Monday, July 29, 2024

'पोस्टल प्रीमियर लीग-2024' क्रिकेट टूर्नामेंट का पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया उद्घाटन

डाककर्मियों के बीच खेलों को बढ़ावा देने के लिए, डाक विभाग, अहमदाबाद सिटी डिवीजन द्वारा 'पोस्टल प्रीमियर लीग-2024' का आयोजन किया गया। अहमदाबाद मुख्यालय क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने V9 क्रिकेट ग्राउंड, साइंस सिटी सर्कल, अहमदाबाद में टूर्नामेंट का 28 जुलाई, 2024 को उद्घाटन किया। अहमदाबाद सिटी डिवीजन के वरिष्ठ डाकघर अधीक्षक श्री विकास पालवे ने सभी क्रिकेट खिलाड़ियों को खेलो इंडिया की शपथ दिलवाई और मुख्य अतिथि को सभी क्रिकेट टीमों का परिचय दिलवाया।

 


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि क्रिकेट टीम भावना, परस्पर सहयोग, अनुशासन, और अंत तक जूझने का प्रतीक है। ऐसी प्रतियोगिताएं कर्मचारियों में उत्साहवर्धन करती हैं, उन्हें स्वस्थ रहने की प्रेरणा देती हैं तथा उनके सामाजिक कौशल का निर्माण करती हैं। अहमदाबाद सिटी डिवीजन द्वारा इस प्रतियोगिता के पहली बार आयोजन पर उन्होंने ख़ुशी भी जताई।


टूर्नामेंट में अहमदाबाद सिटी पोस्टल डिवीजन के तहत 2 महिला क्रिकेट टीमों सहित कुल 10 क्रिकेट टीम भाग ले रही है। टूर्नामेंट के पहले दिन 08–08 ओवर के सात मैच खेले गए। ओढव ओलंपियन और ड्रैगन इलेवन ने पहले दिन दो मैच जीतकर सेमीफाइनल में अपनी जगह पक्की कर ली है। वहीं नॉर्थन स्टार, वेस्ट ग्लैडिएटर और नवरंगपुरा नाइट राइडर्स ने दो में से एक मैच जीता। टूर्नामेंट के सेमी फाइनल और फाइनल मैच 04.08.2024 को खेले जाएंगे।



પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’ ક્રિકેટ ટુર્નામેન્ટનું પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું ઉદ્ઘાટન.

પોસ્ટલ વિભાગ દ્વારા V9 ક્રિકેટ ગ્રાઉન્ડ, સાયન્સ સિટી સર્કલ, અમદાવાદ ખાતે આયોજિત ‘પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પોસ્ટલ સ્ટાફની જોવા મળી સક્રિય ભાગીદારી.


પોસ્ટલ સ્ટાફમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ શહેર વિભાગના પોસ્ટ વિભાગ દ્વારા ‘પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’નું આયોજન કરવામાં આવ્યું. શ્રી કૃષ્ણ કુમાર યાદવ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ હેડ ક્વાર્ટર રિજિયન દ્વારા V9 ક્રિકેટ ગ્રાઉન્ડ, સાયન્સ સિટી સર્કલ, અમદાવાદ ખાતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ સિટી ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શ્રી વિકાસ પાલવેએ તમામ ક્રિકેટ ખેલાડીઓને ખેલો ઈન્ડિયાના શપથ લેવડાવ્યા અને તમામ ક્રિકેટ ટીમનો મુખ્ય મહેમાન સમક્ષ પરિચય કરાવ્યો.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે ક્રિકેટ એ ટીમ ભાવના, પરસ્પર સહયોગ, અનુશાસન અને અંત સુધી લડવાનું પ્રતીક છે. આવી સ્પર્ધાઓ કર્મચારીઓના મનોબળને વેગ આપે છે, તેમને સ્વસ્થ રહેવા અને તેમનું સામાજિક કૌશલ્ય બનાવવા માટે પ્રેરિત કરે છે. તેમણે અમદાવાદ સિટી ડિવિઝન દ્વારા પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ખુશી પણ વ્યક્ત કરી.

ટુર્નામેન્ટમાં 2 મહિલા ક્રિકેટ ટીમો સહિત અમદાવાદ સિટી પોસ્ટલ વિભાગ હેઠળની કુલ 10 ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.  ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 08-08 ઓવરની સાત મેચ રમાઈ છે. ઓઢવ ઓલિમ્પિયન્સ અને ડ્રેગન ઈલેવન એ પ્રથમ દિવસે બે મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે નૉર્થન સ્ટાર, વેસ્ટ ગ્લેડીયેટર અને નવરંગપુરા નાઈટ રાઈડર્સે બે મેચમાંથી એક મેચ જીતી છે.

ટુર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ 04.08.2024 ના રોજ રમાશે.

 

Postal Premier League – 2024’ Cricket tournament inaugurated by Krishna Kumar Yadav, Postmaster General.

Active participation seen in ‘Postal Premier League – 2024 ’ organized by Postal Department at V9 Cricket Ground, Science City Circle, Ahmedabad.


In order to promote sports amongst postal staff, ‘Postal Premier League – 2024’ was organized by Department of Post, Ahmedabad City Division. Shri Krishna Kumar Yadav, Postmaster General, Ahmedabad Head Quarter Region has inaugurated the tournament at V9 Cricket Ground, Science City Circle, Ahmedabad. Shri Vikas Palve, Senior Superintendent of Post Offices, Ahmedabad City Division administered Khelo India Pledge to all the cricket players and introduced all the cricket teams to the chief guest.

Shri Krishna Kumar Yadav, Postmaster General said that Cricket symbolizes team spirit, mutual cooperation, discipline, and fighting till the end. Such competitions boost the morale of employees, motivate them to stay healthy and build their social skills. He also expressed happiness over organizing this competition for the first time by Ahmedabad City Division.

Total 10 cricket teams under Ahmedabad City Postal Division including 2 women cricket teams have participated in the tournament.  Seven matches of 08-08 overs have been played on the first day of the tournament. Odhav Olympians and Dragon XI have won two matches on the first day and secured their position in Semi Final. Whereas Northern Star, West Gladiator and Navrangpura Knight Riders, have won one match out of two matches.

Semi Finals and Final match of the tournament will be played on 04.08.2024.



 
 
डाक विभाग द्वारा V9 क्रिकेट ग्राउंड, साइंस सिटी सर्कल, अहमदाबाद में आयोजित 'पोस्टल प्रीमियर लीग - 2024'  क्रिकेट टूर्नामेंट में डाककर्मियों की दिखी सक्रिय भागीदारी
 

 


No comments: