Wednesday, May 6, 2026

भारतीय डाक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक द्वारा आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्कृष्ट प्रदर्शन कर उत्तर गुजरात परिक्षेत्र ने राष्ट्रीय स्तर पर बनाई सशक्त पहचान

इण्डिया पोस्ट पेमेंट्स बैंक ने देश के हर कोने, विशेषकर ग्रामीण भारत में बैंकिंग सेवाओं को आमजन तक पहुँचाने में उल्लेखनीय योगदान दिया है। ‘आपका बैंक, आपके द्वार’ की संकल्पना को साकार करते हुए 'वित्तीय समावेशन' और 'डिजिटल इंडिया' मिशन को नई गति प्रदान करने में आईपीपीबी निरंतर अहम् भूमिका निभा रहा है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में आयोजित एक कार्यक्रम के दौरान व्यक्त किए। डाक विभाग द्वारा 01 जनवरी 2026 से 31 मार्च 2026 तक आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्तर गुजरात क्षेत्र ने उत्कृष्ट प्रदर्शन करते हुए राष्ट्रीय स्तर पर अपनी सशक्त उपस्थिति दर्ज कराई। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस उल्लेखनीय उपलब्धि हेतु सभी ग्रामीण डाक सेवक, ब्रांच पोस्टमास्टर, पोस्टमैन सहित मण्डलाधीक्षकों, उपमंडलीय निरीक्षक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक मैनेजर्स को बधाई दी। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा की यह उपलब्धि क्षेत्र के अधिकारियों एवं कर्मचारियों की कड़ी मेहनत, समर्पण, टीमवर्क एवं प्रभावी कार्यनीति का प्रतिफल है। अभियान के दौरान ग्राहकों तक बीमा सेवाओं की पहुंच बढ़ाने, जन-जागरूकता सृजित करने तथा सेवा गुणवत्ता में सुधार पर विशेष ध्यान दिया गया। आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे ने इस अभियान के बारे में विस्तृत जानकारी दी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आईपीपीबी के माध्यम से डाकिया और ग्रामीण डाक सेवक आज एक चलते फिरते बैंक के रूप में कार्य कर रहे हैं। सीईएलसी के तहत घर बैठे 5 साल तक के बच्चों का आधार बनाने और मोबाइल नंबर अपडेट करने, डिजिटल लाइफ सर्टिफिकेट, डीबीटी, बिल पेमेंट, एईपीएस द्वारा बैंक खाते से भुगतान, वाहनों का बीमा, स्वास्थ्य बीमा, दुर्घटना बीमा, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना जैसी तमाम सेवाएं आईपीपीबी द्वारा डाकिया के माध्यम से घर बैठे मुहैया कराई जा रही हैं। आईपीपीबी में खाता होने पर डाकघर की सुकन्या, आरडी, पीपीएफ, डाक जीवन बीमा में भी ऑनलाइन जमा किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि भारतीय डाक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक द्वारा आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्तर गुजरात क्षेत्र ने ₹1,50,85,834 के निर्धारित प्रीमियम लक्ष्य के सापेक्ष ₹1,53,75,607 का प्रीमियम अर्जित करते हुए 101.92% की उपलब्धि हासिल की है, जिससे उत्तर गुजरात क्षेत्र ने सफलतापूर्वक इस अभियान में क्वालिफाई किया। वर्तमान में उत्तर गुजरात क्षेत्र में 8.43 लाख से ज्यादा आईपीपीबी खाते संचालित हैं, जिनमें इस वित्तीय वर्ष में कुल 1.43 लाख से ज्यादा खाते खोले गए। एक लाख से ज्यादा लोगों ने वित्तीय वर्ष 2025-26 में 'जनरल इंश्योरेंस' कराया, जिसमें अकेले 'सुपर धुरंधर’ अभियान में 23,500 लोगों ने इसका लाभ उठाया। 

सहायक निदेशक श्री रितुल गाँधी ने बताया कि उत्तर गुजरात क्षेत्र के अंतर्गत आने वाले 6 मंडल में से 5 मंडल—अहमदाबाद सिटी, बनासकांठा, महेसाणा, पाटन एवं साबरकांठा—ने शत-प्रतिशत लक्ष्य प्राप्त कर अभियान में सफलता प्राप्त की। इन मंडलों ने 100% से अधिक उपलब्धि दर्ज कर क्षेत्र की कुल सफलता में महत्वपूर्ण योगदान दिया।

इण्डिया पोस्ट पेमेंट्स बैंक के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे ने बताया कि देशभर के कुल 63 पोस्टल रीजन में से केवल 15 रीजन ही इस अभियान में सफल हो सके, जिनमें उत्तर गुजरात परिक्षेत्र भी शामिल है। इस उल्लेखनीय उपलब्धि को हासिल करने में पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा प्रारंभ किया गया “पोस्टल वॉरियर” अभियान अत्यंत प्रभावी एवं प्रेरणादायक सिद्ध हुआ। इस अभियान के माध्यम से डाक कर्मियों में प्रतिस्पर्धा की भावना, टीमवर्क एवं लक्ष्य के प्रति प्रतिबद्धता को सुदृढ़ किया गया, जिसके परिणामस्वरूप जनरल इंश्योरेंस सेवाओं की पहुँच व्यापक स्तर पर बढ़ी और उत्कृष्ट प्रदर्शन संभव हो सका।

इस अवसर पर प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, आईपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, सीनियर मैनेजर सुश्री प्रियंका कुमारी, सीनियर पोस्टमास्टर अहमदाबाद जीपीओ श्री संदीप कुशवाह, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, श्री रितुल गाँधी, सीनियर पोस्टमास्टर श्री पी जे सोलंकी सहित तमाम अधिकारी-कर्मचारी  उपस्थित रहे।

ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉભી કરી મજબૂત ઓળખ

ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 8.43 લાખથી વધુ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાઓ સંચાલિત, ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને બનાવી રહ્યું છે સાકાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દેશના દરેક ખૂણામાં, ખાસ કરીને ગ્રામીણ ભારત સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને સાકાર કરતાં ‘વિત્તીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને નવી ગતિ આપવામાં આઇપીપીબી સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વિચારો ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યાં. ડાક વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરતાં રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ સિદ્ધિ બદલ ગ્રામીણ ડાક સેવકો, બ્રાંચ પોસ્ટમાસ્ટરો, પોસ્ટમેન સહિત મંડળ અધિક્ષકો, ઉપમંડલીય નિરીક્ષકો અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોને અભિનંદન આપ્યા. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સિદ્ધિ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, સમર્પણ, ટીમવર્ક અને અસરકારક કાર્યપદ્ધતિનું પરિણામ છે. અભિયાન દરમિયાન ગ્રાહકો સુધી વીમા સેવાઓની પહોંચ વધારવા, જનજાગૃતિ ફેલાવવા અને સેવા ગુણવત્તામાં સુધારા પર વિશેષ ધ્યાન અપાયું હતું. આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ  અભિયાન વિશે વિગતવાર માહિતી આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે ચાલતા-ફરતા બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સીઈએલસી હેઠળ ઘરે બેઠા 5 વર્ષ સુધીના બાળકોના આધાર બનાવવાની તથા મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડીબિટી, બિલ પેમેન્ટ, એઇપીએસ દ્વારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા, વાહન વીમા, આરોગ્ય વીમા, અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી વિવિધ સેવાઓ આઇપીપીબી દ્વારા પોસ્ટમેન ના માધ્યમ થી ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આઇપીપીબી ખાતા દ્વારા ડાકઘરની સુકન્યા સમૃદ્ધિ યોજના, આર.ડી, પીપીએફ અને ડાક જીવન વીમામાં પણ ઓનલાઈન જમા કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ₹1,50,85,834 ના લક્ષ્ય સામે ₹1,53,75,607 નું પ્રીમિયમ એકત્ર કરી 101.92% સિદ્ધિ મેળવી અને સફળતાપૂર્વક અભિયાનમાં ક્વોલિફાઇ થયું. હાલ ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 8.43 લાખથી વધુ આઇપીપીબી ખાતાઓ કાર્યરત છે, જેમાં આ નાણાકીય વર્ષમાં 1.43 લાખથી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 લાખથી વધુ લોકોએ જનરલ ઇન્શ્યોરન્સ લીધો, જેમાંથી માત્ર ‘સુપર ધુરંધર’ અભિયાનમાં જ 23,500 લોકોએ લાભ લીધો.

સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત ક્ષેત્ર હેઠળ આવેલા 6 મંડળમાંથી 5 મંડળ—અમદાવાદ સિટી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા—એ 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અભિયાનમાં સફળ રહ્યા. આ મંડળોએ 100% કરતાં વધુ ઉપલબ્ધિ નોંધાવીને ક્ષેત્રની કુલ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ જણાવ્યું કે દેશના કુલ 63 પોસ્ટલ રીજનમાંથી માત્ર 15 રીજન જ આ અભિયાનમાં સફળ રહ્યા, જેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર પણ સામેલ છે. આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરાયેલ “પોસ્ટલ વોરિયર” અભિયાન ખૂબ જ પ્રેરણાદાયક અને અસરકારક સાબિત થયું.  આ અભિયાનના માધ્યમ થી  ડાક કર્મચારીઓમાં સ્પર્ધાની ભાવના, ટીમવર્ક અને લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવામાં આવી, જેના પરિણામે જનરલ ઇન્શ્યોરન્સ સેવાઓની પહોંચ વ્યાપક સ્તરે વધી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન શક્ય બન્યું.

આ અવસર પર પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, આઈપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, સિનિયર મેનેજર સુશ્રી પ્રિયંકા કુમારી, સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ શ્રી સંદીપ કુશવાહ, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રિતુલ ગાંધી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

North Gujarat Region headed by Postmaster General Krishna Kumar Yadav earned National Recognition in ‘General Insurance Super Dhurandhar’ Campaign by India Post Payments Bank

North Gujarat Region achieved Milestone of over 8.43 Lakh IPPB Accounts, Strengthening Doorstep Banking— Postmaster General Krishna Kumar Yadav


India Post Payments Bank has made a remarkable contribution in delivering banking services to the last mile of the country, especially in rural India. By realizing the vision of ‘Aapka bank, aapke dwaar’, IPPB continues to play a significant role in accelerating the goals of Financial Inclusion and the Digital India mission. These views were expressed by the Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, during a program held at the Regional Office, Ahmedabad. During the “General Insurance Super Dhurandhar” campaign organized by India Post Payments Bank from 01 January to 31 March 2026, North Gujarat Postal Region demonstrated outstanding performance and established a strong presence at the national level. Postmaster General Shri Krishna Kumar Yadav congratulated all Gramin Dak Sevaks, Branch Postmasters, Postmen, as well as Divisional Heads, Sub-Divisional Heads, and India Post Payments Bank Managers for this remarkable achievement. He said that this accomplishment is the result of the hard work, dedication, teamwork, and effective strategy of the all employees of the Ahmedabad Region. During the campaign, special emphasis was laid on expanding the reach of insurance services to customers, creating public awareness, and improving service quality. IPPB Chief Manager, Shri Abhijeet Jibhakate, provided detailed insights into the campaign.

Postmaster General Shri Krishna Kumar Yadav said that through India Post Payments Bank, postmen and Gramin Dak Sevaks are now functioning as ATM cum mobile banks. Services such as Aadhaar enrollment at home for children up to 5 years of age and mobile number updates under the CELC, Digital Life Certificates, Direct Benefit Transfers, bill payments, AEPS-based bank account transactions, vehicle insurance, health insurance, accident insurance, and Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana are all being provided at the doorstep through postmen by IPPB. Online deposits can also be made in Sukanya Samriddhi Yojana, Recurring Deposit (RD), Public Provident Fund (PPF), and Postal Life Insurance if someone has an IPPB account.

Postmaster General Shri Krishna Kumar Yadav said that “General Insurance Super Dhurandhar” campaign organized by India Post and India Post Payments Bank, North Gujarat Region, Ahmedabad achieved a premium collection of ₹1,53,75,607 against the target of ₹1,50,85,834, registering an achievement of 101.92%, thereby successfully qualifying in the campaign. Currently, more than 8.43 lakh IPPB accounts are operational in the North Gujarat Region, out of which over 1.43 lakh accounts have been opened during the financial year 2025-26. More than one lakh people availed General Insurance during the financial year 2025–26, out of which 23,500 people benefited under the “Super Dhurandhar” campaign alone.

Assistant Director of Postal Services Shri Ritul Gandhi said that out of the six Divisions under the North Gujarat Region, five Divisions—Ahmedabad City, Banaskantha, Mahesana, Patan, and Sabarkantha—achieved 100% of their targets and successfully qualified in the campaign. These divisions recorded achievements exceeding 100%, making a significant contribution to the overall success of the Region.

IPPB Chief Manager, Shri Abhijeet Jibhakate, said that PAN India out of 63 Postal regions, only 15 regions were successful in this campaign, and North Gujarat Region is among them. He further added that the remarkable achievement was significantly supported by the “Postal Warrior” initiative introduced by Postmaster General Shri Krishna Kumar Yadav, which proved to be highly effective and inspirational. Through this initiative, a strong sense of competition, teamwork, and commitment towards targets was fostered among postal employees, resulting in a significant expansion of general insurance services and enabling outstanding performance.

On this occasion, Senior Superintendent of Post Offices Shri Chirag Mehta, IPPB Senior Manager Ms. Priyanka Kumari, Senior Postmaster Ahmedabad GPO Shri Sandeep Kushwah, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Shri Ritul Gandhi, Senior Postmaster Shri P. J. Solanki, along with other officials were present

 


भारतीय डाक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक द्वारा आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्कृष्ट प्रदर्शन कर उत्तर गुजरात परिक्षेत्र ने राष्ट्रीय स्तर पर बनाई सशक्त पहचान

उत्तर गुजरात क्षेत्र में 8.43 लाख से ज्यादा इण्डिया पोस्ट पेमेंट्स बैंक खाते संचालित, ‘आपका बैंक, आपके द्वार’ की संकल्पना को कर रहा साकार - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

No comments: