय समावेशन' और 'डिजिटल इंडिया' मिशन को नई गति प्रदान करने के संकल्प को दोहराया। इस अवसर पर उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पिछले सात वर्षों में आईपीपीबी ने ग्रामीण भारत में बैंकिंग सेवाओं को आम जन तक पहुँचाने में अभूतपूर्व योगदान दिया है। आईपीपीबी का उद्देश्य प्रत्येक भारतीय को डिजिटल रूप से सशक्त बनाना और आर्थिक स्वतंत्रता की ओर अग्रसर करना है। सरकार की विभिन्न जनकल्याणकारी योजनाओं को अंतिम व्यक्ति तक पहुँचाने में यह बैंक एक प्रभावी माध्यम बन चुका है। 1 सितंबर, 2018 को प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा राष्ट्रव्यापी शुभारंभ के साथ स्थापित आईपीपीबी ने आज एक मजबूत आधार खड़ा किया है। गौरतलब है कि उत्तर गुजरात परिक्षेत्र में 18 लाख से ज्यादा आईपीपीबी खाते संचालित किए जा रहे हैं। उत्तर गुजरात में आईपीपीबी द्वारा अब तक 2.41 लाख लोगों का सामान्य सुरक्षा बीमा, 6.44 लाख लोगों का घर बैठे मोबाइल अपडेशन, 55 हजार से अधिक बच्चों का सीईएलसी के तहत घर बैठे आधार नामांकन किया गया। 94 हजार से ज्यादा लोगों को 54 करोड़ रूपये का डीबीटी भुगतान किया गया। आईपीपीबी ग्राहकों का 48 प्रतिशत महिलाएं हैं, जो कि नारी सशक्तिकरण में भी इसकी महत्वपूर्ण भूमिका को रेखांकित करती हैं।
क्षेत्रीय कार्यालय में आयोजित एक कार्यक्रम में इंडिया पोस्ट पेमेंट्स बैंक द्वारा एक नई पहल की सराहना करते हुए पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, आईपीपीबी ने लोगों की आवश्यकताओं को समझते हुए मात्र ₹149 में ‘प्रीमियम आरोग्य बचत खाता’ की शुरुआत की है, जो न केवल उनकी आर्थिक सुरक्षा सुनिश्चित करता है, बल्कि उनकी स्वास्थ्य संबंधी ज़रूरतों का भी ध्यान रखता है। यह खाता वास्तव में बैंकिंग और हेल्थकेयर का एक समन्वित समाधान है, जो खासकर ग्रामीण और दूरदराज़ क्षेत्रों के लोगों के लिए अत्यंत उपयोगी साबित हो रहा है। इसके मुख्य लाभों में शामिल हैं: शून्य-शेष राशि वाला खाता, असीमित ऑनलाइन डॉक्टर परामर्श, दवाएं और डायग्नोस्टिक परीक्षणों पर छूट, मुफ्त डोरस्टेप बैंकिंग, और बुनियादी डिजिटल बैंकिंग सुविधाएँ। यह खाता उन लोगों के लिए है जो बचत के साथ-साथ निवारक स्वास्थ्य देखभाल का भी लाभ उठाना चाहते हैं ।
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इंडिया पोस्ट पेमेंट्स बैंक ने अपने सात वर्षों की यात्रा में पेपरलेस, कैशलेस और प्रेजेंटलैस बैंकिंग की अवधारणा को घर-घर तक पहुँचाकर आमजन को सुलभ, सुरक्षित और सहज बैंकिंग सेवाएं प्रदान की हैं। इसने ग्रामीण भारत की बैंकिंग तस्वीर को पूरी तरह बदल दिया है। आईपीपीबी के माध्यम से डाकिया और ग्रामीण डाक सेवक आज एक चलते फिरते बैंक के रूप में कार्य कर रहे हैं। सीईएलसी के तहत घर बैठे बच्चों का आधार बनाने, मोबाइल अपडेट करने, डिजिटल लाइफ सर्टिफिकेट, डीबीटी, बिल पेमेंट, एईपीएस द्वारा बैंक खाते से भुगतान, वाहनों का बीमा, स्वास्थ्य बीमा, दुर्घटना बीमा, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना जैसी तमाम सेवाएं आईपीपीबी द्वारा डाकिया के माध्यम से घर बैठे मुहैया कराई जा रही हैं। आईपीपीबी में खाता होने पर डाकघर की सुकन्या, आरडी, पीपीएफ, डाक जीवन बीमा में भी ऑनलाइन जमा किया जा सकता है। आईपीपीबी उन तमाम लोगों के जीवन को बेहतर बनाने के लिए प्रतिबद्ध है, जिनके पास बीमा और अन्य वित्तीय सेवाओं तक आसान पहुंच नहीं है।
आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे ने बताया कि उत्तर गुजरात क्षेत्र में तीन दिवसीय अभियान चलाकर लोगों को जनरल इंश्योरेंस के प्रति जागरूक करते हुए  6,200 से अधिक नई जीआइ पॉलिसी जारी कर शानदार उपलब्धि प्राप्त की गई है। 
सहायक निदेशक श्री रितुल गाँधी ने कहा कि, आईपीपीबी ने अपने व्यापक नेटवर्क और डाक विभाग की मजबूत संरचना के माध्यम से वित्तीय समावेशन को जमीनी हकीकत में बदला है ।
 
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પૂર્ણ કર્યા 7 વર્ષ, દૂરના વિસ્તારોમાં ડિજિટલ અને કેશલેસ બેંકિંગને પ્રોત્સાહન આપ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા માત્ર ₹149 માં ‘પ્રીમિયમ આરોગ્ય બચત ખાતા’ની શરૂઆત – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં વધુ લોકોને જોડાવા કરી અપીલ
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા, પોસ્ટમેન આજે મોબાઇલ બેંક તરીકે કામ કરી રહ્યો છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
ડાક વિભાગના ઉપક્રમ રૂપે સ્થાપિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાના આઠમા સ્થાપના દિવસે ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની કલ્પનાને સાકાર કરતાં ‘નાણાકીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને નવી ગતિ આપવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. આ અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષોમાં આઈ.પી.પી.બી.એ ગ્રામીણ ભારત સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આઈ.પી.પી.બી.નો હેતુ દરેક ભારતીયને ડિજિટલ રીતે સશક્ત બનાવવો અને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ ધપાવવાનો છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આ બેન્ક એક અસરકારક માધ્યમ બની ગયું છે. 1 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી શુભારંભ સાથે સ્થાપિત આઈ.પી.પી.બી. એ આજે મજબૂત આધાર ઊભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 18 લાખથી વધુ આઈ.પી.પી.બી. ખાતાઓ સંચાલિત થઈ રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્તર ગુજરાતમાં આઈ.પી.પી.બી. દ્વારા અત્યાર સુધી 2.41 લાખથી વધુ લોકોનું સામાન્ય સુરક્ષા વીમો, સી.ઈ.એલ.સી. હેઠળ 6.44 લાખ લોકોનું ઘર બેઠા મોબાઇલ અપડેટ, 55 હજારથી વધુ બાળકોનું ઘર બેઠા આધાર નોંધણી કરવામાં આવ્યું છે. તદુપરાંત 94 હજારથી વધુ લોકોને 54 કરોડ રૂપિયાની ડી.બી.ટી. ચુકવણી કરવામાં આવી છે. આઈ.પી.પી.બી.ના ગ્રાહકોમાં 48 ટકા મહિલાઓ છે, જે નારી સશક્તિકરણમાં બેન્કની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.
ક્ષેત્રીય કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની નવી પહેલની પ્રશંસા કરતાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે આઈ.પી.પી.બી.એ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માત્ર ₹149 માં ‘પ્રીમિયમ આરોગ્ય બચત ખાતા’ની શરૂઆત કરી છે. આ ખાતું માત્ર તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરતું નથી, પરંતુ તેમની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. આ ખાતું વાસ્તવમાં બેન્કિંગ અને આરોગ્ય સંભાળનો એક સંકલિત ઉકેલ છે, જે ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ખાતાના મુખ્ય ફાયદાઓમાં સામેલ છે: અમર્યાદિત ઑનલાઇન ડૉક્ટર પરામર્શ, દવાઓ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પર છૂટ, મફત ડોરસ્ટેપ બેન્કિંગ અને પ્રાથમિક ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ. આ ખાતું ખાસ કરીને તેવા લોકો માટે લાભદાયક છે, જે બચત સાથે પ્રિવેન્ટિવ હેલ્થકેરનો લાભ પણ મેળવવા ઈચ્છે છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાની સાત વર્ષની સફરમાં પેપરલેસ, કેશલેસ અને પ્રેઝન્ટલેસ બેન્કિંગની કલ્પનાને ઘર-ઘર સુધી પહોંચાડીને સામાન્ય જનતાને સરળ, સુરક્ષિત અને સુલભ બેન્કિંગ સેવાઓ પૂરી પાડી છે. આઈ.પી.પી.બી.એ ગ્રામ્ય ભારતની બેન્કિંગ વ્યવસ્થા પૂર્ણતઃ બદલાવી નાખી છે. આઈ.પી.પી.બી.ના માધ્યમથી આજે પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવક એક હરતું-ફરતું બેન્ક બની સેવા આપી રહ્યા છે.સી.ઈ.એલ.સી. દ્વારા ઘર બેઠા બાળકોની આધાર નોંધણી, મોબાઇલ અપડેશન, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, ડી.બી.ટી. ચુકવણી, બિલ પેમેન્ટ, એઈ.ઈ.પી.એસ. દ્વારા બેન્ક ખાતામાંથી સીધી લેવડ-દેવડ, વાહન વીમા, આરોગ્ય વીમા અને અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી યોજનાઓની સુવિધા આઈ.પી.પી.બી દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.પી.બી.માં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો પોતાના પોસ્ટઓફિસ ખાતા જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, આર.ડી., પી.પી.એફ. અને પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં પણ ઑનલાઇન જમા કરી શકે છે. શ્રી યાદવે ઉમેર્યું કે આઈ.પી.પી.બી. તે તમામ લોકોના જીવનને ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેમને વીમા તથા અન્ય નાણાકીય સેવાઓ સુધી સરળ પહોંચ ઉપલબ્ધ નથી.
આઈ.પી.પી.બી.ના ચીફ મેનેજર શ્રી અભિજીત ઝિભકાટે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં ત્રણ દિવસીય અભિયાન ચલાવી લોકોને જનરલ ઇન્શ્યોરન્સ (જીઆઇ) અંગે જાગૃત કરવામાં આવ્યા. આ અભિયાન દરમિયાન 6,200 થી વધુ નવી જીઆઇ પોલિસી જારી કરીને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી.
સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ જણાવ્યું કે આઈ.પી.પી.બી.એ પોતાના વિશાળ નેટવર્ક અને ડાક વિભાગની મજબૂત રચનાના માધ્યમથી નાણાકીય સમાવેશને વાસ્તવિકતા બનાવી છે.
Postman is Now working as a Mobile Bank through India Post Payments Bank– Postmaster General Shri Krishna Kumar Yadav




 
 








 
 
No comments:
Post a Comment