Wednesday, November 27, 2024

Home Minister Amit Shah inaugurated Gandhinagar District level Philately Exhibition - 'Philavista 2024' with Chief Minister of Gujarat Bhupendra Patel

The two-day Philatelic Exhibition 'Philavista 2024' was inaugurated on 19th November 2024 by Union Home Minister, Shri Amitbhai Shah and Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel at Dandi Kutir, Mahatma Mandir Museum, Gandhinagar. On this occasion, Special Cover and cancellation on “Architecture of Gandhinagar" was also released. Mayor, Gandhinagar City, Smt. Miraben Patel, Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh  Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Piyush Rajak were also present at the event.

 



The Union Home Minister and the Chief Minister, along with other dignitaries, visited the exquisite collection of unique and rare postal stamps on display. Before inaugurating the exhibition, Union Home Minister Shri Amit Shah and Chief Minister Shri Bhupendra Patel were welcomed by the large group of students present at Dandi Kutir.


On this occasion, Chief Postmaster General Shri Ganesh Sawaleshwarkar stated that the two-day exhibition held in Gandhinagar focused specifically on historical and cultural postage stamps. Postage stamps connect the past with the present. They play a significant role in introducing the rich and glorious history of the country and the state. For the younger generation and students, stamp collection is not only a hobby but also a powerful means of knowledge enhancement.


Postmaster General Shri Krishna Kumar Yadav stated that the main attraction of the Philatelic Exhibition 'Philavista 2024' is not only the unique collection of stamps from India but also from around the world. The exhibition also features a total of 1,604 postage stamps issued in 168 countries, honoring the Father of the Nation, Mahatma Gandhi. Regarding the special cover released by the Home Minister and Chief Minister on this occasion, he mentioned that Gandhinagar preserves a rich heritage of unparalleled architectural beauty. Famous sites like Stepwell of Adalaj, Akshardham Temple, Vitthalbhai Patel Bhavan (Gujarat Vidhansabha), Dandi Kutir, Mahatma Mandir Museum and Gift City, among others, contribute to the city’s unmatched beauty. Through this special cover, the culture and heritage of Gandhinagar will be promoted across the country and the abroad.

Shri Piyush Rajak, Senior Superintendent of Post Offices, Gandhinagar Division told that a total of 90 frames have been displayed at the 'Philavista 2024' Philatelic Exhibition, showcasing stamps from India and around the world. Of these, 69 frames are part of the competition group and 21 frames are part of the invitation group. The exhibition will remain open on 19th and 20th of November till 6 PM. During the exhibition, various activities such as Letter-Writing competitions, Philately workshops, Quiz, Stamp design competitions and Elocution competitions have been organized for school students. The "My Stamp" counter was also a major attraction for the visitors.

 

The Chief Secretary of Gandhinagar, Shri Raj Kumar, also visited the Philatelic Exhibition and appraised the efforts by Department of Posts to promote Philately among youth. On this occasion, Shri Mehul K. Dave, Collector of Gandhinagar City, Shri Ravi Teja, Superintendent of Police, Dr. Rajeev Kandpal, General Manager (Finance), Shri Surekh Reghunathen, Director of Postal Services, Jury Member Shri Markand Dave, Assistant Director M. M. Sheikh,  Deputy Superintendent of Posts, Smt. ManjulaBen Patel, Shri Vishalbhai Raval, Secretary of Gujarat Philatelic Association along with several other officials, philatelists, and students from various schools were present at the event.

गांधीनगर डाक टिकट प्रदर्शनी 'फिलाविस्टा 2024' का गृह मंत्री श्री अमितभाई शाह और मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने किया भव्य शुभारंभ

गृह मंत्री श्री अमितभाई शाह और मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने “गांधीनगर स्थापत्य कला” पर जारी किया विशेष आवरण व विरूपण



 गुजरात की राजधानी गांधीनगर में आयोजित दो दिवसीय डाक टिकट प्रदर्शनी 'फिलाविस्टा 2024' का 19 नवंबर 2024 को भारत सरकार के गृह मंत्री श्री अमितभाई शाह एवं गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल द्वारा दांडी कुटीर, महात्मा मंदिर संग्रहालय, गांधीनगर में शुभारंभ किया गया। इस अवसर पर “गांधीनगर स्थापत्य कला”  पर विशेष आवरण व विरूपण भी जारी किया गया। गांधीनगर की महापौर श्रीमती मीराबेन पटेल, गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश सावलेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री पियूष रजक भी इस अवसर पर मौजूद रहे। गृह मंत्री श्री अमितभाई शाह ने प्रदर्शनी का अवलोकन करते हुए इसकी प्रशंसा की। इस दौरान प्रदर्शनी देखने पहुँचे विभिन्न स्कूली बच्चे  गृह मंत्री और मुख्यमंत्री को अपने बीच पाकर काफी उत्साहित हुए। गृह मंत्री और मुख्यमंत्री ने भी उन्हें निराश नहीं किया और उनके साथ संवाद करते हुए तस्वीर खिंचवाई और बच्चों के उज्जवल भविष्य के लिए शुभेच्छा भी दी।

 इस अवसर पर, गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश सावलेश्वरकर ने बताया कि गांधीनगर में आयोजित दो दिवसीय प्रदर्शनी में विशेष रूप से ऐतिहासिक और सांस्कृतिक डाक टिकटों पर ध्यान केंद्रित किया गया है। डाक टिकट अतीत को वर्तमान से जोड़ते है। देश और प्रदेश के समृद्ध व गौरवशाली इतिहास से परिचय करने में डाक टिकटों का अहम स्थान है। युवा पीढ़ी और विद्यार्थीयों के लिए डाक टिकट संग्रह एक शौक के साथ- साथ ज्ञानवर्धन का भी सशक्त माध्यम है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक टिकट प्रदर्शनी 'फिलाविस्टा 2024' का मुख्य आकर्षण न केवल भारत  बल्कि विश्वभर की डाक टिकटों का अनूठा संग्रह है। इस प्रदर्शनी में राष्ट्रपिता महात्मा गांधी जी की 168 देशों मे जारी की गई कुल 1604 डाक टिकटें प्रदर्शित की गई है। उन्होंने गृह मंत्री और मुख्यमंत्री द्वारा जारी इस अवसर पर जारी विशेष आवरण के संबंध में कहा कि गांधीनगर अपने अंदर बेजोड़ स्थापत्य कला की विरासत को भी सहेजे हुए है। यहाँ स्थित अडालज की बावड़ी, अक्षरधाम मंदिर, विट्ठलभाई पटेल भवन – गुजरात विधानसभा, दांडी कुटीर, महात्मा मंदिर संग्रहालय, गिफ्ट सिटी इत्यादि जैसे तमाम प्रसिद्ध स्थल इसे अप्रतिम सौंदर्य प्रदान करते हैं। इस विशेष डाक आवरण के माध्यम से यहाँ  की संस्कृति और विरासत का देश-दुनिया में प्रसार होगा।   

गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री पियूष रजक ने बताया की 'फिलाविस्टा 2024' डाक टिकट प्रदर्शनी में कुल 90 फ़्रेम लगाए गए हैं, जिनमें देश-दुनिया के तमाम डाक टिकटों की प्रदर्शनी की गई है। इनमें 69 फ़्रेम प्रतियोगिता ग्रुप और 21 फ़्रेम आमंत्रण ग्रुप के तहत लगाई गई हैं। यह डाक टिकट प्रदर्शनी 19 और 20 तारीख को शाम 6 बजे तक खुली रहेगी। प्रदर्शनी के दौरान स्कूली विद्यार्थीयों हेतु पत्रलेखन प्रतियोगिता, फिलेटली वर्कशॉप, क्विज़, स्टैम्प डिजाइन प्रतियोगिता और वक्तृत्व प्रतियोगिता का आयोजन किया गया है। माय स्टैम्प काउंटर भी लोगों के लिए आकर्षण का केंद्र रहा।

 मुख्य सचिव, गांधीनगर श्री राज कुमार, ने भी डाक टिकट प्रदर्शनी का अवलोकन किया। इस अवसर पर गांधीनगर शहर के कलेक्टर श्री मेहुल के दवे, पुलिस अधीक्षक श्री रवि तेजा, महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल, निदेशक डाक सेवाएँ श्री सुरेख रघुनाथेन, ज्यूरी सदस्य श्री मार्कण्ड दवे, सहायक निदेशक एम. एम. शेख, डाक उपाधीक्षक श्रीमती मंजुला बेन पटेल, गुजरात फिलेटलिक एसोसिएशन के सचिव श्री विशाल भाई रावल सहित तमाम अधिकारी, फिलेटलिस्ट और विभिन्न विद्यालयों के विद्यार्थी मौजूद रहे।

 ગાંધીનગર ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા 2024' નું ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભવ્ય શુભારંભ

ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'ગાંધીનગર સ્થાપત્ય કલા' પર વિશેષ આવરણ અને વિરુપણ બહાર પાડ્યું



 ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા 2024' નું 19 નવેમ્બર 2024એ ભારત સરકારના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું. આ અવસરે “ગાંધીનગર સ્થાપત્ય કલા” પર વિશેષ આવરણ અને વિરુપણ પણ બહાર પાડવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજક પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રદર્શનનું અવલોકન કરીને તેની પ્રશંસા કરી. આ દરમિયાન પ્રદર્શન જોવા આવેલ વિવિધ શાળાના બાળકો ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પોતાના વચ્ચે જોઈને ખુબ જ ઉત્સાહિત થયા. ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ પણ તેમને નિરાશ ન કરતાં તેમની સાથે વાર્તાલાપ કર્યો અને તસવીરો ખેચાવી તેમજ બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે શુભેચ્છા આપી.

 આ અવસરે, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકરે જણાવ્યું કે, ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય પ્રદર્શનમાં ખાસ કરીને ઐતિહાસિક અને સાંસ્કૃતિક ડાક ટિકિટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડાક ટિકિટો ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. દેશ અને રાજ્યના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનો પરિચય કરાવવામાં ડાક ટિકિટોનું મહત્વપૂર્ણ સ્થાન છે. યુવા પેઢી અને વિદ્યાર્થીઓ માટે ડાક ટિકિટોનું સંગ્રહ માત્ર શોખ જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધન માટે પણ એક શક્તિશાળી માધ્યમ છે.

 પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા 2024'નું મુખ્ય આકર્ષણ માત્ર ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડાક ટિકિટોનો અનોખો સંગ્રહ છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 168 દેશોમાં જારી કરેલી કુલ 1604 ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જારી કરવામાં આવેલા વિશેષ આવરણ અંગે જણાવ્યું કે, ગાંધીનગરએ પોતાના અંદર અજોડ સ્થાપત્ય કલા વારસો સાચવ્યો છે. અહીં આવેલી અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, વિઠ્ઠલભાઈ પટેલ ભવન – ગુજરાત વિધાનસભા, દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમ, ગિફ્ટ સિટી વગેરે અનેક પ્રસિદ્ધ સ્થળો તેને અભૂતપૂર્વ સૌંદર્ય આપે છે. આ વિશેષ ડાક આવરણ દ્વારા અહીંની સંસ્કૃતિ અને વારસાનું દેશ-વિશ્વમાં પ્રસારણ થશે.

 ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે, 'ફિલાવિસ્ટા 2024' ડાક ટિકિટ પ્રદર્શનમાં કુલ 90 ફ્રેમ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં દેશ-વિશ્વની અનેક ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાંથી 69 ફ્રેમ સ્પર્ધા જુથ હેઠળ અને 21 ફ્રેમ આમંત્રણ જુથ હેઠળ લગાવવામાં આવી છે. આ ડાક ટિકિટ પ્રદર્શન 19 અને 20 તારીખે સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. પ્રદર્શન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે પત્રલેખન સ્પર્ધા, ફિલેટલી વર્કશોપ, ક્વિઝ, સ્ટેમ્પ ડિઝાઇન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. માય સ્ટેમ્પ કાઉન્ટર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ગાંધીનગર મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર એ પણ ડાક ટિકિટ પ્રદર્શનનું અવલોકન કર્યું. આ અવસરે, ગાંધીનગર શહેરના કલેક્ટર શ્રી મેહુલ કે દવે, પોલીસ આધિક્ષક શ્રી રવિ તેજા, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કંદપાલ, નિર્દેશક ડાક સેવા શ્રી સુરેખ રઘુનાથેન, જ્યુરી સભ્ય શ્રી માર્કંડ દવે, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી મંજુલાબેન પટેલ, ગુજરાત ફિલાટેલિક એસોસિએશનના સચિવ શ્રી વિશાલભાઈ રાવલ સહીત અનેક અધિકારીઓ, ફિલેટલિસ્ટ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

 






 
 Union Home Minister Shri Amitbhai Shah and Chief Minister Shri Bhupendrabhai Patel released a special cover and cancellation on "Architecture in Gandhinagar"

 

Saturday, November 16, 2024

भारतीय डाक द्वारा स्वच्छता पखवाड़ा 16-30 नवम्बर 2024: स्वच्छता, जागरूकता एवं सामुदायिक सहभागिता को बढ़ावा देने के लिए अभियान - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग द्वारा स्वच्छता अभियान का 16 से 30 नवम्बर 2024 तक “स्वच्छता पखवाड़ा” के साथ समापन होगा। स्वच्छता पखवाड़ा को 2017 से भारत सरकार के स्वच्छ भारत मिशन (SBM) के तहत भारतीय डाक विभाग में अत्यधिक प्रतिबद्धता और उत्साह के साथ मनाया जा रहा है। उक्त जानकारी देते हुए उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस वर्ष स्वच्छ भारत मिशन एक नई दिशा में अग्रसर हो रहा है, जिसके तहत “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” थीम को पूरे देश और समाज में स्वच्छता ही सेवा अभियान के दौरान अपनाया गया है। इस थीम के अंतर्गत डाक विभाग द्वारा स्वच्छता पखवाड़े के दौरान स्वच्छता के प्रति जागरूकता बढ़ाने, सभी नागरिकों को स्वच्छता की जिम्मेदारी समझाने और सफाई की आदतों को एक सामाजिक मूल्य के रूप में स्थापित करने का प्रयास किया जाएगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि स्वच्छता पखवाड़ा भारतीय डाक विभाग के लिए स्वच्छता को बेहतर तरीके से अपनाने और डाक कार्यालयों और नागरिक समुदायों में सेवा की गुणवत्ता और स्वच्छता को बढ़ावा देने का एक अवसर है। भारत सरकार के एक प्रमुख विभाग के रूप में, हर दिन के लिए एक योजना बनाई गई है, जिसके तहत विभिन्न गतिविधियाँ और कार्यक्रम आयोजित किए जाएंगे। स्वच्छता शपथ समारोह, 'एक पेड़ माँ के नाम' के तहत पौधारोपण अभियान, प्रभात फेरियां, और पत्रों पर स्वच्छता संदेश वाली विशेष मुहर जैसी गतिविधियों का आयोजन उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों और रेल डाक सेवा कार्यालयों द्वारा किया जाएगा। स्वच्छता अभियान के विजेताओं को दिसंबर 2024 में गुड गवर्नेंस सप्ताह के दौरान सम्मानित किया जायेगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि निर्धारित गतिविधियों के अतिरिक्त, भारतीय डाक विभाग स्वच्छ भारत मिशन, मिशन LiFE के उद्देश्यों के प्रसार के लिए अन्य संबंधित गतिविधियाँ भी आयोजित करेगा, जो भारतीय डाक की छवि को एक जिम्मेदार राष्ट्रीय संस्थान के रूप में सशक्त बनाएंगी।

ग़ौरतलब हैं कि भारतीय डाक विभाग देशभर में अपने 1.65 लाख डाकघरों और 4.5 लाख से अधिक डाक कर्मियों के नेटवर्क के माध्यम से निरंतर, समग्र और संतुलित सामाजिक-आर्थिक विकास को बढ़ावा दे रहा है।


16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સ્વચ્છ ભારત મિશનને નવા સ્તર પર પહોંચાડવા માટે 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' થીમ પર ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

         
ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન 16-30 નવેમ્બર,2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા સાથે સમાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 2017 થી ભારતીય ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડા ખૂબ જ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે,સ્વચ્છ ભારત મિશન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે,જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દરમિયાન સમગ્ર દેશમાં અને સમાજમાં “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા” થીમ અપનાવવામાં આવી છે. આ થીમ હેઠળ,ભારતીય ડાક વિભાગ સ્વચ્છતા પખવાડા દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા,તમામ નાગરિકોને સ્વચ્છતાની જવાબદારી સમજવા અને સ્વચ્છતાની ટેવને સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

         પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સ્વચ્છતા પખવાડા એ ભારતીય ડાક વિભાગ માટે સ્વચ્છતાને વધુ સારી રીતે અપનાવવાની અને પોસ્ટ ઓફિસો તથા નાગરિક સમુદાયોમાં સેવાની ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની તક છે. ભારત સરકારના મુખ્ય વિભાગ તરીકે,દરેક દિવસ માટે એક યોજના બનાવવામાં આવી છે,જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ઉત્તર ગુજરાત ક્ષેત્રની પોસ્ટ ઓફિસો અને રેલવે ડાક સેવા કાર્યાલયો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા સમારોહ,'એક પેડ માં કે નામ'અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ,પ્રભાત ફેરીઓ જેવી ખાસ પ્રવૃત્તિઓ તથા પત્રો પર સ્વચ્છતાના સંદેશ સાથેની ખાસ સ્ટેમ્પ લગાવામાં આવશે. સ્વચ્છતા અભિયાનના વિજેતાઓને ડિસેમ્બર 2024માં ગુડ ગવર્નન્સ વીક દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

          પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ઉપરાંત, ભારતીય ડાક વિભાગ સ્વચ્છ ભારત મિશન, મિશન LiFE ના ઉદ્દેશ્યોને પ્રસારિત કરવા માટે અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશે, જે એક જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે ભારતીય ડાક વિભાગની છબીને મજબૂત કરશે.

          નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ દેશભરમાં તેના 1.65 લાખ પોસ્ટ ઓફિસ અને 4.5 લાખથી વધુ પોસ્ટલ કર્મચારીઓના નેટવર્ક દ્વારા સતત, સર્વગ્રાહી અને સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.


Swachhta Pakhwada from 16th to 30th November 2024 by Department of Posts: Campaign to Promote Cleanliness, Awareness and Community Participation - Postmaster General Krishna Kumar Yadav

"Swachhata Hi Seva" Campaign on the Theme 'Swabhav Swachhta, Sanskar Swachhta' to Elevate the Swachh Bharat Mission - Postmaster General Krishna Kumar Yadav


Swachhta Campaign of Department of Posts would conclude with the Swachhta Pakhwada from 16-30 November, 2024. Swachhta Pakhwada has been celebrated with great commitment and zeal in Department of Posts since 2017 under the Swachh Bharat Mission. Mr. Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad said this year the Swachh Bharat Mission is set to reach the next level with theme “Swabhav Swachhta, Sanskar Swachhta” being adopted whole of the country and whole of socirty during Swachhta Hi Seva Campaign. Under this theme, Department of Posts will endeavour to enhance awareness about cleanliness, foster a sense of responsibility for cleanliness among all citizens, and cultivate cleaning habits as a social value during the Swachhta Pakhwada.

Postmaster General Mr. Krishna Kumar Yadav said that Swachhta Pakhwada presents Department of Posts with a valuable opportunity to adopt cleanliness more efficiently and enhance both the quality of service and hygiene in post offices and local communities. As a leading department of the Government of India, a daily plan has been devised, under which various activities and programs will be organized. Swachhta Pledge Ceremony, plantation drive under the theme 'Ek Ped Maa Ke Naam', Parbhat Pheries, and Special Cancellation featuring Swachhata focused messages on articles will be conducted by post offices and offices of Railway Mail Service in North Gujarat Region.

Postmaster General Mr. Krishna Kumar Yadav said that in addition to the planned activities, Department of Posts will also organize other related initiatives to promote the objectives of the Swachh Bharat Mission and Mission LiFE, which will further strengthen India Post’s image as a responsible national organization.

It is noteworthy that Department of Posts, through its network of 1.65 lakh post offices and more than 4.5 lakh postal employees across the country, is fostering sustained, inclusive, and balanced socio-economic development.

 








 
 भारतीय डाक द्वारा स्वच्छता पखवाड़ा 16-30 नवम्बर 2024: स्वच्छता, जागरूकता एवं सामुदायिक सहभागिता को बढ़ावा देने के लिए अभियान - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

स्वच्छ भारत मिशन को एक नए स्तर तक पहुँचाने के लिए 'स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता' थीम पर स्वच्छता ही सेवा अभियान - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


Friday, November 15, 2024

सूचना एवं संचार प्रौद्योगिकी क्रान्ति के युग में डाकघर अपनी परिवर्तनकारी छवि के साथ रच रहे नए आयाम - पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग ने सूचना क्रांति के आधुनिक दौर में अपने परिश्रम और नवोन्मेषी तकनीक से विश्व की सबसे बड़ी डाक व्यवस्था की प्रासंगिकता एवं विश्वसनीयता बनाये रखी है। बदलते दौर में डाकघर वित्तीय समावेशन, डिजिटल इंडिया और अंत्योदय में  भी अहम् भूमिका निभा रहे हैं। डाक विभाग के विस्तृत नेटवर्क, विश्वसनीयता, सर्वसुलभता और सहज संवाद के चलते तमाम कल्याणकारी योजनायें समाज के अंतिम व्यक्ति तक पहुँच रही हैं। उक्त उद्गार सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने क्षेत्रीय कार्यालय, राजकोट में विभिन्न मंडलों के डाक अधीक्षकों और इण्डिया पोस्ट पेमेंट्स बैंक मैनेजर्स के कार्यों की समीक्षा बैठक की अध्यक्षता करते हुए व्यक्त किये।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि अब संदेशों के विभिन्न माध्यम के अतिरिक्त डाक द्वारा बैंकिंग, बीमा इत्यादि सेवायें भी संचालित की जा रही हैं। लोगों के जीवन से जुड़ी तमाम अहम चीजें आज भी डाकघरों से ही जुड़ी हैं। चिट्ठी-पत्री, मनीऑर्डर, पार्सल, पत्र- पत्रिकाओं, दवाओं, मंदिरों के प्रसाद, गंगा जल से लेकर आधार कार्ड, पासपोर्ट, पैन कार्ड, ड्राइविंग लाइसेंस, वोटर आईडी कार्ड, बैंकों की चेक बुक से लेकर एटीएम कार्ड जैसे तमाम अहम दस्तावेज आज भी डाकघरों के माध्यम से ही लोगों तक पहुंचते हैं। 'डाकिया डाक लाया' से 'डाकिया बैंक लाया' तक के 'अहर्निशं सेवामहे' सफर में डाक कर्मयोगियों  की भूमिका में नित्य अहम परिवर्तन हो रहे हैं। डाकघर निर्यात केंद्रों द्वारा ओडीओपी, जीआई, एमएसएमई के उत्पाद विदेशों में पहुँचकर 'वोकल फॉर लोकल' एवं 'आत्मनिर्भर भारत' की संकल्पना को मजबूत किया जा रहा है।  पेंशनरों को घर बैठे डिजिटल लाइफ सर्टिफिकेट की सुविधा दी जा रही है। सूचना एवं संचार प्रौद्योगिकी क्रान्ति के इस युग में डाकघर आज भी अपनी परिवर्तनकारी छवि के साथ नए आयाम रच रहा है।  

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने राजकोट परिक्षेत्र में डाक सेवाओं की प्रगति की विस्तृत समीक्षा की। इस परिक्षेत्र में वर्तमान में लगभग 45.5 लाख बचत खाते, 9.65 लाख आईपीपीबी खाते, 3.97 लाख सुकन्या समृद्धि खाते, 39 हजार महिला सम्मान बचत पत्र खाते संचालित हैं। 426 गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम, 740 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' और 16 गाँवों को फाइव स्टार विलेज भी बनाया जा चुका है। पासपोर्ट सेवा केंद्र के माध्यम से इस वित्तीय वर्ष में  43 हजार से ज्यादा लोगों ने पासपोर्ट बनवाया। 1.55 लाख से ज्यादा लोगों ने डाकघर के माध्यम से आधार सेवाए प्राप्त कीं, वहीं 1.64 लाख लोगों ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से सीईएलसी के अंतर्गत इसका लाभ उठाया। 43 हजार से ज्यादा लोगों को घर बैठे आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से 20.5 करोड़ रुपये का भुगतान किया गया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने वित्तीय वर्ष के शेष महीनों में व्यापक अभियान चलाकर विभिन्न सेवाओं में आवंटित लक्ष्यों की प्राप्ति पर जोर दिया। साथ ही साथ विभिन्न सेवाओं से आम जन को जोड़ने, जन परिवाद के त्वरित निस्तारण और ग्राहकों के प्रति संवेदनशीलता पर जोर दिया।

इस अवसर पर राजकोट मंडल के प्रवर डाक अधीक्षक श्री एस के बुनकर, क्षेत्रीय कार्यालय के सहायक निदेशक श्री आर आर विरड़ा, श्री जे के हिंगोरानी, श्री के एस ठक्कर, सीनियर पोस्टमास्टर श्री अभिजीत सिंह,  भावनगर मंडल डाक अधीक्षक श्री डी एच तपस्वी, गोंडल मंडल डाक अधीक्षक श्री के एस शुक्ला, जूनागढ़  मंडल डाक अधीक्षक श्री ए एच चावडा, पोरबंदर मंडल डाक अधीक्षक श्री आर जे पटेल, सुरेन्द्रनगर मंडल डाक अधीक्षक श्री एस आर मिस्त्री, लेखाधिकारी श्री जुगल किशोर, आईपीपीबी के चीफ मैनेजर श्री राजीव कुमार सहित तमाम अधिकारी उपस्थित रहे।


 માહિતી અને સંચાર ટેકનોલોજી ક્રાંતિના યુગમાં, પોસ્ટ ઓફિસ તેની પરિવર્તનકારી છબી સાથે કરી રહી છે નવા પરિમાણોનું સર્જન - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
 

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની કરી સમીક્ષા, સાર્વત્રિક પહોંચ અને લક્ષ્યોની સિદ્ધિ પર મૂક્યો ભાર


                   ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે. ઉપરોક્ત નિવેદન સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું.
 
                   પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હવે સંદેશાના વિવિધ માધ્યમો ઉપરાંત બેંકિંગ, વીમા વગેરે જેવી સેવાઓ પણ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે પણ લોકોના જીવન સાથે સંકળાયેલી અનેક મહત્વની બાબતો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે. આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. 'ડાકિયા ડાક લાયા' થી 'ડાકિયા બેંક લાયા' સુધીની ‘અહર્નિશં સેવામહે'ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી 'વોકલ ફૉર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે.

                    પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી  ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 16 ગામોને 'ફાઇવ સ્ટાર વિલેજ' પણ બનાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

                     પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો.

                     આ પ્રસંગે રાજકોટ મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુનકર, સહાયક નિર્દેશક શ્રી આર. આર. વિરડા, શ્રી જે. કે. હિંગોરાની, શ્રી કે. એસ. ઠક્કર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અભિજીત સિંહ, ભાવનગર મંડલના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડલના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જૂનાગઢ મંડલના ડાક અધિક્ષક શ્રી એ. એચ. ચાવડા, પોરબંદર મંડલના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, સુરેન્દ્રનગર મંડલના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, આઈપીપીબી ના ચીફ મેનેજર શ્રી રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


     In the era of information and communication technology revolution, Post Office is creating new dimensions with its transformative image-Postmaster  General Krishna Kumar Yadav

                 Postmaster General Krishna Kumar Yadav Reviews Progress of Postal Services in Rajkot Region, Emphasizes Universal Reach and  Achievement of Targets


       Department of Posts has maintained the relevance and reliability of the world's largest postal network through its dedication and innovative technology in the modern era of the information revolution. In his changing era, post offices are significantly contributing to financial inclusion, Digital India, and Antyodaya. Due to the vast network, reliability, accessibility, and seamless communication of Department of Posts, various welfare schemes are reaching the last person in society. These remarks were expressed by the Postmaster General, Saurashtra and Kutch Region, Shri Krishna Kumar Yadav, while presiding over a review meeting at the Regional Office, Rajkot, which included discussions on the performance of Divisional Superintendents and Managers of India Posts Payment Bank.

     Postmaster General Shri Krishna Kumar Yadav said that in addition to various means of communication, postal services are also providing banking, insurance, and other services. Many essential aspects of people's lives are still connected to post offices. From letters, money orders, parcels, newspapers, medicines, prasad of temples, Ganga water, as well as important documents like Aadhaar cards, passports, PAN cards, driving licenses, voter ID cards, bank cheque books, and ATM cards, continue to reach people through post offices. The evolution of postal services from "Dakiya Dak Laya" to "Dakiya Bank Laya" has created new dimensions. Products from One District One Product (ODOP), Geographical Indications (GI), and MSMEs are reaching international markets through Dakghar Niryat Kendras, strengthening the concepts of "Vocal for Local" and "Atmanirbhar Bharat." Pensioners are being provided the facility of digital life certificates at door step. In this era of the Information and Communication Technology revolution, post offices continue to carve new dimensions with their transformative image.

      Postmaster General Shri Krishna Kumar Yadav, conducted a detailed review of the progress of postal services in the Rajkot region. Currently, there are over 45.5 lakh savings accounts, 9.65 lakh India Post Payments Bank (IPPB) accounts, 3.97 lakh Sukanya Samriddhi accounts, and 39,000 Mahila Samman Savings certificates opened in Saurashtra and Kachchh region. 426 villages have been covered as 'Sampoorna Sukanya Samriddhi Grams, 740 villages covered as Sampoorna Bima Grams,' and 16 villages designated as Five Star Villages. Through the Passport Seva Kendra, over 43,000 people have obtained passports in this financial year. More than 1.55 lakh people have availed of Aadhaar services through the post office, while over 1.64 lakh people have benefited from CELC through India Post Payments Bank. Over 43,000 people have received a total payment of ₹20.5 crores through the Aadhaar Enabled Payment System (AEPS) at door step.

   During the review, Postmaster General Shri Krishna Kumar Yadav emphasized the importance of conducting an extensive campaign in the remaining months of the financial year to achieve the allotted targets for various services. He also highlighted the need to connect the citizens with these services, ensure prompt resolution of public grievances, and responsiveness towards customers.

   On this occasion, Senior Superintendent of Post offices of Rajkot Division, Shri S.K. Bunkar, Assistant Director of Regional office Shri R.R. Virda, Shri J.K. Hingorani, Shri K.S. Thakkar,  Senior Postmaster Shri Abhijeet Sinh,  Superintendent of Bhavnagar Division Shri D.H. Tapasvi, Superintendent of Gondal Division Shri K.S. Shukla, Superintendent of Junagadh Division Shri A.H. Chavda, Superintendent of Porbandar Division Shri R.J. Patel, Superintendent of Surendranagar Division Shri S.R. Mistry, Accountant Officer Shri Jugal Kishore, IPPB Regional Manager Shri Rajeev Kumar were present and many other officers were present.





 
 सूचना एवं संचार प्रौद्योगिकी क्रान्ति के युग में डाकघर अपनी परिवर्तनकारी छवि के साथ रच रहे नए आयाम - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने राजकोट परिक्षेत्र में डाक सेवाओं की प्रगति का लिया जायजा, सर्वत्र पहुँच और लक्ष्यों की प्राप्ति पर दिया जोर

Thursday, November 14, 2024

डाक विभाग की पहल : पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट

अब पेंशनरों को जीवन प्रमाणपत्र जमा करने के लिए कोषागार, बैंक या अन्य किसी विभाग में जाने की जरूरत नहीं है। पेंशनर अपने नजदीकी डाकघर के पोस्टमैन या ग्रामीण डाक सेवक के माध्यम से डिजिटल लाइफ सर्टिफिकेट जारी करवा सकते हैं। इसके लिए मात्र 70 रुपये का शुल्क निर्धारित किया गया है। यह प्रमाण पत्र स्वतः संबंधित विभाग को ऑनलाइन पहुंच जाएगा। इससे पेंशन मिलने में कोई रुकावट नहीं आएगी। उक्त जानकारी राजकोट प्रधान डाकघर में इंडिया पोस्ट पेमेंटस बैंक द्वारा आयोजित डिजिटल जीवन प्रमाण पत्र शिविर में सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी। इस अवसर पर राजकोट मंडल के प्रवर अधीक्षक डाकघर श्री एस के बुनकर, इंडिया पोस्ट पेमेंट्स बैंक के सीनियर मैनेजर श्री संदीप मौर्या और सीनियर पोस्टमास्टर राजकोट श्री अभिजीत सिंह भी उपस्थित रहे।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से केंद्र व राज्य सरकार सभी विभागों के पेंशनरों को घर बैठे डिजिटल लाइफ सर्टिफिकेट प्रदान करने की सुविधा प्रदान की जा रही है। 30 नवंबर तक डिजिटल जीवन प्रमाण पत्र अभियान 3.0 वृहद रूप से चलेगा। इंडिया पोस्ट पेमेंट्स बैंक ने 2020 में केंद्रीय, राज्य और कर्मचारी भविष्य निधि संगठन के पेंशनरों के लिए जीवन प्रमाण जनरेट करने के लिए डिजिटल जीवन प्रमाण पत्र की डोरस्टेप सेवा की शुरुआत की, जो कि पेंशन व पेंशनर्स कल्याण विभाग और राष्ट्रीय सूचना विज्ञान केंद्र के समन्वय में है। इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनरों, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पेंशनर इस सुविधा को प्राप्त करने के लिए अपने क्षेत्र के पोस्टमैन के साथ-साथ पोस्ट इन्फो मोबाइल एप (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) द्वारा ऑनलाइन अनुरोध भी कर सकते हैं। इसके लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर, बैंक या डाकघर बचत खाता नंबर और पीपीओ नंबर देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उनके मोबाइल नंबर पर एक पुष्टि एस.एम.एस प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर अगले दिन के बाद ऑनलाइन देखा जा सकेगा।




 गौरतलब है कि पेंशनरों को प्रत्येक वर्ष  सामान्यतया नवंबर और दिसंबर माह में कोषागार, बैंक या संबंधित विभाग में जीवन प्रमाणपत्र प्रस्तुत करना होता है। इसके लिए  दूरदराज इलाके के पेंशनरों को कोषागार आने में कई बार कठिनाइयों का सामना करना पड़ता है एवं यात्रा आदि में भी काफी व्यय होता है। ऐसे में डाक विभाग की इस पहल से  पेंशनरों को काफी सहूलियत मिलेगी। इसके साथ-साथ पेंशनर डाकिया के माध्यम से घर बैठे पेंशन की धनराशि आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से अपने बैंक खाते से निकाल सकते हैं।

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે.

ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટઅભિયાન 3.0ની શરૂઆત, અભિયાન 30 નવેમ્બર સુધી ચાલશે


હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. ઉપરોક્ત માહિતી રાજકોટ હેડ પોસ્ટઓફિસ માં આયોજિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર માં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ અવસર પર રાજકોટ મંડળ ના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી એસ કે બુનકર, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના વરિષ્ઠ મેનેજર શ્રી સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્ટમાસ્ટર રાજકોટ શ્રી અભિજીત સિંહ પણઉપસ્થિત રહ્યા.

           પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના માધ્યમ થી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ  સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0 મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે.ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અનેmનેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે,જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટઓફીસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.


  નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.                                                     

Pensioners can avail facility of Digital Life Certificate at doorstep through Postman - Postmaster General Krishna Kumar Yadav

Get Digital Life Certificate 'JeevanPramaan' through Post Office at door step- Postmaster General Krishna Kumar Yadav

Launch of Digital Life Certificate Campaign 3.0, the campaign will run until November 30


Now there is no need for pensioners to visit the treasury, bank or any other department for submitting their life certificate. Pensioners can obtain the Digital Life Certificate (DLC) from the nearest Post office or can also be get it generated by Postman or GraminDakSevak. For this, a nominal transaction fee of Rs.70/- including GST shall be charged for the DLC generation by the Postman/ GraminDakSevak. The life certificate will automatically reach the concerned department online. It will not cause any hindrance in receiving pension. Postmaster General of Saurashtra and Kutch Region Shri Krishna Kumar Yadav expressed these views in the Digital Life Certificate Camp organized at Rajkot Head Post Office. On this occasion, Senior Superintendent Post Office of Rajkot Division Shri S.K.Bunkar, Senior Manager of India Post Payments Bank Shri Sandeep Maurya and Senior Postmaster Rajkot Shri AbhijeetSinh were present.

Highlighting on DLC, Postmaster General Shri Krishna Kumar Yadav said that through India Post Payments Bank, the facility of digital life certificate is being provided to pensioners of all departments of Central and State Government at door step. The Digital Life Certificate Campaign 3.0 will run on a large scale until November 30. India Post Payments Bank (IPPB) had introduced the Doorstep Service of Digital Life Certificate in 2020 for generating JeevanPramaan for pensioners of all Central, State and Employees’ Provident Fund Organization (EPFO), in coordination with the Department of Pension and Pensioners Welfare (DoPPW) and National Informatics Centre (NIC). This initiative aims to promote the increased use of digital process of Face Authentication technology and Fingerprint biometric authentication, targeting all pensioners, including those in remote areas and provide convenience to the senior citizen pensioners, nearest to their home/doorsteps.

Postmaster General Shri Krishna Kumar Yadav said that pensioners can call the postman of their locality as well as request can also be made through Post Info Mobile App (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) to avail this facility. For this, the pensioner will have to provide Aadhaar number, Mobile number, Bank or Post office Account number and PPO number. On completion of the certificate generation process, confirmation SMS will be received by the pensioner in his/her mobile number and the certificate can be viewed online at https://jeevanpramaan.gov.in/ppouser/login after T+1 day.

 Postmaster General Shri Krishna Kumar Yadav told that the pensioners have to submit the life certificate to the treasury, bank or the concerned department, usually in the month of November and December every year. For this, pensioners residing in remote areas and old pensioners many times face difficulties to attend the treasury and it also causes expenditure involved in traveling etc. In such a situation, pensioners will get a lot of convenience and relief from this digital initiative of the Department of Posts. Apart from obtaining Digital Certificate at their door step, pensioners can withdraw amount of pension from their bank account through postman at door step through Aadhaar Enabled Payment System.
  






 
 डाक विभाग की पहल: पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट

डाकघर के माध्यम से घर बैठे बनेगा पेंशनरों का  जीवन प्रमाणपत्र - पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

डिजिटल जीवन प्रमाण पत्र अभियान 3.0 की शुरुआत, 30 नवंबर तक चलेगा अभियान