Showing posts with label Meeting. Show all posts
Showing posts with label Meeting. Show all posts

Tuesday, January 6, 2026

डाक विभाग द्वारा अहमदाबाद में मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

डाक विभाग देश के सामाजिक-आर्थिक विकास में अपनी महत्वपूर्ण भूमिका को सुदृढ़ करते हुए निरंतर आधुनिक तकनीकों, डिजिटल समाधानों एवं नवाचारों के माध्यम से अपनी सेवाओं का विस्तार कर रहा है। जन-सेवा को केंद्र में रखते हुए विभाग ने पारंपरिक डाक प्रणाली से आगे बढ़कर आज वित्तीय समावेशन, लॉजिस्टिक्स, ई-कॉमर्स सहयोग तथा डिजिटल सेवाओं के क्षेत्र में एक भरोसेमंद संस्थान के रूप में अपनी पहचान स्थापित की है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में आयोजित एक दिवसीय ‘मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप’ के शुभारंभ के दौरान व्यक्त किये। इस अवसर पर उत्तर गुजरात परिक्षेत्र के विभिन्न मंडलों के 45 मार्केटिंग एक्जीक्यूटिव और डेवलेपमेंट ऑफिसर (डाक जीवन बीमा) उपस्थित रहे, जिन्हें विभिन्न डाक उत्पादों- बचत बैंक, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक, स्पीड पोस्ट, इंडिया पोस्ट पार्सल, अंतरराष्ट्रीय मेल, डाकघर निर्यात केंद्र, ज्ञान पोस्ट, मैगज़ीन पोस्ट, रिटेल पोस्ट, ई-पोस्ट, ई-पेमेंट, आधार सेवाएं, पासपोर्ट साथ-साथ विभिन्न मंदिरों के प्रसाद, गंगा जल की डिलीवरी जैसी विशिष्ट सेवाओं के साथ-साथ हाल ही में शुरू की गई नई पहलों की विस्तृत जानकारी प्रदान की गई । इन सेवाओं के प्रभावी प्रचार-प्रसार  तथा ग्राहक जुड़ाव की रणनीतियों से सशक्त बनाना भी इसका प्रमुख लक्ष्य था। सहायक अधीक्षक श्री भाविन प्रजापति द्वारा पॉवर प्वाइंट प्रेजेंटेशन दिया गया। 




पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग नवीनतम तकनीकों को अपनाकर डिजिटल पहलों एवं आधुनिक सेवाओं के माध्यम से नागरिकों के अनुभव को निरंतर बेहतर बना रहा है। केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया जी के दृष्टिकोण से प्रेरित होकर उत्तर गुजरात में आईआईटी गांधीनगर और आईआईएम अहमदाबाद में युवाओं हेतु एन-जेन डाकघर प्रारंभ किए हैं। शहरी क्षेत्र के सभी डाकघरों के साथ-साथ अब ग्रामीण क्षेत्रों में स्थित शाखा डाकघरों के माध्यम से भी डिजिटल भुगतान जैसी आधुनिक सेवाएँ उपलब्ध कराई जा रही हैं, जिससे नागरिकों को तेज़, सुरक्षित और सुविधाजनक सेवाओं का लाभ मिल रहा है। उत्तर गुजरात परिक्षेत्र में एपीटी 2.0 लागू होने के बाद अगस्त माह से अब तक लगभग 3 लाख डिजिटल भुगतान सफलतापूर्वक किए जा चुके हैं, जिससे डिजिटल इंडिया और कैशलेस इकोनॉमी को मजबूती मिली है। इसके अतिरिक्त, इंडिया पोस्ट ने ओएनडीसी (ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स) के सहयोग से मायस्टोर प्लेटफॉर्म के माध्यम से देशभर में पार्सल पैकेजिंग, बुकिंग एवं डिलीवरी सेवाओं को और सुदृढ़ किया है। अहमदाबाद जीपीओ में पायलट आधार पर छोटे निर्माताओं और सोशल सेलर्स को निःशुल्क वेयरहाउसिंग सुविधा प्रदान की जा रही है। साथ ही, विद्यार्थियों के लिए स्पीड पोस्ट एवं पार्सल बुकिंग पर 10% विशेष छूट उपलब्ध है। उत्तर गुजरात परिक्षेत्र में 1400 से अधिक बल्क कस्टमर्स हैं। स्पीड पोस्ट व्यवसाय को प्रोत्साहित करने के उद्देश्य से, जो उपभोक्ता  ₹2 लाख से अधिक मासिक व्यवसाय प्रदान करने पर उन्हें बुकिंग राशि पर 10% से 50% तक की छूट की सुविधा उपलब्ध कराई जा रही है। डिजिटल युग में भी इंडिया पोस्ट की सेवाएँ विश्वसनीय, सुलभ और जन-हितकारी हैं तथा इनके प्रभावी मार्केटिंग से अधिक से अधिक लोगों को लाभान्वित किया जा सकता है।

इस कार्यशाला के दौरान विभिन्न मंडलों के मार्केटिंग एग्जीक्यूटिव द्वारा अपने-अपने क्षेत्रों में किए जा रहे कार्यों की प्रस्तुति दी गई, जिन पर विस्तार से चर्चा एवं विश्लेषण किया गया और उन्हें स्थानीय परिवेश, क्षेत्रीय उद्योगों की मौजूदगी और व्यावसायिक क्षमता को ध्यान में रखते हुए विशिष्ट व परिणामोन्मुख विकास रणनीतियों से अवगत कराया गया, ताकि तेज़, टिकाऊ और प्रभावी व्यावसायिक वृद्धि सुनिश्चित की जा सके। प्रतिभागियों को डिजिटल मार्केटिंग, ग्राहक व्यवहार विश्लेषण, सोशल मीडिया रणनीतियों तथा प्रचार तकनीकों की विस्तृत जानकारी दी गई। साथ ही, अनुभव साझा करने और नवीन विचारों के आदान-प्रदान के अवसर भी प्रदान किए गए। ग्राहकों की आवश्यकताओं को समझकर सेवा-आधारित मार्केटिंग अपनाने पर जोर दिया गया। समीक्षा के दौरान भविष्य की प्राथमिकताओं के अनुरूप निर्धारित लक्ष्यों की समयबद्ध प्राप्ति तथा व्यवसायिक वृद्धि को सुनिश्चित करने पर विशेष जोर दिया गया।

स्वागत भाषण सहायक निदेशक श्री अल्पेश शाह और आभार ज्ञापन श्री रितुल गाँधी द्वारा किया गया। कार्यक्रम का संचालन श्री चिरायु व्यास ने किया।

 

 ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

ભારતીય ડાક વિભાગે ડિજિટલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને વધુ ઉત્તમ બનાવ્યો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ દ્વારા આયોજિત “માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ”માં પોસ્ટલ સેવાઓમાં નવીનતા, માર્કેટિંગ તથા ગ્રાહક જોડાણની રણનીતિ પર ભાર


ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા મજબૂત બનાવતા સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરી રહ્યો છે. જનસેવાને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ડાક વ્યવસ્થાથી આગળ વધી આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ સપોર્ટ તથા ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપી છે. આ ઉદ્દગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજિત એકદિવસીય ‘માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ’ના શુભારંભ દરમિયાન વ્યક્ત કર્યા. આ અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના વિવિધ મંડળોના 45 માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તથા ડેવલપમેન્ટ ઓફિસર (ડાક જીવન વીમા) ઉપસ્થિત રહ્યા હતા. તેમને બચત બેંક, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, સ્પીડ પોસ્ટ, ઈન્ડિયા પોસ્ટ પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, જ્ઞાન પોસ્ટ, મેગેઝિન પોસ્ટ, રિટેલ પોસ્ટ, ઈ-પોસ્ટ, ઈ-પેમેન્ટ, આધાર સેવાઓ તેમજ વિવિધ મંદિરોના પ્રસાદ અને ગંગાજળની ડિલિવરી જેવી વિશિષ્ટ સેવાઓ સાથે સાથે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી નવી પહેલોની વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સેવાઓના અસરકારક પ્રચાર-પ્રસાર અને ગ્રાહક જોડાણની રણનીતિઓ અંગે તેમને સશક્ત બનાવવાનું પણ વર્કશોપનું મુખ્ય લક્ષ્ય હતું. આ દરમિયાન સહાયક અધિક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ નવીનતમ ટેક્નોલોજી અપનાવીને ડિજિટલ પહેલો તથા આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત વધુ ઉત્તમ બનાવી રહ્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજી ના દૃષ્ટિકોણથી પ્રેરિત થઈ ઉત્તર ગુજરાતમાં યુવાઓ માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈએમ અમદાવાદ ખાતે એન-જન પોસ્ટ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે. શહેરી વિસ્તારોના તમામ પોસ્ટ ઓફિસ સાથે-સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બ્રાંચ પોસ્ટ ઓફિસો મારફતે પણ ડિજિટલ ચુકવણી જેવી આધુનિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓનો લાભ મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં આવ્યા બાદ ઓગસ્ટ માસથી અત્યાર સુધી અંદાજે 3 લાખ ડિજિટલ ચુકવણીઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે, જેનાથી ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ ઇકોનોમીને વધુ બળ મળ્યું છે. આ ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટે ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ)ના સહયોગથી માયસ્ટોર પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં પાર્સલ પેકેજિંગ, બુકિંગ તથા ડિલિવરી સેવાઓને વધુ મજબૂત બનાવી છે. અમદાવાદ જીપીઓમાં પાયલટ આધાર પર નાના ઉત્પાદકો અને સોશિયલ સેલર્સને નિઃશુલ્ક વેરહાઉસિંગ સુવિધા આપવામાં આવી રહી છે. સાથે સાથે, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ તથા પાર્સલ બુકિંગ પર 10% વિશેષ છૂટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 1400થી વધુ જથ્થાબંધ ગ્રાહકો છે. સ્પીડ પોસ્ટ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે જે ગ્રાહકો દ્વારા માસિક ₹2 લાખથી વધુ વ્યવસાય આપવામાં આવે છે, તેમને બુકિંગ રકમ પર 10%થી 50% સુધીની છૂટની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં પણ ઇન્ડિયા પોસ્ટની સેવાઓ વિશ્વસનીય, સુલભ અને જનહિતકારી છે અને તેમની અસરકારક માર્કેટિંગ દ્વારા વધુમાં વધુ લોકોને લાભાન્વિત કરી શકાય છે.

આ વર્કશોપ દરમિયાન વિવિધ મંડળોના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ દ્વારા પોતાના ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા કાર્યોની રજૂઆત કરવામાં આવી, જેના પર વિસ્તૃત ચર્ચા તથા વિશ્લેષણ કરવામાં આવ્યું. સ્થાનિક પરિસ્થિતિ, પ્રાદેશિક ઉદ્યોગોની હાજરી તથા વ્યવસાયિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને વિશિષ્ટ અને પરિણામલક્ષી વિકાસ રણનીતિઓથી અવગત કરાવવામાં આવ્યા, જેથી ઝડપી, ટકાઉ અને અસરકારક વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. પ્રતિભાગીઓને ડિજિટલ માર્કેટિંગ, ગ્રાહક વર્તન વિશ્લેષણ, સોશિયલ મીડિયા રણનીતિઓ તથા પ્રચાર તકનીકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે સાથે અનુભવ વહેંચવા અને નવીન વિચારોના આદાન-પ્રદાન માટે પણ અવસર પૂરા પાડવામાં આવ્યા. ગ્રાહકોની આવશ્યકતાઓને સમજી સેવા-આધારિત માર્કેટિંગ અપનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. સમીક્ષા દરમિયાન ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ નિર્ધારિત લક્ષ્યોની સમયબદ્ધ સિદ્ધિ તથા વ્યવસાયિક વૃદ્ધિને સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

સ્વાગત પ્રવચન સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ દ્વારા અને આભાર નિવેદન શ્રી રિતુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી ચિરાયુ વ્યાસે કર્યું.

Department of Posts organized Marketing Executives Workshop in Ahmedabad; Inaugurated by Postmaster General Krishna Kumar Yadav

India Post enhances Citizen Experience through Digital and Modern Services: Postmaster General Krishna Kumar Yadav

Marketing Executives Workshop organized by Department of Posts emphasizes innovation, marketing, and customer engagement strategies in Postal Services


Department of Posts is continuously expanding its services through modern technologies, digital solutions, and innovations while strengthening its significant role in the country’s socio-economic development. With public service at its core, the Department has moved beyond the traditional postal services and has today established itself as a trusted institution in the fields of financial inclusion, logistics, e-commerce support, and digital services. These views were expressed by Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, while inaugurating a one-day “Marketing Executives Workshop” organized at the Regional Office, Ahmedabad. On this occasion, 45 Marketing Executives and Development Officers (Postal Life Insurance) from various Divisions of the North Gujarat Region were present. The participants were provided detailed information on a wide range of postal products and services, including Savings Bank, Postal Life Insurance, India Post Payments Bank, Speed Post, India Post Parcel, International Mail, Dakghar Niryat Kendra, Gyan Post, Magazine Post, Retail Post, e-Post, e-Payment, Aadhaar services, Passport services as well as unique services such as delivery of prasad and Ganga Jal. They were also briefed on recently launched new initiatives. The key objective of the workshop was to empower participants with effective promotional techniques and customer engagement strategies for these services. Detailed information about postal services was provided through a Power Point presentation by Assistant Superintendent Shri Bhavin Prajapapti.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post is continuously enhancing the citizen experience through digital initiatives and modern services by adopting the latest technologies. Guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, N-GEN Post Offices has been started for youth at IIT Gandhinagar and IIM Ahmedabad in North Gujarat. Modern services such as digital payments are now being provided through all Post Offices in urban areas, as well as through Branch Post Offices located in rural areas, enabling citizens to avail fast, secure, and convenient services. After the introduction of Advanced Postal Technology 2.0 in North Gujarat Region, nearly 3 lakh digital payment transactions have been successfully carried out since August, strengthening the Digital India initiative and the cashless economy. In addition, in collaboration with ONDC (Open Network for Digital Commerce), India Post has further strengthened parcel packaging, booking, and delivery services across the country through the MyStore platform. On a pilot basis, free warehousing facilities are being provided at Ahmedabad GPO to small manufacturers and social sellers. A special 10% discount is also available for students on Speed Post and parcel bookings. There are approximately 1,400 bulk customers in the North Gujarat Region. To promote Speed Post service, customers providing monthly business of more than ₹2 lakh are being offered discounts ranging from 10% to 50% on booking amount. Even in this digital age, India Post's services remain reliable, accessible, and beneficial to the public, and effective marketing can ensure that even more people benefit from them.

During this workshop, Marketing Executives from various Divisions presented the work being carried out in their respective Divisions. These presentations were discussed and analyzed in detail, and the participants were familiarized with specific, results-oriented development strategies, keeping in view the local environment, presence of industries, and business potential, to ensure rapid, sustainable, and effective business growth. Participants were also provided with comprehensive information on digital marketing, customer behavior analysis, social media strategies, and promotional techniques. Opportunities were also provided to share experiences and exchange innovative ideas. Emphasis was placed on adopting service-oriented marketing by understanding customer needs. Also, special focus was given to the timely achievement of targets aligned with future priorities and ensuring overall business growth.

The welcome address was delivered by Assistant Director Shri Alpesh Shah, the vote of thanks by Shri Ritul Gandhi, and the programme was anchored by Shri Chirayu Vyas.

 





 
डाक विभाग द्वारा अहमदाबाद में मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव  ने किया शुभारंभ

भारतीय डाक विभाग ने डिजिटल व आधुनिक सेवाओं के माध्यम से नागरिक अनुभव को  बनाया और भी बेहतर-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग द्वारा आयोजित “मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप” में डाक सेवाओं में नवाचार, मार्केटिंग, तथा ग्राहक जुड़ाव की रणनीति पर जोर

 

Tuesday, December 16, 2025

‘डाक सेवा–जन सेवा’ के मूल मंत्र के अनुरूप कार्य करते हुए भारतीय डाक विभाग देश के सुदूरवर्ती क्षेत्रों तक सेवाएँ पहुँचाने में निभा रहा अग्रणी भूमिका-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग ‘डाक सेवा–जन सेवा’ के मूल मंत्र के अनुरूप कार्य करते हुए देश के ग्रामीण एवं सुदूरवर्ती क्षेत्रों तक विश्वसनीय सेवाएँ पहुँचाने में अग्रणी भूमिका निभा रहा है। नवीनतम तकनीकों और अभिनव पहलों के माध्यम से डाक विभाग समाज के सभी वर्गों तक अपनी व्यापक पहुँच सुनिश्चित कर रहा है। सुरक्षित निवेश विकल्पों और आकर्षक ब्याज दरों के कारण डाकघर की बचत योजनाएँ आज भी आमजन के बीच अत्यंत लोकप्रिय बनी हुई हैं। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 15 दिसंबर, 2025 को ‘मेघदूतम्’ सभाकक्ष, क्षेत्रीय कार्यालय, अहमदाबाद में मण्डलाध्यक्षों, के वित्तीय वर्ष 2025-26 के अब तक के कार्यों की समीक्षा बैठक की अध्यक्षता करते हुए व्यक्त किये। इस दौरान उत्तर गुजरात के विभिन्न मंडलों और डाकघरों में डाक व्यवसाय की श्रेणीवार समीक्षा की गई। इनमें मेल ऑपरेशंस, पार्सल, इंटरनेशनल मेल, बचत बैंक, डाक जीवन बीमा व ग्रामीण डाक जीवन बीमा, फिलेटली, नागरिक केन्द्रित सेवाएँ-आधार, पासपोर्ट इत्यादि शामिल रहीं। समीक्षा के दौरान पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस वित्तीय वर्ष में निर्धारित लक्ष्यों की समयबद्ध प्राप्ति तथा व्यवसायिक वृद्धि सुनिश्चित करने हेतु निष्ठा, प्रेरणा और समर्पण के साथ कार्य करने हेतु प्रेरित किया।


समीक्षा बैठक के दौरान विभिन्न मंडलों के अधिकारियों द्वारा अपने-अपने क्षेत्रों में किए जा रहे कार्यों की प्रस्तुति पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव के समक्ष की गई, जिन पर विस्तार से चर्चा एवं विश्लेषण किया गया। उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में वित्तीय समावेशन के तहत इस वित्तीय वर्ष में अब तक लगभग 5.83 लाख नए बचत खाते, 18,600 सुकन्या समृद्धि खाते और 75,000 इंडिया पोस्ट पेमेंट्स बैंक खाते खोले गए हैं। डाक जीवन बीमा में 160 करोड़ रूपये व ग्रामीण डाक जीवन बीमा में 34 करोड़ रुपये की कुल प्रीमियम राशि जमा हुई। पोस्टल ऑपरेशंस के तहत 65 करोड़ रूपये से अधिक का राजस्व प्राप्त हुआ। 1.97 लाख लोगों ने डाकघरों के माध्यम से आधार सेवाओं और 42,500 लोगों ने पोस्ट ऑफिस पासपोर्ट सेवा केंद्र के माध्यम से पासपोर्ट बनवाये। घर बैठे 27,024 पेंशनर्स का डिजिटल लाइफ सर्टिफिकेट बनाया गया। उत्तर गुजरात में अभी तक 1002 गांवों को 'सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम' और 691 गांवों को 'सम्पूर्ण बीमा ग्राम' व 227 गाँवों को ‘सम्पूर्ण बचत ग्राम' बनाया जा चुका है।
 
 

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक सेवाओं में निरंतर नवाचार हो रहा है। डाकघर आधुनिक सेवाओं तथा डिजिटल पहलों के माध्यम से नागरिकों को अधिक सुविधा लाभ प्रदान कर रहे हैं। केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया जी के दृष्टिकोण से निर्देशित गुजरात का पहला जेन-Z डाकघर आईआईटी गांधीनगर में शुरू किया गया, जिसे युवाओं ने काफी सराहा है। डाकघरों में एडवांस्ड पोस्टल टेक्नोलॉजी आरम्भ होने के बाद डिजिटल भुगतान में बढ़ोत्तरी हुई है, जो ‘डिजिटल इंडिया’ व ‘कैशलेस इकोनॉमी’ की सोच को आगे बढ़ाती है। इसके अलावा, इंडिया पोस्ट और ओएनडीसी (ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स) मायस्टोर ने पूरे भारत में पार्सल पैकेजिंग, बुकिंग और डिलीवरी सेवाओं में क्रांति लाने के लिए साझेदारी की है। इसके तहत अहमदाबाद जीपीओ में पायलट आधार पर छोटे निर्माताओं और सोशल सेलर्स के लिए निःशुल्क वेयरहाउसिंग की सुविधा दी जा रही है। डिजिटलीकरण के इस युग में स्पीड पोस्ट और पार्सल अब रीयल-टाइम ट्रैकिंग और ओटीपी आधारित डिलीवरी के साथ अधिक सुरक्षित, स्मार्ट व नागरिक-अनुकूल बन गया है। विद्यार्थियों की जरूरतों के मद्देनजर  किताबें और अध्ययन सामग्री कम लागत में भेजने हेतु ‘ज्ञान पोस्ट सेवा’ आरंभ हुई, वहीं उन्हें स्पीड पोस्ट पर 10% विशेष छूट भी उपलब्ध है। डाकघरों में पिकअप एंड इंडक्शन, पार्सल पैकेजिंग सेवा, डिजिटल पेमेंट जैसी कस्टमर फ्रेंडली सेवाएँ भी उपलब्ध कराई जा रही हैं। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डाक सेवाओं में नवाचार के साथ इसकी दक्षता व आउटरीच बढ़ाने, वित्तीय समावेशन, डिजिटलीकरण, पार्सल, स्पीड पोस्ट, अंतरराष्ट्रीय मेल, नागरिक केन्द्रित सेवाएँ को बढ़ावा, प्रौद्योगिकी को एकीकृत करने और मार्केटिंग की रणनीति को सशक्त  करने पर उन्होंने जोर दिया।

बैठक में अहमदाबाद मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक, गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री शिशिर कुमार, अहमदाबाद जीपीओ सीनियर पोस्टमास्टर श्री अल्पेश आर. शाह, साबरकांठा डाक अधीक्षक सुश्री मंजुलाबेन पटेल, पाटन डाक अधीक्षक श्री एच. सी. परमार, बनासकांठा डाक अधीक्षक श्री आर. ए. गोस्वामी, सहायक निदेशक श्री वारिस वहोरा, एम. एम. शेख, रितुल गाँधी, सहायक अधीक्षक श्री रमेश पटेल, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, सहित तमाम अधिकारी उपस्थित रहे।

Department of Posts is playing a leading role in delivering services to the last miles of the country with motto of 'Dak Sewa-Jan Sewa’-Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav reviewed Postal services in the North Gujarat Region and emphasized the timely achievement of targets


Department of Posts is playing a leading role in delivering services to rural and remote areas of the country, working with its core motto “Dak Sewa – Jan Sewa.” Through the adoption of latest technologies and innovative initiatives, India Post is ensuring its extensive outreach to the last miles of the society. Due to safe investment options and attractive interest rates, Post Office savings schemes continue to remain highly popular. These views were expressed by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, while presiding over the review meeting of the financial year 2025-26 with Senior/Superintendents of Post Offices and Assistant Directors, held in the 'Meghdootam' conference hall, Regional Office, Ahmedabad on 15th December, 2025. Vertical wise revenue in various postal services was reviewed across various Divisions and Post Offices of North Gujarat. This included Mail Operations, Parcels, International Mail, Savings Bank, Postal Life Insurance and Rural Postal Life Insurance, Philately, and citizen-centric services such as Aadhaar and Passport. During the review, Postmaster General, Shri Krishna Kumar Yadav, motivated the officers to work with dedication, enthusiasm, and commitment to ensure timely achievement of the targets set for the current financial year and to enhance revenue growth.

During this meeting, Sr. Superintendent of Post Offices of various Divisions presented the performance of their respective divisions through PPT in front of Postmaster General Shri Krishna Kumar Yadav, which was discussed and analyzed in detail. As part of financial inclusion in the Post offices of North Gujarat Region, approximately 5.83 lakh new savings accounts, 18,600 Sukanya Samriddhi Accounts and 75,000 India Post Payments Bank accounts have been opened so far in this financial year. A total premium of ₹160 crore was deposited in Postal Life Insurance and ₹34 crore in Rural Postal Life Insurance. Under Postal Operations, revenue of more than ₹65 crore was generated. Around 1.97 lakh people availed Aadhaar services through Post office and more than 42,500 citizens obtained their passports through Post Office Passport Seva Kendras. Digital life certificates were issued nearly 27,024 pensioners at their doorstep. So far, 1002 villages in North Gujarat have been declared 'Sampoorna Sukanya Samriddhi Gram', 691 villages as 'Sampoorna Bima Gram' and 227 villages as ‘Sampooran Bachat Gram.’

Postmaster General Shri Krishna Kumar Yadav said that continuous innovation is taking place in Postal services. With youth oriented services and digital initiatives, Post offices are providing greater convenience and benefits to citizens. Guided by the vision of the Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, Gujarat’s first Gen-Z Post Office has been started at IIT Gandhinagar, which has been highly appreciated by the youth. After the introduction of Advanced Postal Technology 2.0 in Post offices, there has been an increase in digital payments, which furthers the vision of ‘Digital India’ and a ‘Cashless Economy’. In addition, India Post and ONDC (Open Network for Digital Commerce) MyStore have partnered to revolutionize parcel packaging, booking, and delivery services across India. Under this initiative, free warehousing facilities are being provided on a pilot basis at Ahmedabad GPO for small manufacturers and social sellers. In this era of digitization, Speed Post and parcel services have become more secure, smart, and customer-friendly with real-time tracking and OTP-based delivery. Keeping students’ needs in mind, the “Gyan Post Service” has been launched to send books and study materials at low cost, along with a special 10% discount on Speed Post for students. Customer-friendly services such as pickup and induction, parcel packaging service, and digital payment facilities are also being provided at post offices. Postmaster General Shri Krishna Kumar Yadav emphasized strengthening innovation in Postal services along with enhancing their efficiency and outreach, promoting financial inclusion, digitization, parcels, Speed Post, international mail, citizen-centric services, integrating technology, and reinforcing marketing strategies.

The meeting was attended by Senior Superintendent of Ahmedabad City Division Shri Chirag Mehta, Sr. Superintendent of RMS, Shri Piyush Rajak, Sr. Superintendent of Gandhinagar Division Shri Shishir Kumar, Senior Postmaster Ahmedabad GPO Shri Alpesh R. Shah, Superintendent of Sabarkantha Division Shri Manjulaben Patel, Superintendent of Patan Division Shri H C Parmar, Superintendent of Banaskantha Division Shri R A Goswami, Assistant Director Shri Varis Vahora, Shri M M Shaikh, Shri Ritul Gandhi, Assistant Superintendents Shri Ramesh Patel and Shri Bhavin Prajapati, Inspector Ms. Payal Patel along with many other officers.

‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં ભારતીય ડાક વિભાગ દેશના દૂરના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં ડાક સેવાઓની સમીક્ષા કરી, લક્ષ્યોની સમયબદ્ધ પ્રાપ્તિ પર ભાર મૂક્યો


            ભારતીય ડાક વિભાગ ‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં દેશના ગ્રામ્ય તેમજ દૂરના વિસ્તારો સુધી વિશ્વસનીય સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. નવીનતમ ટેકનોલોજી અને નવતર પહેલોના માધ્યમથી ડાક વિભાગ સમાજના તમામ વર્ગો સુધી પોતાની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. સુરક્ષિત રોકાણ વિકલ્પો અને આકર્ષક વ્યાજ દરોના કારણે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ આજે પણ સામાન્ય જનતા વચ્ચે અત્યંત લોકપ્રિય બની રહી છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 15 ડિસેમ્બર, 2025ના રોજ ‘મેઘદૂતમ્’ સભાખંડ, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે યોજાયેલી નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધી થયેલ કાર્યોની સમીક્ષા બેઠક દરમિયાન વ્યક્ત કર્યા. આ બેઠકમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના વિવિધ મંડળોના અધ્યક્ષઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ મંડળો  તથા પોસ્ટ ઓફિસમાં ટપાલ સેવાઓની શ્રેણીવાર સમીક્ષા કરવામાં આવી, જેમાં મેઇલ ઓપરેશન્સ, પાર્સલ, ઇન્ટરનેશનલ મેઇલ, સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ તથા ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ, ફિલેટેલી તેમજ આધાર, પાસપોર્ટ જેવી નાગરિક કેન્દ્રિત સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો. સમીક્ષા દરમિયાન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વર્તમાન નાણાકીય વર્ષમાં નક્કી કરાયેલા લક્ષ્યોની સમયબદ્ધ પ્રાપ્તિ તથા વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે નિષ્ઠા, ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્ય કરવા માટે સૌને પ્રેરણા આપી.

સમીક્ષા બેઠક દરમિયાન વિવિધ મંડળોના અધિકારીઓએ પોત-પોતાના ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા કાર્યો અંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સમક્ષ પ્રસ્તુતિ કરી, જેના પર વિસ્તૃત ચર્ચા તથા વિશ્લેષણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ડાકઘરોમાં નાણાકીય સમાવેશ અંતર્ગત વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 5.83 લાખ નવા બચત ખાતાં, 18,600 સુકન્યા સમૃદ્ધિ ખાતાં તેમજ 75,000 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાં ખોલવામાં આવ્યા છે. પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં 160 કરોડ રૂપિયા અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં 34 કરોડ રૂપિયાની કુલ પ્રીમિયમ રકમ જમા થઈ છે. પોસ્ટલ કામગીરીથી 65 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. પોસ્ટ ઓફિસ મારફતે 1.97 લાખ લોકોએ આધાર સેવાઓનો લાભ લીધો છે અને 42,500 લોકોએ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર મારફતે પાસપોર્ટ બનાવડાવ્યા છે. ઘરબેઠાં 27,024 પેન્શનધારકોના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં અત્યાર સુધીમાં 1002 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 691 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તથા 227 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તરીકે વિકસિત કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓમાં સતત નવીનતા આવી રહી છે. પોસ્ટ ઓફિસ આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલોના માધ્યમથી નાગરિકોને વધુ સુવિધા અને લાભ પ્રદાન કરી રહ્યા છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના દૃષ્ટિકોણ અનુસાર ગુજરાતનું પ્રથમ જન-Z પોસ્ટ ઓફિસ આઈઆઈટી ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું છે, જેને યુવાનો તરફથી વિશેષ પ્રશંસા મળી છે. પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી શરૂ થતાં ડિજિટલ ચુકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘કેશલેસ ઇકોનોમી’ની કલ્પનાને આગળ વધારવામાં સહાયક છે. ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટ અને ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) માયસ્ટોરે સમગ્ર દેશમાં પાર્સલ પેકેજિંગ, બુકિંગ અને ડિલિવરી સેવાઓમાં ક્રાંતિ લાવવા માટે ભાગીદારી કરી છે. તેના અંતર્ગત અમદાવાદ જીપીઓમાં પાયલોટ ધોરણે નાના ઉત્પાદકો અને સોશિયલ સેલર્સ માટે નિઃશુલ્ક વેરહાઉસિંગની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલીકરણના આ યુગમાં સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ હવે રિયલ-ટાઈમ ટ્રેકિંગ તથા ઓટીપી આધારિત ડિલિવરી સાથે વધુ સુરક્ષિત, સ્માર્ટ અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની ગઈ છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુસ્તકો અને અભ્યાસ સામગ્રી ઓછી કિંમતમાં મોકલવા માટે ‘જ્ઞાન પોસ્ટ સેવા’ શરૂ કરવામાં આવી છે, તેમજ તેમને સ્પીડ પોસ્ટ પર 10% વિશેષ છૂટ પણ આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસમાં પિકઅપ એન્ડ ઇન્ડક્શન, પાર્સલ પેકેજિંગ સેવા અને ડિજિટલ ચુકવણી જેવી ગ્રાહક-મૈત્રીપૂર્ણ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને પહોંચ વધારવા, નાણાકીય સમાવેશ, ડિજિટલીકરણ, પાર્સલ, સ્પીડ પોસ્ટ, આંતરરાષ્ટ્રીય મેઇલ તથા નાગરિક-કેન્દ્રિત સેવાઓને પ્રોત્સાહન આપવા, પ્રૌદ્યોગિકીનું એકીકરણ કરવા અને માર્કેટિંગ વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો.

આ બેઠકમાં પ્રવર અધિક્ષક અમદાવાદ સિટી મંડળ શ્રી ચિરાગ મેહતા, પ્રવર અધિક્ષક રેલ ડાક સેવા શ્રી પીયૂષ રજક, પ્રવર અધિક્ષક ગાંધીનગર મંડળ શ્રી શિશિર કુમાર, અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ આર. શાહ, અધિક્ષક સાબરકાંઠા મંડળ સુશ્રી મંજુલાબેન પટેલ, અધિક્ષક પાટણ મંડળ શ્રી એચ.સી. પરમાર, અધિક્ષક બનાસકાંઠા મંડળ શ્રી આર. એ. ગોસ્વામી, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી રમેશ પટેલ, શ્રી ભાવિન પ્રજાપતિ, નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ સહિત તમામ અધિકારીઓ ઉપ
સ્થિત રહ્યા.




 

 
 ‘डाक सेवा–जन सेवा’ के मूल मंत्र के अनुरूप कार्य करते हुए भारतीय डाक विभाग देश के सुदूरवर्ती क्षेत्रों तक सेवाएँ पहुँचाने में  निभा रहा अग्रणी भूमिका-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने उत्तर गुजरात परिक्षेत्र में डाक सेवाओं की की समीक्षा, लक्ष्यों की समयबद्ध प्राप्ति पर दिया जोर



Sunday, August 24, 2025

Postmaster General Krishna Kumar Yadav reviewed progress of Postal services in North Gujarat Region, emphasized achievement of targets

डाक विभाग अब सिर्फ चिट्ठियाँ पहुँचाने वाला संगठन नहीं, बल्कि देश की प्रगति में सक्रिय योगदान देने वाला एक आधुनिक और गतिशील संगठन बनने की ओर अग्रसर है। डिजिटल युग में एक बहुआयामी सेवा प्रदाता के रूप में डाक विभाग उभर रहा है, जिसके माध्यम से तमाम  योजनाओं को लागू किया जा रहा है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 20-22 अगस्त, 2025 के दौरान ‘मेघदूतम्’ सभाकक्ष, क्षेत्रीय कार्यालय, अहमदाबाद में आयोजित मण्डलाध्यक्षों, उपमंडलाध्यक्षों, आइपीपीबी मैनेजर के वित्तीय वर्ष 2025-26 के अब तक के कार्यों की समीक्षा बैठक की अध्यक्षता करते हुए व्यक्त किये। डाक सेवाओं में नवाचार के साथ इसकी दक्षता व आउटरीच बढ़ाने, वित्तीय समावेशन, डिजिटलीकरण, पार्सल, स्पीड पोस्ट, अंतरराष्ट्रीय मेल, नागरिक केन्द्रित सेवाएँ को बढ़ावा, प्रौद्योगिकी को एकीकृत करने और मार्केटिंग की रणनीति को मजबूत करने पर उन्होंने जोर दिया। इनमें प्रवर डाक अधीक्षक के साथ-साथ डाक अधीक्षक, सहायक निदेशक, आईपीपीबी मैनेजर, सहायक डाक अधीक्षक, डाक निरीक्षक, सीनियर  पोस्टमास्टर, मार्केटिंग एक्जीक्यूटिव, मेल ओवरसीयर इत्यादि शामिल थे।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव  द्वारा डाक विभाग के बिज़नेस की  श्रेणीवार 8 भागों में समीक्षा की गई। इनमें डोमेस्टिक मेल्स, पार्सल, इंटरनेशनल मेल, बचत बैंक सेवाएँ, डाक जीवन बीमा और ग्रामीण डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक, नागरिक केन्द्रित सेवाएँ-आधार, पासपोर्ट इत्यादि पर भविष्य की प्राथमिकताओं के अनुरूप लक्ष्यों का निर्धारण करते हुए, एक परिणाम-आधारित कार्य योजना तैयार किए जाने पर सर्वसम्मति से सहमति व्यक्त की गई।


बैठक के दौरान पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डाक सेवाओं की पारंपरिक विश्वसनीयता के साथ-साथ आधुनिक बैंकिंग व बीमा सेवाओं की दक्षता को भी समान रूप से बढ़ावा देने पर जोर दिया। उन्होंने सभी अधिकारियों को सेवा वितरण की गुणवत्ता में सुधार, डिजिटल सेवाओं को बढ़ावा देने, और ग्रामीण व शहरी दोनों क्षेत्रों में विभागीय योजनाओं के प्रभावी क्रियान्वयन पर विशेष बल देने के निर्देश दिए। श्री यादव ने कहा कि डाकघरों में एडवांस्ड पोस्टल टेक्नोलॉजी आरम्भ होने के बाद डिजिटल भुगतान में बढ़ोत्तरी हुई है, जो ‘डिजिटल इंडिया’ और ‘कैशलेस इकोनॉमी’ की सोच को आगे बढ़ाती है।
 







इस बैठक के दौरान पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव के समक्ष विभिन्न मंडलों के अधिकारियों द्वारा अपने-अपने क्षेत्रों में किए जा रहे कार्यों की प्रस्तुति दी गई, जिन पर विस्तार से चर्चा एवं विश्लेषण किया गया। उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में वित्तीय समावेशन के तहत इस वित्तीय वर्ष में अब तक लगभग 3 लाख नए बचत खाते, 36 हजार इंडिया पोस्ट पेमेंट्स बैंक खाते व 9,500 सुकन्या समृद्धि खाते खोले गए है। डाक जीवन बीमा में 80 करोड़ रूपये व ग्रामीण डाक जीवन बीमा में 16 करोड़ रुपये की कुल प्रीमियम राशि जमा हुई। 1.10 लाख लोगों ने डाकघर के माध्यम से और 55 हजार से ज्यादा लोगों ने आईपीपीबी के माध्यम से आधार सेवाओं का लाभ उठाया। आईपीपीबी के माध्यम से करीब 23 हजार लोगों को डिजिटल जीवन प्रमाणपत्र जारी किया गया, 8 हजार से ज्यादा लोगों को घर बैठे आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से भुगतान किया गया एवं 10 हजार से अधिक लोगों ने इंडिया पोस्ट पेमेंट्स बैंक द्वारा प्रदान की जा रही जनरल इंश्योरेंस पॉलिसी का लाभ उठाया। उत्तर गुजरात में अभी तक 830 गांवों को 'सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम' और 650 गांवों को 'सम्पूर्ण बीमा ग्राम' बनाया जा चुका है।पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सभी अधिकारियों एवं कर्मचारियों को इस वित्तीय वर्ष के लिए निर्धारित लक्ष्यों की प्राप्ति हेतु उत्साह, समर्पण और प्रतिबद्धता के साथ कार्य करने के लिए प्रेरित किया।

इस बैठक में अहमदाबाद सिटी मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री पियूष रजक, आइपीपीबी अहमदाबाद क्षेत्र चीफ मेनेजर श्री अभिजीत जिभकाटे, अहमदाबाद जीपीओ सीनियर पोस्टमास्टर श्री अल्पेश आर. शाह, साबरकांठा मंडल के डाक अधीक्षक श्री कोमलसिंह, पाटन मंडल के डाक अधीक्षक श्री एच सी परमार, बनासकांठा मंडल के डाक अधीक्षक श्री आर ए गोस्वामी, महेसाणा मंडल के डाक अधीक्षक श्री एस यु मन्सुरी, सीनियर लेखाधिकारी सुश्री पूजा राठौर, सहायक लेखाधिकारी श्री चेतन सैन, श्री रामस्वरूप मँगवा, सहायक निदेशक श्री वारिस वहोरा, एम एम शेख, रितुल गाँधी, सहायक अधीक्षक श्री जीनेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, श्री योगेंद्र राठोड़ सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં ટપાલ સેવાઓની સમીક્ષા કરી, લક્ષ્યો પ્રાપ્તિ પર મૂક્યો ભાર

પોસ્ટ ઓફિસ દ્વારા નાણાકીય સમાવેશ, ડિજિટલાઇઝેશન અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પોસ્ટ વિભાગ હવે ફક્ત પત્રો પહોંચાડતી સંસ્થા નથી રહી, પરંતુ એક આધુનિક અને ગતિશીલ સંસ્થા બનવા તરફ આગળ વધી રહી છે જે દેશની પ્રગતિમાં સક્રિયપણે યોગદાન આપે છે. ડિજિટલ યુગમાં, ડાક વિભાગ એક બહુપક્ષીય સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યો છે, જેના દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 20-22 ઓગસ્ટ, 2025 દરમિયાન અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલયના 'મેઘદૂતમ' હોલ ખાતે આયોજિત વિભાગીય વડાઓ, આઈપીપીબી મેનેજરોની નાણાકીય વર્ષ 2025-26 માટે અત્યાર સુધી થયેલા કાર્યની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતી વખતે વ્યક્ત કર્યું. તેમણે નવીનતા, નાણાકીય સમાવેશ, ડિજિટાઇઝેશન, પાર્સલ, સ્પીડ પોસ્ટ, આંતરરાષ્ટ્રીય મેઇલ, નાગરિક-કેન્દ્રિત સેવાઓનો પ્રચાર, ટેકનોલોજીનું સંકલન અને માર્કેટિંગ વ્યૂહરચના મજબૂત બનાવવા સાથે ટપાલ સેવાઓની કાર્યક્ષમતા અને આઉટરીચ વધારવા પર ભાર મૂક્યો હતો. આમાં સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ તેમજ સુપરિન્ટેન્ડેન્ટ, સહાયક નિદેશક, આઈપીપીબી મેનેજર, સહાયક ડાક અધિક્ષક, ઇન્સ્પેક્ટર, સિનિયર પોસ્ટમાસ્ટર, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, મેઇલ ઓવરસીયર વગેરેનો સમાવેશ થાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 8 શ્રેણીઓમાં ટપાલ વિભાગના વ્યવસાયની સમીક્ષા કરી. સ્થાનિક ટપાલો, પાર્સલ, આંતરરાષ્ટ્રીય ટપાલો, બચત બેંક સેવાઓ, પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, નાગરિક-કેન્દ્રિત સેવાઓ - આધાર, પાસપોર્ટ, વગેરે પર ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ લક્ષ્યો નક્કી કરીને પરિણામ-આધારિત કાર્ય યોજના તૈયાર કરવા સર્વસંમતિથી સંમતિ આપવામાં આવી.

બેઠક દરમિયાન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ટપાલ સેવાઓની પરંપરાગત વિશ્વસનીયતાની સાથે આધુનિક બેંકિંગ અને વીમા સેવાઓની કાર્યક્ષમતાને સમાન રીતે પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. તેમણે તમામ અધિકારીઓને સેવા વિતરણની ગુણવત્તા સુધારવા, ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં વિભાગીય યોજનાઓના અસરકારક અમલીકરણ પર વિશેષ ભાર મૂકવાનો નિર્દેશ આપ્યો. શ્રી યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસોમાં અદ્યતન પોસ્ટલ ટેકનોલોજીની રજૂઆત પછી, ડિજિટલ ચુકવણીમાં વધારો થયો છે, જે 'ડિજિટલ ઇન્ડિયા' અને 'કેશલેસ ઇકોનોમી' ના વિચારને આગળ ધપાવે છે.

આ બેઠક દરમિયાન, વિવિધ મંડળોના અધિકારીઓએ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સમક્ષ પોતપોતાના મંડળોમાં થઈ રહેલા કાર્યો રજૂ કર્યા, જેની વિગતવાર ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં નાણાકીય સમાવેશ હેઠળ, આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 3 લાખ નવા બચત ખાતા, 36 હજાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતા અને 9,500 સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં કુલ 80 કરોડ રૂપિયા અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં 16 કરોડ રૂપિયાની પ્રીમિયમ રકમ જમા કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસ દ્વારા 1.10 લાખ લોકોએ અને આઈપીપીબી દ્વારા 55 હજારથી વધુ લોકોએ આધાર સેવાઓનો લાભ લીધો હતો. આઈપીપીબી દ્વારા લગભગ 23 હજાર લોકોને ડિજિટલ જીવન પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા, 8 હજારથી વધુ લોકોને આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ દ્વારા ઘરે બેઠાં ચુકવણી કરવામાં આવી હતી અને 10 હજારથી વધુ લોકોએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી જનરલ વીમા પોલિસીનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં, ઉત્તર ગુજરાતના 830 ગામોને 'સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ' અને 650 ગામોને 'સંપૂર્ણ બીમા ગ્રામ' બનાવવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવા પ્રેરણા આપી.

અમદાવાદ શહેર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, આઈપીપીબી અમદાવાદ રિજન ચીફ મેનેજર શ્રી અભિજીત જીભકાટે, અમદાવાદ જીપીઓ સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ આર. શાહ, સાબરકાંઠા મંડળના ડાક અધિક્ષક  શ્રી કોમલ સિંહ, પાટણ મંડળના ડાક અધિક્ષક  શ્રી એચ.સી. પરમાર, બનાસકાંઠા મંડળના ડાક અધિક્ષક  શ્રી આર.એ. ગોસ્વામી, મહેસાણા મંડળના ડાક અધિક્ષક  શ્રી એસ.યુ. મન્સુરી, સિનિયર એકાઉન્ટન્ટ સુશ્રી.પૂજા રાઠોર, સહાયક એકાઉન્ટન્ટ શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગવા, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, એમ.એમ. શેખ, રિતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી યોગેન્દ્ર રાઠોડ અને અન્ય ઘણા અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

Postmaster General Shri Krishna Kumar Yadav reviewed progress of postal services in the North Gujarat Region, emphasized achievement of targets

Focus on financial inclusion, digitization, and citizen-centric services through Post Offices – Postmaster General Krishna Kumar Yadav


The Department of Posts is no longer just an organization that delivers letters, but is evolving into a modern and dynamic institution actively contributing to the progress of the nation. In the digital age, it is emerging as a multi-dimensional service provider through which government schemes are being implemented. These views were expressed by the Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav, while presiding over the review meeting of Divisional Superintendents, Sub-Divisional Heads, and IPPB Managers on the progress of work in the financial year 2025-26, held in the 'Meghdootam' conference hall, Regional Office, Ahmedabad during 20-22 August, 2025. He emphasized enhancing innovation, efficiency, and outreach in postal services, promoting financial inclusion, digitization, parcel, speed post, international mail, and citizen-centric services, integrating technology, and strengthening marketing strategies. The meeting was attended by Senior Superintendent of Post Offices, Superintendents, Assistant Directors, IPPB Managers, Assistant Superintendents, Inspectors of Posts, Senior Postmasters, Marketing Executives, Mail Overseers etc.

Postmaster General Shri Krishna Kumar Yadav reviewed the business of the Postal services in 8 verticals. These included Domestic Mails, Parcels, International Mail, Savings Bank, Postal Life Insurance and Rural Postal Life Insurance, India Post Payments Bank, and Citizen-Centric Services such as Aadhaar, Post Office Passports seva Kendra’s, etc. In alignment with future priorities, targets were set for each category, and a consensus was reached on preparing a result-oriented action plan.

During the meeting, Postmaster General Shri Krishna Kumar Yadav emphasized on promoting the traditional reliability of postal services as well as the efficiency of digital banking and insurance services equally. He directed all officials to focus on improving the quality of service delivery, promoting digital services, and ensuring effective implementation of departmental schemes in both rural and urban areas. PMG Shri KK Yadav said that after the introduction of advanced postal technology 2.0 in post offices, there has been an increase in digital payments, which furthers the vision of ‘Digital India’ and a ‘Cashless Economy’.

During this meeting, the Divisional Superintendents of various divisions presented the work being done in their respective divisions in front of Postmaster General Shri Krishna Kumar Yadav, which was discussed and analyzed in detail. As part of financial inclusion in the post offices of North Gujarat Region, approximately 3 lakh new savings accounts, 36,000 India Post Payments Bank (IPPB) accounts, and 9,500 Sukanya Samriddhi accounts have been opened so far in this financial year. A total premium of ₹80 crore was deposited in Postal Life Insurance and ₹16 crore in Rural Postal Life Insurance. Around 1.10 lakh people availed Aadhaar services through post office and more than 55,000 people through CELC in IPPB. Digital life certificates were issued to nearly 23,000 people through IPPB, over 8,000 people received payments at their doorstep via the Aadhaar Enabled Payment System (AEPS), and more than 10,000 people availed the benefit of general insurance policy provided by India Post Payments Bank. So far, 830 villages in North Gujarat have been declared 'Sampoorna Sukanya Samriddhi Gram' and 650 villages as 'Sampoorna Bima Gram'.

Postmaster General Shri Krishna Kumar Yadav encouraged all officers and employees to work with enthusiasm, dedication, and commitment towards achieving the targets set for the current financial year.

In this meeting, Senior Superintendent of Ahmedabad City Division Shri Chirag Mehta, Senior Superintendent of Gandhinagar Division Shri Piyush Rajak, IPPB Ahmedabad Region Chief Manager Shri Abhijeet Jibhakate, Ahmedabad GPO Senior Postmaster Shri Alpesh R. Shah, Superintendent of Sabarkantha Division Shri Komal Singh, Superintendent of Patan Division Shri H C Parmar, Superintendent of Banaskantha Division Shri R A Goswami, Superintendent of Mahesana Division Shri S U Mansuri, Senior Accountant Officer Ms. Pooja Rathore, Assistant Director Shri Waris Vahora, M M Shaikh, Ritul Gandhi, Assistant Superintendents Shri Jinesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati, Inspectors Ms. Payal Patel, Shri Yogendra Rathod, Assistant Accountant Officer Shri Chetan Sain, Shri Ramswaroop Mangwa and many other officials were also present.

 

 
 पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने उत्तर गुजरात परिक्षेत्र में डाक सेवाओं की की समीक्षा, लक्ष्यों की प्राप्ति पर दिया जोर

डाकघरों के माध्यम से वित्तीय समावेशन, डिजिटलीकरण और नागरिक केंद्रित सेवाओं पर भी फोकस-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव