Wednesday, October 1, 2025

India Post Upgrades Speed Post: OTP Delivery, Online Payments, and Tariff Revision Effective October 1, 2025 - Postmaster General Krishna Kumar Yadav

Department of Posts will upgrade Speed Post Service w.e.f. 1st October 2025. With real-time tracking and OTP based Delivery, Speed Post is becoming more safe, secured, smarter and more citizen-friendly than ever before. Now, 'Registration' or 'Registered Post' means value added service for Speed Post items (documents and Parcels) for addressee specific delivery. Sh. Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region, Ahmedabad said that accordingly Department of Posts has notified the overhaul, which will take effect on October 1, along with a revised tariff structure for Speed Post.



Postmaster General Shri Krishna Kumar Yadav, said that under the new system, Speed Post Documents and Parcels will serve as the fundamental service for delivering all kinds of Accountable items including Legal Documents and Statutory Communications. Now, Speed Post Service will either be Address Specific or Addressee Specific as per the instructions given by Sender during booking. Registration facility will be offered exclusively as a supplementary value-added option for ₹ 05 Per Article (GST Extra) for Addressee Specific Delivery. Insurance Facility on Speed Post Items will be continued as usual.

Postmaster General Shri Krishna Kumar Yadav further added that, apart from this, from 01st October 2025, OTP based delivery as a Value-added Service will be started in Speed Post Document and Parcels. Customers have to pay ₹ 05 (GST Extra) as a Value addition Charge at the time booking for availing the facility of OTP based delivery. This mark a big leap in the era of Digitization. Enhanced customer-centric, next generation features of OTP-based delivery will be operationalized only due to recent technological transformation into APT 2.0 Platform, cloud-ready system to transform India Post into a modern Public logistics Organization. This step will streamline accountable mail delivery, reduce overlaps in services and ensure enhanced user experience.


Along with this Rationalisation, Department of Posts has also revised tariffs for Speed Post Documents w.e.f. 01st October 2025. Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav told that, the new rates (Exclusive of GST) will  be ₹ 19 for intra-city deliveries and ₹ 47 for rest of India deliveries for the first 50 gram. Then after, depending upon the Distance and weight, the Rate Structure as prescribed by Department of Posts through Gazetted Notification will be applied. However, Maximum Tariff for Speed Post Document having Weight upto 500 Grams with longest route delivery within India will be ₹ 93 (GST Extra). Therefore, updated Speed Post rates are market oriented, transparent, fair & GST clearly separated. To Promote e-commerce business, Discount on Booking amount is available for contractual customers who provides minimum monthly business of ₹ 9 Lakh. The appliable discount rate ranges from 10% to 50 %.  

It is worth mentioning that, India Post launched its Speed Post service on August 1, 1986 as a time-bound, efficient, and secure delivery service for letters and parcels. The service, initially called "EMS Speed Post," was a key part of India Post's modernization efforts to compete with private courier companies by offering faster and more reliable delivery across the country.

भारतीय डाक द्वारा स्पीड पोस्ट सेवा में 1 अक्टूबर, 2025 से नए बदलाव, ओटीपी आधारित डिलीवरी के साथ और भी सुरक्षित-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डिजिटलीकरण के युग में ओटीपी आधारित डिलीवरी के साथ स्पीड पोस्ट अब अधिक सुरक्षित, स्मार्ट और कस्टमर फ्रेंडली-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


डाक विभाग 1 अक्टूबर 2025 से स्पीड पोस्ट सेवा को उन्नत करेगा। डिजिटलीकरण के इस युग में रीयल-टाइम ट्रैकिंग और ओटीपी आधारित डिलीवरी के साथ, स्पीड पोस्ट पहले से कहीं अधिक सुरक्षित, संरक्षित, स्मार्ट और नागरिक-अनुकूल बन रहा है। अब 'रजिस्ट्रीकरण' या 'रजिस्ट्रीकृत डाक' से प्रेषिती विनिर्दिष्ट डिलिवरी के लिए स्पीड पोस्ट डाक-वस्तु (दस्तावेज और पार्सल) हेतु  मूल्यवर्धित सेवा अभिप्रेत है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग ने इस बदलाव को अधिसूचित कर दिया है, जो 1 अक्टूबर से स्पीड पोस्ट के लिए संशोधित टैरिफ संरचना के साथ लागू होगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि नई प्रणाली के तहत, स्पीड पोस्ट दस्तावेज़ और पार्सल, कानूनी दस्तावेज़ों और वैधानिक संचार सहित सभी प्रकार की उत्तरदायी वस्तुओं की डिलीवरी के लिए एक मूलभूत सेवा के रूप में काम करेंगे। अब, बुकिंग के दौरान प्रेषक द्वारा दिए गए निर्देशों के अनुसार स्पीड पोस्ट सेवा या तो पता-विशिष्ट होगी या प्राप्तकर्ता-विशिष्ट होगी। रजिस्ट्रेशन सुविधा केवल प्राप्तकर्ता-विशिष्ट डिलीवरी के लिए ₹05 प्रति वस्तु (जीएसटी अतिरिक्त) के पूरक मूल्य-वर्धित विकल्प के रूप में प्रदान की जाएगी। स्पीड पोस्ट वस्तुओं पर बीमा सुविधा हमेशा की तरह जारी रहेगी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि 01 अक्टूबर 2025 से स्पीड पोस्ट दस्तावेज़ और पार्सल में मूल्य-वर्धित सेवा के रूप में ओटीपी आधारित डिलीवरी शुरू की जाएगी। ओटीपी आधारित डिलीवरी की सुविधा का लाभ उठाने के लिए ग्राहकों को बुकिंग के समय मूल्यवर्धन शुल्क के रूप में ₹05 (जीएसटी अतिरिक्त) का भुगतान करना होगा। यह डिजिटलीकरण के युग में एक बड़ी पहल है। डाक विभाग ने हाल ही में एपीटी 2.0 प्लेटफ़ॉर्म के तहत तकनीकी परिवर्तन किये जिसके कारण ओटीपी-आधारित डिलीवरी की उन्नत ग्राहक-केंद्रित सुविधा चालू होगी, जो क्लाउड-रेडी सिस्टम है। यह कदम लेखादेय डाक वितरण को सुव्यवस्थित करेगा, सेवाओं में ओवरलैप को कम करेगा और बेहतर उपयोगकर्ता अनुभव सुनिश्चित करेगा।

इस युक्तिकरण के साथ, डाक विभाग ने 01 अक्टूबर 2025 से स्पीड पोस्ट दस्तावेजों के लिए शुल्क में भी संशोधन किया है। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि, नई दरें (जीएसटी को छोड़कर) पहले 50 ग्राम के लिए इंट्रा-सिटी डिलीवरी के लिए ₹19 और शेष भारत के लिए ₹47 होंगी। इसके बाद, दूरी और वजन के आधार पर, डाक विभाग द्वारा राजपत्रित अधिसूचना के माध्यम से निर्धारित दर संरचना लागू होगी। हालाँकि, भारत के भीतर सबसे लंबे रूट डिलीवरी के साथ 500 ग्राम तक वजन वाले स्पीड पोस्ट दस्तावेज़ के लिए अधिकतम शुल्क ₹93 (जीएसटी अतिरिक्त) होगा। अद्यतन स्पीड पोस्ट दरें बाजार उन्मुख, पारदर्शी और जीएसटी से स्पष्ट रूप से अलग हैं। ई-कॉमर्स व्यवसाय को बढ़ावा देने के लिए, जो उपभोक्ता न्यूनतम ₹9 लाख का मासिक व्यवसाय प्रदान करते हैं तो उन सभी उपभोक्ताओं के लिए बुकिंग राशि पर 10% से 50% तक की छूट उपलब्ध है।  

गौरतलब है कि भारतीय डाक ने 1 अगस्त, 1986 को पत्रों और पार्सलों की समयबद्ध, कुशल और सुरक्षित डिलीवरी सेवा के रूप में अपनी स्पीड पोस्ट सेवा शुरू की थी। शुरुआत में "ईएमएस स्पीड पोस्ट" नाम से जानी जाने वाली यह सेवा, देश भर में तेज़ और अधिक विश्वसनीय डिलीवरी प्रदान करके निजी कूरियर कंपनियों से प्रतिस्पर्धा करने के भारतीय डाक के आधुनिकीकरण प्रयासों का एक महत्वपूर्ण हिस्सा थी।

પોસ્ટ વિભાગે OTP આધારિત ડિલિવરી અને એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી સાથે સ્પીડ પોસ્ટ સેવાને મૂલ્યવર્ધિત સેવા તરીકે અપગ્રેડ કરી - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગે 1 ઓક્ટોબર, 2025 થી સ્પીડ પોસ્ટ સર્વિસના  ટેરિફમાં સુધારો કર્યો છે અને સાથે જ જથ્થાબંધ ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ માળખું પણ બનાવ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડિજિટાઇઝેશનના યુગમાં OTP આધારિત ડિલિવરી સાથે સ્પીડ પોસ્ટ વધુ સલામત, સુરક્ષિત, સ્માર્ટ અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પોસ્ટ વિભાગ 1 ઓક્ટોબર 2025 થી સ્પીડ પોસ્ટ સેવાને અપગ્રેડ કરશે. રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને OTP આધારિત ડિલિવરી સાથે, સ્પીડ પોસ્ટ પહેલા કરતાં વધુ સલામત, સુરક્ષિત, સ્માર્ટ અને વધુ નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે. હવે, 'રજિસ્ટર્ડ ' અથવા 'રજિસ્ટર્ડ પોસ્ટ' એટલે મૂલ્યવર્ધિત સેવા જે  સ્પીડ પોસ્ટ વસ્તુઓ (દસ્તાવેજો અને પાર્સલ) ની એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી કરવા માટે રહેશે. અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગે સ્પીડ પોસ્ટ માટે સુધારેલા ટેરિફ માળખા સાથે 1 ઓક્ટોબરથી અમલમાં આવનાર ફેરફારને સૂચિત કર્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ, સ્પીડ પોસ્ટ દસ્તાવેજો અને પાર્સલ કાનૂની દસ્તાવેજો અને વૈધાનિક સંદેશાવ્યવહાર સહિત તમામ પ્રકારની જવાબદાર વસ્તુઓ પહોંચાડવા માટે મૂળભૂત સેવા તરીકે સેવા આપશે. હવે, બુકિંગ દરમિયાન મોકલનાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર સ્પીડ પોસ્ટ સેવા સરનામું વિશિષ્ટ અથવા જે તે સરનામાં પર લખેલા વ્યક્તિના નામ વિશિષ્ટ (એડ્રેસી સ્પેસિફિક) હશે. એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી માટે ₹ 05 પ્રતિ પત્ર (GST વધારા) ના મૂલ્યવર્ધિત વિકલ્પ તરીકે ચૂકવવાના રહેશે. સ્પીડ પોસ્ટ વસ્તુઓ પર વીમા સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત, 01 ઓક્ટોબર 2025 થી, સ્પીડ પોસ્ટ દસ્તાવેજ અને પાર્સલમાં મૂલ્યવર્ધિત સેવા તરીકે OTP આધારિત ડિલિવરી શરૂ કરવામાં આવશે. ગ્રાહકોએ OTP આધારિત ડિલિવરીની સુવિધા મેળવવા માટે બુકિંગ સમયે વધારાના ચાર્જ તરીકે ₹ 05 (GST વધારાનો) ચૂકવવાંના  રહેશે. આ ડિજિટાઇઝેશનના યુગમાં એક મોટી છલાંગ છે. APT 2.0 આધારિત પ્લેટફોર્મ (ક્લાઉડ-રેડી સિસ્ટમ) થયા પછી જ OTP-આધારિત ડિલિવરીની ગ્રાહક-કેન્દ્રિત સુવિધાઓ ચાલુ કરી શકાઈ છે જે  ઇન્ડિયા પોસ્ટને આધુનિક પબ્લિક લોજિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનમાં રૂપાંતરિત કરશે. આ પગલું એકાઉન્ટેબલ મેઇલ ડિલિવરીને સુવ્યવસ્થિત કરશે, સેવાઓમાં ઓવરલેપ ઘટાડશે અને વપરાશકર્તા ના અનુભવને સુધારશે.

આ સાથે, પોસ્ટ વિભાગે 01 ઓક્ટોબર 2025 થી સ્પીડ પોસ્ટ દસ્તાવેજો માટે ટેરિફમાં પણ સુધારો કર્યો છે. ભારતીય ટપાલ સેવાના અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, પ્રથમ 50 ગ્રામ માટે નવા દર (GST સિવાય) જે શહેરની અંદર ડિલિવરી માટે ₹ 19 અને ભારતમાં ડિલિવરી માટે ₹ 47 રહેશે. ત્યારબાદ, અંતર અને વજનના આધારે, પોસ્ટ વિભાગ દ્વારા ગેઝેટેડ સૂચના દ્વારા નિર્ધારિત દર માળખું લાગુ કરવામાં આવેલ છે. જોકે, ભારતમાં સૌથી લાંબા રૂટ ડિલિવરી સાથે 500 ગ્રામ વજનવાળા સ્પીડ પોસ્ટ દસ્તાવેજ માટે મહત્તમ ટેરિફ ₹ 93 (GST વધારાનો) રહેશે. તેથી, અપડેટેડ સ્પીડ પોસ્ટ દરો બજારલક્ષી, પારદર્શક, અને વાજબી છે જેમાં GST સ્પષ્ટ રીતે અલગ પાડવામાં આવ્યા છે. ઈ-કોમર્સ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરાર આધારિત ગ્રાહકો જેઓ ₹ 9 લાખનો લઘુત્તમ માસિક વ્યવસાય પ્રદાન કરે છે એમના માટે બુકિંગ રકમ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે જેનો લાગુ ડિસ્કાઉન્ટ દર 10% થી 50% સુધીનો છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા પોસ્ટે 1 ઓગસ્ટ, 1986 ના રોજ પત્રો અને પાર્સલ માટે સમય-બાઉન્ડ, કાર્યક્ષમ અને સુરક્ષિત ડિલિવરી સેવા તરીકે તેની સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં "EMS સ્પીડ પોસ્ટ" નામની આ સેવા ઈન્ડિયા પોસ્ટના આધુનિકીકરણના પ્રયાસોનો મુખ્ય ભાગ હતી જેથી સમગ્ર દેશમાં ઝડપી અને વધુ વિશ્વસનીય ડિલિવરી આપીને ખાનગી કુરિયર કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકાય.








 
 India Post upgrades Speed Post service with OTP based delivery and addressee specific delivery as value added service -Postmaster General Krishna Kumar Yadav


Department of Posts has revised tariffs for Speed Post Documents w.e.f. 1st October, 2025 alongwith attractive discount structure for Bulk customers - Postmaster General Krishna Kumar Yadav

Speed Post is becoming more safe, secured, smarter and citizen-friendly with OTP based delivery in the era of Digitization-Postmaster General Krishna Kumar Yadav
 
 

 

No comments: